મન અને વિશ્વાસ

ઓગસ્ટ 2, 2009 at 5:23 પી એમ(pm) 11 comments

https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

મન અને વિશ્વાસ

” છે માનવી લાગણીઓવાળો, મનનો વિશ્વાસ છે આવો !
છે એ તો આત્મબળવાળો, મનનો વિશ્વાસ છે આવો !
છે એ મને સમજનારો, મનનો વિશ્વાસ છે આવો !”
ત્યારે, વિશ્વાસ કહે મનને……..
“મારી લાગણીઓમાં હ્રદયઝરણું  તું જ છે !
મારા આત્મબળમાં શક્તિનીર તું જ છે !
મારી સમજમાં જ્ઞાનગંગા તું જ છે !
અરે, મન વગર આ વિશ્વાસ છે અધુરો ! ” અંતે વિશ્વાસ મનને કહે,
“વિશ્વાસ, તારા વગર હું પણ છે અધુરી ! ” અંતે મનનો જવાબ રહે,
નિહાળી મન-વિશ્વાસનું મિલન આવું,
ચંદ્ર કહે, “ખુશીઓમાં હું તો હવે નાચું ! “
  
કાવ્ય રચના,,,જુન, ૨૦, ૨૦૦૯            ચંદ્રવદન.
 

 

બે શબ્દો

આજે તમે ” મન અને વિશ્વાસ ” ના નામકરણે એક કાવ્યરૂપી પોસ્ટ વાંચી રહ્યા છો. માનવમાં રહેતા આ બે તત્વો છે,,,,મન અને વિશ્વાસ આ બન્નેનું મિલન થાય તો ચંચળ મન સ્થીર થાય છે, અને આ સ્થીરતાના કારણે વિશ્વાસ પણ દ્રઢ થાય છે. ચાલો, આપણે આ બન્નેને માનવ સ્વરૂપ આપીએ…તો,  વિશ્વાસ એ નર, મન એ નારી ! સંસારમાં જો પતિ-પત્ની આવા તત્વો ખીલવી, જીવનમાં આગેકુચ કરે તો “પ્રેમ ” આપોઆપ ઝરી બન્નેને રંગે છે, અને એમની જીવન-સફર આનંદમાં જાય છે. આ મારો મત છે ! તમારો મત જુદો છે ? જરા કહેશો ? અને, જો તમે મારી સાથે સહમત હોય તો એ પણ જાણવા માટે હું અતુર છું.>>>>>>>ચંદવદન
 
 
FEW WORDS
 
Today’s Post is entitled “MAN ane VISHVAS “meaning ” MIND and TRUST “. The Gujarati Poem is as a conversation between the “MIND ” and ” TRUST ” and the within that poem is the message to the Humanity that one can be a Person of ” Affection/Love, Selfconfidence, and Understanding, provided the MIND is made STABLE & is prepared for the TRUST in others.
The qualities of “mind & Trust ” are naturally embedded within ALL HUMANS, BUT…..only a FEW can UPLIFT these qualities to the higher levels with the BHAKTI-PANTH which with the focus in the “PARAM TATVA ” brings the stabilitity of the Mind and  then ultimately leads to “Trust/Love” for the others.
I hope you like this message.>>>>>Chandravadan. 
Advertisements

Entry filed under: કાવ્યો.

હ્રદય દર્દની તુલના ચંદ્રવિચારો શબ્દોમાં (૯)

11 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  ઓગસ્ટ 2, 2009 પર 10:09 પી એમ(pm)

  The combination (Milan) of Man and Vishvas-is imp–
  Vishvas means Faith-

  ગઝલકાર જલન માતરી કહે છે કે-
  “શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર
  કુરાનમાં કયાંય પયગમ્બરની સહી નથી.”

  જવાબ આપો
 • 2. Dilip Gajjar  |  ઓગસ્ટ 2, 2009 પર 10:28 પી એમ(pm)

  સંગછ્ત્વમ સંવદદ્ધવમ સમ વો મનાસિ જાયતામ…સુંદર એકત્વભાવના મન અને વિશ્વાસની જોડીની

  જવાબ આપો
 • 3. pragnaju  |  ઓગસ્ટ 2, 2009 પર 11:29 પી એમ(pm)

  ‘વિશ્વાસ’ જીવનમાં બહુ મોટી ચીજ છે,
  જીવનનો સઢ છે જો જીવનમાં તમારી પાસે સું’રતા, ઐશ્વર્ય અને સઘળું હોય પણ વિશ્વાસ ના હોય તો જીવનનાવ ઝોલા ખાય. જ્યારે કશું જ ન હોય પણ મનનો વિશ્વાસ
  હમ હોંગે કામયાબ એક દિન…હો..હો…
  મન મેં હૈ વિશ્વાસ…
  પૂરા હૈ વિશ્વાસ”

  જવાબ આપો
 • 4. પંચમ શુક્લ  |  ઓગસ્ટ 3, 2009 પર 12:25 એ એમ (am)

  Mind and faith- very important. Good work to relate both.

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  ઓગસ્ટ 3, 2009 પર 1:09 એ એમ (am)

  સુંદર ભાષ્ય! વિશ્વાસ વગર સંબંધ પણ વ્યર્થ હોય છે. મનમાં વિશ્વાસનો વાસ ન હોય તો ઉદ્ભવતી સ્થિતિનો વિચાર જ કરી શકાતો નથી. Mind over Matter પણ ત્યારે જ શક્ય થાય જ્યારે મનમાં વિશ્વાસ હોય. તમારા કાવ્યમાં બધી વાતો એક corollaryની જેમ અવતરતી લાગી.

  જવાબ આપો
 • 6. Ishvarbhai R. Mistry & Family  |  ઓગસ્ટ 3, 2009 પર 5:19 એ એમ (am)

  Mind&faith will give confidence sucess in one’s life .They say have faith and everything will work out. Well written Chandravadanbhai.
  Thanks
  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 3, 2009 પર 4:29 પી એમ(pm)

  Recent Email after the inroduction of my Blog to BHIKHUBHAI of UK is post as COMMENT for this Post>>>>

  From: “Bhikhu Mistry” View contact detailsTo: “‘chadravada mistry'” Namaste Kaka

  Nice to hear from you, I am receiving your New Posts.

  We have been very busy lately, I will start using the Gujarati fonts soon and will be putting a link to your site.

  Please convey our kind regards to Kaki.

  Bhikhu

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 3, 2009 પર 7:04 પી એમ(pm)

  This an Email Response to my Post fro UK, from JITUBHAI MISTRY>>>>

  Flag this messageRE: NEW POST on CHANDRAPUKARMonday, August 3, 2009 11:49 AM
  From: “Jitendra Mistry” View contact detailsTo: “chadravada mistry”

  Chandravadanbhai, Namaste

  How are you? I hope that you are safely back home and working hard on your website as usual.

  I am sorry that we were not able to meet up during your visit to UK………..

  જવાબ આપો
 • 9. atuljaniagantuk  |  ઓગસ્ટ 4, 2009 પર 3:00 એ એમ (am)

  Mind, Feelings, Faith, Confidence these all are very minute. To deal with all these, we must be very conscious – otherwise sometimes it may misguide us.

  જવાબ આપો
 • 10. Vishvas  |  ઓગસ્ટ 5, 2009 પર 7:09 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  શુભ રક્ષાબંધન.

  આ કાવ્ય માટે મારી પાસે કહેવા શબ્દો નથી.
  મારા અને મન બંને તરફથી કહુ તો બસ આમાં જ મન, વિશ્વાસ અને બ્લોગ મનનો વિશ્વાસની જીંદગી સમાઈ ગઈ.

  આભાર.

  આપનો ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ” અને “મન”.

  જવાબ આપો
 • 11. pravinash1  |  સપ્ટેમ્બર 27, 2009 પર 10:27 પી એમ(pm)

  Man and Vishwas Are two important components of life.
  Man hoy to malave javay
  vishvase vahan chale
  wondeful rachana
  please visit
  http://www.pravinash.wordpress.com

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,373 hits

Disclimer

સંગ્રહ

ઓગસ્ટ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જુલાઈ   સપ્ટેમ્બર »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

%d bloggers like this: