માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

જાન્યુઆરી 20, 2010 at 11:33 પી એમ(pm) 24 comments

 
 
 
 
 

 

માનવ તંદુરસ્તી (૨)…માનવ શરીર

માનવ શરીર જે પ્રમાણે પ્રભુએ બનાવ્યું તે આધારીત માનવને બે સ્વરૂપે નિહાળી શકાય છે. (૧) નર (૨) નારી. નર કે નારી સ્વરૂપને એક તંત્રરૂપે નિહાળતા, એને આપણે નીચે મુજબ જુદા જુદા વિભાગે વર્ણન કરી શકીએ છીએ.
(૧ ) મસ્તક અને ગળૂ ( Head & Neck ) જેની સાથે મગજ (Brain )નું વર્ણન કરી શકીએ છે.
(૨ ) છાતીનો ભાગ (Thorax )……અહી આપણે હ્રદય અને ફેફસા (Heart & Lungs )નું વર્ણન કરી શકીએ છે.
(૩ ) પેટનો વિભાગ ( Abdomen )….આ વિભાગે આવેલા ઓરગનો ( Organs ) યાને કે જઠર, નાનુ અને મોટું આંતરડુ, પેન્ક્રીઆસ, લિવર, સ્પ્લીન, તેમજ બે કીડનીઓ ( Stomach, Small & Large Intestines, Pancreas, Liver, Spleen & 2 Kidneys ) વિગેરેનું વર્ણન હોય શકે. પેટના નીચેના ભાગને પેલવીસ (Pelvis ) કહેવામા આવે છે, અને એની અંદર ગર્ભસ્થાન તેમજ ઓવરીઓ નારીશરીરે (Uterus, Ovaries in a Female ) અને નર્-નારી સ્વરૂપે એક યુરિનરી બ્લેડર (Urinary Bladder )  હોય છે.
(૪ ) માનવ હાડકાઓથી બનેલુ હાડપિંજર ( Human Skeleton ) અને સાથે બે હાથો તેમજ બે પગોનું વર્ણન હોય શકે.
( ૫ ) ચામડી ( Skin )  જે શરીરનું બહારથી રક્ષણ કરે છે.(
આ પ્રમાણે, માનવ શરીરનું જે વર્ણન કર્યું તેને ” શરીર બંધારણ “ યાને એનાટોમી (Anatomy ) કહેવામાં આવે છે.
 
હવે, આપણે માનવ શરીરને માનવ જે પ્રમાણે કાર્યો શક્ય કરે છે તે પ્રમાણે નિહાળીએ તો  આપણે શરીર-કાર્યોને અનેક સિસ્ટમો ( Systems )માં જોઈ શકીએ છે…..આ માનવ-વિજ્ઞાનને ફીઝીઓલોજી ( Physiology ) કહેવાય છે. તો, જુદી જુદી સીસ્ટોમો નીચે મુજબ હોય શકે>>>>>
(૧ ) લોહીના ભ્રમણ સાથે લીમ્ફનું ભ્રમણ ( Circulatory System, & Lymphatic System )
( ૨ ) શ્વાસ- ભ્રમણ ( Respiratory System )
( ૩ ) ખોરાક પ્રાચનક્રીયા ( Digestive System )
( ૪ ) હોર્મોન તેમજ શરીર-રક્ષણ ( Endocrine & Immune Systems )
( ૫ ) નર્વસ સીસ્ટમ ( Nervous System )
( ૬ ) પેશાબ બની શરીર બહાર ( Urinary System )
( ૭ ) વંશ-વેલા શક્તિ ( Reproductive System )
( ૮ )  કાર્યો કરવાની શક્તિ ( Musculoskeletal System )
( ૯ ) ચામડી ( Skin or Dermal Protection System )
( ૧૦ ) હર્ષ- ભાવો ( Mental or Psychiatry )
 આ જુદી જુદી ક્રિયાઓનું જ્ઞાન એટલે આપણે માનવ- શરીરની ફીઝીઓલોજી ( Human Body Physiology ) બારે જાણ્યું કહેવાય. જે જાણ્યું તેથી તમે ખુશી અનુભવતા હશો. હજુ આને વિસ્તારે વર્ણન કરવાની જરૂર છે…આશા એટલી જ કે તમોને એ માટે રસ છે કે નહી ? પ્રતિભાવરૂપે જણાવવા વિનંતી !
………..ડો, ચંદ્રવદન. 
 
 
 
FEW WORDS…..
 
Today it is Wednesday, January,20TH 2010…& it is also VASANT PANCHAMI Day. And, I had decided to publish the 2ND Post on MANAV-TANDURATI ( Human Health ). By this Post I am making all my Readers aware of the HUMAN BODY, viewed as  different SECTIONS or SYSTEMS. This Post will make it easy to publish OTHER POSTS on the DISEASES by SYSTEMS.
I had attempted to inform all readers, the General Informations about the Human Body in GUJARATI BHASHA, to the best of my ability. Please pardon me for the mistakes or the lack of clarity.
I hope you have enjoyed reading this Post & are interested for the NEXT POST on the Topic of HEALTH.
Your comments for this Post very much appreciated>>>>>DR. CHANDRAVADAN

Entry filed under: તંદુરસ્તિ/હેલ્થ..Health.

માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા માનવ તંદુરસ્તી (૩)…. માંદગીઓ અને એના કારણો.

24 ટિપ્પણીઓ Add your own

 • 1. Sahil  |  જાન્યુઆરી 21, 2010 પર 12:25 એ એમ (am)

  Very good explanation..
  I will be glad to read more explanation on each organ and physiological systems…
  Thanks for your efforts

  જવાબ આપો
 • 2. sheela Patel  |  જાન્યુઆરી 21, 2010 પર 3:54 એ એમ (am)

  Thank You Bhai!Your post on Human Body and all the organs with explanation in Gujarati and in English was really good.Look forward to see more on this subject. Very Interesting!

  જવાબ આપો
 • 3. pragnaju  |  જાન્યુઆરી 21, 2010 પર 5:06 એ એમ (am)

  સ રસ
  માનવ શરીરરચના તેમજ તેના અટપટા બંધારણ વિશે જાણવાનુ બધાને ગમતુ હોય છે, અજોડ એવી માનવ શરીર રચનાને અભ્યાસ કરવા માટે હવે આપને બાયોલોજીના ક્લાસ ભરવા જવાની જરૂર નથી, કે વિજ્ઞાનને ફરીથી ભણવાની જરૂર નથી.ફક્ત આપનું ઈન્ટરનેટ બ્રાઉઝર ચાલુ કરીને આર્ગસી દ્વારા બનાવાયેલ વેબસાઈટ પર જઈ તેની વેબ-એપલીકેશન રન કરો અને માનવ શરીરની અંદર લટાર મારો, જેમ ગુગલ અર્થ વડે દુનીયાને ચક્કર મારો છો તેમ હવે માનવ શરીરની અંદર પણ ચક્કર લગાવીને તેની અટપટી સંરચનાને સમજી શકો છો. આ વેબ-એપલીકેશનમાં માનવ શરીર રચનાના ૧૭૦૦ થી વધારે ૩D મોડેલનો સમાવેશ કરવામાં આવેલ છે જેમાં માનવ શરીરની મુખ્ય રચના તેમજ શરીરની ઇન્દ્રિયોનો સમાવેશ કરી લેવામાં આવેલ છે. બાયોલોજીના વિધાર્થીઓ તેમજ નાના બાળકોને આ વેબસાઈટ જરૂર બતાવો.

  આપના શરીરની આંતરીક રચના ઈન્ટરનેટ પર

  જવાબ આપો
  • 4. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 21, 2010 પર 1:43 પી એમ(pm)

   Pragnajuben…Thanks for your Comment with the INFO on the Site to explore more about the HUMAN BODY….PLEASE Revisit my Blog & post the LINK to see >>>CHANDRAVADAN.

   જવાબ આપો
 • 5. varsha lad  |  જાન્યુઆરી 21, 2010 પર 10:30 એ એમ (am)

  I have read the first 2 posts. It is good to inform our community of these things to help explaing the function of the human body. Hopefully it will help to encourage taking care of health and give a better understanding for everyone when visiting the doctor and and getting treatment.

  જવાબ આપો
 • 6. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 21, 2010 પર 2:10 પી એમ(pm)

  This is an Email Response from HARILAL LAD of CANADA>>>>

  Flag this messageRE: NEW POST on CHANDRAPUKAR….HEALTH…HUMAN BODYThursday, January 21, 2010 6:01 AMFrom: “Harilal Lad” View contact detailsTo: “chandrawadon mistry” This is very good for general people to understand, the human body explain in understable langauge so people what happen when somethig go wrong keep up good work brother.

  જવાબ આપો
 • 7. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 21, 2010 પર 3:41 પી એમ(pm)

  This is an Email Response to this Post>>>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKAR….HEALTH…HUMAN BODYThursday, January 21, 2010 5:53 AMFrom: “pravina kadakia” View contact detailsTo: “chadravada mistry” I went to India last year. I studied recently. Your post refresh muy memory. thanks.
  visit and Read about
  1. Yoga Sadhana
  2. Ek Dag Dhara Par
  http://www.pravinash.wordpress.com
  pravina Avinash

  જવાબ આપો
 • 8. Bhikhu & Tara (UK)  |  જાન્યુઆરી 21, 2010 પર 3:53 પી એમ(pm)

  Kaka
  Your posts on human health – manav sharir sub devided into various system for easy explanation is excllent, may be it will make some of us adjust our way of life a little and respect our body to a more ealthy living.
  Bhikhu (UK)

  જવાબ આપો
 • 9. Ishvarbhai R. Mistry & Family  |  જાન્યુઆરી 21, 2010 પર 5:21 પી એમ(pm)

  Namaste Chandravadanbhai,

  Thankyou for posting on how body function. I like to learn more about it because human body is so complex and it is amazing how every organ plays the part to survive, it is definately very informative.We wonder how God has made this boby very interesting
  Thankyou for sharing your knowledge.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 10. Harnish Jani  |  જાન્યુઆરી 22, 2010 પર 2:22 એ એમ (am)

  ડોક્ટરસાઅહેબ-તમારા લેખ વાંચીને દાક્તરીની પરિક્ષા તો નથી આપવી-પરંતું વાંચતા લાગે છે કે મારા રોગોમાં મરો વાંક નથી-થોડો મનનો અને શરીરનો પણ વાંક છે,

  જવાબ આપો
 • 11. Ramesh l Patel  |  જાન્યુઆરી 22, 2010 પર 3:34 એ એમ (am)

  માનવ શરીર એક જટીલ યંત્ર છે.આધુનિક વિજ્ઞાને આંતરિક રચના

  અને કાર્ય પ્રણાલી ને સમજવામાં મદદ કરીછે.ઈન્ટર્નેટ કોમ્પુટર

  દ્વારા ડેમોન્સ્ટેશન સરળ બનાવ્યું છે.આ માહિતીને આપના જેવા તજજ્ઞ

  લોકભોગ્ય બનાવી ઘણા બધા વાચક મિત્રોની જીજ્ઞાસા સંતોષશે.

  બીજા પ્રકરણની રાહ જોઈ રહ્યા છીએ અમે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 12. neetakotecha  |  જાન્યુઆરી 22, 2010 પર 5:15 એ એમ (am)

  thankss DR. saheb..ha ame rah joiye haji vadhare gyan ni..DR. to na bani sakya pan ahiya thodu to jani sakshu.

  જવાબ આપો
 • 13. Dr.Shashikant D.Mistry  |  જાન્યુઆરી 22, 2010 પર 4:32 પી એમ(pm)

  Dear Chandravadanbhai,

  Your effort to explain health in lay man terms is praise worthy.
  Health education is very necessary part of day to day life.
  I wish you success.

  Shashibhai

  જવાબ આપો
 • 14. Vinod Patel  |  જાન્યુઆરી 22, 2010 પર 4:51 પી એમ(pm)

  Thank you for your valuable information. I am looking forward for your next post.

  જવાબ આપો
 • 15. sudhir patel  |  જાન્યુઆરી 23, 2010 પર 2:50 એ એમ (am)

  Thank you for posting useful information on Human Health!
  I liked both posts and look forward for the next.
  Sudhir Patel.

  જવાબ આપો
 • 16. atuljaniagantuk  |  જાન્યુઆરી 23, 2010 પર 5:06 એ એમ (am)

  સહુ પ્રથમ તો આ વિષયને સરળતાથી સમજાવવાનું ઈન્ટરનેટ ઉપર શરુ કરવા બદલ ખુબ ખુબ ધન્યવાદ. માણસે સારી રીતે જીવવું હોય તો પોતાને વિષે , તે જ્યાં રહે છે તે જગત વિષે અને જેણે આ બધી યોજનાઓ ઘડી છે તે રચયિતા તથા તેને જાળવી રાખે છે તે શક્તિ તથા શક્તિમાન વિષે વધારે ને વધારે જાણવું જોઈએ. જ્યારે માણસ આ બધુ જાણશે ત્યારે તેના ખોટા ખ્યાલો અને અધુરી માન્યતાઓ આપોઆપ જ દુર થતી જશે અને તે ધૂર્ત – ઢોંગીઓના સકંજામાંથી મુક્ત થઈને વધુને વધુ સત્ય જાણવા માટે પ્રયત્નશીલ થશે. આ વિષયને આગળ વધારવા નમ્ર વિનંતી છે.

  જવાબ આપો
 • 17. Govind Maru  |  જાન્યુઆરી 23, 2010 પર 8:34 એ એમ (am)

  ખુબ જ સરળ અને લોકભોગ્ય માહીતી આપવા માટે ખુબ ખુબ આભાર.

  ધન્યવાદ.
  http://govindmaru.wordpress.com

  જવાબ આપો
 • 18. Natu Desai  |  જાન્યુઆરી 23, 2010 પર 6:42 પી એમ(pm)

  you have dwelt on a subject that is upermost on every family’s mind and with the high cost of health care many many patients do not go to a doctor . now with your assistance they will have some peace of mind . god is with you. natu

  જવાબ આપો
 • 19. Thakorbhai P Mistry  |  જાન્યુઆરી 24, 2010 પર 9:47 પી એમ(pm)

  Chandravadanbhai

  Almighty’s composition, arrangements and functioning of human body is amazing and is complicated and confusing to understand by persons who are not in a profession related to human body. Your efforts to explain these in lay persons language will be appreciated and understood by many. I have read your first posting and am impressed. Please keep up this good work for benefit of community at large. I look forward to read your further postings in this matter.

  Thakorbhai P Mistry, Wembley UK

  જવાબ આપો
 • 20. Dilip Gajjar  |  જાન્યુઆરી 25, 2010 પર 10:28 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદન ભાઇ આપને ખુબ ખુબ અભિનન્દન…આ માહિતિ આપવા બદલ…મને વાચી જે લાગ્યું તે જણાવું છું….આપણે માનવ તરીકે ભાગ્યશાળિ છીયે..અન્ય જીવગણ પણ…ખુબ સુન્દર માહિતિ આ વાન્ચ્તા જ ખુબ ગૌરવ આદર અહોભાવ તેના સર્જક માટે થાય અને આપને તે પામ્ય માટે ભાગ્ય અનુભવાય તેનું જેટલુ ધ્યાન રાખીયે તેટ્લું તે આપણને આપણા ધ્યેય માટે ઉપયોગી થાય..ધ્યેય ન હોવાથી માત્ર વેડફી નાખવાનું પણ બને છે…વળી જો દિવ્ય વડે આ શરીર તરફ જોવાય તો તે તુચ્હુ હલ્કુ કે નિન્દ્ય ન રહેતા આત્માનું મંદિર બની રહે છે…

  જવાબ આપો
 • 21. Valibhai Musa  |  જાન્યુઆરી 25, 2010 પર 7:31 પી એમ(pm)

  Dear Dr. Chandravadanbhai,

  I am happy to know that you are going to write cyclic posts on ‘Human Body’. I hope the Readers of your blog would like to read and follow some tips you might give at appropriate points to maintain good health. Being a man of literature, I am restricted to make any comments which are beyond my capacity. I would like just to put two quotes related to the subject: (1) “Health is wealth” (2) “If wealth is lost, nothing is lost; if health is lost something is lost; but if the character is lost, everything is lost.”

  Wish you best of your efforts in this regard.

  Bye,

  Valibhai Musa

  જવાબ આપો
 • 22. Dr. Chandravadan Mistry  |  જાન્યુઆરી 25, 2010 પર 11:03 પી એમ(pm)

  This is an Email Response from England>>>>>>

  RE: NEW POST on CHANDRAPUKAR….HEALTH…HUMAN BODYMonday, January 25, 2010 8:48 AMFrom: “Kantilal Parmar” View contact detailsTo: “‘chadravada mistry'” Thank you

  Kantilal Parmar

  Hitchin

  —————

  જવાબ આપો
 • 23. Capt. Narendra  |  જાન્યુઆરી 31, 2010 પર 1:38 એ એમ (am)

  સરળ સમજી શકાય તેવી ભાષામાં આપના માનવ શરીર અને સામાન્ય માંદગી વિશેના લેખ શરૂ કરવા માટે આભાર અને અભિનંદન! આવતા અંકની રાહ જોઉં છું!

  જવાબ આપો
 • 24. arvind  |  ફેબ્રુવારી 10, 2010 પર 5:25 પી એમ(pm)

  શ્રી ચંદ્રવદનભાઈ
  આપની મેલ મળી ! આપના માનવીના શરીરની રચના અને રોગો વિષે જાણકારી દેતી વાતો માત્ર ઉપલક રીતે વાંચી પ્રતિભાવ જણાવું તે યોગ્ય નહિ લાગતા થોડો વિલંબ થયો છે અલબત્ત હજુ પણ બધા જ લેખો વાંચી શકયો નથી પરંતુ બધા સેવ કરી અલગ ફોલ્ડર બનાવી સાચવી રાખ્યા છે. હમણાં થોડા દિવસ થયા મારી પૂત્રી અહિ મારી સાથે રહેવા આવી છે એટલે તેણી સાથે વાતોમાં સમય પસાર થઈ જતો હોય મારાં બ્લોગ ઉપર પણ નવું કંઈ મૂકી શક્તો નથી. તેમ છતાં મને કહેવાદો કે આપે ખુઉ જ ઉમદા કાર્ય હાથ ધર્યું છે અને કદાચ નેટ ઉપર અને તે પણ ગુજરાતીમાં શરીરની રચના અને થતા દર્દો વિષે આવો પ્રથમ પ્રયાસ કરી રહ્યા હશો તેમ માનુ છું ! આવા સમગ્ર માનવ જાતને સ્પર્શતા વિષય ઉપર આપ સમય ફાળવી જે માનવીય અભિગમ સાથે આ કાર્ય હાથ ધર્યું છે તે માટે લાખ લાખ ધન્યવાદ ! તમામ બ્લોગરો આપના આ પ્રયાસને ખરા અંતઃકરણ પૂર્વક વધાવી લેશે તે વિષે મને કોઈ શંકા નથી ! પ્રતિભાવ જણાવવામાં વિલંબ થવા બદલ દર ગુજર કરવા વિનંતિ !
  ચાલો આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 372,874 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: