માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨)

એપ્રિલ 30, 2010 at 4:34 પી એમ(pm) 15 comments

 
 
 
 
 Stomach
 
 
 
 
 
 
 
 
 
 
 
Erosive gastritisGASRITIS
 
 
Ulcer Emergencies 
 
 
 
 
 
 
 

માનવ તંદુરસ્તી..(૧૧)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૨)

 
તમે “માનવ તંદુરસ્તી..(૧)થી  “માનવ તંદુરસ્તી..(૪)”….. એ પ્રમાણે કુલ્લે  ચાર (૪) પોસ્ટો પ્રથમ વાંચી હતી, તેમાં ચોથી પોસ્ટ હતી “માનવ તંદુરસ્તી (૪)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર(૧)” ….અને, આજે માનવ તંદુરસ્તીની (૫) થી (૧૦) ટાઈટલે  કુલ્લે છ(૬) પોસ્ટ બાદ, ફરી “ડોકટરપૂકાર”રૂપી આ બીજી પોસ્ટ છે ….આ પણ “ચંદ્રપૂકાર”બ્લોગના વાંચકોએ કરેલા સવાલો આધારીત છે…નટુભાઈ દેશાઈએ ફરી સવાલો કર્યા…અને એ સિવાય શીલાબેનપટેલ, નટવરભાઈ મહેતા, હિમાંસુભાઈપટેલ,રેખાબેન સિંધલ વિગરે તરફથી અન્ય અન્ય વિષયે સવાલો હતા. બધા જ સવાલોના જવાબ એક પોસ્ટે આપવા, એ અશક્ય કાર્ય કહેવાય…. અહી કોપી/પેઈસ્ટ કરી છે મેહુલ મિસ્ત્રી, નટુભાઈ દેશાઈ અને નટવરભાઈ મહેતાના “પ્રતિભાવો”ની….>>>>

 સવાલો….(QUESTIONS)

 
 
mehulkumar mistry”
To:
“chadravada mistry”
Helo Bapa,
Jay shree krishna,
I visited your web and knew as well as read our posts………
I want to know about causes of stomachache and its deases and also about medicines for it and its side effects.
please do the needful.
thanks
bye
             (A Portion of the Comment posted here as Mehul’s Question ).
 
 
. Natu Desai  |  January 31, 2010 at 9:36 am

Dr. You have explained the reasons why we humans get diseases in simple and understandabe way. This is a very good begining. …….… Stomoch related sickness………., takes a toll on mother and father . Please discuss as to what the parents should do to avoid this.
Lookining forward to see further discussions,
        (A Portion of the Comments related to Stomach problem is taken here  )
 
 
20. નટવર મહેતા  |  January 31, 2010 at 3:59 pm
પહેલું સુખ તે જાતે નર્યા.
આપશ્રી આ રીતે એટલી સરસ માહિતી એકદમ સાદા શબ્દોમાં આપો છો એ સરાહનિય છે.
રોગની માહિતી મળે તો રોગનું મારણ પણ જલ્દી મળે,
મને પણ એસિડ રિફલક્સની ભારે તકલીફ છે.
રોગની માહિતી સાથે ક્યારેક પરેજીની માહિતી પણ પિરસજો.
આપણા આયુર્વેદમાં તો પરેજીનું શસ્ત્ર જ એક દવા જેવું છે એમ કહેલ. પરેજી પાડવી ક્યારેક આકરી લાગે.
આપની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના.
                        ( A full Comment of Natverbhai Mehta is reproduced here )
 

જવાબ છે…….>>>>(Answer is…)

 
તમે ઉપરની ત્રણ વ્યક્તિઓના સવાલો વાંચતા જાણશો કે ત્રણેને જઠરની બિમારી વિષે જાણવા ઈચ્છાઓ છે…..તમે આગળ પ્રગટ કરેલી પોસ્ટોમાં છેલ્લે “જઠર, આતરડા અને પ્રાચનક્રિયા”ના વિષયે જ વાંચ્યું  એથી આ પ્રષ્નના જવાબ આપવામાં થોડી સરળતા રહેશે. તો. સૌને એ પ્રગટ કરેલી પોસ્ટ ફરી વાંચવા માટે વિનંતી !
ચાલો, આપણે પ્રથમ નટવરભાઈએ લખેલા “ઍસીડ રેફ્લેક્ષ”(ACID REFLUX)ની બિમારી વિષે કઈક જાણીએ.આ રોગનું નામ જ આપણને કંઈક કહે છે….જઠરમાં પેદા થતા “એસીડ”નું કારણ હશે. …..હવે, તમે ફરી ડયાગ્રામો નિહાળૉ…તમે જોશો કે જઠર(STOMACH) અને અન્નનળી (ESOPHAGUS) જ્યાં જોડાય ત્યાં એક સ્ફીન્કટર (SPHINCTER) છે. આથી, જઠરમાં બનતો એસીડ જઠર્ની બહાર ઉપર અન્નનળીમાં ના આવી શકે….પણ, જો આ સ્ફીન્કટરની નબળાય હોય તો આ એસીડ અન્નનળીમાં પ્રવેશ કરે, અને એના કારણે જઠરના ઉપરના ભાગે છાતીમાં “દાઝરા જેવી અસર” થાય …આને અંગ્રેજીમાં “હાર્ટબર્ન”HEARTBURN) કહેવાય….અને, અહી એસીડ નીચે જઠરમાં રહેવાની જગાએ ઉપર આવે એને “રેફ્લક્ષ” (REFLUX) થતો હોય એથી જ આ બિમારીનું નામ છે “એસીડ રીફ્લેક્ષ ડીસીસ “ (ACID REFLUX DISEASE)
હવે આપણે જઠરના રોગોની મુખ્ય ફરીયાદ “પટેમાં દાઝરો કે દુઃખાવો” કે કોઈક “ગેસ કે અપચો કે એસીડીટી ” કહી ઉલ્લેખ કરે છે…આનો અર્થ જઠરમાં એસીડનું પ્રમાણ વધારે છે એવું કહી અટકી જઈએ તો એ ભુલ છે…..આમ થવાના અનેક કારણો હોય શકે…પ્રથમ તો આપણે એસીડ વધુ હોવાથી જઠરની અંદરની મ્યુકોસા (MUCOSA) પર અસર કરી જરા સોજાજેવી હાલત કરે તો એને “ગેસત્રાઈટીસ”(GASTRITIS) છે એવું કહેવાય……જ્યારે આવી બિમારીની સારવાર ના થાય…અને સાથે સાથે જો જઠરની મ્યુકોસા પર ખરાબ અસર કરે એવી દવાઓ , ખાસ કરીને ભુખા પેટે લેવાય તો એ “ગેસ્ટઆઈટીસ” વધે…અને જઠરમાં “ચાંદા” (STOMACH ULCER or PEPTIC ULCER )ની બિમારી કરે અને આના કારણે લોહીની ઉલટી પણ હોય શકે…દાખલારૂપે..દારૂ, એસ્પીરીન, મોટ્રીન (ALCOHOL, ASPIRIN, MOTRIN)…………..અને હવે, ખાસ ધ્યાનમાં લેવાની સલાહ છે>>>>જ્યારે દાજરાનો ઉપચાર થતો હોય….લાંબા સમય સુધી ઈલાજ કર્યો હોય, અને તેમ છતાં આરામ ના હોય કે પછી લોહીની ઉલટી થાય તો જરૂરથી ડોકટરને મળી સલાહ લેવી અગત્યનું કાર્ય કહેવાય……અને, કદાચ સલાહ એવી હોય કે જઠર અંદર જોવાની જરૂરત છે યાને “એન્ડોસ્કોપી” (ENDOSCOPY)ની જરૂરત છે એવી સલાહ હશે……આ પ્રમાણે કરવાથી, રોગનું મુળ કારણ શું છે તેની જાણ થાય..અને કોઈક વાર એવા દુઃખવા કે લોહીની ઉલટીનું કારણ જઠરનો “કેન્સર” (CANCER) પણ સાબીત થાય…આ પ્રમાણે, જલ્દી જાણી શકાય તો એ કેન્સર નાબુદ પણ કરી શકાય.
  
અહી વધુમાં એટલું જ કહેવું છે કે>>>>કોઈક વાર જઠરમાં કોઈ પણ બિમારી ના હોય ત્યારે ડોકટરો બીજા કારણો શોધવા પ્રયાસ કરે છે…..ગોલ-બ્લેડર પર શોજો કે પથરી (CHOLECYSTITIS or GALL STONES)…..પેનક્રીઆસ પર સોજો કે કેન્સર  (PANCREATITIS or PANCREATIC CANCER)…..અને કોઈક વાર દુર હ્રદયની બિમારીની અસર “હાર્ટ બર્ન” તરીકે એની જાણ કરે.
 
 સારવાર અને ઈલાજો (TREATMENTS).
.
ઉપર વર્ણન કર્યું તેથી તમે બિમારીઓ વિષે જાણ્યું ….અને તમે સૌને આશાઓ હશે કે આવી બિમારી હોય તો સૌને એના “ઈલાજો” જાણવાની ઈચ્છાઓ હશે જ ! વિગતે કહવું અશક્ય છે તેમ છતાં થોડું ટુંકાણમાં લખું છું>>>>
 
 
 
 
(૧) …આપણે જે ખોરાક ખાઈએ એ પર ધ્યાન આપવું અગત્યનું છે…..અતી મસાલાવાળા કે ખાટાં પદાર્થો લેવા નહી…..કોઈ વાર તો વ્યક્તિને જાણ હોય કે “અમુક” ચીજો માફક આવતી નથી …તો, એ ના લેવી !…તેમજ ભોજન નિયમ પ્રમાણે સમયસર લવું !
 
 
(૨) …જો, “એસીડ રીફ્લક્ષ” જવું હોય તો સુતા સમયે ખાટલાનો માથા તરફનો ભાગ જરા ઉંચો રાખવાથી એસીડ જઠરમાંથી ઉપર ના આવે, અને થોડી રાહત રહે….પેન્ટ સાથે પટો ટાઈટ ના બાંધવો કે એક સાથે મોટું ભોજન લેવું…..આવું અપનાવતા, કોઈને રાહત મળે..પણ, એવું શક્ય નાથય તો “એન્ટાસીડ” કે એસીડ ઓછી કરતી અન્ય દવાઓની જરૂરત રહે,,,,,(દાખલારૂપે..MAALOX, MAYLANTA or ZANTAC Etc.)
 
 
(3) …જ્યારે પણ, સારવાર ચાલુ હોય અને ફરક ના પડે તો, એન્ઉં કારણ જાણવા માટે પ્રયાસો હોવા જોઈએ …જે વધુ માહિતી મળે તે પ્રમાણે કરવાનું રહે…..એક વાર ડોકટર ગંભીર રોગો નથી એવું કહે ત્યારે જો “એલોપથી દવા ” (ALOPATHY MEDICINES )થી રાહત ના હોય ત્યારે અન્ય ઉપચારો (દાખલારૂપે….ARYUVEDIC, HOMEOPATHIC MEDICINES or ACCUPRESSURE Etc. ) અજમાવવા એ પણ “યોગ્યતા” જ છે….અહી મારે એક ઉલ્લેખ કરવો છે કે …”ઘણા રોગોનું કરણ “ચીંતાઓ કે સ્ટેશ (MENTAL STRESS) છે…તો, એ તમે “યોગ કે ધ્યાન” (YOGA or MEDITATION) કરી હલકું કરી શકો છો
 
 
અંતે મારે સૌને પુછવું છે કે ઉપર જે જવાબ મેં આપ્યો તે ગમ્યો કે નહી ? કઈક શરીર વિષે વધુ જાણી, સમજી, તમે તમારા શરીરની કાળજી લેવા વધુ પ્રયાસો કરશો કે નહી ?
બસ, આ પોસ્ટ પ્રગટ કરી, મારી તો એક જ આશા હતી કે “એક ડોકટર તરીકે હું કંઈક લખી, અન્યનું જ્ઞાન વધારું, અને મારી “ડોકટરરૂપી ફરજ “ અદા કરૂં …..તમારા અભિપ્રાયો જ મને આનો જવાબ આપશે !
 
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW WORDS…
 
Today you are reading this Post of DOCTOR PUKAR (2)…..This Post is a QUSTION-ANSWER format Post…..It is on the STOMACH PROBLEM…..and it discusses the ACIDITY……..ACID REFLUX DISEASE…..and…the possible COMPLICATIONS such as GASRITIS leading to STOMACH ULCER or PEPTIC ULCER DISEASE…..and even mentions of possible GASTRIC CANCER/ BLEEDING…..and also WARNS of the possibility of OTHER DISEASES which can mimic GASTRIC SYMPTOMS  Eg. GALL BLADDER DISEASE.
The BASIC TREATMENT is informed to the Readers of the Post, and along with that they are warned that IF NO IMPROVEMENT or WORSTING of SYPMTOMS or COMPLICATION with BLEEDING, they MUST see the DOCTOR.
I hope that those who had asked the QUESTION are SATISFIED…..and hoping that OTHERS who read this Post also ENJOYED it !
It will be nice to get some “feed back “ from the Readers !
 
DR. CHANDRAVADAN MISTRY MD
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી..(૧૦)…જઠર, આંતરડાઓ, અને પ્રાચનક્રિયા. માનવ તંદરસ્તી..(૧૨)…ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર (૩)

15 ટિપ્પણીઓ Add your own

 • 1. atuljaniagantuk  |  એપ્રિલ 30, 2010 પર 5:36 પી એમ(pm)

  કાકા,

  સુંદર ઉપયોગી માર્ગદર્શન.

  જવાબ આપો
 • 2. pragnaju  |  એપ્રિલ 30, 2010 પર 7:46 પી એમ(pm)

  હોજરી -તેની તકલીફો અંગે જ્ઞાનવર્ધક વાતો સરળ રીતે સમજાવી તેનાંથી ઘણાને લાભ થશે
  ડિસ્કવરી ચેનલ પર એક કાર્યક્રમમા–.એક યુગલ જે સાઇઝની પ્લેટ્સ અને બાઉલ્સમાં પોતાનું ભોજન કરતા હતા તેના કરતા અડધી સાઇઝના પ્લેટ્સ અને બાઉલ્સનો ઉપયોગ કરવાની સુચના તેઓને આપવામાં આવી હતી. ભોજન કરતી વખતે કેટલા પ્રમાણમાં આહાર લેવો એ બાબતની કોઇ સૂચના આપવામાં આવી નહોતી, મતલબ કે તેઓને આહાર કેટલી માત્રામાં લેવો તેની કોઇ મર્યાદા નક્કી નહોતી કરવામાં આવી. જ્યારે આ પ્રયોગ શરું થયો ત્યારે એ બન્ને પતિ-પત્ની ખૂબજ આશ્ચ્રર્યમાં પડી ગયા, કારણ કે તેઓએ મહેસૂસ કર્યું કે તેઓ પોતાના રોજિંદા ડાયેટ કરતા લગભગ ૩૦% થી ૪૦% જેટલું ઓછું ભોજન લેતા હતા. અને ૩૦% થી ૪૦% જેટલું ઓછું ભોજન લેવા છતાં પણ તેઓ પોતાના આહારથી ખૂબજ સંતુષ્ટ થઇ જતાં હતા. એ બન્નેને પોતાનું ભોજન કરતી વખતે પોતે શું આરોગી રહ્યા છે
  એ બાબતે વધારે કોન્શીયસ બનવાનું પણ કહેવામાં આવ્યું હતું અને બન્ને એ કબુલ્યું કે અત્યાર સુધી તેઓ જે ભોજન લેતા હતા એમાં પોતે શું આરોગી રહ્યા છે તેનીપ્રત્યે તેઓનું ધ્યાન હતું જ નહીં, તેઓએ ભોજનનો આટલો આનંદ ક્યારેય નહોતો માણ્યો જે હવે માણી રહ્યા હતા, તેઓ પોતાના ભોજન અને આહાર લેવાની આ નવી રીતથી અત્યંત ખૂશ હતા કારણ કે એ બન્નેને મતલબ વગરની ભૂખ લાગવાનું લગભગ બંધ થઇ ગયું હતું, આ ઉપરાંત અન્ય ચીજોનું જે ભૂખ ન હોવા છતાં પણ કોઇપણ ચીજને ફટાફટ ખાઇ જવાની તલપ કે ચોક્ક્સ ચીજોનો આહાર લેવાનું વ્યસન રહેતું હતું તે પણ થતું નહોતું.

  આ પ્રયોગનું પરિણામ ખૂબજ આશ્ચર્યજનક હતું,

  જવાબ આપો
 • 3. sudhir patel  |  મે 1, 2010 પર 3:28 એ એમ (am)

  Thank you again for very useful information by way of questions and answers!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 4. Ishvarlal R. Mistry  |  મે 1, 2010 પર 5:02 પી એમ(pm)

  Hello Chandravadanbhai,
  Very good information about food intake and how it gets digested.
  I also heard eat little less than your appetite and for elderly people eat good lunch and have light dinner to help digest your food.Thankyou for sharing your knowledge it is very helpful.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 5. chandravadan  |  મે 2, 2010 પર 1:12 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE from MADHU BHATT>>>>>

  Flag this messageRE: NEW POST on HEALTH…DOCTOR-PUKAR (2)Friday, April 30, 2010 9:02 PMFrom: “Madhu Bhatt” View contact detailsTo: Dear Chandravadanbhai,

  Today I received your e-mail and was absorbed in reading it thoroughly.
  I must commend you to explain such a difficult topic in such a simple manner that a layman can also understand. Thank you. I got so many answers without asking questions by reading this POST. Once again thank you and keep “writing”.

  Very sincerely,

  Madhu Bhatt.

  જવાબ આપો
 • 6. chandravadan  |  મે 2, 2010 પર 1:17 પી એમ(pm)

  Another EMAIL RESPONSE …it is from MOHANBHAI FATANIA>>>>

  Re: NEW POST on HEALTH…DOCTOR-PUKAR (2)Saturday, May 1, 2010 9:00 AMFrom: “Mohan Fatania” View contact detailsTo: “chadravadDear Candravadanbhai, Hare Krishna. I am delited to read doctorpukar in Chandrapukar. It is very useful for a person like me who has not studied medicine in school. Congratulatiomns to publish such articles. I am going to England for 6 weeks and then, I will contact you again. Thanks from Mohanbhai Fatania, Atlanta.

  જવાબ આપો
 • 7. Harnish Jani  |  મે 2, 2010 પર 3:02 પી એમ(pm)

  I leared about Ulcer-Thank you.

  જવાબ આપો
 • 8. Vinod Patel, USA  |  મે 2, 2010 પર 4:02 પી એમ(pm)

  Your articles are very helpful in understanding various mechanisms of our body. Because of your writings, I am now more vigilant about my body and health. Please accept my sympathy for your readers who have acid related dieses. Please allow me to suggest one home remedy for acid reflex- Drink one gallon of filtered water daily. Drink water after 30 minutes of food intake. Take a hot cup of green tea and ginseng tea, and a half-teaspoon of sugar -one in the morning and one after dinner. You may add a table spoon of honey in your tea before you go to bed. Please remember, every body is unique. This may work or may not work. But it is not harmful so worth it to try.

  Thank you!

  જવાબ આપો
  • 9. chandravadan  |  મે 2, 2010 પર 4:17 પી એમ(pm)

   Bhai Vinod,
   Nice to read your COMMENT after a long time !
   It is nice to know that you DO READ these Posts.
   THANKS for making sme SUGGESTIONS.
   Please do REVISIT !
   DR. CHANDRAVADAN MISTRY

   જવાબ આપો
 • 10. Dinesh Mistry  |  મે 2, 2010 પર 5:52 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  The graphical illustrations are outstanding. They have really helped to convey the details graphically to supplement the words. Many Thanks
  Dinesh (Preston)

  જવાબ આપો
 • 11. પટેલ પોપટ્ભાઈ  |  મે 3, 2010 પર 1:16 એ એમ (am)

  મા. શ્રી ચન્દ્રવદનભાઈ,

  તમારી આ પોસ્ટમાં, જઠર, અન્નનળી,સ્ફીન્કટરની નબળાય જઠરમાં પેદા થતા “એસીડ”નું કારણ,છાતીમાં દાઝરા જેવી અસર – “હાર્ટબર્ન” એસીડ રીફ્લેક્ષ ડીસીસ ગેસ કે અપચો કે એસીડીટી કાયમ રહેવાથી જઠરમાં થતા “ચાંદા” સમય જતા લોહીની ઉલટી એના કારણે જઠરનો “કેન્સર” જેવી બિમારીના ભોગ બની શકાય.

  સજીવ પ્રાણી માટે શ્વાસોચ્છશ્વાસ પછી, બીજી જરૂરી ક્રિયા ખોરાક-પાણી છે, એ સંબધે તમે સ-ચિત્ર માહિતિ વાચકોને આપી ખૂબ જ ઉપયોગી ઉત્તમ માર્ગદર્શન તમે આપ્યું છે. .

  ” મનભાવતી,જીભને ચટાકા કરાવતી ચીજો ખાવાને બદલે માત્ર ચાખવી . “

  જવાબ આપો
 • 12. chandravadan  |  મે 3, 2010 પર 12:24 પી એમ(pm)

  This is an EMAIL RESPONSE of DR. KAMLESH MASSON of UK for this Post>>>>>>

  Flag this messageRE: NEW POST on HEALTH…DOCTOR-PUKAR (2)Monday, May 3, 2010 12:48 AMFrom: “Kamlesh Masson” View contact detailsTo: “chadravada mistry” excellent , simply excellent all posts on health, keep up the good work.

  જવાબ આપો
 • 13. સુરેશ  |  મે 3, 2010 પર 1:53 પી એમ(pm)

  …”ઘણા રોગોનું કરણ “ચીંતાઓ કે સ્ટેશ (MENTAL STRESS) છે

  ————–
  સાવ સાચી વાત ..

  જવાબ આપો
 • 14. નટવર મહેતા  |  મે 5, 2010 પર 1:55 એ એમ (am)

  આપનો હાર્દિક આભાર. અતિ ઉપયોગી માહિતી સરળ ભાષામાં. આપે વળી મને ફોન કરીને અને અંગત ઈમેઈલ કરી એ આપની સાલસતા બતાવે છે.
  મારાથી જોઈએ એવી પરેજી થતી નથી. અને આ રોગ જેટલો આસાન લાગે એટલો નથી. હવે થોડો કાબૂમાં છે. આપની સલાહ ધ્યાનમાં રાખીશ. આભાર..

  જવાબ આપો
 • 15. Ramesh Patel  |  મે 6, 2010 પર 4:15 એ એમ (am)

  એસીડીટીની તકલીફ ,સૌને સતાવે.
  બચાવો ડોક્ટર સાહેબ.હાર્ટ બર્ન માટે એસીડીટી સિવાય બીજું કોઈ કારણ ખરું.
  ઉપયોગી લેખમાળા માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 313,421 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ   મે »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

%d bloggers like this: