નિવૃત્તિની પ્રવૃત્તિ-પુસ્તકાવલોકન

મે 6, 2010 at 1:22 પી એમ(pm) 14 comments

 nivrutti_final12

 

“નિવૃત્તિની પ્રવૃત્તિ”નામકરણે પ્રગટ થયેલું પુસ્તક મને એપ્રિલ, ૩. ૨૦૧૦ના દિવસે મળ્યું. એ સુંદર પુસ્તકને હાથમાં પકડતા જ છોડવાનું મન ના થાય એવી મારી હાલત હતી….આ પુસ્તકના લેખક છે “વિજય શાહ “જેમને હું જાણું છું છતાં પુસ્તકના અતિ સુંદર કવર નિહાળી, તરત જ એ ક્યાંથી પ્રકાશીત થયું તે જાણવા મારૂં હૈયુ આતુર હતું. પુસ્તક ખોલતા, વાંચ્યું નામ “ઓથરહાઉસ”(AuthorHouse, of Bloomington, Indiana, USA) હજુ, આ પુસ્તકના લેખોનું વાંચન શરૂ કર્યું ન હતું, એથી, આવા “સુંદર પુસ્તક” પ્રકાશીત કરવા માટે “ઓથરહાઉસ”ને અભિનંદન સહીત આભાર માનવો યોગ્ય લાગ્યું.
પુસ્તકની “અનુક્રમણિકા” પાન ત્રણ (૩) પર વાંચતા, જાણ્યું કે પુસ્તકમાં અનેક લેખો છે…નંબર આપ્યા ના હતા  તો, ગણતા કુલ્લે ૧૮ લેખ-વિભાગો હતા, જેમાં પ્રથમ “નિવ્રુત્તિની વ્યાખ્યા” અને અંતે “અંતરના ઓજસ”.
આ બધાનું વાંચન પહેલા, શ્રી વિજય શાહએ લખેલી “પ્રસ્તાવના” વાંચવાનો લ્હાવો લીધો,,,,,,એમણે પ્રથમવાર મળેલા પૂ. હરિક્રુષ્ણ મજમુદારના નામના ઉલ્લેખ કરી શરૂઆત કરી…..જેમને વિજયભાઈ ૨૦૦૬માં થયેલી “વર્લ્ડ ગુજરાતી કોન્ફરંસ”માં મળ્યા હતા….એ મુલાકાતે જ કદાચ આવું પુસ્તક લખવા વિજયભાઈએ પ્રેરણાઓ મળી એવું હું કહીશ તો એ જરા ખોટું નથી આ “પ્રસ્તાવના” વાંચતા, મેં એટલું અનુમાન કર્યું કે ……” વિજયભાઈનો આ પુસ્તક લખવા માટે હેતુ એટલો જ કે  નિવ્રુત્તિના જીવનમાં માનવી ડરી કંઈ જ ના કરે, અને એને જો અટકાવવું હોય તો અનેક દાખલાઓરૂપે કરી શકાય એવી “જુદી જુદી પ્રવ્રુત્તિઓ”નું વર્ણન કરી માનવીને “માર્ગદર્શન”આપવું રહ્યું…અને એ એક પુસ્તક દ્વારા જ હોય શકે “……વિજયભાઈની આવી વિચારધારાએ જ આ પુસ્તકને જન્મ આપ્યો છે, એવું મારૂં માનવું છે !
પહેલા જ લેખમાં અનેક વ્યક્તિઓના “અવલોકનો” વાંચતા જ નિવ્રુત્તિ જીવનનો “ડર” ઓછો થાય છે….ત્યારબાદ, અનેક લેખો દ્વારા ઉપદેશો હતા……”સારૂ વાંચનમાં સમય ગાળવો”….”જીવનમાં “હાસ્ય”નો સહારો લેવો”…..”કુટુંબમાં પ્રેમ-સંપ જાળવવા પ્રયાસો કરવા”…..અને, “પોતાની તંદુરતી જાળવવી એ એક ફરજ રૂપે ગણો”…..ફક્ત આટલા વાંચન દ્વારા પુસ્તક વાંચનારને નિવ્રુત્તિ જીવન જીવવા “નવી શક્તિ” મળે છે .
“પૂ. હરિક્રુષ્ણ મજમુદાર”ના લેખોમાં એમની મોટી ઉંમરે જે “જન-સેવા રૂપી યજ્ઞ” આરંભ કર્યો તેના દર્શન થાય છે…..અઓ અનેકને સહાય કરી, અનેકના જીવનમાં “આશાઓના કિરણો” રેડે છે !
પુસ્તકના અંત પહેલા, “પ્રેરક ઉદાહરણો” અને “પ્ર્રરણાદાયી લેખો” વાંચકને કઈક “પ્રવ્રુત્તિઓ” કરવા માર્ગદર્શન આપે છે…અને, અંતે, “અંતરના ઓજસ”લેખમાંથી “મોતીઓ” વિણતા, નિવ્રુત્તિ જીવનાર માનવીને એક અનોખો આનંદ આપે છે …એના જીવનમાં “નવો પ્રકાશ” મળે છે !…..એથી મારો અભિપ્રાય છે કે …… આ “નિવ્રુત્તિની પ્રવ્રુત્તિ”નું પુસ્તક નિવ્રુત્તિ જીવનમા પ્રવેશ કરનારાઓ કે પછી નિવ્રુત્તિ જીવન ગાળી રહેલા સૌ “સીનીયર્ સીટીઝન્સ”(Senior Citizens) માટે ઘણું જ ઉપયોગી કહેવાય, અને આશા છે કે અનેક ખરીદીને વાંચે, અને અન્યને પણ વંચાવે !….અંતે, વિજયભાઈને સુંદર પુસ્તક લખી પ્રગટ કરવા માટે “અભિનંદન ” !
ડોકટર ચદ્રવદન મિસ્ર્તી, લેન્કેસ્ટર, કેલીફોર્નીઆ
“ચંદ્રપૂકાર” બ્લોગ ચલાવનાર….ગુજરાતી સાહિત્ય પ્રેમી

આ પુસ્તક ઘણી બધી વેબ સાઈટ ઉપર છે. ગુગલ ઉપર પુસ્તક્નુ નામ મુકી સર્ચ કરશો તો તે મળશે. મારા મતે આ પ્રાપ્તિ સ્થાન http://www.authorhouse.com/Bookstore/ItemDetail.aspx?bookid=67718 સોંઘુ છે

અન્ય અવલોકનો

 અવલોકન ૧

NIVRUTTINI PRAVRUTTI…….BOOK REVIEW
 
By Dr. Chandravadan Mistry MD
Adminisrator CHANDRAPUKAR Blog
LANCASTER CALIFORNIA USA
 
“Nivruttini Pravrutti” is the title of a book by Vijay Shah of Houston Texas, USA, which was recently published, and I had the pleasure of reading it. I really enjoyed reading this book !
The book with a nice attractive cover has all it’s contents has 179 pages, and the index showing 18 Chapters, all related to “Retirement Life” The aim of this book seems to give a message to all Senior Citizens there is “after all Life in the Retirement with many possible Activites ”
Often, as one nears the Retitement, he/she is engulfed into “fears ” as he/she can not think of “any Activity”. And, one question that always bother him/her is…..”what will I do ?” It is this confused state of mind that leads to “continue doing the Job & postpone the Retirement”
This Book dispells that “fear” and gives him/her “the ideas for possible Activies” in the forthcoming Retirement OR to those who are already retired a “new direction or a vision ” for adopting new activities in the Retired Life.
The real beauty of this Book is that the above message is coveyed with several articles written by the Retired Individuals, narrating their stories.
As I congratulate the author Vijay Shah for his work, I will be doing “injustice”if I do not mention of the Publisher,AuthorHouse of Indiana,USA.who had taken the time to give “a nice cover to the book with it’s contents well laid out”, The Publishers deserve my Congratulations !
At the end, I wish to say that, in my opinion, this book can be “Useful Guide”to ALL Retirees & Senior Citizens, and can be a “Precious Possesion ” in the Retirement !….and the motto will be ” RETIREMENT is the BEGINNING of NEW ACTIVITIES”

FEW WORDS..

As the Series of the Posts on MANAV TANDYRASTI ( HUMAN HEALTH) end, you now view a Post of a BOOK REVIEW..may be 1st as a Post itself (though, I had written in the past about a BOOK or BOOKS published by my Friends)…as you read this Post on the Book “NIVRUTTIni PRAVRUTTI” published by my Friend VIJAY SHAH,I hope you enjoy reading it as Post on Chandrapukar…….May be you already know about this Book…OR may be you are reading about it for this for the 1st time. Whatever the case may be, it is my opinion that if you READ this Book, you will BENEFIT…..if you are lost in your RETIREMENT, you will see the LIGHT forthe NEW ACTIVITIES in your Retirement.

After reading this Post….Your “OPINION” as your COMMENT really appreciated !

CHANDRAVADAN MISTRY

Advertisements

Entry filed under: Uncategorized.

માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩) કમુ, અને મધર્સ ડે !

14 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  મે 6, 2010 પર 2:22 પી એમ(pm)

  મોસાળમાં મા પીરસે તો ?

  છતાં અવલોકન તટસ્થ છે.

  આ નવું ક્ષેત્ર હોવાથી આનો વધુ અભ્યાસ જરુરી છે

  પુસ્તક એટલે ફક્ત છપાયેલા શબ્દો? ના. પુસ્તક વાંચવાની મઝાનું આખું રસાયણ હોય છે. કોઇને વાંચતાં વાંચતાં નાસ્તો કરવા કે નાસ્તો કરતાં કરતાં વાંચવા જોઇએ. કોઇને વળી બેઠાં બેઠાં વાંચવાને બદલે આડા પડખે વાંચે તો જ શબ્દો દિમાગમાં ઉતરે. આરામખુરશીથી માંડીને કમોડ સુધીની મનપસંદ જગ્યા પર નિરાંતે પુસ્તક વાંચનારા હોય છે. એ બધાને આ પુસ્તક માણવાની મઝા આવશે.

  આ પુસ્તકને ‘કીન્ડલ’બનાવવાની જરુર છે
  હવે તમામ ઊંમરના વાચકો માટે ‘કીન્ડલ’ ઉપયોગી બની રહે એ માટે તેમાં લખાણના ફોન્ટ (અક્ષરો) નાના-મોટા કરી શકાય એવી વ્યવસ્થા છે. બાળકો કે મોટી ઊંમરનાં વડીલોને ઝીણા અક્ષર વાંચવાની તકલીફ પડતી હોય, તો એ સમસ્યાનો આ સચોટ ઉકેલ છે. ‘કીન્ડલ’ પર કોઇ પણ પુસ્તક કે લખાણ વાંચતી વખતે, સાથે ને સાથે બીજાં પુસ્તકો શોધી શકાય છે, તમારી રૂચિ પ્રમાણે સૂચવાયેલાં પુસ્તકોની યાદી તપાસી શકાય છે, બીજા વાચકોએ લખેલા રીવ્યુ વાંચી શકાય છે, જાતે રીવ્યુ લખી શકાય છે. આખા પુસ્તકમાંથી ચોક્કસ શબ્દ કે શબ્દપ્રયોગ શોધવો હોય તો એ શક્ય છે અને પુસ્તકમાં અન્ડરલાઇન કરવાની ટેવ ધરાવતા લોકો ‘કીન્ડલ’ પર ખાસ ઇલેક્ટ્રોનિક પેનથી લખાણનો ચુનંદો હિસ્સો હાઇલાઇટ કરી શકે છે. ૩૯૯ ડોલરની કિંમત ધરાવતું ‘કીન્ડલ’ હજુ અમેરિકામાં પણ છૂટથી મળતું થયું નથી. છતાં, ટૂંક સમયમાં તેનો પૂરતો સ્ટોક બજારમાં આવશે ત્યારે વાચનના શોખીનોને ટેકનોલોજીનો નવો ટેકો મળશે અને પુસ્તકોને મળશે નવું જીવન.

  જવાબ આપો
 • 3. જગત શેઠ  |  મે 7, 2010 પર 1:52 એ એમ (am)

  પ્રજ્ઞા બહેન ની વાત સાચી છે.વિજય્ભાઇનું આ પુસ્તક પહેલુ ગુજરાતી પુસ્તક અમેરિકાના પ્રકાશકોએ બહાર પાડ્યુ તે ગૌરવની બાબત છે.
  ઓથર હાઉસ દ્વારા બહાર પડેલુ આ પુસ્તક બંને લેખકોની આખી જિંદગીના અનુભવોનો નીચોડ છે. અને તેનુ સર્જન માત્ર એક જ હેતુ થી થયેલ અને તે ” સમય આવે જે સોસાયટીમાં થી લીધુ તે જે તે સોસાયટીમાં પાછુ આપવુ પૈસા, જ્ઞાન કે માર્ગદર્શન”

  જવાબ આપો
 • […] https://chandrapukar.wordpress.com/2010/05/06/nivruttini-pravrutt/ It is available on http://www.authorhouse.com Book id is 67718. You can see theis book on http://www.Amazon.com and many websites selling the book Categories: નિવૃત્તિ ની પ્રવૃત્ પ્રતિભાવો (34) Trackbacks (0) પ્રતિભાવ લખો Trackback […]

  જવાબ આપો
 • 5. atuljaniagantuk  |  મે 7, 2010 પર 1:32 પી એમ(pm)

  કાકા,

  સરસ અવલોકન છે. વિજયભાઈનું કાર્ય ઘણું ઉમદા, ચિવટવાળું તથા લોકોપયોગી હોય છે.

  જવાબ આપો
 • 6. Harnish Jani  |  મે 7, 2010 પર 2:12 પી એમ(pm)

  I m happy to see the review of this fine book- It is nicely done.Vijaybhai and the book deserve all the praises of the world. Congratulations to Vijaybhai.

  જવાબ આપો
 • 7. સુરેશ જાની  |  મે 7, 2010 પર 4:27 પી એમ(pm)

  સરસ પુસ્તક પરિચય. વિજયભાઈની યશકલગીમાં ચાર ચાંદ. તેમને અને તમને બન્નેને અભિનંદન.

  જવાબ આપો
 • 8. Ramesh Patel  |  મે 7, 2010 પર 11:00 પી એમ(pm)

  શ્રી વિજયભાઈનો વિજય ટંકાર….સમાજને ચીંતનભર્યું માર્ગદર્શન.

  આપે એક પરિચય આપી સૌને જીવનોપયોગી મંથન માટે પ્રેરિત કર્યાછે.

  અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 9. pravinash1  |  મે 7, 2010 પર 11:47 પી એમ(pm)

  “Nivrutti ni pravrutti: is one of the best book published in Gujarati in America,.
  Congretulations Vijaybhai. It gives the direction to the people who are ‘Nivrutt’.
  It is a phase of life in which people can utilise the time in proper manner and make life worthwhile.

  જવાબ આપો
 • 10. અરવિંદ અડાલજા  |  મે 8, 2010 પર 9:00 એ એમ (am)

  નિવૃતિની પ્રવૃતિ પુસ્તક જોયું નથી પણ અવલોકનો વાંચી જણાય છે કે તે સુંદર જ હશે ! મારા ખ્યાલ મુજબ જેમણે અવલોકનો જણાવ્યા છે તે કદાચ તમામ નિવૃત જીવન ગાળે છે અને આ બ્લોગ ઉપર લખવાની પ્રવૃતિ કરે છે ! હું પણ તે જ કરું છું અને સાચું કહું તો પોતાના વિચારો જણાવવા કોઈ હાજર ના હોય કે સાંભળવા માટે પરિવારના કોઈ સભ્ય પાસે સમય ના હોય ત્યારે મિત્ર કરતા કે જીવન સાથી કરતાં પણ આ પ્રવૃતિ અનહદ આનંદદાયક બની રહે છે. મારાં ધારવા મુજબ ભાઈ વિજયે તેમના આ પુસ્તકમાં આપણાં જેવા નિવૃતો જે સર્જનાત્મક પ્રવ્રતિ પોતાના નીજાનંદ માટે કરી રહ્યા છે તે વિષે માત્ર ઉલ્લેખ જ નહિ પણ બિરદાવ્યા પણ હશે ! અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 11. devikadhruva  |  મે 9, 2010 પર 2:57 એ એમ (am)

  Indeed,it’s a great book.

  જવાબ આપો
 • 12. Ishvarlal R. Mistry  |  મે 9, 2010 પર 9:05 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  I heard about the book and it should be very informative the way it says about retirememnt. I would like to get one ,let me know were i can buy a copy.
  Thanks
  Ishvarbhai.

  જવાબ આપો
 • 13. DR. CHANDRAVADAN MISTRY  |  મે 10, 2010 પર 12:54 એ એમ (am)

  Dear Ishvarbhai,
  Thanks for your VISIT/COMMENT !
  You can purchase the Book by going on the SITE by CLICKING on the LINK for the PUBLISHER. The Link is given in the GUJARATI Section of the Post.
  Please do REVISIT Chandrapukar !
  Chandravadanbhai

  જવાબ આપો
 • 14. Naren Phanse  |  મે 11, 2010 પર 3:40 પી એમ(pm)

  It is indeed a good initiative taken by Vijaybhai. I would like to recall here a beautiful post mailed by Dr Rajendrabhai with the title “Rose”. It is highly inspiring and is a beacon of light for the retired (or even the tired young) people.

  Thank you Chandravadanbhai, for sharing the news.and letting us know about the “Author House”.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

મે 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« એપ્રિલ   જૂન »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: