માનવ તંદુરસ્તી (૫)….ફરી ફક્ત ચર્ચા (૨)

March 28, 2010 at 7:52 pm 24 comments

 
 Clipart Illustration of a Man and a Woman Holding Hands
 
 
 
 human-anatomy
 

માનવ તંદુરસ્તી (૫)….ફરી ફક્ત ચર્ચા (૨)

 
તારીખ જાન્યુઆરી,૧૮,૨૦૧૦ના શુભ દિવસે તમે “માનવ તંદુરસ્તી” નામકરણે પ્રથમ પોસ્ટ વાંચી હતી……..ત્યારબાદ, બીજી પોસ્ટ વાંચતા તમે માનવ શરીરની રચના વિષે જાણ્યું …અને ત્રીજી પોસ્ટ દ્વારા માનવ રોગો અને તેના કારણો જાણ્યા હતા……અને, ત્યારબાદ, અંતે ચોથી પોસ્ટરૂપે મેં  એક “સવાલ-જવાબ”ની ચર્ચા કરી, અને વિરામ લીધો.
ત્યારબાદ, તમે  “સુવિચારો” અને “”ચંદ્રવિચારો શબ્દોમાં (૧૩)”નામે બે પોસ્ટો વાંચી……..અને પછી, “વ્યક્તિ પરિચય..મિત્રતા “નામે પાંચ (૫) પોસ્ટો વાંચી. આટલી પોસ્ટો આ વિષયે પ્રગટ કર્યા બાદ, તમે ફરી ” સુવિચારો “ વાંચ્યા.
હવે, આજે ફરી ” માનવ તંદુરસ્તી “ના વિષયે તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો.આ પ્રમાણે નિર્ણય લીધા બાદ, મારા મનમાં બે વિચારો આવ્યા>>>>
 
(૧)  છેલ્લી પોસ્ટ ” ડોક્ટર પૂકાર (૧) હતી …તો, શું એ પ્રમાણે “સવાલ-જવાબ” રૂપી પોસ્ટો મુકું ?
 
(૨)   જ્યારે પહેલી વાર તંદુરતીની પોસ્ટો શરૂ કરેલી ત્યારે મેં માનવ દેહ વિષે ત્રણ પોસ્ટો પ્રગટ કરી હતી…તો, એવી “વર્ણન”રૂપી પોસ્ટો મુકી શરૂઆત કરૂં ?
 
હું જરા મુજવણમાં હતો…અને અંતે, મને થયું >>>>>
 
મારા બ્લોગના વાંચકોને પહેલા માનવ દેહ વિષે વધુ જ્ઞાન આપું એ જ યોગ્ય કહેવાય કારણ કે  જ્ઞાન/સમજ આપતા, ફરી જ્યારે ” સવાલ-જવાબ “રૂપી  “ડોક્ટર પૂકાર ” હશે ત્યારે, પોસ્ટની સમજણમાં સરળતા હશે !
 
બસ, ઉપરના વિચાર સાથે, નિર્ણય તો લઈ લીધો…પણ, પહેલી પોસ્ટ શું હશે ?
આવા વિચારે હું ફરી થોડી મુજવણોમાં હતો. …..અને, અંતે થયું કે “શરીરનો આકાર” “હાડપિંજર” પર નભે. આથી, એવી પોસ્ટ પ્રથમ હોવી જોઈએ…અને ત્યારબાદ, માનવ દેહ જે પ્રનાણે જુદી જુદી “સિસ્ટમો”માં બન્યો છે તેનું વર્ણન યોગ્ય હશે !…અને, પ્રથમ “હાડપિંજર”ની પોસ્ટ બાદ, મને યોગ્યતા લાગી તે પ્રમાણે, હવે પછી, નીચે મુજબ પોસ્ટો હશે.>>>>>>>>
 
(૧)…માનવ દેહ  હાડપિંજર યાને  “સ્કેલેટન ” ( SKELETON )
 
(૨)…મગજ અને નરવસ સીસ્ટમ (BRAIN & NERVOUS SYSTEM )
 
(૩)…હ્રદય અને લોહીનું ભ્રમણ (HEART & CIRCULATORY SYSTEM )
 
 
(૪)…ફેફસાઓ અને પ્રાણવાયુનું ભ્રમણ (LUNGS & RESPIRATORY SYSTEM )
 
(૫)…જઠર, આંતરડા, અને પ્રાચનક્રિયા (STOMACH & INTESTINES & DIGESTIVE SYSTEM )
 
 
ઉપર વર્ણન કર્યું તે ફક્ત પાંચ પ્રભુએ ગોઠવેલી રચનોનું વર્ણન છે…..હજુ, બીજી સીસ્ટમો વિષે કહેવાનું બાકી છે…જે ભવિષ્યમાં પોસ્ટો દ્વારા હશે ….માટે, તમે રાહ જોશોને ?…..પ્રભુની માનવ દેહ રૂપી રચના અદભુત છે……હાડકાઓનું બનેલું હાડપિંજર શરીરને આકાર આપે…અને અગત્યના ઓરગનો (ORGANS )ની રક્ષા કરે …અને તેમાં મગજ અને નરવસ સીસ્ટમના માર્ગદર્શને લોહીનું ભ્રમણ, પ્રાણવાયુની ભ્રમણ સાથે ખાધેલા ખોરાકમાંથી “શક્તિ” મેળવી “માનવ દેહ તંત્ર” જે પ્રમાણે ચાલે છે તેને માનવીએ જાણ્યું તે બધુ તો પોસ્ટરૂપે વર્ણન કરવું અશક્ય છે …..પણ, સરળ ભાષામાં કહેવા માટે મારો પ્રયાસ હશે !…આશા છે કે તમોનો ગમે !
 
 
ડીસક્લેઈમર (DISCLAIMER )
 
આ પહેલા પ્રગટ કરેલી “માનવ તંદુરસ્તી”ની પોસ્ટો …અને હવે પછી આ પ્રગટ થતી પોસ્ટો  કે ભવિષ્યમા જે “માનવ તંદુરસ્તી” વિષેની પોસ્ટો પ્રગટ થાય તે ફક્ત માહિતી આપવાના હેતુથી પ્રગટ થઈ છે , અને થશે……તો, ડીસક્લેઈમર નીચે મુજબ છે>>>>>
DISCLAIMER.
આ બ્લોગ પર “માનવ તંદુરસ્તી” વિષેની પોસ્ટો ફક્ત માહિતી આપવાના હેતુથી પ્રગટ કરવામાં આવી છે. હું એક ડોકટર હોવા છતાં મારી સૌને વિનંતી છે કે જે કોઈ વ્યક્તિ પોસ્ટ વાંચે તેઓ સૌ વાંચ્યા બાદ, કંઈ પણ અમલમાં મુકે તે પહેલા એમના પોતાના ડોકટરની સલાહો લઈ, યોગ્યતા પ્રમાણે કરે.
 
ડોકટર ચંદ્રવદન મિસ્ત્રી.
 
 
FEW  WORDS
 
Today it is 29th March 2010…...and I am publishing a Series of Posts on “Manav Tandurati”….and, this is the 1st one today
It’s only the General Discussion today……and pre-informing the Readers of the Posts that will follow this Publication.
I hope you like this Post….and you will read the OTHER POSTS too !
All these Posts are published with the intention of “giving general informations” to the Public….and all are advised to consult their Personal Phyicians before they implement any suggestion in the Post.
 
 
DR. CHANDRAVADAN MISTRY

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health. Tags: .

સુવિચારો….વિચારોનો કાર્યોરૂપી “અમલ “ માનવ તંદુરસ્તી.(૬)…માનવ દેહ હાડપિંજર.

24 Comments Add your own

  • 1. dhavalrajgeera  |  March 28, 2010 at 8:10 pm

    Dear Chandra,

    Good start and do remember to discuss when you start CNS and BrainBody and Mind and who they link with in and with outside world.

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    Reply
  • 2. Harnish Jani  |  March 28, 2010 at 9:23 pm

    ડોકટર સાહેબ-મને તમારો લેખ ગમ્યો.-માનવ શરીર વિષે-મારી બા કહેતી કે “ભગવાને તને મગજ જ નથી આપ્યું તેથી તારાથી ડોક્ટર કોઇ દિઇવસ નહીં બનાય>” તે તમારો લેખ વાંચતા મને મારી બાની વાત સમજાઇ.

    Reply
  • 3. Ishvarbhai R. Mistry & Family  |  March 29, 2010 at 12:15 am

    Hello Chandravadanbhai,

    Very well described about different organs of the body and their functions. It is very complex and how each functions any they all play part making this body function properly, its amazing.
    thanks for sharing
    Ishvarbhai R. Mistry.

    Reply
  • 4. pravinash1  |  March 29, 2010 at 2:49 am

    You are utilising your knowledge very nicely

    Reply
  • 5. pragnaju  |  March 29, 2010 at 1:17 pm

    નાનપણમા અમને ગવડાવતા તે ગીત યાદ આવ્યું
    અરે રુડો માનવ દેહ આવ્યો, બહુ પ્રતાપી પ્રભુએ બનાવ્યો.
    તમે વિચારો હિત જો તમારુ, કરો કરો કાંઈક કામ સારું. ૧

    ન કાઢશો કાળ કદી નકામો, પરોપકારી શુભ નામ પામો,
    ઠગાઈથી નામ ઠરે નઠારું, કરો કરો કાંઈક કામ સારુ. ૨

    સુકીર્તિનો સ્વાદ સદૈવ ચાખો, આ લોકમાં નામ અખંડ રાખો,
    તો વાગશે નિર્ભયનું નગારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૩

    હેતે કરો પુણ્ય પવિત્ર હાથે, હાથે કર્યુ તે જ સદૈવ સાથે ;
    બીજુ નહી એક મળે બુઝારું, કરો કરો કંઈક કામ સારુ, ૪

    જરે કરી ઉન્મદતા ન આણો, જરે કરીન નહિ શ્રેષ્ઠ જાણો;
    જરે કરીને ન રમો જુગારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૫

    આયુષ્યમાંથી પળ ઓછી થાય, મહામુલી તે નહિ મેળવાય;
    જરૂર આ જીવન છે જનારુ, કરો કરો કાંઈક કામ સારુ. ૬

    મહીપતીઓ પણ રાજ્ય મેલી, ખપી ગયા ભૂ પર ખેલ ખેલી;
    વિશેષ શુ વર્ણન હું વધારું, કરો કરો કાંઈક કામ સારુ. ૭

    નથી નથી નિશ્વલ દ્રવ્ય દેહ, નથી નથી નિશ્વલ નરિનેહ;
    અંતે થશે તે સઘળુ6 અકારુ, કરો કરો કાંઈક કામ સારુ.

    મનુષ્યકાયા નથી મોજ માટે, ઘડી નથી તે પશુપક્ષી ઘાટે;
    અખંડ સ્વર્ગે સુખ આપનારુ, કરો કરો કાંઈક કામ સારુ

    એક એક સીસ્ટમ એક એક કુંડલીનીના ચક્ર રજુ કરે છે

    તે અંગે સમન્વય કરશો

    જેમકે મૂલાધાર ચક્ર =પ્રજનન તંત્ર ઈ

    Reply
  • 6. Dr. Chandravadan Mistry  |  March 29, 2010 at 1:29 pm

    , કરો કરો કાંઈક કામ સારુ

    એક એક સીસ્ટમ એક એક કુંડલીનીના ચક્ર રજુ કરે છે

    તે અંગે સમન્વય કરશો
    Pragnajuben….Thanks a lot for posting this Kavya….I am talking about ONLY THE HUMAN BODY…but you conveyed the MESSGE of the PURPOSE of these HUMANS on EARTH !
    Very appropriate for this Post…..And as you read this Post & had PRAISED GOD for this WONDERFUL HUMAN BODY !
    DR. CHANDRAVADAN MISTRY

    Reply
  • 7. વિશ્વદીપ બારડ  |  March 29, 2010 at 4:07 pm

    good article..

    Reply
  • 8. સુરેશ જાની  |  March 29, 2010 at 7:11 pm

    બહુ જ મોટું કામ ઉપાડ્યું છે. આગળ ધપતા રહો.

    Reply
  • 9. Dinesh Mistry  |  March 29, 2010 at 10:48 pm

    Namaste Chandravadanbhai
    Its a very important topic so thank you for sharing your knowledge.

    Kind Regards
    Dinesh (Preston, UK)

    Reply
  • 10. dhavalrajgeera  |  March 30, 2010 at 12:23 am

    Dear Chandra,

    Our office love to have you read this and May think to do workshop in your blog for people .Our old friend Dr.Dipak Chpara of Stoneham,Ma is in LA.
    Chopara.com

    http://www.yogaeast.net

    p.s.

    You may like to visit Boston for this workshop!!!

    Body, Mind, Spirit
    http://www.WholeHealthExpo.com Experience The Joy Of Community, Health, Presentations + Exhibits!

    Rajendra Trivedi,M.D.

    http://www.bpaindia.org

    Reply
    • 11. chandravadan  |  March 30, 2010 at 2:49 am

      Rajendrabhai,,,,
      Thanks for the INFO…..I know it will be nice to attend sucha Workshop..but unable to do so !
      Thanks for giving the LINK here !
      DR. CHANDRAVADAN MISTRY

      Reply
  • 12. Ramesh Patel  |  March 30, 2010 at 3:35 am

    શરીર તંત્ર વિશે સુંદર રીતે અને પ્લાનીંગ સાથે

    સૌને ઉપયોગી માહિતી આપીને તદુરસ્તી માટે

    એક દીપક આપ પ્રગટાવી રહ્યા છો . આપની

    આ જહેમત ભરી બ્લોગ પોષ્ટ માટે અભિનંદન

    આપતાં આનંદ થાય છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 13. Mitixa Contractor  |  March 30, 2010 at 5:22 am

    માનવ શરીર વિશે ઘણું જાણ્યું છે છતાં દરેક વખતે નવી જાણકારી મળતાં જ ફરી વાંચવાનું ગમે છે. તો મૂકતા રહેજો. જેથી સૌને લાભ મળે.
    ખૂબ ખૂબ અભિનંદન.
    …મીતિક્ષા

    Reply
  • 14. Dilip Gajjar  |  March 31, 2010 at 10:14 am

    ખુબ સુંદર ચન્દ્રવદનભાઇ, આ પરમાત્માની પહેલી પુસ્તક છે અને બીજી પુસ્તક છે જીવન પછી જગત પ્રથમ પુસ્તક સમજાય જાય તો બધુ બરાબર જીવાય જાય જગત સમજાય જાય અને તમે પણ પ્રથમ પુસ્તક પ્રભુની ભક્તિ ગણીને વાંચો છો…

    ઉપર વર્ણન કર્યું તે ફક્ત પાંચ પ્રભુએ ગોઠવેલી રચનોનું વર્ણન છે….
    યોગાનુયોગ આપને ત્યાં પણ,…..
    ગણપતિ, શીવ, હરિ, ભાસ્કર, અંબા
    શાંતિ માટે પૂજવા અએ પંચ દેવ સર્વદા…

    એમ પંચ દેવની પૂજાનું માહાત્મ્ય છે ને ?

    આ દેહ ખુબ સુંદર તારો બનાવ્યો કોણે ?
    શ્વાસો ભરીને અંદર તુજને જીવાડ્યો કોણે ?
    વિચાર કર જરા પણ ખુદને ગણે જો માનવ,
    આ પ્રેમના પ્રવાહે તુજને ભીંજાવ્યો કોણે-દિલીપ ગજજર

    Reply
  • 15. Capt. Narendra  |  March 31, 2010 at 12:22 pm

    Highly impressed by your skillful presentation. What appeals me the most is your noble intention in sharing your knowledge and experience in a way that is easy for a lay person to follow. Waiting for the next in the series.

    Reply
  • 16. Valibhai Musa  |  March 31, 2010 at 12:51 pm

    Dear Chandravadanbhai,

    An excellent Post on Anatomy. Atheists need not waste their energy just to prove their false doctrines that God is nowhere. If they ponder over the formation and system of human body, they would realize the existence of the Almighty Creator of the Universe.

    Go on, my friend, and try to share your knowledge with others.

    With warm regards,
    Valibhai Musa

    Reply
  • 17. nilam doshi  |  March 31, 2010 at 1:46 pm

    એક ડોકટર તરીકેની સમાજ માટેની આપની પ્રતિબધ્ધતાને સલામ….

    Reply
  • 18. sapana  |  March 31, 2010 at 2:54 pm

    ખૂબ જ સરસ શરુઆત થઈ..હમેશા ડોકટર બનવાના સપના જોયા હતા જે કદી પૂરા ન થયા હવે તમારાં લેખોથી અડધી ડોકટર જરુર બની જઈશ..
    આભાર ડોકટર સાહેબ.
    સપના

    Reply
  • 19. atuljaniagantuk  |  April 1, 2010 at 3:12 am

    ખુબ ખુબ આભાર આપના સુંદર પુરુષાર્થ બદલ.

    Reply
  • 20. તેજસ શાહ  |  April 1, 2010 at 8:38 am

    Really liked the expressions and the content. Informative creation. Thanks for sharing

    Reply
  • 21. Dr. Chandravadan Mistry  |  April 3, 2010 at 4:12 pm

    This was an EMAIL of HARNISH JANI after reading the OLD Posts & also this NEW Post>>>>>>>

    Flag this messageRe: OLD HEALTH POSTS on CHANDRAPUKARWednesday, March 31, 2010 6:15 PMFrom: “harnish …..View contact detailsTo: “chadravada mistry” બધા સેક્શન જોઇ ગયો-સાથે સાથે બધાંની કોમેન્ટસ પણ વાંચી-મઝા આવી ગઇ.

    Reply
  • 22. Dr. Chandravadan Mistry  |  April 3, 2010 at 4:16 pm

    This is an EMAIL of GOPALBHAI afer the Email fome ME about this & OLS Posts>>>>>

    Flag this messageRe: Fw: OLD HEALTH POSTS on CHANDRAPUKARThursday, April 1, 2010 8:24 AMFrom: “Gopal Shroff” View contact detailsTo: “chadravada mistry” thank you.

    Reply
  • 23. Dr. Chandravadan Mistry  |  April 13, 2010 at 2:17 pm

    This is an EMAIL RESPONSE>>>>>

    Flag this messageRe: OLD HEALTH POSTS on CHANDRAPUKARSunday, April 11, 2010 4:42 PMFrom: “Varsha Lad” View contact detailsTo: “chadravada mistry” Hello Papa,

    I just had a look on the internet on your site at the health posts. Sorry I could not read the gujrati, but the english summary was good. It is nice you have included photos/diagrams as well.

    Hope you and mummy are well and had a good time at Rajiv’s wedding.

    Love
    Varsha

    Reply
  • 24. Patel Popatbhai  |  April 19, 2010 at 3:15 am

    માનનીય ચન્દ્રવદનભાઈ

    ડોકટરની પદવી લેતી વખતે તમે જે ગ્રીક ડોકટરના નામે સોગંદ લીધા હતા તે પાળો છો. આટલા ખુલ્લા દિલે માહિતી આપવી માનવતાનું કામ તો છે જ.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

March 2010
M T W T F S S
« Feb   Apr »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: