આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

નવેમ્બર 22, 2009 at 3:53 એ એમ (am) 50 comments

 

 
 
 
  Image and video hosting by TinyPic Image and video hosting by TinyPic

 

આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

આજે તો છે બીજી એનીવરસરી ચંદ્રપુકારની,
એ તો છે ઘડી અતી આનંદની !……(ટેક )
૨૦૦૭માં નવેમ્બર માસે, તમે પોસ્ટ પ્રથમ રે  વાંચી,
ગઈ કાલે , તમે પોસ્ટ ૧૭૫મી રે વાંચી,
પણ……..આજે તો…..(૧)
૨૦૦૭માં પધાર્યા મહેમાનો એક નહી પણ અનેક,
ગઈ કાલે, હતા મહેમાનો ૫૧ હજારથી વિષેશ !
પણ……આજે તો……(૨)
સૌએ પધારી, પ્રતિભાવો પણ આપ્યા અનેક.
ગઈ કાલે, હતા પ્રતિભાવો ૨૧૫૦થી વિષેશ !
પણ …..આજે તો……(૩)
તમ ઉત્સાહે, આ બધું જ શક્ય થયું,
આભાર એનો સૌએ દર્શાવી, આનંદે હું રહું ,
પણ….આજે તો……(૪)
ચંદ્રપૂકારે હવે શું કરીશું એની ખબર નથી,
પ્રભુપ્રેરણાથી “કંઈક થશે” એવી ચંદ્રશ્રધ્ધા રહી,
પણ……આજે તો……(૫)
 
કાવ્ય રચના તારીખઃનવેમ્બર,૨૨,૨૦૦૯          ચંદ્રવદન
 
 
 
 
 

બે શબ્દો…..ચંદ્રપૂકારની બીજી એનીવરસરી

આજે રવિવાર, નવેમ્બર,૨૨,૨૦૦૯ અને માગશર સુદ પાંચમ, ૨૦૬૬….અને, આ તારીખ એટલે “ચંદ્રપૂકાર”નો જન્મદિવસ ! ૨૦૦૭માં આ તારીખે જન્મ થયા બાદ, ૨૦૦૮માં “પ્રથમ એનીવરસરી” ઉજવી હતી.આજે છે “બીજી એનીવરસરી” ! સૌને આ જણાવતા મને ખુબ જ આનંદ થાય છે !
મારી “ચંદ્રપૂકાર”ની સાઈટ શરૂ કરી ત્યારે થયું હતું કે “કોણ પધારશે ? “…….એક પછી અનેકે પધારી, મારા હૈયે ઉત્સાહ રેડ્યો……અને અનેકે “પ્રતિભાવો” આપી મારા હૈયે આનંદ ભર્યો. આજે જે કંઈ સફળતા છે તે માટે તમો સૌનો ફાળો છે ! અને, આજે હું સૌને “આભાર” દર્શાવી રહ્યો છું . આ બધું જ મેં “કંઈક કાવ્ય સ્વરૂપે” કહ્યું છે , અને રચનામાં ભુલો હોય ક્ષમા કરશો !  આ પ્રમાણે, ઉલ્લેખ કર્યો હોવા છતા, જે કંઈ શક્ય થયું તેની વિગતો નીચે મુજબ છે…..>>>>>>>
 

વિગતો…

(૧) શરૂઆત યાને જન્મદિવસ……નવેમ્બર, ૨૨. ૨૦૦૭
(૨) પ્રથમ એનીવરસરી…….નવેમ્બર, ૨૨, ૨૦૦૮
(૩) બીજી એનીવરસરી…..,નવેમ્બર,૨૨, ૨૦૦૯
( A) “હોમ” પર કુલ્લે પોસ્ટો>>>>૧૭૫
(B) કુલ્લે પધારેલા મહેમાનો>>>>૫૧,૦૦૦થી વધુ
(C) કુલ્લે પ્રતિભાવો>>>>>>૨૧૫૦ & more (Total of 2152 )
(D) ૧૭૫ પોસ્ટોમાંથી સ્વરચિત કાવ્યો>>>>આશરે ૧૧૨
આજના શુભ દિવસે તમે પધારી, તમારા “બેશબ્દો” પ્રતિભાવરૂપે આપશો તો મને આનંદ થશે….અરે, તમે પધારી આ પોસ્ટ વાંચશો તો પણ મારા હયે ખુશી હશે …..અંતે, ફરી ફરી પધારી તમે સૌએ મને જે “ઉત્તેજન” આપ્યું તે માટે મારા હ્રદયના ઉંડાણમાંથી “આભાર” અને એક જ આશાભરી વિનંતી કે ભવિષ્યમાં પણ પધારી મને ઉત્તેજન આપી આનંદ આપશો !>>>>>ચંદ્રવદન
 
 
FEW WORDS……
 
Today it is Sunday, November,22, 2009 and it is the 2ND ANNIVERSARY of my Blog CHANDRAPUKAR….It is a day of the CELEBRATION ….Since this Blog was started so many VISITORS ( Total of 51675) had viewed the Site….& yesterday there were 175 POSTS were published on HOME of this Blog…& today’s Post is 176TH .Of the total visitors, 2152 had posted their COMMENTS for the Posts they liked on HOME and/or Other Sections visited ( like ZARANA(1&2), SWAGAT, TRIVENI SANGAM, JIVAN ZARMAR, PRAJAPATI SAMAJ , TUNKI VARTA & KAVYO Etc = Total of 9 Sections )
Thanks a lot to ALL who  had given me the support…..& request you all to continue to visit my Blog in the Future. I extend my “THANKS” to God for his guidance/inspirations !
With Love,
Chandravadan Mistry

Entry filed under: કાવ્યો.

સુવિચારો ! રમેશભાઈને અભિનંદન

50 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  નવેમ્બર 22, 2009 પર 4:45 એ એમ (am)

  Congratulations and lots of wishes for coming years-May God Bless You-

  જવાબ આપો
 • 2. Vishvas  |  નવેમ્બર 22, 2009 પર 6:48 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  કુશળ હશો. આપને ચંદ્રપુકારના બીજા જન્મદિન પર મારા, મન અને સમગ્ર પરિવાર તરફથી ખુબ ખુબ અંતરથી શુભકામનાઓ. આપનો બ્લોગ ઉત્તરોત્તર પ્રગતિ સાધે અને માનવતાની મહેક પ્રસરાવતો રહે તેવી પ્રાર્થના.
  વળી જણાવવાનું કે હવે પપ્પાને સારું છે અને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ અને આરામ બાદ હવે લગભગ કાલથી કામ પર પણ જોડાવવાના છે.આપ સૌના સાથ સહકાર અને આશિર્વાદ બદલ અનુગ્રહિત છું.

  આપનો ડો.હિતેશ ચૌહાણ અને મન.

  જવાબ આપો
 • 3. સુરેશ જાની  |  નવેમ્બર 22, 2009 પર 2:07 પી એમ(pm)

  બ્લોગીંગના બે વર્ષ પુરા કરવા માટે હાર્દિક અભિનંદન

  જવાબ આપો
 • 4. dr.Kamlesh Prajapati  |  નવેમ્બર 22, 2009 પર 2:51 પી એમ(pm)

  Hari Om,
  KAKA
  Congraulation on completing the second year. Accroding to my knoledge you have made good progress in last two years. Wonderfully started Tailoring and cutting classes at Bilimora and Bardoli for Prajapati Baheno. It will be useful those widows who had nothing. One quatation is very fitted for you,
  SEVA KAREYE JA FAL KI ASHA MAT RAKH.
  BYE
  BYE

  જવાબ આપો
 • 5. dhavalrajgeera  |  નવેમ્બર 22, 2009 પર 3:04 પી એમ(pm)

  ” બે વર્ષ પુરા કરવા હાર્દિક અભિનંદન.”
  Lots …lots of wishes for years to come.

  Trivedi Parivar
  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 6. vijayshah  |  નવેમ્બર 22, 2009 પર 3:16 પી એમ(pm)

  ગુજરાતી ભાષાનાં ભક્તિભર્યા ભક્તને ભાવભર્યા અભિનંદનો અને શત શત શુભકામનાઓ

  જવાબ આપો
 • 7. maulik shah  |  નવેમ્બર 22, 2009 પર 4:30 પી એમ(pm)

  બ્લોગીંગ અને તે પણ ઉત્સાહસભર રીતે કરવા માટે હાર્દિક અભિનંદન
  અમે તો કહેશું
  બાર બાર દિન યે આયે બાર બાર દિલ યે ગાયે …
  આપ લિખે હજારો પોસ્ટ યે હમારી હૈ આરજૂ…
  હેપ્પી બર્થ ડે ટુ યુ …

  જવાબ આપો
 • 8. Capt. Narendra  |  નવેમ્બર 22, 2009 પર 5:19 પી એમ(pm)

  ત્રીજા વર્ષમાં પ્રવેશ કરવા માટે હાર્દીક અભિનંદન! આપની કલાશક્તિ ઉત્તરોત્તર ખીલતી રહે અને તેમાંથી પ્રેમ ભક્તિની સુગંધ પમરાતી રહે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના!

  જવાબ આપો
 • 9. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 22, 2009 પર 6:09 પી એમ(pm)

  This is an Email Response from KIRITBHAI & VARSHBEN SHAH of KENNER>>>>>

  તમારા બ્લોગ ની બીજી વર્ષગાંઠ નિમિત્તે અમારા તરફથી હાર્દિક શુભેચ્છા.આગળ જતા પ્રભુ તમને નવા વિચારો અને વિષયો ઉમેરવાની પ્રેરણા અને શક્તિ બક્ષે એવી પ્રાર્થના .
  કિરીટ અને વર્ષા નાં જય શ્રી કૃષ્ણ

  જવાબ આપો
 • 10. Ishvarbhai R. Mistry & Family  |  નવેમ્બર 22, 2009 પર 7:14 પી એમ(pm)

  Congractulation on 2ndAnniversay . Best wishes for future it is very encouraging and pleasing to read your posting.Keep up the good work may you get some more new thoughts that will help the community.
  Jai Shri Krishna.

  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 11. Bhikhu & Tara (UK)  |  નવેમ્બર 22, 2009 પર 10:23 પી એમ(pm)

  Kaka & Kaki
  Namaste
  On this special occasion we express our heartiest congratulations to your effort in showing true Inshaniat. From far away using the modern media you have given encouragement to others to at least think and do whatever we can to improve life of our fellow citizens by whatever means.
  Kaka keep manav seva moving with new inspirations.
  Jai Shree Krishna
  Tara & Bhikhu

  જવાબ આપો
 • 12. Ramesh Patel  |  નવેમ્બર 22, 2009 પર 10:48 પી એમ(pm)

  આપ બે વર્ષ સતત કાર્યરત રહી,માનવતાની કેડી પર ચાલવાની હોંશમાં જોમ પૂરતા
  રહ્યા.અમે લાભ્યા,સમાજ લાભ્યો.ચંદ્રનો ભક્તિ ઉત્સાહ સાગરની જેમસૌને લહેરાવતો ગયો.
  આપના બ્લોગને વધામણી અને નવા આયામોથી ગૂંજતો રહે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 13. sudhir patel  |  નવેમ્બર 23, 2009 પર 2:23 એ એમ (am)

  Wow! What a great celebration of Second Anniversary!!
  Congratulations and wish you many many more to celebrate from bottom of my heart!
  Wish your Blog all the success, as you spread creative and useful words for the society.
  Sudhir Patel.

  જવાબ આપો
 • 14. pragnaju  |  નવેમ્બર 23, 2009 પર 3:28 એ એમ (am)

  ————————————
  ગતિ થી પ્રગતિ-
  વેગ થી પ્રવેગની
  આ વેગસભર જીવન સફરમા
  આવેગભેર ડગ માંડતા માંડતા
  બીજી વર્ષગાંઠ નિમિત્તે અમારા
  હાર્દીક અભિનંદન!

  મેળવેલી નાની-મૉટી સાચી ખોટી સફળતાઓ
  સફળતાઓની સંગતમાં-રંગતમાં-અંગતમા
  તમે.
  તમે અમારા મિત્ર,સૃહદ,સંબંધી,સાથી,સંગાથી
  સખા,સહિયર,સહાધ્યાયી,સહ પ્રવાસી
  અને એથી વધુ સહભાગી
  અમારા સુખદુ;ખના,
  એટલે જ
  તમારા બ્લોગ ની બીજી વર્ષગાંઠ
  નિમિત્તે હાર્દીક અભિનંદન!

  ખાલી હાથ છલોછલ લાગણી
  ચં દ્ર પૂ કા ર
  એજ અમારી માંગણી

  જવાબ આપો
 • 15. પ્રવિણ કે.શ્રીમાળી  |  નવેમ્બર 23, 2009 પર 5:04 એ એમ (am)

  તમારા “ચંદ્ર્પુકાર” બ્લોગ ના સફળ બે વર્ષ પુરા કરવા બદલ અને સતત સેવાની સરવાણી ની સુગંધ હંમેશા જે છે તે કાયમ અવિરીતપણે ફેલાતી રહે તેવી અંતરની શુભેચ્છા તથા અભિનંદન.

  જવાબ આપો
 • 16. Varsha Lad  |  નવેમ્બર 23, 2009 પર 7:14 એ એમ (am)

  Congratulations on your 2nd year of the website. It is good to see the photos and videos on the site. I know you put a lot of hard work into it each day and I hope there are many more years to come.

  જવાબ આપો
 • 17. Bhajman Nanavaty  |  નવેમ્બર 23, 2009 પર 7:23 એ એમ (am)

  આપના બ્લોગની જન્મતિથિ નિમિત્તે આપને હાર્દિક અભિનંદન !!!
  આપ ચાંદની-શી શિતળતા હરહમેશ પ્રસરાવતા રહો એ જ શુભેચ્છા !!!

  જવાબ આપો
 • 18. pallavi  |  નવેમ્બર 23, 2009 પર 8:50 એ એમ (am)

  Chandravadanbhai,
  CONGRATULATION.
  ALL GOOD WISHES FOR the PROGRESS.
  Pallavi

  જવાબ આપો
 • 19. અરવિંદ  |  નવેમ્બર 23, 2009 પર 9:34 એ એમ (am)

  શ્રી ચંદ્રવદનભાઈ
  ખૂબ ખૂબ અભિનંદન સફળતા પૂર્વક બ્લોગની સફર્ના 2 વર્ષ પૂરા કરવા બદલ્ આવનારા વર્ષોમાં આથી પણ વધારે ઝ્ળહળતી સફળતા મળતી રહે અને આપે પ્રગટાવેલી માનવતાની જ્યોત વધુ અને વધુ પ્રકાશ ફેલાવતી રહે સાથો સાથ આપને પરમકૃપાળુ પરમાત્મા તંદુરસ્તી સાથે દીર્ઘાયુસ આપે અને આપ વધુ અને વધુ નવા વિષયો ઉપર આપના વિચારો પ્રગટ કરતા રહો તેવી શુભેચ્છા સાથે
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 20. Dilip Gajjar  |  નવેમ્બર 23, 2009 પર 11:11 એ એમ (am)

  ચન્દ્ર પુકારની દ્વિતીય એનીવરસરીએ શત શત અભિનન્દન..પ્રભુ આપના હસ્તે સંસ્કૃતી સાહિત્ય અને ભાષાની ખુબ જ સેવા કરાવી લે તેવી આશા ને શુભેચ્છા સાથે.

  જવાબ આપો
 • 21. neetakotecha  |  નવેમ્બર 23, 2009 પર 1:10 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન

  ek ben taraf thi dil thi shubhechchaa

  જવાબ આપો
 • 22. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 23, 2009 પર 2:18 પી એમ(pm)

  This is an Email Response from DEEPAK SHAH>>>>>

  યુવા રોજગાર} Re: Fw: NEW POST…2ND ANNIVERASARY of CHANDRAPUKARSunday, November 22, 2009 10:42 PMFrom: “Deepak Shah” Add sender to ContactsTo: yuvarojagar@googlegroups.comwow…..that’s great news. You have selected a very good name Chandrapukar my congratulations on his second birthday. May God give him all happiness he wish….
  Deepak shah

  જવાબ આપો
 • 23. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 23, 2009 પર 2:21 પી એમ(pm)

  Yet another Email Response of DEEPAK SHAH>>>>>

  Flag this message{યુવા રોજગાર} Re: Fw: NEW POST…2ND ANNIVERASARY of CHANDRAPUKARSunday, November 22, 2009 10:45 PMFrom: “Deepak Shah” Add sender to ContactsTo: yuvarojagar@googlegroups.comI thought it is yr son name but this is blog….wow….still better…..Keep writing and be in touch with friends….

  જવાબ આપો
 • 24. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 23, 2009 પર 2:24 પી એમ(pm)

  This is an Email Response of JITUBHAI MISTRY of UK>>>>>

  Flag this messageRE: NEW POST…2ND ANNIVERASARY of CHANDRAPUKARSunday, November 22, 2009 12:06 PMFrom: “Jitendra Mistry” View contact detailsTo: “chadravada mistry” Chandravadanbhai, Namaste

  I would like to wish you a Happy 2nd Anniversary for Chandrapukar. Over these two years you have posted numerous interesting “Lekhs” on as many different topics. I have read most of them and found then to be interesting and inspiring. I hope you will continue to do that for a long long time.

  Regards

  Jitubhai Mistry- Leicester

  જવાબ આપો
 • 25. પંચમ શુક્લ  |  નવેમ્બર 23, 2009 પર 5:17 પી એમ(pm)

  Congratulations. Your blog is unique in terms of the simplicity, sublimity and humane touch. You have an extraordinary art of portraying feelings of day to day relevance. Wishing you good health and many more posts.

  જવાબ આપો
 • 26. નટવર મહેતા  |  નવેમ્બર 23, 2009 પર 5:45 પી એમ(pm)

  બ્લોગીંગના બે વર્ષ પુરા કરવા માટે હાર્દિક અભિનંદન

  હજુ ય ઘણા ઘણા વરસો આવા આવે
  ને આપની રચનાઓ આમ જ લાવે.

  જવાબ આપો
 • 27. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 23, 2009 પર 7:42 પી એમ(pm)

  SHREE RATILAL CHANDARIA is a Pioneer in the GUJARATI WEBJAGAT….& this is an Email Response from him for this Post & for me & my Blog it is “the Blessings ” fro him>>>>.

  ReplyReply AllMove…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc Flag this messageRe: NEW POST…2ND ANNIVERSARY of CHANDRAPUKAR…SPECIAL REQUESTMonday, November 23, 2009 9:55 AMFrom: “R P Chandaria” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravada

  Congratulations on your second anniversary and wish you luck in its continuity.

  I am suffering from Age related Macular Degenerating disease and therefore I find it difficult in reading. So I am not able to read all your postings.

  With regards
  RATILAL CHANDARIA

  જવાબ આપો
 • 28. વૈભવ  |  નવેમ્બર 24, 2009 પર 2:51 એ એમ (am)

  હાર્દિક અભિનંદન

  જવાબ આપો
 • 29. Govind Maru  |  નવેમ્બર 24, 2009 પર 6:03 એ એમ (am)

  “ચંદ્ર્પુકાર” બ્લોગે સફળતાથી બે વર્ષ પુરા કર્યા તેમાટે હાર્દિક અભિનંદન…
  ગોવીન્દ મારુ

  જવાબ આપો
 • 30. chandravadan  |  નવેમ્બર 24, 2009 પર 12:48 પી એમ(pm)

  HARSHAD TAILOR from CALGARY, CANADA hed posted his COMMENTS of CONGRATULATIONS on BHALE PADHARYA & PRAJAPAATI SAMAJ Sections of this Blog….and I took the liberty of RE=POSTING one for this Post>>>>>>>

  Congratulations to Dr. Chandravadan on his Chandrapukar’s Second Anniversary. Living in western world and being a family physician, he has a great command on Gujarati Sahitya (literature).

  Wishing him all the best and many more to come……..Harshad Tailor and family, Calgary Canada.

  જવાબ આપો
 • 31. Dr.Shashikant D.Mistry  |  નવેમ્બર 24, 2009 પર 3:56 પી એમ(pm)

  Dear Chandravadanbhai,

  My heartfelt congratulations on 2nd anniversary of your blog.
  You have done very well and inspired most of your readers.
  We admire your multifaceted talents and sincerity in all your compositions.May you continue with similar, possibly more ,vigour in your third year.

  Shashibhai

  જવાબ આપો
 • 32. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 24, 2009 પર 5:36 પી એમ(pm)

  This is an Email Respose from DR. VIVEK TAILOR of Surat>>>

  Flag this messageRe: Fw: NEW POST…2ND ANNIVERASARY of CHANDRAPUKAR…SPECIAL REQUESTMonday, November 23, 2009 11:24 PMFrom: “Dr. Vivek Tailor” View contact detailsTo: “chadravada mistry” હાર્દિક અભિનંદન !!!

  બ્લૉગ્સ તો ઘણા ચલાવે છે પણ નિયમિતતા કોઈક જ જાળવે છે…

  Take care…

  Dr. Vivek Tailor

  જવાબ આપો
 • 33. chetu  |  નવેમ્બર 24, 2009 પર 6:11 પી એમ(pm)

  હાર્દિક
  અભિનંદન

  જવાબ આપો
 • 34. sheela Patel  |  નવેમ્બર 25, 2009 પર 12:04 એ એમ (am)

  Chandravadanbhai my heartfelt congrsats to you and your wonderful Blogs.May God inspire you always! I am sure your beautiful words have inspired allot of your blog readers! Bhai you are truely gifted!
  I also loved the songs Moulik Shah had put for you.So Happy Birthday again!

  જવાબ આપો
 • 35. shivshiva  |  નવેમ્બર 25, 2009 પર 5:32 એ એમ (am)

  Congrates.

  જવાબ આપો
 • 36. pravinash1  |  નવેમ્બર 26, 2009 પર 4:48 પી એમ(pm)

  Many many happy returns of the day. You are doing wonderful.
  please visit
  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો
 • 37. અતુલ જાની (આગંતુક)  |  નવેમ્બર 30, 2009 પર 4:56 એ એમ (am)

  શ્રી ચન્દ્રવદનભાઈ,

  ખુબ ખુબ અભીનંદન. આપને સતત કઈ ને કઈ કરવાની પ્રેરણા મળતી જ રહે છે. બે વર્ષમાં આપે બ્લોગ ક્ષેત્રે પણ ઘણું કાર્ય કર્યું. આપનો ઉત્સાહ , સરળતા અને આપના બ્લોગ ઉપર પધારવા માટેના ભાવભર્યા નિમંત્રણો અનાયાસે જ આપના બ્લોગ ભણી ખેંચી લાવે છે. આપનો ઉત્સાહ આવો ને આવો જળવાઈ રહે તેવી શુભેચ્છા.

  જવાબ આપો
 • 38. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 30, 2009 પર 8:58 પી એમ(pm)

  This is an Email Response from VALLABH BHAKTA of CALIFORNIA & now posted as a COMMENT>>>>>

  ભાઈશ્રી ચંદ્રવદનભાઈ,

  આપનો Email મળ્યો, વાંચી આનંદીત થયો છું. રમેશભાઈ મારફતે આપને મળવાનું થયું , એ પણ એક લ્હાવો જ છે. આપણી ભૂમીનું માણસ મળે ત્યારે જે આનંદ લ્હર જાગે તેવી જ લ્હર આપની સાથે મળી…આપ મારી પાછળની જીંદગીમાં મળ્યા…કદાચ, ભગવાનનો પાડ માનવો રહ્યો કે સમય સમયે કોક કોક વ્યક્તિ સાથે એ મુલાકાત કરાવે છે, નહી તો આપ ક્યાં કે આ પહેલા આપણે મળ્યા જ ન હતા..પરતું, Blogના માધ્યમથી મળાયું.બહુંજ આનંદની વાત…આશા રાખીએ કે જીંદગીના પાછલા વર્ષોમાં જ્યારે આપણા સાથીઓ ઓછા થતા જાય છે ત્યારે આ માધ્યમથી નવી નવી વ્યક્તિઓની મુલાકાત થાય છે. જીંદગીના પાછળના વર્ષોમાં મુલાકાત થઈ…આશા રાખું કે અવરનવર આ Blogના માધ્યમથી પ્રેમભરેલી લાગણીઓથી એકમેકને ભીંજવીએ!

  ભાઈશ્રી, મને Comments કરતા બરાબર આવડતું નથી એટલે આ રીતે જ Email કરૂં છું.

  આપના Blog પર અવરનવર જાઉં છું, વાંચું છું….નીયમીત રીતે કરતા રહેશો.Wish you Best Luck in everyway !

  આપના Email માટે આભાર !

  કોકવાર આ બાજુ આપના જીવનસાથી સાથે હમારા મહેમાન બનશો એવી મહેચ્છા સાથે વિરમું છું !

  આપની અધીક કુશળતા વાંચતો,

  વલ્લભ/સુમિત્રા ભક્તના રામકબીર !

  જવાબ આપો
 • 39. rekha sindhal  |  ડિસેમ્બર 3, 2009 પર 3:17 પી એમ(pm)

  Congratulation ! I wish you all the best for coming years also !

  જવાબ આપો
 • 40. Daxesh Contractor  |  ડિસેમ્બર 5, 2009 પર 2:17 એ એમ (am)

  સામાજિક પ્રગતિના શુભ કાર્યોની સૌરભ પ્રસરાવતા તથા આપના માનવતાવાદી કાર્યોની મહેકથી મહેકતા ચંદ્રપુકાર બ્લોગને બે વરસ પૂર્ણ થયા એ નિમિત્તે અભિનંદન. આપના હાથે વધુ ને વધુ લોકોની સેવા થતી રહે અને આપના કાર્યો વડે અન્ય લોકોને સેવાકાર્યોની પ્રેરણા મળતી રહે એવી અપેક્ષા.

  જવાબ આપો
 • 41. અમિત પટેલ  |  ડિસેમ્બર 5, 2009 પર 11:06 એ એમ (am)

  આવા ભગીરથ કાર્યની સફળતા માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. …

  જવાબ આપો
 • 42. Dr. Chandravadan Mistry  |  ડિસેમ્બર 6, 2009 પર 3:23 પી એમ(pm)

  Chandravadanbhai

  Congratulations on 2nd Anniversary of creating and achieving your own successful and informative website which is, I am sure, visited by many. You once shunned the computer and having taking it on 2 years ago you have progressed well beyond imagination. Keep the good work up.

  With kind regards

  Thakorbhai & Parvati
  ABOVE is an EMAIL RESPONSE for the Post !

  જવાબ આપો
 • 43. વિશ્વદીપ બારડ  |  ડિસેમ્બર 7, 2009 પર 1:54 એ એમ (am)

  PLease accept my heartily congratulation for your 2nd. anniversary of ..”chandrapukar..
  wishing you all the best.

  જવાબ આપો
 • 44. Dr. Chandravadan Mistry  |  ડિસેમ્બર 7, 2009 પર 4:37 એ એમ (am)

  This is an Email Response from JAY GAJJAR of CANADA>>>

  Re: INVITATION for 2 POSTS on HOME of CHANDRAPUKARSunday, December 6, 2009 7:55 PMFrom: View contact detailsTo: Dear Shri Chandravadan
  Namaste. Congratulations on your blog anniversary.
  Your work is very appreciative.
  You have devoted your life to your blog.
  Good luck. God bless you long happy life
  Jay Gajjar
  Mississauga, Canada

  જવાબ આપો
 • 45. Dr. Chandravadan Mistry  |  ડિસેમ્બર 8, 2009 પર 12:55 એ એમ (am)

  સૌને જયશ્રી ક્રુષ્ણ…..”ચંદ્રપૂકાર”ની “બીજી એનીવરસરી”ની આ પોસ્ટ નવેમ્બર,૨૨, ૨૦૦૯ના રોજ પ્રગટ કર્યા બાદ, કુલ્લે ૪૪ “પ્રતિભાવો” મળ્યા…જે કોઈએ પધારી “બે શબ્દો” લખ્યા તે સૌને વ્યક્તિગત તો આભાર આપવો અશક્ય છે……તો, આજે Commentરૂપે હું “સૌને આભાર” દર્શાવી રહ્યો છું તે સ્વીકારવા વિનંતી !

  આ પોસ્ટ પ્રગટ થઈ અને હરનિશભાઈ જાની પ્રથમ પધારી “બે શબ્દો” લખ્યા……ત્યારબાદ અનેક પધાર્યા…..અને અંતે કેનેડાથી જય ગજ્જર ભાઈએ “”બે શબ્દો” ઈમેઈલથી મોકલ્યા……સૌની “શુભેચ્છાઓ” વાંચી મારા હૈયે ખુબ જ આનંદ થયો છે…..ભવિષ્યમાં તમે સૌ સમય સમયે પધારી “પ્રતિભાવો” આપશો એવી આશા રાખું છું !>>>>>ચંદ્રવદન.

  હવે,પછી જે કોઈ આ પોસ્ટ વાંચી પ્રતિભાવ આપશે તેઓ સૌને મારો “આભાર ” !

  જવાબ આપો
 • 46. Dr. Chandravadan Mistry  |  ડિસેમ્બર 8, 2009 પર 11:20 એ એમ (am)

  This is an EMAIL Response from VALIBHAI MUSA of Gujarat. India & posted as his COMMENT>>>>>>

  Re: INVITATIONTuesday, December 8, 2009 2:41 AMFrom: “Valibhai Musa” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadanbhai,

  Congratulations for 2nd Anniversary of your blog “Chandrapukar’. I am somewhat unwell by health. My own web-site is also under construction due to some technical problems. Your site also shows me “Error 404” and hence I could not post my comment on such an auspicious occasion. I am very sorry for my unforgivable silence for a long time.

  Hope you will take easy.

  With warm regards,
  Valibhai Musa

  P.S.: It is good that I received your mail having no problem thereat and I could reply soon.

  જવાબ આપો
 • 47. Tejas Shah  |  ડિસેમ્બર 10, 2009 પર 8:44 પી એમ(pm)

  બે વર્ષ પુરા કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. આગામી સમય માટે શુભેછ્છાઓ.

  જવાબ આપો
 • 48. ben patel  |  ડિસેમ્બર 11, 2009 પર 1:06 એ એમ (am)

  congratulations on your 2 year anniversary
  god bless you
  Ben patel
  Lancaster

  જવાબ આપો
 • 49. Natu Desai  |  ડિસેમ્બર 12, 2009 પર 4:31 એ એમ (am)

  2 Years- -730 days- – You wrote 175 Chandra Pukar na “Su Vicharo”-
  To write one Chadra pukar it must take atleast 2 days including designing and posting on your Web – That means you spend one year of your life in spreading joy- . I salute you for this ;
  May the Lord keep on giving inspiration and strength and keep you healthy and that you keep on writing and spreading the Joy for many years . Natu

  જવાબ આપો
 • 50. હિમાન્શુ પટેલ  |  ડિસેમ્બર 17, 2009 પર 12:56 એ એમ (am)

  અભિનંદન અને બીજાં અનેક વરસોસુધી લખ્યા કરો એજ અભ્યર્થના.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,824 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: