માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)

ફેબ્રુવારી 1, 2010 at 2:58 પી એમ(pm) 38 comments

 

 
 
 
 
 

માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં

 “ડોકટરપૂકાર” (૧)

 
 “ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)
 
From:
“Natu Desai”
To:
“Chandravadan Mistry”
Message contains attachments
 DR. CHANDRAVADAN MISTRY with his Wife KAMU

 એક સવાલ…( One Question )

 
To the Fans of ” Chadra Pukar”  This is the DOCTOR with KAMUBEN, his
life long partner. I am asking, no requesting, all the fans of ”
Chndra Pukar ”
to request the DOCTOR to start ” Doctor Pukar ” where he will answer
the questions asked by his “Doctor Pukar ” fans. I will be one of the
founding members and my question is  Is it safe to take Tylenol with
Aleve or Iboprofin ?. Most senior citizens are always in pain and take
Pain Pills without realizing that it also does harm. So what do we do?
  
  
  

 

   

  
  

” ચંદ્રપૂકારે” જવાબે “ડોકટરપૂકાર”

નટુભાઈ…તમે ઉપર મુજબ અંગ્રેજીમાં સવાલ કર્યો …અને, એને પ્રગટ કર્યો છે….આજે “ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર” નામે આ પ્રથમ પોસ્ટ છે….આ શુભ શરૂઆત છે !
નટુભાઈ, અંગ્રેજીમાં તમે જે સવાલ કર્યો,તેમાં ટાયનેલોલ (TYLENOL) સાથે “એલીવ” કે “આયબોપ્રોફીન” (Aleve or Iboprofin) લઈ શકાય કે નહી ?…..આ સવાલનો સીધો ટુંકો જવાબ આપું એના કરતા “શરીરના દુઃખાવાના” શા કારણો હોય શકે એની સમજણ આપી, વિગતે જણાવું તો એ યોગ્ય હશે…..તો, તમારા સવાલનો પુરો જવાબ નીચે મુજબ છે>>>>>
અત્યારે, અમેરીકા કે વિશ્વમાં અનેક માનવીઓ ઘડપણનું જીવન વિતાવી રહ્યા છે…આ જ” સિનીઅર સીટીઝનો” અને એઓના દુઃખાવાના કારણો અનેક હોય શકે, અને અનેકવાર એઓ “ડોકટરની દવાઓ” લેવા મજબુર બને છે….અને, તે પહેલા ” દુકાનમાં વેચાતી દવાઓ”નો સહારો લેય છે….એક દવાથી આરામ ના થતા, “બે જુદી જુદી દવાઓ” એક સાથે લેવા પગલાઓ લેય છે.
તો, દવાઓ બારે કંઈક કહું તે પહેલા, આપણે જાણીએ કે દુઃખવાના શા શા કારણો હોય શકે ?
(૧) ઘડપણમાં “સાંધાઓના રોગો” યાને આરથ્રાઈટીસ ( Arthritis) દુઃખાવાનું કારણ હોય છે.
(૨) ત્યારબાદ, થાકેલા કે રોગી મસલો (Muscles Problems) બીજુ કારણ હોય શકે.
(૩)માથાના દુઃખાવા ( Headaches) માટે અનેક કારણો હોય શકે….પણ, અનેકવાર વધુ “ટેન્સન” અને “વધુ લોહી-ભ્રમણ” એનું કારણ હોય છે.
(૪)”પેટનો દુઃખાવો” કે “છાતીનો દુઃખાવો”નો વિષય અલગ છે…અને અહી સૌએ જાણવું જોઈએ કે પેટ કે છાતીના ઓરગનો ( Organs) બારે જાણવું અગત્યનું કહેવાય !
જે કોઈને દુઃખાવો હોય તેણે મસાજ કે માલીસ (Massage),કે ગરમ પાણીના પોતાનો પ્રથમ સહારો લેવો જોઈએ….ત્યારબાદ, દવાઓ સહારો …..નર્વસ (Nerves)ને બહેર કરે તેવી દવાઓમાં આવે….. ટાયલેનોલ યાને (Tylenol ) અને એની સાથે બધે જ વેચાતી એસપ્રીન (Aspirin)નું નામ તરત આવે….જો કે આ બે દવાઓ જુદી જુદી રીતે રાહત આપે છે……ટાઈલેનોલ ભુખા પેટે લઈ શકાય તેમ છતા, કંઈક ખાઈને લેવી યોગ્ય કહેવાય….એસ્પ્રીન જો ભુખા પેટે લેવાય તો “બ્લીડીંગ કે ઉલસર” (Bleeding or Stomach ulcer )સંભવતા વધે છે..ટાયલેનોલ લેવાનો નિર્ણય લેવાય તો સુચનો હોય તેપ્રમાણે “ડોસ” લેવો…અને આમ કર્યા બાદ જો રાહત ના મળે તો એન.એસ,એ.આઈ.ડી. ફેમીલી (NSAID Family Medicines) જેમાં આવે “આઈબોપ્રોફીન કે મોટ્રીન ( Iboprofin or Motrin ) કે પછી “નેપ્રોસીન” (Naprosyn)…..etc….મોટ્રીન કે આઈબોપ્રોફીન એકલી ખાધા પછી લઈ શકાય છે……જો રાહત ના મળે તો, “બે દવાઓ એક સાથે” લેવા માટે જ  “એડવીલ” કે “એલીવ” (Advil=Tylenol+Motrin OR  Aleve=Tylenol+Naprosyn )નો સહારો લેવો પડે છે…અહી ચેતવણી એટલી જ કે આ દવાઓ ભુખ્યા પેટે ના લેવી અને “ડોસ” પ્રમાણે જ લેવી…અને જે કોઈને “ઉલસર” જેવી બિમારી હોય તેમણે ના લેવી.
ઉપર મુજબ કરતા, પગો છ્ટા કરવા “થૉડું ચાલવા”ની ટેવ પાડવી…..ઘરે હાથો/પગોના સાંધાઓને વાંકા/સીધા કરે તેવી કસરતો કરવી 
 ફાયદાકારક હોય શકે….…જો વર્ણન કરેલથી રાહત ના મળે તો ડોકટરને મળી સલાહો લેવી જરૂરીત બને છે.
નટુભાઈ, આશા છે કે તમોને મારા જવાબથી સંતોષ હશે…આશા વધુમાં એટલી જ કે આ પોસ્ટને વાંચનારા સૌને કંઈક માર્ગદર્શનરૂપે આનંદ હશે !>>>>>ડો. ચંદ્રવદન
 
 
FEW WORDS….
 Today it will a Memorable Day as I publish this Post…it is an innovative idea of the PATIENT-DOCTOR Relationship in the Format of a QUESTION & an ANSWER.
Natubhai Desai had sent me an Email with his Question in English & I had published that as the starting point for “CHANDRAPUKARma DOCTORPUKAR” as the Posts on my Blog…..I hope the visitors of this Blog & those who will read this Post welcome this idea…..& may be I will have the opportunity to answer other questions in the Future.
I am a Doctor but I am “not perfect &DO NOT HAVE all the Medical knowledge”…but I will try my best to find an answer for you.I wish many of you who read this Post, will post their COMMENTS , so that I can be  inspired to continue…. And, Natubhai, THANKS A LOT for your Question…& your Suggestion  to start the Posts as “DOCTORPUKAR”. I had tried to answer your question…& I hope I had done that to your “some or total satisfaction “! Now, I hope  other readers will follow your example & ask the questions in the Future.
After this 1st Post as “DOCTORPUKAR” I will be publishing Posts other than HUMAN HEALTH…..but I promise  to resume  this Topic of Human Health with more informations on HUMAN BODY..>>>>>>>DR. CHANDRAVADAN MISTRY
Advertisements

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો. સુવિચારો… મન,મોહમાયા, પ્રેમલાગણીઓ, ઈર્ષા/અભિમાન, માનવતા..

38 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ  |  ફેબ્રુવારી 1, 2010 પર 6:55 પી એમ(pm)

    બહુ જ સરસ અને ઘણું ઉપયોગી કામ. સામાન્ય જાણકારી આપતું સાહીત્ય તો ઘણું મળે છે. પણ મુંઝવતા સવાલોના જવાબ તમારા જેવા જાણકારો આપે, તો બહુ જ કામની વાત બને.

    તો આ ‘ બાત બન જાયે .. ‘ ચાલુ જ રાખજો.
    મેડીકલ ઉપરાંત સમાજીક સ્વાસ્થ્ય ( સોશીયલ હાઈજીન) અંગે પણ – ખાસ કરીને દેશમાં – તાતી જરુર છે.

    મને મુંઝવતા સવાલો પણ તમને મોકલતો રહીશ.

    જવાબ આપો
  • 2. વિશ્વદીપ બારડ  |  ફેબ્રુવારી 1, 2010 પર 10:19 પી એમ(pm)

    good info.

    જવાબ આપો
  • 3. atuljaniagantuk  |  ફેબ્રુવારી 2, 2010 પર 1:02 એ એમ (am)

    અરે વાહ! આ તો બહુ મજાની સગવડ થઈ ગઈ. દર્દીનો પોકાર અને ડોક્ટર હાજર અને તેપણ મારી પોતાની ભાષામાં. આ સુવિધા ચાલુ રાખજો.

    જવાબ આપો
  • 4. Harnish Jani  |  ફેબ્રુવારી 2, 2010 પર 2:38 એ એમ (am)

    સરસ માહિતી- મારો સવાલ ડાયા બેટિકને પગે ક્રેમ્પ્સ કેમ આવે છે? આર્થ્રાઇટીસ સાથે સંબંધ ખરો.?

    જવાબ આપો
  • 5. P Shah  |  ફેબ્રુવારી 2, 2010 પર 4:35 એ એમ (am)

    વાહ ! સુંદર વાત !
    ખૂબ જ ઉપયોગી માહિતી મળી.
    આભાર !
    આવું સુંદર કાર્ય ચાલું રાખશો.

    જવાબ આપો
  • 6. dhavalrajgeera  |  ફેબ્રુવારી 2, 2010 પર 11:35 એ એમ (am)

    Dear One of Your Doctor Friend send This test for
    “ચંદ્રપૂકારમાં ડોકટરપૂકાર”

    A Short Neurological Test –
    Find the C below.. Please do not use any cursor help.

    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOCOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO
    OOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO

    2- If you already found the C, now find the 6 below.

    99999999999999999999999999999999999999999999999
    99999999999999999999999999999999999999999999999
    99999999999999999999999999999999999999999999999
    69999999999999999999999999999999999999999999999
    99999999999999999999999999999999999999999999999
    99999999999999999999999999999999999999999999999

    3 – Now find the N below. It’s a little more difficult.

    MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMNMM
    MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
    MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
    MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
    MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM

    This is NOT a joke. If you were able to pass these 3 tests, you can cancel your annual visit to your neurologist. Your brain is great and you’re far from having a close relationship with Alzheimer.

    Congratulations!
    Oh. One more test….
    Find the 44 th USA President.
    Well, congratulations, you’re not colour blind either!

    ” સુંદર કાર્ય ચાલું રાખશો.”

    Rajendra M.Trivedi,M.D.
    CCA And Pain Center
    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

    જવાબ આપો
  • 8. Patel Popatbhai  |  ફેબ્રુવારી 2, 2010 પર 12:05 પી એમ(pm)

    Saras, Khubaj Upyogi Mahiti mali.

    જવાબ આપો
  • 9. pravina kadakia  |  ફેબ્રુવારી 2, 2010 પર 12:43 પી એમ(pm)

    Yes , I found ‘c’,’ 6′, and ‘N’
    Hi Do you want to add some Yoga ASANAS with your advice?
    visit http://www.pravinash.wordpress.com

    જવાબ આપો
  • 10. Dr. Chandravadan Mistry  |  ફેબ્રુવારી 2, 2010 પર 2:42 પી એમ(pm)

    An Email Response from MOHANBHAI FATANIA>>>>

    NEW POST on HEALTH on CHANDRAPUKARMonday, February 1, 2010 11:05 AMFrom: “Mohan Fatania” View contact detailsTo: “chadravada mistry”

    Dear Chandravadanbhai, all answers to doctor pukar (1) is yes and thanks.

    From Mohanlal Fatania

    જવાબ આપો
  • 11. Dilip Gajjar  |  ફેબ્રુવારી 2, 2010 પર 3:24 પી એમ(pm)

    khub saras mahiti health is wealth…

    જવાબ આપો
  • 12. Ratna Tailor  |  ફેબ્રુવારી 2, 2010 પર 4:08 પી એમ(pm)

    Namaste Chandravadanbhai,

    I realy enjoy reading these articles on Human health. I think it is a good idea if there are questions asked on health and medications issues that people have so we all can read your answer to it and benefit from it.

    It’s a very good suggestion to have this section on health to call “Doctor Pukar”

    Bye for now.

    Ratna

    જવાબ આપો
  • 13. Vinod Patel, USA  |  ફેબ્રુવારી 2, 2010 પર 4:12 પી એમ(pm)

    You are more than doctor. You are doctorvir. So please allow me to say your title “DOCTORVIRPUKAR”. Your heathcare discussion makes me to look at my health and inspires me to take care myself. Please keep posting and thank you for your generosity to share your knowledge.

    જવાબ આપો
  • 14. Ben Patel  |  ફેબ્રુવારી 2, 2010 પર 6:31 પી એમ(pm)

    Very Good
    Ben Patel

    જવાબ આપો
  • 15. Ramesh Patel  |  ફેબ્રુવારી 2, 2010 પર 6:59 પી એમ(pm)

    સીનિયર સીટીઝનના આ રોજીંદા પ્રશ્નોપર પ્રકાશ પાડતો,

    અનુભવી ડૉક્ટર દ્વારા સરસ લેખ વાંચી આનંદ થયો.

    સમાજ ઉપયોગી આ ઝરણાં સૌને આનમ્દીત કરતા રહેશે.

    અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 16. dhavalrajgeera  |  ફેબ્રુવારી 3, 2010 પર 1:43 એ એમ (am)

    http://www.nlm.nih.gov/medlineplus/tutorials/

    the above website can smplify questions.

    Rajendra Trivedi,M.D.
    CCA and Pain Center
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    જવાબ આપો
  • 17. Rajul  |  ફેબ્રુવારી 3, 2010 પર 2:07 પી એમ(pm)

    very nice.

    જવાબ આપો
  • 18. Ishvarbhai R. Mistry & Family  |  ફેબ્રુવારી 3, 2010 પર 5:57 પી એમ(pm)

    Hello Chandravadanbhai,
    Very good information and advise about our human problems,
    I like it very much .Thank you for sharing your knowledge. I appreciate very much.Best wishes , Bless you

    Ishvarbhai R. Mistry

    જવાબ આપો
  • 19. neetakotecha  |  ફેબ્રુવારી 4, 2010 પર 1:02 એ એમ (am)

    wahhhh khub j saras…ane khub j upuyogi..lakhta rahejo..hu pan saval karish mane pan ilaj jarur thi kahesho..

    જવાબ આપો
  • 20. Natu Desai  |  ફેબ્રુવારી 4, 2010 પર 1:27 એ એમ (am)

    Doctor Saheb, very good response to your comments. As a senior citizen I have several problems. High BP , Pains in legs, Latharji and at times depression. I am 85 . want to see a doctor for slighest variance in my health. What I would like to know as to when I should see a Physian? It is at times a burden on family to take me to see one.

    જવાબ આપો
  • 21. અમિત પટેલ  |  ફેબ્રુવારી 4, 2010 પર 4:36 એ એમ (am)

    આધિ, વ્યાધિ અને ઉપાધિ- આ ત્રણે કોઇને પણ છોડે નહીં..
    આમાં તમારે ડોકટર અને નિષ્ણાતની જરૂર પડે.

    જવાબ આપો
  • 22. MEHUL MISTRY  |  ફેબ્રુવારી 5, 2010 પર 12:33 એ એમ (am)

    Flag this message
    Re: Fw: NEW POST on HEALTH on CHANDRAPUKAR
    Wednesday, February 3, 2010 11:24 PM
    From:
    “mehulkumar mistry”
    View contact details
    To:
    “chadravada mistry”
    Helo Bapa,
    Jay shree krishna,
    I visited your web and knew as well as read our posts.
    I liked your effort to provide medical knowledge you have for ”jan kalyan”.
    There is written in gujarati in your posts ”baare”.According to me it is not gujarati word.You can write ”vishe” inplace of ”baare”.It means medicine vishe=about medicine.
    I want to know about causes of stomachache and its deases and also about medicines for it and its side effects.
    please do the needful.
    thanks
    bye.

    જવાબ આપો
  • 23. divyesh vyas  |  ફેબ્રુવારી 7, 2010 પર 10:47 એ એમ (am)

    પ્રિય બ્લોગબંધુ,
    દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
    વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
    શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
    મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

    સહકારની અપેક્ષાસહ,
    આપનો દિવ્યેશ વ્યાસ.

    જવાબ આપો
  • 24. Dr.Shashikant D.Mistry  |  ફેબ્રુવારી 7, 2010 પર 1:54 પી એમ(pm)

    Good information for day to day health problems.
    It is important to give information about health matters
    that readers want to know.

    જવાબ આપો
  • 25. pragnaju  |  ફેબ્રુવારી 10, 2010 પર 5:57 એ એમ (am)

    વાહ !

    સુંદર !
    ઉપયોગી માહિતી !

    જવાબ આપો
  • 26. Harnish Jani  |  ફેબ્રુવારી 10, 2010 પર 3:42 પી એમ(pm)

    ગુડ ઇનફરમેશન-ખાસ કરીને સિનીયર્સ માટે-
    નટુભાઇ દેસાઇને સંદેશો-“ડોક્ટર તો કહે તાં કહેશે-પણ આ એક દર્દી કહે છે કે- આજે ને આજે ફિજીશીયનને મળો દાદા- શરમમાં ન રહેશો.

    જવાબ આપો
  • 27. Sheela Patel  |  ફેબ્રુવારી 11, 2010 પર 1:11 એ એમ (am)

    Chandravadanbhai,
    Your information on health is really wonderful. Very simplified for anyone to understand.Good work!! I would like to know what is the best med for Insomnia? Which has no side effects.

    Thankyou for the picture,Rameshbhai gave me that.
    Take care,
    Sheela

    જવાબ આપો
  • 28. Dr. Chandravadan Mistry  |  ફેબ્રુવારી 11, 2010 પર 1:22 એ એમ (am)

    THIS IS AN EMAIL RESPONSE of MOHANBHAI FATANIA>>>

    Flag this messageRe: SPECIAL EMAIL to BLOGGER FRIENDSWednesday, February 10, 2010 5:10 PMFrom: “Mohan Fatania” View contact detailsTo: “chadravada mistry”

    Dear Chandravadanbhai, Hare Krishna.I read your special email to blogger friends. Doctor pukar in Chandrapukar, Human body,Anatony,human health 1, 2, 3, 4 etc in full detail.

    You are doing excellent job which is very very useful to everybody with grand knowledge.Rather than, saying few words about this article, I give you my heartiest congratulations for doing this hard work and also translating every thing in Gujarati language for easy reference to Gujarati people.It is easy to understand medical names and words in Gujarati for the Gujarati speaking people. This is very interesting article to read and advise everybody to read it.

    Thanks and Hare Krishna from Mohanlal Fatania, Atlanta.

    જવાબ આપો
  • 29. Dr. Chandravadan Mistry  |  ફેબ્રુવારી 11, 2010 પર 8:26 પી એમ(pm)

    This is an EMAIL from AMIT LAD of UK>>>>>>

    Thanks for your speedy reply Dr Dada……
    …..
    Also, you’ll be glad to know that I have visited your blog on a few occaisions. Unfortunately, because I can’t read Gujerati, I have not been able to fully appreciate your work, though I can quite clearly see how much dedication is being put into it. do you get many contributions from outside of the US?

    Best wishes and hope to see you and Nani ma soon

    Amit.

    જવાબ આપો
  • 30. sudhir patel  |  ફેબ્રુવારી 13, 2010 પર 3:29 એ એમ (am)

    Very pleased that you started this new section ‘Doctor Pukar’ within your blog! Congratulations and thank you for very useful information and remedy.
    Sudhir Patel.

    જવાબ આપો
  • 31. અક્ષયપાત્ર  |  ફેબ્રુવારી 15, 2010 પર 3:09 પી એમ(pm)

    આ પ્રકારની માહિતી બહુ જરૂરી છે. મનુષ્ય કોઈ સંપૂર્ણ નથી. પોતાની શારિરીક કે માનસિક ક્ષતિઓ પત્યે ધ્યાન આપવાને બદલે મનુષ્ય હમેંશા બીજાની ક્ષતિઓ પ્રત્યે જ મન વાળે છે અને આનંદના અભિલાષમાં પોતાના શરીર અને મન પ્રત્યે બહેરો થઈ જાય છે. આથી સાચો આનંદ દૂર જ રહે છે. ખરૂ ને? આપે પ્રશ્નોત્તરી શરૂ કરી તે બહુ ગમ્યુ. મારા જેવા ઘણાને મેડિકલ સલાહની જરૂર અવારનવાર પડતી હોય છે. હું પોતે હાઈ બ્લડપ્રેશરની દર્દી છું હાઈ કોલેસ્ટરોલ પણ વારસાગત જ છે. દવાઓ લઉ છું પણ જીવન પધ્ધતિમાં ફેરફાર કરવો બહુ જ કઠીન છે. સમજણ હોય તેટલું પણ અમલમાં મૂકવા આડે હજાર બહાના આવી જાય છે. જીવવાની પ્રબળ વૃતિ જ કેટલીક વાર મંદ થઈ ડ્રીપ્રેશન તરફ લઈ જાય. અને આવું થાય ત્યારે દવા ઘરમાં હોય તો પણ કાં તો ભૂલાય જાય અથવા તો ખાવાની ઈચ્છા જ ન થાય. જો કે આવુ ક્યારેક જ થાય છે. પણ એ ક્યારેક દવા ન લેવાનું કેટલી હદ સુધી જોખમી બની શકે તે પર જરા પ્રકાશ પાડશો?

    જવાબ આપો
  • 32. vijayshah  |  ફેબ્રુવારી 18, 2010 પર 5:53 એ એમ (am)

    saras mahii

    જવાબ આપો
  • 33. Capt. Narendra  |  ફેબ્રુવારી 19, 2010 પર 1:00 એ એમ (am)

    રોજબરોજની વ્યાધિમાં સાદા ઉપચાર અને માહિતી ઘણા ઉપયોગી લાગ્યા. આભાર!

    જવાબ આપો
  • 34. Mitixa  |  ફેબ્રુવારી 22, 2010 પર 10:36 એ એમ (am)

    ખૂબ સરસ…ઉપયોગી માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર….

    જવાબ આપો
  • 35. Arvind Devalia  |  ફેબ્રુવારી 23, 2010 પર 10:48 એ એમ (am)

    Thanks Chandra kaka – I also passed all 3 tests:-)

    Keep up the good work – our Indian people need as much help as possible with their health challenges.

    જવાબ આપો
  • 36. Mohanlal Fatania  |  ફેબ્રુવારી 26, 2010 પર 2:36 એ એમ (am)

    Dear Chandravadanbhai,

    The series, Doctorpukar is excellent not only that but very useful to know about body and its problems whethe for young or old.Please continue to give such articles. People can learn lot.

    Mohanbhai Fatania, Atlanta.Ga.

    જવાબ આપો
  • 37. chandravadan  |  ફેબ્રુવારી 26, 2010 પર 2:45 એ એમ (am)

    Today it is Febuary 26th 2010 & I see a TOTAL of 36 Comments for this Post…I am humbled by such a POSITIVE Response fro so many.
    After this HEALTH related Post, I had published 2 more Posts but they were NOT HEALTH Related Posts…some of you may be disappointed a bit…BUT, after the Posts on VYAKTI PARICHAY–MITRATA I promise I will resume HEALTH Posts including the Question -Answer DOCTORPUKAR…THANKS to all for your INTEREST/VISITS and COMMENTS !
    DR. CHANDRAVADAN MISTRY

    જવાબ આપો
  • 38. kanchankumari parmar  |  માર્ચ 4, 2010 પર 9:03 એ એમ (am)

    yes its good test and i can read it at the age of 66……is any further test ?

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 283,155 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જાન્યુઆરી   માર્ચ »
1234567
891011121314
15161718192021
22232425262728

%d bloggers like this: