ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)

January 3, 2010 at 4:39 am 17 comments

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૨)

નવેમ્બર,૨૦૦૯નો માસ તો પુરો થયો…અને ડીસેમ્બર માસ મંગળવારે શરૂ થયો.  તમે મારા બ્લોગ પર ” જનકલ્યાણના કાર્યો”ના વિષયે અનેક પોસ્ટો વાંચી હતી….જ્યારે એ વિષયે લખાણ પુર્ણ થયું ત્યારે મેં એક સવાલ કર્યો હતો…”હવે પછી શું વિષે હશે ?” ત્યારે મારી પાસે એનો જવાબ ના હતો પણ એક શ્રધ્ધા હતી કે “કંઈક પ્રભુપ્રેરણા” મળશે ! તમેતારીખ નવેમ્બર,૬૨૦૦૯ના રોજ  એક પોસ્ટ “ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)” વાંચી, અને ત્યારબાદ. નવેમ્બર,૧૧ના દિવસે “ચંદ્રભજનમંજરી (૭)” પોસ્ટરૂપે સાંભળી….અને પછી, નવેમ્બર,૧૬,૨૦૦૯ના રોજ “સુવિચારો”ની પોસ્ટરૂપે “પ્રેમ-લાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા” બારે વાંચ્યું……..આટલું શક્ય થયા બાદ, નવેમ્બર,૨૨,૨૦૦૯ના શુભદિવસે, “આ તો બીજી અનીવરસરી ચંદ્રપૂકારની” નામે એક કાવ્ય રચના વાંચી આ પોસ્ટ સાથે મારા હૈયે ખુબ જ આનંદ હતો, અને જ્યારે અનેકે પધારી ( કુલ્લે ૩૮) એમના “પ્રતિભાવો” આપ્યા તેનાથી ગદ ગદ થઈ ગયો…..હું સૌનો આભારીત છું !….આવો આનંદ જ્યારે અનુભવી રહ્યો હતો, ત્યારે “માનવ દેહ અને તંદુરસ્તિ/Health” બારે કંઈક લખવા પ્રભુપ્રેરણા મળી….અને, એ અમલમાં મુકાય તે પહેલા તો હતો શનિવાર, તારીખ, નવેમ્બર,૨૮,૨૦૦૯નો દિવસ….એથી રીવરસાઈડ જવાનું થયું….આ દિવસે રમેશભાઈ પટેલના આમંત્રણે હું ત્યાં હતો…આ દિવસે એમની પુસ્તિકા “ત્રિપથગા”નું “વિમોચન” હતું ..અને, ત્યાં હાજરી આપતા, હું પ્રથમવાર રમેશભાઈને મળ્યો…સાથે સુરેશભાઈ જાની અને ડો. દિલીપભાઈ પટેલ…તેમજ અન્યને મળવાનું થયું …મારા હૈયે ફરી ખુબ જ આનંદ હતો, અને એવા આનંદમાં મને બીજો વિચાર આવ્યો..”રમેશભાઈ વિષે પોસ્ટ મુકું …અને ત્યારબાદ, અનેક વિષે “મિત્રતાના તાંતણે” બીજી પોસ્ટો હોય તો કેવું ? “
બસ, આ બે વિચારો દ્વારા મને હવે પછીની પોસ્ટો માટે “વિષય/વિષયો” આનંદ હતો…મેં આગળ ઉલ્લેખ કર્યો જ હતો કે પ્રભુપ્રેરણાથી કંઈક થશે …તો, એ થયું !
તમે રમેશભાઈ વિષે પોસ્ટથકી પ્રથમ “વ્યક્તિ પરિચય”ની પોસ્ટ વાંચી…અને ત્યારબાદ, તમે “સુવિચારો” દ્વારા પ્રથમ “તંદુરસ્તિ/Health”ના વિષયે પોસ્ટ વાંચી…..અને, હવે તમે બીજી પોસ્ટો “તંદુરસ્તિ” બારે વાંચશો…..અને એ થોડી પોસ્ટો બાદ, અન્ય વિષયે પોસ્ટો વાંચશો….ફરી કોઈ બીજી “વ્યક્તિ પરિચય”ની પોસ્ટો વાંચશો…..આ પ્રમાણે, આ “બે વિષયો” ચાલુ જ રહેશે !
આશા છે કે તમોને મારા વિચારો ગમે !…..કંઈક “બે શબ્દો” લખશો તો જ મને ખબર પડે…તો, તમારા અભિપ્રાયોની આશા સાથે વિરમું છું !>>>>>>ચંદ્રવદન

FEW WORDS
Today it is Sunday & January,3rd 2010 ….I am publishing this Post from Navsari,Gujarat,India…..and my last Post was on December 2009. The New Year of 2010 has started & I take this opportunity to wish you all HAPPY NEW YEAR……
This post is ” CHANDRAVICHARO SHABDOMAA (12)”….It takes you all to my Old Posts….& intoduce you to the my INTENT to publish future posts on 2 Topics (Parichay of Individuals I had known….& Tandursti or Health)
A Post on Rameshbhai Patel (Aakashdeep) ….& Suvucharo on Body & Health (last post) will be my FIRST POSTS on  this topic. I hope you will enjoy the other Posts too..>>CHANDRAVADAN.

Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

સુવિચારો ! માનવ તંદુરસ્તી(૧)..ફક્ત ચર્ચા

17 Comments Add your own

 • 1. Vishvas  |  January 4, 2010 at 1:58 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,

  આપને અને આપના પરિવારને પણ ૨૦૧૦ના નવા વર્ષના આગમન પ્રસંગે શુભકામનાઓ. અને
  આપની દીકરીને પણ લગ્ન માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
  પ્રભુ હંમેશા માણસને રાહ ચીંધતા અને મદદ કરતા જ રહે છે બસ કદાચ આપણે જ તેના ઈશારાને સમજવાનો હોય છે.અને એ રાહે જ આપણને નવા નવા પરિચયો કરાવતા રહે છે.જેમ આપણો પરિચય થયો.
  સમય મળે તો ઘરે અમદાવાદ જરૂરથી આવશો.

  આપનો ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

  Reply
 • 2. Ramesh Patel  |  January 11, 2010 at 4:10 am

  નવું વર્ષ ને મંગલ પ્રસંગથી વધામણી અને વતનના આંગણેથી

  આપના ભાવ ભર્યા શબ્દો ,હૄદયમાં આનંદ પ્રગટાવી ગયા.આપના

  ભાવ ભરેલા ઝરણામાં મિત્રોને ભીંજવતા રહેશો અને આપના હાથે

  સત્કાર્યોની મશાલ પ્રજ્વલિત રહે એવી શુભેચ્છા.કુટુમ્બ અને દિકરીને

  અંતરથી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 3. Dilip Gajjar  |  January 12, 2010 at 10:16 am

  ખુબ સરસ વિચાર ચન્દ્રવદન ભાઇ વ્યક્તિ પરિચય અને આપની પોષ્ટ વાચવી ગમે ચ્હે ઘણી પ્રેરણા મળે છે નવી ઓડીયો ગઝલ સાંભળવા નિમન્ત્રણ.

  Reply
 • 4. Rekha Sindhal  |  January 12, 2010 at 1:28 pm

  નવા વર્ષની શુભકામનાઓ સાથે આભાર !

  Reply
 • 5. Capt. Narendra  |  January 12, 2010 at 3:47 pm

  આપની પોસ્ટ હંમેશા મનન કરવા યોગ્ય હોય છે. બે મહિનામાં કશા સમાચાર નહોતા તેથી ખ્યાલ તો આવ્યો હતો કે કામમાં વ્યસ્ત હશો. દિકરીના લગ્નના અભિનંદન તથા નુતન વર્ષની શુભેચ્છાઓ મોકલું છું. દેશના સમાચાર આવતી પોસ્ટમાં જરૂર લખશો.

  Reply
 • 6. P Shah  |  January 12, 2010 at 4:07 pm

  લાંબા સમય બાદ પ્રેરણાદયક વિચારો વાંચી આનંદ થયો.
  નવા વર્ષની શુભ કામનાઓ સાથે

  Reply
 • 7. Ishvarbhai R. Mistry & Family  |  January 12, 2010 at 7:10 pm

  Namaste Chandravadanbhai Kamuben & family.

  Thankyou for sending good wishes from Navsari for the New Year. Very happy to hear from you. Hope everything is going well for you in India.Congractulations on upcoming wedding for your daughter.We well received your messages on Chandrapukar.Best wishes and good health to you all.

  Ishvarbhai R Mistry & Family.

  Reply
 • 8. Dinesh Mistry  |  January 12, 2010 at 10:55 pm

  Namaste Chandravadanbhai
  A very Happy New Year and the Best of Health. Hope your trip to India is enjoyable and relaxing. Kind Regards from Dinesh Mistry (Preston)

  Reply
 • 9. sheela Patel  |  January 13, 2010 at 1:44 am

  Namaste Bhai,
  Good to hear from you from Navsari!Congratulations on your daughter’s wedding.Just want wish you and the family a very Happy New Year! Thank you for all the beautiful thoughts you have put on your blog.May the Lord’s insperation be with you always!
  “God can do anything,and so can you,if you learn to identify yourself with His inexhaustible nature”That is Soooo True Bhai!

  Reply
 • 10. Rekha Sindhal  |  January 15, 2010 at 5:26 pm

  Wel come back ! Happy to read you again

  Reply
 • 11. Ratna Tailor  |  January 15, 2010 at 9:35 pm

  Namaste Chandravadanbhai,

  Congratulations on your daughter’s wedding. It’s always very good to read on all your kavyo. I realy do enjoy reading EVERYTHING that you write.
  We wish you and your family a very Happy New Year.

  Reply
 • 12. sudhir patel  |  January 16, 2010 at 3:58 am

  Wish you and your family very Happy, Healthy and Prosperous New Year!
  I always like to read your post with inspiring ideas and poems!
  Sudhir Patel.

  Reply
 • 13. Ramesh Patel  |  January 16, 2010 at 4:38 am

  welcome back.
  ડૉ શ્રી ચન્દ્રવદનભાઈ

  સુવિચારોના પતંગ લહેરાવતા રહેજો.

  ધૂળનું ઢેફું…રમેશ પટેલ(આકાશદીપ)
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/ Invited and a request to visit

  With regards
  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 14. pragnaju  |  January 16, 2010 at 4:59 pm

  જ્યારે તન અને મન પ્રફુલ્લિત હોય ત્યારે મગજની કામ કરવાની ક્ષમતા વધે છે. અને મગજ ઠેકાણે હોય તો ધન, સંપત્તિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. માટે જ આપણે શુભલક્ષ્મિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. સુખી થવાની ત્રીજી ચાવી તે ધન પ્રાપ્તિ.

  Reply
 • 15. himanshupatel555  |  January 17, 2010 at 3:50 pm

  નવું વર્ષ તમ્ને પણ મુબારક અને તમારા વિચારવા પ્રેરે અવો બ્લોગ હું હમેશા વાંચતો જ રહું છું.
  મારો બ્લોગ વાંચ્તા રહેશો તે અપેક્ષા.

  Reply
 • 16. Patel Popatbhai  |  January 24, 2010 at 1:23 am

  Sri. Chandravadnbhai

  Koment sathe tamara lekh vanchya,

  Mode Mode HAPPY NEW YEAR.

  Tamari DIKRI NE Amara parivar na Abhinandn sathe SHUBHASHISH.

  Reply
  • 17. chandravadan  |  January 24, 2010 at 2:41 am

   Dear Popatbhai…THANKS for your visit/comment for this Post ..and also your comments for other Posts.
   Thanks for Abhinandan for my Daughter’s Sagai..Happy 2010 to you and your Family>>>Chandravadan

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

January 2010
M T W T F S S
« Dec   Feb »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: