ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)

November 6, 2009 at 12:50 am 9 comments

  
 
 
 
 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૧૧)

જનકલ્યાણના કાર્યો”ના વિષયે મારા જીવન બારે તમે અનેક પોસ્ટો દ્વારા જાણ્યું …અને તમે પ્રથમ પોસ્ટ “કરૂં હું તો માનવસેવા “અને છેલ્લી પોસ્ટ “બે ચકલીની વાત” વાંચી…છેલ્લી પોસ્ટ તારીખ ઓકટોબર,૨૯, ૨૦૦૯ના દિવસે પ્રગટ કરી હતી.
આ બધી જ પોસ્ટો કદાચ અનેકે વાંચી છે…તેમ છતા, કોઈકે ના વાંચી હોય તો એને વાંચવાનો લ્હાવો તમે લઈ શકો છો….નીચે બધી જ પોસ્ટોનું લીસ્ટ છે, અને તમે જો પોસ્ટ પર “ક્લીક” (Click) કરો તો એ પોસ્ટ તમે નિહાળી વાંચી શકો છો….પોસ્ટૉ નીચે મુજબ છે>>>>>
(૧)કરૂં હું તો માનવ સેવા !
(૨)પરિવારીક કર્તવ્ય પાલન
(૩)શિક્ષણ ઉત્તેજન યજ્ઞ
(૪)ઓ નારીઓ, વંદન છે મારા તમોને !
(૫)હટાવો બિમારી !
(૬)સમુહલગ્ન મહોત્સવ તો મહાશુભ કાર્ય
(૭)ગરીબાય દુર કરો, ઓ મારા પ્રભુજી !
(૮)પુસ્તકાલય તો શિક્ષણનું મંદિર પ્યારૂં !
(૯)એક ચંદ્રવિચાર દર્શાવી રહ્યો છું , અહી !
(૧૦)કુળ,જ્ઞાતિ અને જન્મભુમીનું ઋણ !
(૧૧)ભક્તિપંથે મારૂ જીવન વહે
(૧૨)ભલે હું ડોકટર !
(૧૩)બે ચકલીની વાત
 
તમે ઉપર નામકરણે અનેક પોસ્ટો વાંચી છે……જો તમે ના વાંચી હોય કે ફરી વાંચવી હોય તો તમે પોસ્ટ પર ક્લીક કરો તો એ પોસ્ટ તમે નિહાળી શકો છો…અને જો પ્રતિભાવ ના આપ્યો હોય તો વાંચી તમે “પ્રતિભાવ” આપી શકો છો….એ વાંચી મને ખુબ જ આનંદ થશે !
આ પોસ્ટ બાદ, તમે “ચંદ્રભજન મંજરી”નું એક બીજુ ભજન “વિડીયો પોસ્ટ”રૂપે સાંભળી શકશો……સાંભળવા આવશોને ?>>>>>ચંદવદન
  
FEW WORDS…
Today it is KARIK VAD CHOTH…& it is Friday November,6th 2009…..It is also the Birthday of my daughter Rupa….& so I feel so HAPPY to publish this Post. This Post is only a summary of what had happened on this Blog…..so many Posts on the Topic of JANKALYANna KARYO & my Life’s Journey…..I had listed ALL POSTS that were published ( Total of 13 Posts)….If anyone had missed to read the Past Posts…this is the opportunity to “click” on the title of the Post & one can virtually VIEW that particular Post….You may READ/COMMENT on any Post you like…I will be HAPPY to read your COMMENTS>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

બે ચકલીની વાત ચંદ્રભજનમંજરી (૭)

9 Comments Add your own

 • 1. Harnish Jani  |  November 6, 2009 at 3:09 am

  All the posts are good-and inspiring-Thank you.

  Reply
 • 2. પંચમ શુક્લ  |  November 6, 2009 at 2:40 pm

  સરસ. લગભગ બધી પોસ્ટ જોઈ – માણી. નવું નવું પીરસતા રહો.

  Reply
 • 3. dhavalrajgeera  |  November 7, 2009 at 1:10 am

  Keep giving surfers not to read but acton your views and work.

  Rajendra

  Reply
 • 4. pragnaju  |  November 7, 2009 at 6:54 am

  સરસ.
  બધી પોસ્ટ માણી. .
  બે ચકલીઓ
  પ્રભુ તરફ દ્રુષ્ટિ એકની
  બીજાની સંસાર તરફ્…
  વધુ ગમી
  ————–
  ખૂ બ સું દ ર બોધપ્રદ રચનાઓ
  આવી પ્રેરણા મળે તેવી ચકલીઓ પણ ક્યાં છે?
  અને વાંદરાને કહેવા જાય તો માળો પણ જાય!!
  હવે તો…
  દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
  તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.

  Reply
 • 5. Neela  |  November 8, 2009 at 2:11 am

  ફોટા સાથે લખાણ પણ સરસ છે.હૃદયસ્પર્શી છે.
  આભાર

  Reply
 • 6. Dilip Gajjar  |  November 8, 2009 at 5:07 pm

  મે તો પહેલા પણ વામ્ચ્યુ ને આજે પણ ..મારી કોમેન્ત ક્યાં ગઈ..કૈ વાધો નહિ..આપના લેખ ઘણા પ્રેરણા દેતા રહે છે શુભ છે…

  Reply
 • 7. Ramesh Patel  |  November 8, 2009 at 7:17 pm

  Creat waves in our hearts.awaitng to read more.

  Ramesh Patel(aakashdeep)

  Reply
 • 8. chandravadan  |  November 11, 2009 at 7:58 pm

  પધારી જે કોઈએ “પ્રતિભાવો” આપ્યા, તે સૌને મારો “આભાર” !

  સૌએ લખ્યું કે “આ પોસ્ટ સરસ છે”….એ વાંચી ખુબ જ આનંદ !

  રાજેન્દ્રભાઈએ અંગ્રેજીમાં લખ્યું કે “વિચારોને અમલમાં મુકાય”…..અને, હા. હું એમની સાથે સહમત છું ….કારણ કે સારા વિચારો ફક્ત મનમાં રહે, તેનો શૂ અર્થ ?….કિન્તુ, હું તો આ વેબજગતે એક મુસાફીર છું …પોસ્ટો દ્વારા હું અન્યને શુભ કાર્યો કરવા પ્રેરણાઓ આપવા પ્રયાસ કરૂં છું…..અને, આ સાથે મારા હ્રદયમાં એક જ આશા ” પોસ્ટ વાંચી, કોઈ એક વ્યક્તિ કે અનેક વ્યક્તિઓ પ્રેરણાઓ મેળવી, કંઈક કાર્ય કરવા પગલાઓ લેય”……બસ, હું આટલું જ કરી શકું , અને સાથે પ્રભુને પ્રાર્થનાઓ કરી શકું ! અને, આથી “પરિણામ” પ્રભુ પર છોડ્યું છે !>>>>>>ચંદ્રવદન.

  Reply
 • 9. ડૉ.મહેશ રાવલ  |  January 30, 2010 at 1:17 am

  ખૂબ-ખૂબ અભિનંદન
  શ્રી ચન્દ્રવદનભાઈ……
  બહુ જ ગમ્યું આ ભજનમંજરીનું ભાવ વિભોર નજરાણું……
  જય શ્રી કૃષ્ણ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

November 2009
M T W T F S S
« Oct   Dec »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

%d bloggers like this: