લગ્નદિવસની ખુશી

June 23, 2009 at 3:34 am 26 comments

 વસંત

લગ્નદિવસની ખુશી

૨૩મી જુનની તારીખ આવી,
લગ્ન થયાની યાદો ફરી લાવી,
થયા હતા લગ્ન અમારા ૧૯૭૦ની સાલે,
જેથી, ૩૯ વર્ષ પુરા થયા છે આજે,
આટલા વર્ષો પ્રભુએ અમોને રાખ્યા સાથે,
માની પ્રભુનો આભાર,અનુભવીએ આનંદ એનો આજે,
બસ, હવે, પ્રભુ-પ્રાર્થનાભરી અમારી એક જ આશા,
કે, તંદુરસ્તી સાથે ભક્તિભર્યા જીવનની પુર્ણ કરે અમ-આશા !
 
કાવ્ય રચના….જુન, ૨૧, ૨૦૦૯         ચંદ્રવદન
 
 
 

બે શબ્દો

આજે જે પોસ્ટ નિહાળો છો તેમાં મેં ફક્ત એક કાવ્યરૂપે મારા લગ્ન બારે કહી, પ્રભુનો પાડ માનવાની તક લીધી છે, અને પ્રભુને પ્રાર્થના કરી કે જીવનમાં ભક્તિ વધારી, આ સફર ચાલુ રહે….તમો સૌનું લગ્નજીવન પણ આનંદભર્યું, ભક્તિભર્યું હોય એવી આશા……બે જીવનસાથીઓ એક સાથે જીવન સફર કરતા રહે જ્યાં સુધી પ્રભુની કૃપા હોય….સૌ પર પ્રભુની કૃપા વહેતી રહે એવી પ્રાર્થના ! આ પોસ્ટ વાંચી, તમે ” બે શબ્દો ” પ્રતિભાવરૂપે લખશો એવી આશા>>>>ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post is a Gujarati Poem on our Wedding ….it was on June, 23, some 39years ago….Old memories…& praying God to keep our Health & may our journey be filled with the Devotion to God.>>>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

મારી પિતાજીની યાદ અતુલભાઈની વાર્તાઓ

26 Comments Add your own

 • 1. atuljaniagantuk  |  June 23, 2009 at 4:33 am

  લગ્ન-દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

  આમ તો જીવમાત્ર ગોપી છે, અને તેના સાચા પ્રિયતમ પરમાત્મા છે. જ્યાં સુધી તે તેના સાચા પ્રિયતમ પરમ પ્રેમમય પરમાત્માને પ્રાપ્ત નથી કરતી ત્યાં સુધી તે એકલી અટુલી કોઈનો સંગાથ શોધતી ફર્યા કરે છે. જ્યારે તેના લગ્ન તેના પરમ પ્રિયતમ શ્રીકૃષ્ણચંદ્ર પરમાત્મા સાથે થાય ત્યારે તે ધન્ય બને છે. સહુ કોઈના તેના પ્રિયતમ પરમાત્મા સાથે જલદીથી લગ્ન થાય તેવી શુભેચ્છા.

  Reply
 • 2. અમિત પટેલ  |  June 23, 2009 at 4:57 am

  Hello Uncle,

  Many happy return of the day,
  Happy marriage anniversary.

  Amit Patel & Family

  Reply
 • 3. Ramchandra Prajapati  |  June 23, 2009 at 11:55 am

  Wish you Happy 39th Marriage anniversary and may pray to god for good health (BOTH).

  Reply
 • 4. Tejas Shah  |  June 23, 2009 at 11:59 am

  લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ઘણી ઘણી શુભ્કામનાઓ. સરસ કાવ્યાત્મક રીતે પ્રભુનો ધન્યવાદ!

  Reply
 • 5. સુરેશ જાની  |  June 23, 2009 at 12:35 pm

  લગ્નદિન મુબારક

  Reply
 • 6. chetu  |  June 23, 2009 at 1:15 pm

  khub khub shubhechao … aaj na shubh dine.. !!

  Reply
 • 7. sima shah  |  June 23, 2009 at 2:36 pm

  wish you both a very happy 39th Marriage anniversary and congratulations for such a happy and wonderful journey.

  may God give you good health and long life (both)

  very good poem
  sima

  Reply
 • 8. પંચમ શુક્લ  |  June 23, 2009 at 4:04 pm

  Happy marriage anniversary.

  Reply
 • 9. Capt. Narendra  |  June 23, 2009 at 4:53 pm

  Happy Wedding Anniversary! We wish you and Mrs. Mistry 60 more anniversaries together! God Bless you both.

  Reply
 • 10. ben patel  |  June 23, 2009 at 5:49 pm

  Gul ne gulsan se gulfam bheja hai
  Asman se sitarone salam bheja hai
  Chandravadan & kamuben aapko
  Mubarak ho aapki 39 anniversary
  Bhupendra & urmila ne
  Dilse ye paigam bheja hai
  Wish you happy anniversary
  Ben & urmila Patel

  Reply
 • 11. Ishvarlal R. Mistry.  |  June 23, 2009 at 7:42 pm

  Happy 39th wedding anniversay. Wish you and Kamuben good health and happiness.

  Ishvarbhai & Damayantiben Mistry

  Reply
 • 12. Harnish Jani  |  June 23, 2009 at 9:33 pm

  Happy anniversary and many more to come-

  Reply
 • 13. Dilip Gajjar  |  June 23, 2009 at 9:41 pm

  Happy anniversary to you.

  Reply
 • 14. sudhir patel  |  June 23, 2009 at 10:02 pm

  Happy marriage anniversary! Wish you many more!!
  Sudhir Patel.

  Reply
 • 15. Ramesh Patel  |  June 23, 2009 at 11:27 pm

  આપનું દામ્પત્ય જીવન સપ્તરંગે ખીલી

  સૌને સુગંધથી પ્રફુલ્લીત કરતું રહે તેવી પ્રભુ પ્રાર્થના.

  ભક્તિની શક્તિથી સ્વાસ્થ્ય અને મન સુખાકારી રહે એવી

  શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 16. vijayshah  |  June 24, 2009 at 3:01 am

  many many returns of this happy day

  Reply
 • 17. Govind Maru  |  June 24, 2009 at 5:31 am

  આપના લગ્નજીવનને ૩૯ વર્ષ પુરા થયા હોય હાર્દીક અભીનન્દન….
  આ ખુશીના પ્રસંગે આપે પ્રભુનો પાડ માનવાની તક લીધી છે ! આટ-આટલા વર્ષો સુધી આપને સાથ આપનાર અમારા બહેન વીષે બે શબ્દો લખ્યા હોત તો હૈયે ટાઢક થાત !!
  આ ખુશીના પ્રસંગે આપ બન્નેને હાર્દીક શુભ કામનાઓ…

  Reply
 • 18. P Shah  |  June 24, 2009 at 7:47 am

  આજના દિવસે આપ બેઉને હાર્દિક શુભકામનાઓ !
  પ્રભુ આપને જીવનપર્યંત નિરામય સ્વાસ્થ્ય બક્ષે એ જ પ્રાર્થના !

  Reply
 • 19. P Shah  |  June 24, 2009 at 7:49 am

  Pl. upload recent portraits of both of you on this site.

  Reply
 • 20. chandravadan  |  June 24, 2009 at 1:26 pm

  It’s the morning of June 24,2009…Since I published this Post on my wedding dayon June23rd,2009,so many had posted their comments as above & I am touched by the feelings expressed…THANKS to all !

  Reply
 • 21. DR. CHANDRAVADAN MISTRY  |  June 24, 2009 at 2:14 pm

  This is an Email Response to this Post>>>>>

  Re: Fw: NEW POST on CHANDRAPUKARWednesday, June 24, 2009 7:01 AM
  From: “Vasant Mistry” View contact detailsTo: emsons13@verizon.netCc: “MEHUL MISTRY” Shri Chandravadanbhai and Bhabhi
  Many Happy Returns of your Marriage
  Wish you Both all the Best in Future Life

  From
  vasant and Ramila

  Reply
 • 22. Vishvas  |  June 24, 2009 at 3:32 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપને અને કાકીને આ લગ્નતિથિની મારી , મન અને અમારા સમગ્ર પરિવાર તરફથી ખુબ ખુબ શુભકામનાઓ.આપનું જીવન હંમેશા ખુશીઓથી ભરેલ રહે તેવી પ્રભુને અભ્યર્થના .

  આપનો ડો.હિતેશ ચૌહાણ અને “મન”

  Reply
 • 23. pragnaju  |  June 25, 2009 at 4:05 am

  હાર્દિક શુભકામનાઓ !
  …ગયા ડીસે.મા અમારી ૫૧મી ઉજવાઈ…
  આજે તમારી મધુરી વાત વાંચી યાદ આવે છે…

  હાથમાં હાથ અને નજરમાં નજરનું પરોવાવું-
  આમ આરંભાય છે આપણાં હૈયાનો આલેખ.

  માર્ચની ચાંદની રાત છે . મહેંદીની મધુર સૌરંભ વાતાવરણમાં વ્યાપી છે.

  મારી વાંસળી ઉપક્ષિત અવસ્થામાં ભોંય પર પડી છે
  અને તારો પુષ્પહાર ગૂંથાયો નથી.

  ગીત સમો સરલ છે આ તારો પ્રેમ.

  તારો કેસરિયો ઘૂંઘટ મારી આંખોમાં કેફ ભરે છે.

  તેં મારા માટે ગૂંથેલો જૂઈનો હાર હૃદયને સ્તુતિની પેઠે રોમાંચિત કરે છે.

  આ એક ક્રીડા છે આપવાની અને અટકી જવાની,
  પ્રગટ કરવાની અને ફરી કશુંક છુપાવવાની;

  આછું સ્મિત, આછી લજ્જા અને વ્યર્થ પણ સુમધુર આછો તરફડાટ.

  ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

  વર્તમાનની પેલે પાર કોઈ રહસ્ય નથી; અશક્ય માટેની કોઈ ખેચતાણ નથી;

  આકર્ષણની પછી તે કોઈ કાળી છાયા નથી;
  ઊડા અંધારામાં ક્યાંય હવતિયાં મારવાના નથી.
  ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

  ચિર શાંતીમાં વિલીન થઈ જતા શબ્દો છોડી આપણે અવળે માર્ગે જતાં નથી;

  અશક્ય આકાંક્ષાઓ માટે આપણા હાથ વ્યર્થ ઊંચા કરતા નથી.

  આપણે જે આપીએ છીયે અને પામીએ છીએ તે પૂરતું છે.

  આપણે આપણા આનંદને એટલી હદે કચડ્યો નથી
  જેથી તેને નિચોવતાં પીડાનો આસવ ઝમે.
  ગીત સમો સરલ છે આ તારો -મારો પ્રેમ.

  -રવિન્દ્રનાથ ટાગોર

  Reply
 • 24. manvant patel  |  June 27, 2009 at 8:27 pm

  Lagna mubarak bhai !
  More pleased with the poem of Tagore and the beauty of
  the excellent flowers in blue ! Many thanks with best wishes .

  Reply
 • 25. DR. CHANDRAVADAN MISTRY  |  June 27, 2009 at 8:36 pm

  This is an Email Response from Manibhai>>>

  Flag this messageRe: Fw: NEW POST on CHANDRAPUKARSaturday, June 27, 2009 1:30 PM
  From: “Manibhai Patel” View contact detailsTo: “chadravada mistry” thanks and best wishes manvant@aol.com

  Reply
 • 26. pallavi  |  June 29, 2009 at 8:51 am

  Chandravadanbhai,
  belated Happy Marriage Anniversary to both of you. May God bless each day of ur life with Joy.
  Pallavi

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

June 2009
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: