સુવિચારો !

નવેમ્બર 16, 2009 at 7:24 પી એમ(pm) 18 comments

 
 
 
 

સુવિચારો !

પ્રેમલાગણી/અંતરઆત્મા/સતકર્મ/જનકલ્યાણ/માનવતા

 
****હ્રદયના ઉંડાણમાં જ્યારે પ્રેમ-લાગણીઓ જ્ન્મે ત્યારે, અંતરઆત્માની જ્યોત પ્રગટે છે, અને માનવીને સતકર્મના માર્ગે દોરે છે !
****જ્યારે માનવી સતકર્મના માર્ગે હોય, ત્યારે એ ત્યાગભાવનાથી જનકલ્યાણના કાર્યો તરફ વળે છે !
****જ્યારે માનવી જનકલ્યાણના કાર્યોના પંથે હોય,ત્યારે એવા માનવીમાં માનવતાના દર્શન થાય છે !
****જ્યારે માનવીમાં માનવતા ખીલી હોય, ત્યારે પ્રભુ એનાથી દુર હોય જ ના શકે !
ઉપર મુજબના “ચંદ્રસુવિચારો” પ્રગટ થયા,……..તારીખઃ નવેમ્બર,૮,૨૦૦૯           ચંદ્રવદન
 
 
 

બે શબ્દો…

આજના સુવિચારો સાથે પ્રેમ્લાગણીઓ, અને અંતરઅત્માનો ઉલ્લેખ છે…સાથે, સતકર્મો તેમજ જનકલ્યાણના કાર્યો તરફ જવાની વાત છે…..અને, આવા જ માનવ પરિવર્તનમાં “માનવતા”ના દર્શન થાય છે એવો અંતે ઉલ્લેખ છે……..આવી વિચારધારા સાથે તમે સહમત છો?..કે પછી, તમે કંઈક બીજું જ વિચારો છો ? …..આ પોસ્ટ પ્રગટ કરવાનો હેતુ એટલો જ કે પોસ્ટરૂપી લખાણ બાદ, “કંઈક ચર્ચા” થાય…જે થકી, હું અને તમે સૌ “જ્ઞાનરૂપી ગંગા”માં સ્નાન કરી શકીએ……..તો, તમે તમારા વિચારો લખશોને ?……આવી ચર્ચાઓ દ્વારા આપણે સૌ “પરમ તત્વ” નજીક જઈ શકીએ છીએ !……ચંદ્રવદન
 
 
FEW WORDS….
Today it is Monday, and November,16th, 2009…….I am pblishing some “SUVICHAO”…meaning some “PEARLS of WISDOM”…..They deal with Love/Soul/Good Deeds/Service to Mankind/Humanity…..I hope you like ONE or ALL thoughts expressed…each thought is interlinked with the other. Please read this Post…& if you have some different view-point.please DO express your thoughts as your COMMENTS>>>>>CHANDRAVADAN.

Entry filed under: સુવિચારો.

ચંદ્રભજનમંજરી (૭) આજે તો છે બીજી એનીવરસરી “ચંદ્રપૂકાર”ની !

18 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  નવેમ્બર 16, 2009 પર 7:59 પી એમ(pm)

  All “Suvichar” are very true- and that is universal truth ,however hard to follow- Those who follow them have hard life.

  જવાબ આપો
  • 2. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 16, 2009 પર 8:33 પી એમ(pm)

   હરનિશભાઈ,

   તમે પધારીને પ્રથમ “પ્રતિભાવ” આપ્યો..તે માટે આનંદ, અને આભાર !

   તમે જે લખ્યું તે “સનાતન સત્ય” છે !…..સત્યપંથે જઈ, કંઈક “અમલ”માં મુકવું એ જ અઘરૂં છે, અને એ પ્રમાણે અમલમાં મુકનારનું જીવન ઘણીવાર તકલીફોથી ભરપુર બની જાય છે…આના દાખલાઓ અનેક છે! અસત્યનો માર્ગે જવું સહેલું છે, અને અનેકવાર તરત “ફાયદારૂપી ” પરિણામો આપણી નજરે આવે છે…પણ, અંતે પરિણામ એવા માનવીને ડુબાડે છે…..આથી, અંતે તો એક જ સવાલ રહે…..>>>યોગ્ય માર્ગ કયો?

   અને, એ સવાલના જવાબરૂપે…” નિર્ણય લેવા પ્રભુએ માનવીને “સ્વતંત્રતા” આપી છે !”……ચંદ્રવદન

   જવાબ આપો
  • 3. વૈભવ  |  નવેમ્બર 17, 2009 પર 4:34 પી એમ(pm)

   RE: Those who follow them have hard life.
   વાસ્તવમાં સનાતન સત્યો આધારિત જીવન જીવતા વ્યક્તિનું જીવન બહારથી આપણને (સમાજને) કઠોર લાગે છે, પરંતુ તે તો અંદરથી આનંદનો એવો અનુભવ કરતો હોય જેની આપણે કલ્પના ન કરી શકીએ.
   આપણી આ એક ભ્રાંતિ માત્ર છે કે સનાતન આદર્શો પર ચાલવું એટલે કે કઠોર, દુઃખમય જીવન જીવવું પરંતુ એ તદ્દન અસત્ય છે. સંતો કહે છે ને કે “તેનો (સત્યનો) રસ એકવાર ચાખી લે તેને આ સમાજના સુખ-દુઃખની શી પરવા, તે તો સત્યમાં એક થઈને જીવ્યે રાખે છે અને આનંદનો અનુભવ લેતો રહે છે.”

   આદરણીય ડૉ. ચંદ્રવદનજીના આ સુવિચારો વાચીને આનંદ થયો.

   જવાબ આપો
 • 4. વિશ્વદીપ બારડ  |  નવેમ્બર 16, 2009 પર 8:21 પી એમ(pm)

  સુવિચારોથી સદભાવના જાગે,
  કુવિચારો મનમાંથી ભાગે.

  sunddar…

  જવાબ આપો
 • 5. Rekha Sindhal  |  નવેમ્બર 17, 2009 પર 1:50 એ એમ (am)

  માનવતા અને પ્રેમ થકી જ જીવન સાફલ્ય છે. અઘરો પણ સાચો પંથ દર્શાવ્યો છે.

  જવાબ આપો
 • 6. pragnaju  |  નવેમ્બર 17, 2009 પર 2:54 એ એમ (am)

  હ્રદયના ઉંડાણમાં જ્યારે પ્રેમ-લાગણીઓ જ્ન્મે ત્યારે,
  અંતરઆત્માની જ્યોત પ્રગટે છે,
  અને માનવીને સતકર્મના માર્ગે દોરે છે !…
  ખૂબ સરસ વિચાર
  પણ માફ કરજો ,
  મારી સમજ પ્રમાણે હ્રુદયમા જ્યોત છે જ અને પ્રભુએ સ્વભાવગત પ્રેમ લાગણી આપી જ છે પણ માયાના પરદાથી તે સમજાતું નથી
  સંત મીંરાબાઈ તેને ઘુંઘટ પટ કહે છે તે હટે તો પછી તેનો અણસાર થાય જ્

  જવાબ આપો
  • 7. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 17, 2009 પર 3:30 એ એમ (am)

   Yes, you are right, Pragnajuben. But, it is this Earthly MAYA that blinds us and prevents “our goodness” to be displayed as our feelings/actions…..It is that”ghadi” when the Maya is discarded & the JYOT is shining bright, the “Human Tranformation ” had taken place.Thanks, Pragnajuben for sharing your thoughts !>>>>Chandravadan.

   જવાબ આપો
  • 8. વૈભવ  |  નવેમ્બર 17, 2009 પર 4:36 પી એમ(pm)

   ઘણું સુંદર લખ્યું છે pragnaju. ધન્યવાદ

   જવાબ આપો
 • 9. Ramesh Patel  |  નવેમ્બર 17, 2009 પર 5:25 પી એમ(pm)

  આપના શબ્દો જીવન મંત્રો છે.જીવનની સાધનાના ફલ સ્વરુપ વહેલી આ વાણી
  સતપથ પર દોરનારી છે.
  પ્રભુમય થવા મનમાં આવી વિચાર સુધા વહેતી રહે એમાં જ જીવનનું સાફલ્ય છે.

  પ્રભાતીયા જેવા સુવિચાર માટે અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 10. sheela Patel  |  નવેમ્બર 18, 2009 પર 12:11 એ એમ (am)

  Thanks! Chandravadanbhai,Your thought for the day was so beautiful and So True!That reminds me of Paramahansa Yogaanada”s words he said “My Lord I do not want to become ensnared in the delusory drama of Thy creation.I want no part of it except to help in establishing Thy temple in the souls of men.My heart,my soul,my body and mind_everything belongs to Thee”Such devotion reaches God.That is when the light that is within one is kindered and vail begins to lift. Your word are so beautiful!.

  જવાબ આપો
  • 11. chandravadan  |  નવેમ્બર 18, 2009 પર 12:30 એ એમ (am)

   શિલાબેન,

   તમે પધારી, તમારો “પ્રતિભાવ”આપ્યો, એ વાંચી આનંદ, અને તમોને આભાર ! રમેશ્ભાઈ સાથે જ્યારે પણ ચર્ચાઓ થાય ત્યારે તમોને યાદ કરીએ જ છે ! તમે લખ્યું કે પ્રગટ કરેલા “સુવિચારો” ગમ્યા…અને, તમે સ્વામી યોગાનંદજીના શબ્દો લખ્યા..એ વાંચી ખુશી ! ફરી બ્લોગની મુલાકાત જરૂરથી લેશો !>>>>>ચંદ્વવદન

   જવાબ આપો
 • 12. Ishvarbhai R. Mistry & Family  |  નવેમ્બર 18, 2009 પર 4:47 એ એમ (am)

  Very nice thoughts love/soul,gooddeed to mankind that is all God,s teaching through Saints, & Swami.Sunto.
  Well said .
  Thanks for sharing.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 13. Dr. Chandravadan Mistry  |  નવેમ્બર 19, 2009 પર 10:07 પી એમ(pm)

  This is an Email Response to this Post from VASANTBHAI>>>>

  : NEW POST…SUVICHAROThursday, November 19, 2009 10:51 AMFrom: “Vasant Mistry” View contact detailsTo: “Doctor Chandravadan Mistry” Namste Chandravadanbhai,
  Sorry for a long time I have not responded to your mail but I do read and save.
  On 23rd. November we both are going Bharat for a long holidays but still I will open my mail.
  Congratulation for your keen intrest in our culture and making efforts to promote with best of your ability.
  May God bless you and Kamuben.
  Best wishes.
  Nirmala and vasant

  જવાબ આપો
 • 14. Dr.Shashikant D.Mistry  |  નવેમ્બર 20, 2009 પર 3:53 પી એમ(pm)

  Dear Chandravadanbhai

  Thoughts expressed by you are excellent.
  You not only express them but in your day to day life, put them in practice which I consider exemplary.

  With warm regards,

  Shashibhai

  જવાબ આપો
 • 15. neetakotecha  |  નવેમ્બર 20, 2009 પર 5:02 પી એમ(pm)

  koi mate jo prem ane lagni hoy to badhu saru j thay aapda hathe.. karan to j aapde hraday vada chiye em kahevay..ane hraday vada hoy enathi kadi koinu buru thay j nahi..sauthi jaruri che lagni ane prem…

  જવાબ આપો
 • 16. Capt. Narendra  |  નવેમ્બર 20, 2009 પર 5:23 પી એમ(pm)

  “જ્યારે માનવીમાં માનવતા ખીલી હોય, ત્યારે પ્રભુ એનાથી દુર હોઇ જ ના શકે !”
  કેટલા સુંદર વિચારો! મનમાં પ્રભુ પ્રત્યે સ્નેહ જાગે, પરમાત્માનાં પ્રથમ પગલાં માનવીના મનમાં માનવતા ખીલવે છે. જીવનનું આ પરમ સત્ય તમે સરળતાથી જણાવ્યું. સુંદર!

  જવાબ આપો
 • 17. સુરેશ જાની  |  નવેમ્બર 21, 2009 પર 4:12 પી એમ(pm)

  તમારા ભાવ જગતને સો સલામ

  જવાબ આપો
 • 18. Patel Popatbhai  |  જાન્યુઆરી 29, 2010 પર 5:09 એ એમ (am)

  Sri Chandravadnbhai

  Sat-Sang Karavyo, Anand thayo.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

નવેમ્બર 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: