માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

January 26, 2010 at 1:07 am 26 comments

 
 
 
 
                                                     Tuberculosis
 
##
 
 Diarrhoea
Mumps#
 
 

Roundworm


Pinworm


Hookworm


Dwarf Tape worm


Whipworm

 
 
 
 

માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

માનવીનો દેહ, જે રીતે બન્યો છે, અને જે તત્વોથી બન્યો છે, એનું વર્ણન કરતા તો અનેક પુસ્તકોરૂપી લખાણ થાય…..અને, આટલું લખાણ લખ્યા બાદ પણ અનેક નવી શોધોરૂપી જાણકારી દ્વારા અનેક નવું લકાણ હોય શકે…….એથી જ હું કહું છું કે માનવી કદી પણ એવો દાવો ના કરી શકશે કે “એ બધુ જ જાણેછે “…આ એક સનાતન સત્ય છે !
માનવ દેહના જુદા જુદા ભાગો એક “યંત્ર” તરીકે કામ કરી શકે તે માટે “પ્રાણ” રૂપી શક્તિની જરૂરત પડે છે…….માનવ-પુરૂષનું વિર્ય-તત્વ અને માનવ-નારીનું ઈંડુ-તત્વનું મિલન એટલે “માનવ-ગર્ભ”…જેમાંથી “માનવ-દેહ”બને …..અને જ્યારે નારીના ગર્ભ-સ્થાનમાં માનવ-દેહ આકાર લેય ત્યારે સુક્ષ્મ ફેરફારો (Genetic Changes )કારણે માનવ-દેહમાં “રોગ કે બિમારી” કે પછી “દેહ-અપુર્ણતા” (Genetic Body Defects) હોય શકે છે……અને, માવવ-દેહરૂપી “જન્મ”બાદ માનવ દેહ જે વાતાવરણમાં હોય તેના લીધે પણ “અનેક રોગો” હોય શકે છે.
આ પ્રમાણે……..માનવ શરીરે થતા અનેક રોગોના કારણો નીચે મુજબ હોય છે>>>>>
(A) ગર્ભમાંથી માનવ દેહ બનતા સમયે “સુક્ષ્મ” ફેરફારોના કારણે>>>
 (૧) માનવ દેહના આકારમાં અપુર્ણતાઓ (Defects)
      હોઠનો આકાર બનતા સમયે “જેનેટિક ફેરફારો”ના કારણે ફાટેલો હોઠ (Cleft Lip ) કે ફાટેલો પેલેટ (Cleft Palate ) જન્મ સમયે હોય શકે……તો, હાથો બનતા હોય ત્યારે “એક વધારે આંગળી કે અંગુઠો” કે અન્ય “ડીફેક્ટો” ( Defects) હોય શકે …….અને, આ પ્રમાણે, એક વધારે “કીડની” (Kidney) કે હ્રદય કે ગર્ભસ્થાન કે અન્ય કોઈ ઓરગન (Organ of the Human Body ) હોય શકે.
(૨) વંશવેલા (Familial )થી ચાલી આવતા “જેનેટીક ફેરફારો” ના કારણે થતા રોગો/બિમારીઓ.
અહી તરત જ યાદ આવે “ડાયાબીટીસ”(Diabetes)…..જન્મ થાય ત્યારે ડાયાબીટીસ ના હોય પણ અનેક વર્ષો બાદ એ રોગના ચિન્હો માલમ પડે…..કોઈક “થાઈરોડ”ના રોગો  કે “લોહી”ના રોગો કે અન્ય રોગોનું કારણ “વંશવેલા”સાથે જોડાયેલું હોય છે.
 
(B)માનવ દેહ બની જગતમાં જન્મ લેતા, દેહ (શરીર)ને જગતના વાતાવરણમાં રહેવું પડે, અને ત્યારે બહારના વાતાવરણનો “સામનો કે બચાવ ” કરવા માટે પ્રભુએ “શક્તિ” આપેલી હોવા છ્તા જ્યારે માનવ-દેહ એ જરૂરત પ્રમાણે વાપરી શકતો નથી ત્યારે એ “રોગ/બિમારી”નો કેદી બને છે….અને એના કારણો અનેક હોય શકે>>>>>
(1) શરીરના રોગો
માનવ શરીરના રોગો થવાના કારણો અનેક હોય શકે……એ કારણોને આપણે રોગ કરનાર જંતુઓ કે હવામાનના વાયુઓ કે વાયુમાં વહેતા પદાર્થો ((ધુળ, ફળ/ફુલોના “પોલનો”(Pollens) કે પછી પ્રાણીઓના વાળ (Animal Fur) વિગેરે ….)) હોય શકે……તેમજ આપણા ખોરાક દ્વારા પણ રોગો થવાની શક્યતા હોય શાકે…
(a) ઈન્ફેકશનો (INFECTIONS )
જગતના વાતાવરણમાં અનેક સુક્ષ્મ જંતુઓ…યાને બેક્ટેરીઆ (Bacteria) વાઈરસો (Viruses)…..તેમજ નજરે દેખાય તેવા કે નજરે ના દેખાય તેવા પરાસાઈટો (Parasites)… માનવ શારીરમા પ્રવેશ કરી સંખ્યામાં વધી, શરીરને ઈજા કરે, અને એના પરિણામરૂપે હોય શરીરની બિમારીઓ……
દાખલારૂપે…….ફેફસાનો રોગ જેને ન્યુમોનીયા ( Pnuemonia) થાય ત્યારે જુદી જુદી જાતના બેક્ટેરીઆ પ્રવેશ કરી ફેફસામાં ફેરફારો કરતા પ્રાણવાયુ લોહી સુધી જઈ ના શકે, અને એથી શ્વાસ લેવામાં તકલીફ પડે…જેને આપણે “ન્યુમોનયા”નામ આપ્યું…..જો આવા જંતુઓ આંતરડામાં વધે તો ઉલતી/ઝાડા થઈ જાય…..પેશાબમાં સંખ્યા વધે તો “પેશાબનું ઈન્ફેકશન” થયું કહેવાય…..
આ પ્રમાણે, ચામડીના ઈન્ફેક્શનથી પરૂભરેલું ગુંમડું…..કે મગજમાં “મનિનજાઈટીસ” કે “બ્રેઈન એબસેસ” થાય.
બેક્ટેરીયા સિવાય બીજા જંતુઓ છે “ફંજાઈ“(Fungai) …દાખલારૂપે મસરૂમો (Mushrooms) પણ શરીરના રોગો કરી શકે છે, જેમાં અનેક ફેફસાના રોગોનો સમાવેશ થાય છે…કેટલાક ચામડીના રોગો પણ “ફન્ગસ”ના કારણે હોય છે .
ઉપર ઉલ્લેખ કર્યો તે સિવાય, “પેરેસાઈટો”(Parasites) પણ શરીરમાં પ્રવેશ કરી ઈનફેક્શન થઈ શકે છે…..ખોરાક સાથે વર્મ્સ (Worms..eg Roundworms…Hookworms etc) કે મચ્છરોના દંખ દ્વારા એના શરીરમાના “મેલેરીયા પેરેસાઈટો” માનવ શરીરમાં પ્રવેશ કરી “મેલેરીયાનો તાવ” કે “મગજ પર અસર” કરી શકે છે.
“બેક્ટેરીયા”થી પણ સુક્ષ્મ જંતુઓ છે “વાઈરસો”(Viruses) …..આ જંતુઓ દ્વારા અનેક ઈનફેક્શનો/રોગો થાય છે..દાખલારૂપે…કોમન કોલ્ડ (Common Cold) કે ફ્લુ (Flu )….”એઈડ્સ” (AIDS) પણ એક વાઈરસ ઈનફેક્શન જ છે
(b) શરીરના સોજારૂપી રોગો
જ્યારે જંતુઓ રોગોનું કારણ ના હોય ત્યારે જો શરીરના કોઈ પણ ભાગે દુઃખાવો/સોજો રહે અને ત્યારે એવી બિમારીઓને ઈનફ્લામેટોરી કંડીશન્સ (Infammatory Conditions) કહેવામાં આવે છે….સાંધાના રોગો (Arthritis) આ પ્રમાણે હોય શકે છે…..દાખલારૂપે “રુમાટોઈડ આરથ્રાઈટીસ” ( Rheumatoid Arthritis )….આવા રોગોમાં શરીરમાં થયેલું નુકશાનનું વર્ણન છે, અને સોજા માટે શરીર જ “એન્ટીબોડીસ“(Antibodies….meaning  AutoAntibodies) પેદા કરી શરીરને નુકશાન કરે છે…….આવી ઓટો એન્ટીબોડીસ શરીરના બીજા કોઈ પણ ભાગે નુકશાન કરી શકે છે….દાખલારૂપે “થાઈરોડ ગ્લાન્દ”(Thyroid Gland)
(c)શરીરના જુદા જુદા વિભાગે જે જે રોગો હોય તે પ્રમાણે  નીચે મુજબ રોગો હોય શકે>>>>
(૧) હોરમોનલ…યાને એન્ડોક્રીન ( Hormonal or Endocrine ) રોગો…..હોરમોન એ શરીરમાં એક જ્ગ્યાએ બને.. લોહીના માધ્યમે એ આખા શરીરમાં ફરી જ્યાં જ્યાં એની અસરની જરૂરત ત્યાં ત્યાં એ અસર કરે…દાખલારૂપે “ઈનસુલીન”(Insulin)…આ પદાર્થ “પેનક્રીયાસ” (Pancreas)માં બને, અને ત્યારબાદ, લોહી દ્વારા શરીરના ભાગોમાં જઈ શરીરમાં ખોરાકમાંથી બનેલી ખાંડ(Glucose)ને બારી એમાંથી શક્તિ યાને “એનરજી”(Energy) પેદા કરી, શરીરના બધા જ કાર્યો શક્ય બને છે….જ્યારે માનવ-શરીર પુરતા પ્રમાણમાં “ઈનસુલીન”ના બનાવી શકે ત્યારે “ડાયાબીટીસ”નો રોગ છે એવું કહેવામાં આવે છે ! બીજા હોરમોનો પણ પ્રમાણમાં ના હોય ( ઓછા કે વધારે) ત્યારે એ “હોરમોનરૂપી” રોગ છે એવું કહેવાય છે.
(૨)લોહી જોઈએ તેવું ના હોય તો લોહીની બિમારીઓ હોય શકે…..(Blood or Bleeding Disorders )
આપણા લોહીમાં ત્રણ જાતના “સેલ્સ” (Cells…namely Red Cells, White Cells & Platelets ) પ્રવાહી તત્વ, “સીરમ”(Serum)માં ફરે છે……રેડ સેલ્સ દ્વારા પ્રાણવાયુ (Oxygen), વાઈટ સેલ્સ દ્વારા શરીરનું રક્ષણ ( Body Defence/Protection), અને પ્લેટલેટ દ્વારા લોહીનું થીજી જઈ બહાર જતા અટકાવવું ( Activates Clotting & prevents Bleeding )……આથી, જ્યારે આ “સેલ્સો”માં ખામીઓ હોય ત્યારે એવા રોગોરૂપી દર્શન થાય છે.
જ્યારે હ્રદયમાં બિમારીઓ હોય ત્યારે “હ્રદયના રોગો” (Heart or Cardiac Illnesses)  “નરવસ સીસ્ટમના રોગો ” ( Nervous System Illnesses ) એટલે રોગો નર્વ(Nerves)માં ફેરફારોના કારણે નુકશાન જે થકી બિમારી…..આ પ્રમાણે “ચામડીના રોગો “….”આંતરડાના રોગો”…..”ફેફસાના રોગો” વિગેરે……
(૩) હવામાન/વાતાવરણ (Air/External Environment )માં “પોલન” કે જુદા જુદા પદાર્થો “એલરજી” (Allergy ) આપે…..માનવ શારીર, જેને પહેલા કાંઈ અસર ના થતી, એ શરીર હવે અલગ પ્રકારનું વર્તન કરે….જે થકી “અસ્થમા”(Asthma) કે પછી “હેય ફીવર” (Hey Fever ) વિગેરે…હોય શકે !
 
(૨) માનસીક રોગો ( MENTAL ILLNESSES )
શરીરના રોગો વિષે માહિતીઓ આધારીત જલ્દી “ડાયાગ્નોસીસ” ( Diagnosis ) કરવાની શક્યતા હોય છે, અને એથી એની સારવાર પણ જલ્દી હોય શકે છે…..કિન્તુ, ઘણીવાર, “માનસીક રોગો”નો “ડાયાગ્નોસિસ”કરવામાં અનેક વાર ઢીલ થાય છે, અને કોઈકવાર એનું પરિણામ બહું જ ખરાબ હોય શકે …..જેમકે  જો “ડીપ્રેશન”(Depression)ને જલ્દી પારખવામાં ના આવે તો એવો રોગી આત્મહત્યા ( Suicide) પણ કરી શકે છે.
જુદી જુદી પ્રકારના માનસીક રોગોની જાણ મેડીકલ સાયન્સ દ્વારા થઈ ચુકી છે…..સમયના વહેણમાં આ રોગો બારે વધુ ને વધુ જાણવામાં આવ્યું છે, અને આજે એના ઈલાજો પણ શોધાયા છે…નવી નવી દવાઓ મારકેટમાં આજે છે…….છતા આવા માનસીક રોગો શા કારણે  હોય તેનું જ્ઞાન હજુ પુર્ણ નથી. અત્યારની જાણકારીઓ આધારીત આ રોગો નીચે મુજબના વિભાગે હોય શકે>>>>
(a) એન્ગઝાયટી અને ડીપ્રેશન (Anxiety & Depression )
માનવીનું મન જુદા જુદા સંજોગોમાં સ્થીરતા જાળવી શકે છે…..જ્યારે એવું અશક્ય થાય ત્યારે એ માનવી એક રોગી છે એવું માન્ય થાય……જ્યારે વિચારો “દોડ” કરે અને માનવી એને અટકાવી ના શકે ત્યારે એ “એન્ગઝ્યાટી” (Anxiety State )માં કહેવાય….અને જ્યારે માનવીની વિચારધારા બહેર મારી જાય કે જ્યારે એ હાતાશ બની જાય ત્યારે એ માનવી “ડીપ્રેશન”માં છે અવું કહેવાય…….કોઈકવાર, આ પ્રમાણે બનવાનું કારણ “હોર્મોનલ ઈમ્બેલન્સ” (Hormonal Imbalance ) હોય છે ….દાખલારૂપે થાયરોડ હોર્મોન ( Thyroid Hormone ) જો વધી જાય તો “એનઝાયટી” અને જો ઘટે તો “ડીપ્રેશન”  હોય શકે…..આ પ્રમાણે કારણની જાણ હોય તો સારવાર સરળ છે….પણ આવા રોગો “શરીરના તત્વો”ની અસર વગર હોય છે….કોઈવાર એવા સંજોગોમાં ભુતકાળે બનેલ ઘટના રોગની શરૂઆતનું “ટ્રીગર”(Trigger) કારણ બની જાય છે, અને સારવાર સમયે જો આટલું જ્ઞાન થાય તો ઈલાજમાં સફળતા મેળવવાની શક્યતા વધે છે .
(b) સ્રિઝોફેનિયા (Schizoprenia)
આ નામે જે માનસીક રોગોનું વર્ણન થયું છે તેમાં માનવીનું મન પોતાનો “કન્ત્રોલ” (Control ) ગુમાવે છે….વિચારો સાથે મેળ ના હોય …કોઈવાર એક પ્રકારના વિચારો….તો કોઈકવાર જુદા જુદા જોડાણ વગરના વિચારો (Flights of thoughts )…..ઘણીવાર કોઈ વાતો ના કરતું હોય ત્યારે કોઈને સાંભળવાનો ભાસ થાય….આજે આ રોગનું કારણની શોધો બતાવે છે કે મગજના અંદરના ભાગે એક વિસ્તારે “બ્રેઈન સલ્સ”માં ફેરફારો નજરે પડે છે…..આ શા કારણે તેની અજાણતા છે…..પણ જુદી જુદી નવી દવાઓ દ્વારા સારવાર પહેલા કરતા સારી થઈ છે .
(c) મેનીઆ કે મેનીક ડીસઓડર્સ (Mania or Manic Disorders )
આવા રોગોમાં માનવીને ગાંડપણના ચિન્હો જોવા મળે છે……એકલા એકલા બેસી વાતો કરવી….લવારા કરવા…..બુમો પાડવી….અચાનક ખીજ/ગાળો વિગેરે…. દવાઓની સહાય ખાસ જરૂરીત જણાય….અને આજે અનેક નવી નવી દવાઓ આ રોગના ઈલાજરૂપે છે……પણ માનવી જ્યારે આવા રોગનો કેદી બનેલો હોય ત્યારે માનવ-હ્રદયમાંથી વેદનાઓ ઝરે છે !
 
ઉપર મુજબ વર્ણન દ્વારા માનવીને થતી બિમારીઓના કારણો સમજાવવા મારો એક પ્રયત્ન હતો……વિગતે બધુ જ કહેવું અશક્ય છે…..તેમ છતા જે જણાવ્યું તેથી જો  એક “સારરૂપી” જ્ઞાન જો તમોને થયું તો મને ખુબ જ આનંદ થશે.………..ડો, ચંદ્રવદન. 
 
 
FEW WORDS
 
Today it is Tuesday, January, 26, 2010…..and it is the REPUBLIC DAY of INDIA….I wish you a HAPPY REPUBLIC DAY…A day to be proud as an Indian ! May you all share this feeling of the NATIONAL PRIDE !
 
I had chosen this day to publish my 3RD POST on MANAV-TANDURASTI ( Human Health ). In my last Post, I had given you the informations on the HUMAN BODY…& even mentioned that this Post must be followed by MORE DETAILED informations of the Individual Body Systems OR Organs…..And, I had not forgotten this ! However, I felt strongly to publish this Post & inform you about the different CAUSES of HUMAN DISEASES.
 
It is NOT POSSIBLE to inform in DETAILS all the possible CAUSES…..so I attempted to give you all the FACTS in a BROAD GENERAL SENSE.For me to this in GUJARATI BHASHA was even tougher……but, I hope, you are able to benefit from the informations shared.
 
Now,that you have READ this Post, I wish to know your opinions as your COMMENTS……these comments are your “feed-backs”……& they mean a LOT to me,…… in fact, they give the ENCOURAGEMENTS to publish more…..My question to you all is this>>>>Do you like the Posts on HUMAN HEALTH ????
Dr. CHANDRAVADAN. 

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health. Tags: .

માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર માનવ તંદુરસ્તી (૪)…..”ચંદ્રપૂકાર”માં “ડોકટરપૂકાર” (૧)

26 Comments Add your own

  • 1. atuljaniagantuk  |  January 26, 2010 at 4:20 am

    શરીરના અને માનસિક રોગો વીશે સંક્ષિપ્તમાં ઘણી ઉપયોગી માહિતિ.

    Reply
  • 2. Vishvas  |  January 26, 2010 at 11:08 am

    જય શ્રીકૃષ્ણ કાકા,
    આપ તો પાછા પણ પહોંચી ગયા. તૈયારીઓ કેવી ચાલે છે…
    આપે તો હવે રોગોની જાણકારી આપવાની પણ શરૂઆત કરી દીધી.એક સૂચન છે કે આ માહિતીઓને પણ કંઈક કાવ્યાત્મક અંદાજથી રજૂ કરો તો વધું મજા આવશે અને કહે છે ને કે કોઈ વસ્તું ન ભાવતી હોય પણ તેને કંઈક જુદા રૂપે રજું કરીએ તો તે દેખાવે ગમે એટલું જ નહીં પણ સુપાચ્ય પણ બને..

    આપનો ડો.હિતેશ ચૌહાણ ‘વિશ્વાસ’

    Reply
  • 3. Harnish Jani  |  January 26, 2010 at 1:56 pm

    મને માનસિક રોગ છે કે જ્યારે જેટલા રોગો વિષે વાંચૂ છું-તે બધાં રોગોના ચિન્હો મારામાં મને દેખાય છે, જૂઓને આજે આર્થરાઇટીસ થૈ ગયો.

    ડૉ સાહેબ સરસ લેખ બન્યો છે.

    Reply
  • 4. Bhikhu & Tara (UK)  |  January 26, 2010 at 5:29 pm

    Kaka
    Vande Mataram
    We also wish you a very Happy Republic Day, 2010

    This is excellent, your articles on human health in a simple form that everyone can understand.
    I can’t wait for the next..
    Jai Hind
    Bhikhu

    Reply
  • 5. pravinash1  |  January 26, 2010 at 11:40 pm

    Happy Republic Day.
    On the site of Sahitya we are priviledged to learn about Science. Thanks for the wonderful info.
    visit
    http://www.pravinash.wordpress.com

    Reply
  • 6. ishvarlal r. mistry  |  January 27, 2010 at 12:29 am

    Very Interesting information what can happen to humanbody.
    Thanks for the wonderful information.

    Reply
  • 7. chandravadan  |  January 27, 2010 at 12:37 am

    This is an Email Response from MOHANBHAI FATANIA>>>>

    Sent: Mon, January 25, 2010 8:20:24 PM

    DEAR CHANDRAVADANBHAI, HARE KRISHNA.

    VERY GOOD PICTURE OF ARTHRITS. FULLY EXPLAINED HOW IT WORKS IN THE PICTURE.CAN YOU WRITE FEW SENTENCES AS HOW TO CURE IT OR POSSIBLE MEDICINE TO PREVENT PAIN. IF THERE IS ANY POSSIBILITY FROM YOU.

    THANKS AND HARIBOL FROM MOHANBHAI FATANIA.

    Reply
  • 8. chandravadan  |  January 27, 2010 at 12:39 am

    This is an Email response of KANTILAL PARMAR of UK>>>

    Flag this messageRE: NEW POST on CHANDRAPUKAR….HEALTH (3)Tuesday, January 26, 2010 9:17 AMFrom: “Kantilal Parmar” View contact detailsTo: “‘chadravada mistry'” Cc: “Pravinbhai Thakkar” , piyushmehtasurat@gmail.comસ્નેહિશ્રી ડૉ. ચંદ્રકાંતભાઈ, નમસ્તે.
    આપના તરફથી પીરસાતી વાનગીઓમાં સાહિત્ય અંગે વાંચવા ઉપરાંત હવે આરોગ્ય માટે આપની જાણકારી અધિક લાભદાયી બનશે એ આશયથી વાંચી સમજી મારા મિત્રોને મોકલું છું. ઘણી માહિતીઓ વિગતવાર સરળ ભાષામાં થોડું અંગ્રેજીમાં અને ફોટા સાથે વર્ણવો છો. અતિસુંદર.
    કૃપાળુ પરમાત્મા આપની ધગશ માટે પ્રોત્સાહન અર્પો એ પ્રાર્થના.
    કાંતિલાલ પરમાર
    હીચીન
    ————-

    Reply
  • 9. Dr. Chandravadan Mistry  |  January 27, 2010 at 3:08 pm

    Flag this messagebodyTuesday, January 26, 2010 9:47 PMFrom: “V. Bhakta” View contact detailsTo: “chadravada mistry” Message contains attachments1 File (207KB)exaple032.jpgNo virus threat detectedFile: exaple032.jpgDownload Filechandrabhai thank you for
    a phone here my coment vallabh bhakta

    વાલ્લભભાઈને ફોન કર્યો તો….એમના પત્ની સુમિત્રાબેન સાથે વાતો થઈ……

    અને, ત્યારબાદ,,,,,ઉપરનો ઈમેઈલ વલ્લભભાઈએ મોક્લ્યો, જેમાં એક ગુજરાતી લખાણનું હતું જે નીચે મુજબ >>>>>

    ચંદ્રવદનભાઈ,

    સાહિત્યના સથવારે ચાલતા ચાલતા આપના web પર શરીરની રચના અને રોગોની માહિતી પણ જાણવા મળી…..ખરેખર, આપના ડોક્ટરી અનુભવોના ભાથામાંથી અવરનવર હવે આવું આવું પીરસતા રહેશો. બહું જ સારી સરળ ભાષામાં લખો છો એટલે સમજવામાં સરળ પડે છે. પાછલી જીંદગીમાં આ એક નવો ચીલો પાડો છો તે માટે અભિનંદન સાથે આભાર…………વલ્લભ ભક્ત

    Reply
  • 10. Dr. Chandravadan Mistry  |  January 27, 2010 at 4:29 pm

    This is an Email Response from SINGAPORE>>>>>>

    Flag this messageRE: NEW POST on CHANDRAPUKAR….HEALTH (3)Tuesday, January 26, 2010 6:10 PMFrom: “Popatbhai Patel” View contact detailsTo: emsons13@verizon.net Sri Chandravadnbhai

    Congratulation for HEALTH post. It will help us to know about physical body with
    ” SPIRITUAL THOUGHT ”
    I Will read one by one.
    Behind my comment, has only one mining ” I READ ”

    B/Rgd.
    Popatbhai Patel
    Singapore

    Reply
  • 11. Ramesh Patel  |  January 27, 2010 at 6:46 pm

    આપે અભ્યાસપૂર્ણ અને દરેકના સમજમાં આવે તેરીતે માહિતીપૂર્ણ

    લેખ દ્વારા સરસ રજૂઆત કરી.આપની આ ઉપયોગી યજ્ઞ કામ માટે

    અભિનંદન.

    શ્રી હરનીશભાઈ એ ડીપ્રેશન માટે હાસ્ય ટીકડી પણ મફતમાં ધરી.

    સૌનો આભાર અને અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 12. Rajul  |  January 28, 2010 at 3:31 am

    શરીર તથા માનસિક રોગો પર ની આટલી સરસ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.આજ ના ખાવામાં આવતા પરોક્ષથી કેમિકલ તથા ભરપુર પોલ્યુશનના સમય માટે ખૂબ જ ઉપયોગી છે.

    આભાર.

    Reply
  • 13. સુરેશ જાની  |  January 28, 2010 at 5:27 pm

    સરસ માહીતી.

    Reply
  • 14. Dr. Chandravadan Mistry  |  January 28, 2010 at 7:21 pm

    Another Email Respose from POPATBHAI PATEL of SINGAPOR>>>>

    RE: NEW POST on CHANDRAPUKAR….HEALTH (3)Wednesday, January 27, 2010 6:20 PMFrom: “Popatbhai Patel” View contact detailsTo: emsons13@verizon.netSri Chandravadanbhai

    I get yr blog through Sri Jani Saheb blog,by Sri Rameshbhai comment or yr comment

    on Sri Rameshbhai article or poem. Let say Via Via.

    your BHAJAN gift we listen. Will listen again. Enjoy & Nice to listen.

    B/Rgd.
    Popatbhai
    Singapore

    Reply
  • 15. himanshu patel  |  January 29, 2010 at 4:22 am

    મને સંધિવા છે અને જાણૂ છું કેવુ હેરાન કરે છે.સારી માહિતિ છે.

    Reply
  • 16. sudhir patel  |  January 31, 2010 at 1:01 am

    Nicely explained various human diseases and its causes!
    Thank you for this useful information.
    Sudhir Patel.

    Reply
  • 17. Natu Desai  |  January 31, 2010 at 9:36 am

    Dr. You have explained the reasons why we humans get diseases in simple and understandabe way. This is a very good begining. The very common desease that a common house hold with children deals with every day in their life is cold and related sickness that follows. 2. Stomoch related sickness. 3. Pains and aches not related to cold.( Headahes) . These , considered minor problems, takes a toll on mother and father . Please discuss as to what the parents should do to avoid this.
    Lookining forward to see further discussions,

    Reply
  • 18. nilam doshi  |  January 31, 2010 at 10:47 am

    useful information.. u have preformed yr duty here as a doctor.

    health is wealth..ke
    પહેલું સુખ તે જાતે નર્યા..
    એ તો અનુભવે સમજાઇ જ જાય.

    આજે આપે એ સુખ..એ વેલ્થ વિશેની સરસ માહિતી આપી.
    આભાર

    Reply
  • 19. Pancham Shukla  |  January 31, 2010 at 2:32 pm

    Nice information.

    Reply
  • 20. નટવર મહેતા  |  January 31, 2010 at 3:59 pm

    પહેલું સુખ તે જાતે નર્યા.
    આપશ્રી આ રીતે એટલી સરસ માહિતી એકદમ સાદા શબ્દોમાં આપો છો એ સરાહનિય છે.
    રોગની માહિતી મળે તો રોગનું મારણ પણ જલ્દી મળે,
    મને પણ એસિડ રિફલક્સની ભારે તકલીફ છે.
    રોગની માહિતી સાથે ક્યારેક પરેજીની માહિતી પણ પિરસજો.
    આપણા આયુર્વેદમાં તો પરેજીનું શસ્ત્ર જ એક દવા જેવું છે એમ કહેલ. પરેજી પાડવી ક્યારેક આકરી લાગે.
    આપની તંદુરસ્તી માટે પણ પ્રાર્થના.

    Reply
  • 21. Bina Trivedi  |  January 31, 2010 at 10:37 pm

    Very Interesting & helpful information…..Thanks for sharing…..Bina.

    Reply
  • 22. pragnaju  |  February 10, 2010 at 5:55 am

    જય શ્રીકૃષ્ણ

    Reply
  • 23. વિશ્વદીપ બારડ  |  February 10, 2010 at 2:08 pm

    you always have good article on health issue.. thanks.

    Reply
  • 24. Vikram Prajapati  |  February 11, 2010 at 5:17 am

    Hello Dr. Chandravdan,

    Your email is nice informative on mankind. Hope you will provide this kind of knowledge often & often to your every email reader. Thanks

    Vikram

    Reply
  • 25. pragnaju  |  March 15, 2010 at 8:23 pm

    યોગેન ચિતસ્ય,

    પદેન વાચામ્

    મલ શરીરસ્ય ચ વૈદકેન

    યોપા કરોતિ ચંદ્રપૂકારેણ

    Reply
  • 26. Gopal Shroff  |  March 27, 2010 at 3:23 pm

    I enjoyed reading this.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 170 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 259,999 hits

Disclimer

January 2010
M T W T F S S
« Dec   Feb »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: