જુગ જુગ જીવો, શશીભાઈ મારા !

જુલાઇ 5, 2009 at 5:26 એ એમ (am) 9 comments

 
https://i2.wp.com/i90.photobucket.com/albums/k241/agochar/TunnelOfColours.gif 

જુગ જુગ જીવો, શશીભાઈ મારા !

જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! (ટેક)
૨૦૦૯ની સાલે,જુલાઈ માસ રે આવ્યો,
એતો, ૭૫મી વર્ષગાંઠની ખુશીઓ રે લાવ્યો,
ચાલો, ચાલો, સાથે મળીને ઉત્સવ રે કરીએ !……જુગ, જુગ….(૧)
લેનેસીયા, સાઉથ આફ્રિકામાં સાથે મળીશું,
એક શાળા હોલે ઉત્સવ જ કરીશું,
પધારો, પધારો, ભાવભર્યું આમંત્રણ છે રે સૌને !……જુગ, જુગ….(૨)
દુર અને નજીકથી સ્નેહીઓ રે આવ્યા,
દુર રહેતી દીકરીઓને રે લાવ્યા,
આવ્યા, આવ્યા, અનેક, જે થકી હોલે આનંદ રે પથરાય જો !…..જુગ્ જુગ……(૩)
ચંદ્ર દુર રહી, કલ્પનાઓ રે કરી રહ્યો,
જેમાં, જાણે સૌની સાથે એ જ હતો,
દ્રશ્ય આવું નિહાળી, એ તો હરખાય જો !…..જુગ્ જુગ……(૪)

કાવ્ય રચના…..જુન, ૧૫, ૨૦૦૯         ચંદ્રવદન.
  
  

બે શબ્દો

આજે જે પોસ્ટ છે તે એક  વ્યક્તિની ૭૫મી બર્થ ડે નો ઉલ્લેખ કરે છે…મેં આગળ પણ કોઈની બર્થ ડે બારે કાવ્યરૂપે લખ્યું છે, પણ, આ પ્રથમ વાર કોઈની ૭૫મી બર્થ ડે બારે ! ડોકટર શશીકાન્તભાઈ મારા વડીલ છે છ્તાં એ મારા મિત્ર જેવા છે…જ્યારે એમણે મને એમના જન્મદિવસ ઉત્સવ માટે આમંત્રણ મળ્યું ત્યારથી મારા હૈયામાં એક અનોખી ખુશી હતી…અને, મેં ફક્ત એને શબ્દોમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે……અને, એક મુખ્ય વાત તો લખવાનું ભુલી જ ગયો……માવવીનું મૃત્યુ ક્યારે તે માનવી નથી જાણતો…કેટલું જીવન મળ્યું એની અજાણતા છે…૭૫ વર્ષના જીવનની ખુશી મનાવવાની તક ઓછી વ્યક્તિઓને મળે છે…….એથી, કાવ્યમા દર્શાવેલી ખુશીઓ સાથે  મારે એટલું જ કહેવું છે કે  આ ધટના “પ્રભુકૃપાની પ્રસાદી” છે >>>>>ચંદ્રવદન

Few Words
Today’s Post is a Gujarati Poem entitled ” Jug Jug Jivo, Shashibhai Mara ” & it is a Poem of the Celebration of his 75th Birthday….A human when born on this Earth, his birth is a day of happiness for the others ( Family & Friends )..then , as he grows up & has understandings he himself also gets the happiness of the Celebrations. But, the Human then faces lots of challenges & hardships (along with some periods of Happiness )….You will see some of those hardships in the Posts that follow…I hope you like this Post. Please note the color-picture on top ..you saw that on the last Post when I had introduced this subject of ” Sansari Manav-Jivane Banti Ghatanao”….& you will be viewing the same for the future 5 Posts on this subject.>>>>Chandravadan.

 

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૮) નિર્મળાને અંજલી

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Tejas Shah  |  જુલાઇ 5, 2009 પર 9:22 પી એમ(pm)

  સરસ ભાવસભર કાવ્ય રચના.

  જવાબ આપો
 • 2. pragnaju  |  જુલાઇ 5, 2009 પર 11:44 પી એમ(pm)

  PLeas’d look forward,
  pleas’d to look behind,
  And count each birthday
  with a grateful mind.

  સરસ રચના..

  જવાબ આપો
 • 3. Rekha Sindhal  |  જુલાઇ 6, 2009 પર 9:53 એ એમ (am)

  ખરે જ 75 મો જન્મદિવસ પ્રભુની પ્રસાદી જ ગણાય. આમ તો જીવન આખુ પ્રભુની પ્રસાદી જ છે. પણ આ વિશેષ કૃપા માટે અભિનંદન. અને ચંદ્રભાઈ જેવા ભાવવિભોર મિત્રો મળવા તે પણ એક સદનસીબી ગણાય. બન્ને ઘણુ જીવો અને સરસ જીવો એવી શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 4. Govind Maru  |  જુલાઇ 6, 2009 પર 11:48 એ એમ (am)

  જુગ જુગ જીવો, શશીભાઈ મારા ! (ટેક)
  ૨૦૦૯ની સાલે,જુલાઈ માસ રે આવ્યો,
  એતો, ૭૫મી વર્ષગાંઠની ખુશીઓ રે લાવ્યો,

  દ્રશ્ય આવું નિહાળી, એ તો હરખાય જો !…..

  ડૉ. શશીભાઈને ૭૫મી વર્ષગાંઠે હાર્દીક અભીનંદન……

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  જુલાઇ 6, 2009 પર 4:07 પી એમ(pm)

  સુંદર સ્નેહાંજલિમાં અમે પણ સહભાગી થઇએ છીએ. ડૉ. શશીભાઇને અમારા અભિનંદન. Welcome to the Group of 75!

  જવાબ આપો
 • 6. Ishvarbhai R. Mistry & Family  |  જુલાઇ 7, 2009 પર 4:40 પી એમ(pm)

  Congractulations Dr. Sashibhai on your 75th Birthday.I heard lot of good things you have done for our community from my father Raghubhai L. Mistry he had lot of respect for you. May God Bless you with good health and happiness. Best wishes.

  Ishvarbhai Raghubhai Mistry.

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  જુલાઇ 9, 2009 પર 2:11 એ એમ (am)

  To share happiness is real life.

  Happy birth day and may God bless you for peaceful life.

  Ramesh Patel(aakashdeep)

  જવાબ આપો
 • 8. atuljaniagantuk  |  જુલાઇ 9, 2009 પર 3:16 પી એમ(pm)

  જુગ જુગ જીવો, શશીભાઈ મારા
  જુગ જુગ જીવો, ચન્દ્રભાઈ મારા

  જેમનો જન્મદિવસ છે તેમને અને જેમણે જન્મદિવસના અભિનંદન આપ્યાં છે તે બંને શશીભાઈ / ચન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન.

  જવાબ આપો
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 13, 2009 પર 6:37 એ એમ (am)

  This is an Email Response of Dr. SHASHIKANTBHAI for this Post>>

  Flag this messageRe: POST on CHANDRAPUKARThursday, July 9, 2009 10:57 AMFrom: “SD Mistry” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadanbhai and Kamuben,

  Yes, I did read your email of 7th July. So now you are in UK. By now you must have met Thakorbhai and …………..

  Our party on 5th July went very well. About 250 persons attended the party. They were mainly family and friends. All who came enjoyed the party. The programme was well organized and food was enjoyable too. The party started at 11.45 pm and ended at about 3.30 pm.It was a good coincidence that Clinic at Palanpur also started on same day.Your poem was not only read but also sung by one of my friends. I also read it on Chandrapukar. Thank you very much for all your sentiments and good wishes. The party will remain in my memory for a long time to come.

  How long are you going to stay in UK ? Any specific purpose of this visit ? We wish you a very successful trip including the return trip home.

  With love and warm regards,

  Shashibhai.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

જુલાઇ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« જૂન   ઓગસ્ટ »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

%d bloggers like this: