કમુ, અને મધર્સ ડે !

મે 9, 2010 at 2:14 એ એમ (am) 8 comments

 
 Happy-Mother-s-Day-Mother-and-Child-in-Veil-Posters

કમુ, અને મધર્સ ડે !

માતા છે તું, નીના,વર્ષા,વંદના, રૂપાની,
 
પણ, આજ “માતદિન”કે”મધર્સડે”ની યાદમાં છે કમુ તું મારી !
 
આવી તું મારા જીવનમાં,’ને મળ્યું સંતાનસુખ મુજને,
 
મળી એક નહી ચાર દીકરીઓ વ્હાલી, જે કહે “મમ્મી”તુજને !
 
આજે,એવી યાદમાં,પ્યાર મારો શબ્દોમાં  દર્શાવી રહ્યો છું,
 
કહી ભાગ્યશાળી હું, પાડ પ્રભુનો દર્શાવી રહ્યો છું !
 
ના કહું પ્યાર શબ્દોમાં તને જો કદી,
 
તો, ખીજ,કલ્પનાઓ છોડી, હ્રદયના પ્યારને લુંટજે ફરી ફરી !
 
 
તારીખ…એપ્રિલ, ૩૦, ૨૦૧૦            ચંદ્રવદન
 
 
આ વર્ષનો “મધર્સડે”ને હજુ તો થોડા દિવસો બાકી છે…એ મે માસના બીજા રવિવાર, યાને મે, ૯. ૨૦૧૦ના હશે.
 
 
આજે એની યાદમાં આ રચના શક્ય થઈ છે !
 
 
 

બે શબ્દો

આજે “મધર્સ ડે”નો આનંદનો દિવસ ! આ જગતમાં જે કોઈ જીવ છે તેને “માતારૂપી” સબંધ જરૂર હોય ! એ નાતે સૌ નર…નારીઓ આ આનંદ માણી શકે.  મારી માતા તો આ જગમાં આજે નથી પણ એની યાદ તો કરી શકું છું …એ પ્રમાણે સૌ માતાની યાદમાં રહે એવી મારી હ્રદય-ભાવનાઓ સ્વીકારશો….આજે, આ શુભ દિવસને યાદ કરતા, મેં મારી પત્ની કમુને યાદ કરી…..એ છે મારી દીકરીઓની માતા …અને એથી મારી દીકરીઓ માટે તો “ઘણી જ ખુશીનો દિવસ !…..પતિ-પત્નીના યુગલજોડે, ઘણીવાર, પતિ એનો હ્રદયનો “પ્યાર” શબ્દોમાં દર્શાવી શકતો નથી…..આના કારણે, ઘણીવાર, પત્નીને દુઃખ થાય છે…..પણ, જો પત્નીનો પ્યાર ઉંડો હોય તો એ આવી ઘટનાઓ ભુલી જાય છે…એ જ નારી ઉદારતા !….આ નારી ઉદારતાની સીમા નથી…..એ ઘરકામમાં “બીઝી” હોવા છતાં, એક માતા-સ્વરૂપે બાળકોને પ્યાર આપતી “બીઝી” હોવા છતાં, એ પતિને હાસ્ય/આનંદ સાથે કામ પરથી ઘરે આવે ત્યારે સ્વાગત કરે છે…અહી જ એના “ઉંડા પ્યાર”ના દર્શન થાય છે. આજે, હું સૌને મારા હ્રદયના ઉંડાણમાંથી કહું છું …..>>>HAPPY MOTHER’S DAY to ALL !
 
ચંદ્રવદન.
 
 
FEW WORDS……
 
Today it is 2nd SUNDAY of  MAY..it is 9th May 2010…and it is the MOTHER’S DAY.
HAPPY MOTHER’S DAY to ALL !
MOTHER is LOVE !….Whether she is ALIVE or in the HEAVEN as the Departed Soul, she can NEVER BE FORGOTTEN !
My Mother is with GOD….yet, she is with me in my HEART.
As I remember her, I think about ALL MOTHERS of this JAGAT ( World )
Today as I remember my DAUGHTERS, I think of their Mother ( ie my Wife ).
So…one can see MOTHER in ALL WOMEN (NARI)
 
Let us ALL say “HAPPY MOTHER’S DAY !”
 
Chandravadan.
Advertisements

Entry filed under: કાવ્યો.

નિવૃત્તિની પ્રવૃત્તિ-પુસ્તકાવલોકન સુવિચારો !

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Ramesh Patel  |  મે 9, 2010 પર 2:57 એ એમ (am)

  સંસાર સાગરે રેલાતી કરૂણા

  મળે ઢાલ શીરે ,વંદે રે જાયા
  ……
  મા એટલે સાક્ષાત પરમેશ્વરની પ્રતિનિધિ.

  આજે આપે સંતાનોના ઘડતર માટે આજીવન તપસ્યા કરતી

  જીવન છાયાને હૃદયના ભાવભરી અમૃતવર્ષા કરી.

  આપની આ ઊર્મિભરી રચના વાંચી ખુબજ આનંદ થયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

  માતૃ વંદના…રમેશ પટેલ(આકાશદીપ)

  Pl find time to visit and comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

  જવાબ આપો
 • 2. pragnaju  |  મે 9, 2010 પર 3:37 એ એમ (am)

  Happy mother’s day to mothers and mother @ heart

  જવાબ આપો
 • 3. Ishvarlal R. Mistry  |  મે 9, 2010 પર 5:46 એ એમ (am)

  Happy Mothers Day to all the Mothers.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 4. પટેલ પોપટભાઈ  |  મે 9, 2010 પર 6:01 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ

  માતૄદિનની કાવ્ય રચના ખૂબ સરસ, સુંદર રહી.

  ” હે મા……. તેરી સુરત સે અલગ ભગવાન કી સુરત કયા હોગી ? “જીસકો નહીં દેખા હમને કભી !!!!!! ”

  ” જગતમાં જે કોઈ જીવ છે તેને “માતારૂપી” સબંધ જરૂર હોય !
  માતાની ઉદારતાની કોઈ સીમા નથી.”

  જવાબ આપો
 • 5. Dr P A Mevada  |  મે 9, 2010 પર 2:54 પી એમ(pm)

  Very nicely given outlet to your feelings on ‘Mother’s Day’.

  જવાબ આપો
 • 6. Dinesh Mistry  |  મે 9, 2010 પર 10:06 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  The words express veryy deep thoughts and feelings, so well put togther. Wonderful.
  Thank You
  Kind Regards
  Dinesh (Preston)

  જવાબ આપો
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  મે 10, 2010 પર 12:43 એ એમ (am)

  This is an EMAIL RESPONSE from HARNISHBHAI JANI>>>>

  Flag this messageRe: Fw: NEW POST…..MOTHER’S DAYSunday, May 9, 2010 7:38 AMFrom: “harnish Jani” View contact detailsTo: “chadravada mistry” Nice picture-Thank you for the wishes- As you know very well I have to say following-
  મારા પહેલા વાર્તા સંગ્રહને મારા બાપુજીનું નામ આપ્યું હતું–‘સુધન’. એટલે આ બીજા પુસ્તક્ને સ્વાભાવિક રીતે મારી બાનું નામ આપવું યોગ્ય છે–‘સુશીલા’. મારી બાને પણ મારી વાર્તાઓ ગમતી. માતાનું ઋણ તો કદી માથેથી ઊતરવાનું નથી. અને આપણાથી માતાના નામની હૉસ્પિટલ તો બનવાની નથી. તો આ રીતે એને અંજલિ આપવાની તક ઝડપી લઉં છું. મારી બા જગતની બધી માતાઓ જેવી સ્ટાન્ડર્ડ બા હતી. છોકરાંઓના સુખે સુખી અને છોકરાંઓનાં દુઃખે દુઃખી. તે પોતાનાં છોકરાંઓનું હમેશાં રક્ષણ કરવા માંગતી. તેને આમ તો ભગવાનમાં ભારે શ્રદ્ધા હતી. તેમ છતાં અમારા રક્ષણની જવાબદારી તેણે પોતાના હાથમાં રાખી હતી.. હું અમેરિકા આવ્યો ત્યારે ના–છુટકે એ કામ (સેકંડ બેસ્ટ) ભગવાનને સોંપ્યું– “હે, રણછોડરાય ! પરદેશમાં મારા છોકરાંઓનું રક્ષણ કરજે.”

  (હરનિશ જાની-હાસ્ય નિબંધ સંગ્રહ “સુશીલા”ની પ્રસ્તાવનામાં થી.)

  જવાબ આપો
 • 8. sapana  |  મે 11, 2010 પર 12:47 એ એમ (am)

  ચંદ્રવદનભાઈ હેપી મધર્સ ડે ટૂ ક્મુબેન અને બધીઓ સ્ત્રીઑને જેને માતા થવાનુ ધન્યભાગ મળ્યુ.અને એમને પણ જે માતા નથી બની ..કારણકે દરેક સ્ત્રીમા માની મમતા હોય જ છે ભ્લે એ મા હોય કે નહી..હિપ હિપ હિપ હુરે ફોર મામ્સ..
  સપના

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: