ચંદ્રભજન મંજરી (૬)

August 14, 2009 at 1:02 am 20 comments

 

ચંદ્રભજન મંજરી (૬)

 

જમવા પધારો રે, ગિરધારી, મોહનજી

જમવા પધારો રે ગિરધારી, મોહનજી,
જમવા પધારો….જમવા પધારો….
વાટુ જોયે ભક્તો તમારી, મોહનજી,… જમવા પધારો…..(ટેક)
ભાત ભાતના પકવાન રે કીધા….
જમવાને જલ્દી રે આવો, મોહનજી,… જમવા પધારો,……(૧)
જમવા માટે મેં તો થાળ રે સજાવી,….
મીઠા મીઠા ભોજન ધરાવી, મોહનજી,..જમવા પધારો….(૨)
જમવા માટે, વહાલા, કિશન કાજે….
વળી, ભર્યું છે મીઠું રે નીર, મોહનજી,…..જમવા પધારો….(૩)
મોહન, ભુલશો ના કુટીયા અમારી,….
ચંદ્ર કહે, પ્રેમથી રે જમજો, મુરારી,મોહનજી,…..જમવા પધારો…(૪)
 
                                        ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે તમે “ચંદ્ર ભજનમંજરી”વીસીડીનું થાળરૂપી ભજન કુમારી કવિતાબેન ઝાલાના સ્વરે સાંભળી રહ્યા છો. જે પ્રમાણે આ ભજન ( કે અન્ય )લખાયું તેમાં થોડો શબ્દ ફેરફાર સૂરની યોગતા માટે હશે…પણ ભજનનો ભાવ તે જ રહ્યો છે…આશા છે કે તમોને આ ભજન આ ભજન ગમ્યું. વીડીયો ક્લીપ બરાબર સાંભળી શક્યા ના હોય તો માફ કરશો, એવી વિનંતી. પ્રતિભાવ આપશોને ?>>>>ચંદ્રવદન.
  
FEW WORDS
Today, it is Friday, August,14th, 2009 and Shravan Vad Aatham and so it is the JANMASHTMI Day Or Shree Krishna Jayanti Day or the Birthday of Lord Krishna as per the Hindu Sciptures, So, a very auspicious Day as per the Hindu beliefs.
I had chosen this day to publish yet another Bhajan from the VCD of ” CHANDRA BHAJAN MANJARI “.It is a Devotional Song written by me & recorded in the sweet voice of Kavita Zala. You had already heard Kavita on other Bhajans & I am sure you will love to listen to her again.
If you experience any problem hearing this Bhajan on this Video-Clip, I am SO SORRY, but please let me know. I am ONLY a “new Kid ” in this Computer World. Even with the difficulties, I hope you enjoy the “feelings ” expressed. I will be HAPPY to read your COMMENTS for this Post.>>>>Chandravadan Mistry.
Advertisements

Entry filed under: ભજનો.

સુવિચારો ચંદ્રવિચારો શબ્દોમાં (૧૦)

20 Comments Add your own

 • 1. DR. CHANDRAVADAN MISTRY  |  August 14, 2009 at 10:20 am

  An Email Resopnse….>>>>>

  ReplyReply AllMove…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc
  Flag this messageRe: Fw: NEW POST ..VIDEO POST on CHANDRAPUKARThursday, August 13, 2009 11:20 PM
  From: “pragna vyas” View contact detailsTo: “chadravada mistry” ન વીડિયો જોઈ શકાયો
  ન ગીત સાભળી શકાયું
  પણ
  ભજન ગણગણાવી માણ્યું

  જન્માષ્ટમીની શુભેચ્છાઓ…

  Reply
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  August 14, 2009 at 10:27 am

   Dear Pragnajuben,
   THANS for your 1st honest Response to this Video-Post.
   I am so SORRY that the VIDEO is technically faulty…BUT if you let it play , you canhear it slighly BETTER towrds th END..PLEASE try again<<<chandravadanBhai,,,HAPPY JANNASTMI to you & your FAMILY !

   Reply
 • 3. Bina  |  August 14, 2009 at 1:58 pm

  જય શ્રીકૃષ્ણ! જન્માષ્ટમીની શુભેચ્છાઓ…

  Reply
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  August 14, 2009 at 2:23 pm

  An Enail Response to the Post>>>>

  Flag this messageRe: Fw: NEW POST ..VIDEO POST on CHANDRAPUKARFriday, August 14, 2009 7:15 AM
  From: “hemang nanavaty” View contact detailsTo: “chadravada mistry” WISHING YOU THE SAME GOOD WISHES ON THE EVE OF JANMASTHAMI.

  Reply
 • 5. DR. CHANDRAVADAN MISTRY  |  August 14, 2009 at 4:32 pm

  Another Email Response from HEMANG NANAVATY for the VIDEO-POST of BHAJAN>>>>

  Re: Fw: NEW POST ..VIDEO POST on CHANDRAPUKARFriday, August 14, 2009 8:46 AM
  From: “hemang nanavaty” View contact detailsTo: “chadravada mistry” MAY BE SOMETHING WRONG WITH MY AUDIO SYSTYM,THERE WS LOT OF DISTURBANCE DURING MORE THAN HALF PART
  OF VIDEO RECORDING,BUT THE FEELING OF ACTUAL FEEDING THE GOD WAS CLEARLY FELT.THANKS FOR FEEDING ME TO WITH YOUR DEVOTION ON THE EVE OF JANMASTHAMI. HEMANG

  Reply
 • 6. Harnish Jani  |  August 14, 2009 at 8:38 pm

  Wah Wah-SambhaLi ne bhukh laagi gayi-
  Very sweet voice.
  Good music and equaly good lyrics.

  Reply
 • 7. Ramesh Patel  |  August 15, 2009 at 3:10 am

  Devoty song,bhaktisabhar.

  SHUBH JANMASTAMI

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 8. sudhir patel  |  August 15, 2009 at 5:26 am

  Happy Krishna Janmashtami to you Chandrakantbhai!
  Nice ‘Thal-Geet’!!
  Sudhir Patel.

  Reply
 • 9. Vishvas  |  August 15, 2009 at 11:36 am

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપને પણ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિનની ખુબ ખુબ શુભકામનાઓ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ.

  Reply
  • 10. DR. CHANDRAVADAN MISTRY  |  August 15, 2009 at 4:23 pm

   Thanks, Hitesh for visiting my Blog inspite of your busy schedule …Your VISIT & your COMMENT always make me HAPPY as I read that…Do visit when possible>>Kaka

   Reply
 • 11. Dr.Shashikant Mistry  |  August 16, 2009 at 3:01 pm

  This is what every Bhakta would desire in his heart.

  Reply
  • 12. DR. CHANDRAVADAN MISTRY  |  August 16, 2009 at 11:08 pm

   Dear Shashibhai,
   Along with this COMMENT…you had posted your COMMENTS for “TUNKI VARTA ” & ” PUSTIKAO” Sections of this Blog and also for the “SUVICHARO ” Post on HOME….Your words inspire me to write MORE on this Blog. THANKS for your NICE words for me…I only hope I will not disappoint you.
   Please DO revisit HOME to view NEW POSTS as they are published. With Regards >>>Chandravadan.

   Reply
 • 13. Tejas Shah  |  August 17, 2009 at 12:58 pm

  જમવા પધારો રે ગિરધારી, મોહનજી,

  સુંદર અભિવ્યક્તિ

  Reply
 • 14. atuljaniagantuk  |  August 17, 2009 at 2:54 pm

  ભક્તિમાં ભાવ જ મહત્વનો છે. સુંદર ભાવવાહિ ભજન.

  Reply
 • 15. Capt. Narendra  |  August 17, 2009 at 7:01 pm

  નૈવેદ્યનું સુંદર ગીત-દર્શન કરાવવા માટે આભાર! ઘણું જ સરસ ગાયું છે અને શબ્દો પણ એટલા જ મધુર લાગ્યા.

  Reply
 • 16. dhavalrajgeera  |  August 18, 2009 at 12:29 am

  ભાવવાહિ ભજન…..

  Reply
 • 17. P Shah  |  August 18, 2009 at 6:54 am

  સુંદર ભાવવાહી ભજન !
  પુલકિત થયો
  . આભાર.

  Reply
 • 18. અમિત પટેલ  |  August 18, 2009 at 10:38 am

  શ્રાવણ-પવિત્ર માસમાં ધાર્મિક તહેવારોને અનુરૂપ સુવિચારો-બ્લોગ તેમજ ભજનનું રસપાન કરાવી
  ડાયરા જેવી અનુભૂતિ કરાવવા બદલ આભાર….

  Reply
 • 19. DR. CHANDRAVADAN MISTRY  |  August 21, 2009 at 1:19 pm

  This is an EMAIL from KIRITBHAI SHAH of LOUSIANA with an ATTACHMENT in Gujarati for this BHAJAN>>>>>

  પ્રિય ચંદ્રવદનભાઈ અને કમુબેન :
  ન્યુ ઓર્લેંસથી કિરીટ અને વર્ષા ની યાદ .
  જન્માષ્ટમી પર્વ દરમ્યાન તમે લખેલ થાળ વાંચી ઘણો આનંદ થયો .
  મેં થોડો ઉમેરો કરીને આ થાળ ફરી લખ્યો છે :
  જમવા પધારો રે ગિરધારી મોહનજી,જમવા પધારો .
  વાટું જોયે ભક્તો તમારી મોહનજી …જમવા પધારો
  ભાત ભાતના પકવાન કીધા ,જમવાને જલ્દી રે આવો મોહનજી ..જમવા પધારો
  તુલસીપાન સાથે મેં તો થાળ સજાવી
  મીઠા મીઠા ભોજન ધરાવી મોહનજી ..જમવા પધારો
  જમવા માટે ,વ્હાલા કિશન કાજે
  ભરી છે જમુના જળની ઝારી મોહનજી ..જમવા પધારો
  મુખવાસ માટે વ્હાલા જીશાન કાજે
  ધરી છે પાનની બીડી મોહનજી ..જમવા પધારો
  મોહન ભુલાસો ના કુટિયા આમારી
  ભક્તો કહે પ્રેમથી રે જમજો મુરારી ..જમવા પધારો .

  Reply
  • 20. DR. CHANDRAVADAN MISTRY  |  August 21, 2009 at 1:43 pm

   સ્નેહી કિરીતભાઈ,

   તમે ભજન સાંભળ્યું, વાંચ્યું …અને તમે ભાવ સાથે થોડા શબ્દો મુક્યા એનો આનંદ….અહી તમારી ક્રુષ્ણ-ભક્તિ નજરે આવે છે. અને, હા, તમે પ્રથમવાર ગુજરાતી લખાણ ટાઈપ કરી મોકલ્યું અને તે પણ શ્રી ક્રુષ્ણ માટે, તો પરીક્ષા પાસ જ કહેવાયને? ….મને એનો પણ આનંદ થાય છે કે તમોને એ વેબસાઈટ ગમે છે. હવે, તમારા ગુજરાતી ભાષાના જ્ઞાન સાથે તમે જરૂરથી તમારી ભજનો વિગરે ટાઈપ કરી સતસંગમા અન્યને આપવાની ઈચ્છાને પુર્ણ કરશો. હા, તમે કામ કરો છો એટલે એ પહેલું ……પણ જ્યારે જ્યારે સમય મળશે ત્યારે ત્યારે તમે આ કાર્યમા આગળ વધશો એવી આશા……ચંદ્રવદનભાઈ.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

August 2009
M T W T F S S
« Jul   Sep »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: