ચંદ્રભજન મંજરી (૫)

જૂન 16, 2009 at 7:36 પી એમ(pm) 30 comments

 

 
                  તું છે એક જ મારો
એ…જી…વ્હાલા, તું છે એક જ મારો,
તારા વિના આ જગ લાગે ખારો,
                આ જગ લાગે ખારો ! …(ટેક)
સંસારી માયા, બંધનો બાંધે,
સગા સંબંધીઓ, પણ આશાઓ રાખે,
ચંચળમનડું મારૂ, ક્યાં ક્યાં ભાગે, ક્યાં ક્યાં ભાગે,
એ…જી…વ્હાલા અંત સમય જ્યારે આવે…
                           કોઈ નથી સંગાથે,
                           એ…જી…વ્હાલા તું છે… (૧)
વિતી ગઈ છે યુવાની મારી,
સમજ વિનાની છે સાધના મારી,
પ્રભુભક્તિ માટે, છે એક જરૂરત મારી (2)
એ…જી…વ્હાલા, ઘડપણ જ્યારે આવે,
                           કંઈક ભક્તિનું ભાથુ હોય સંગાથે,
                           એ….જી….વ્હાલા તું છે.. (૨)
મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,
આવો અવસર ન આવે ફરી રે ફરી,
લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી (2)
એ….જી…વ્હાલા,ચંદ્ર કહે એકજ વાત સહી,
હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,
                            એ….જી….વ્હાલા તું છે…. (૩)
કાવ્ય રચના
મે ૨૭, ૧૯૯૨
  

બે શબ્દો

આજે ઘણા સમય બાદ, આ ” ચંદ્રભજન મંજરી (૫) ની પોસ્ટ કરી રહ્યો છું……આ પોસ્ટમા જે રચનાને “સુર-સંગીત “નો શરગાણ મળ્યો છે તે તમો સૌને ગમે એવી આશા છે. આ રચના “તું છે એક જ  મારો”૧૯૯૨માં શક્ય થઈ હતી. અહી, પ્રભુ સાથે સંવાદમાં કબુલાત છે કે સંસારી જીવને મોહમાયા બધંનો બાંધે છે, તેમ છતાં, હું , એક માનવ તરીકે, તારી ભક્તિ કરતો રહું, અને, તું મને દયા કરી, તારૂં શરણું  આપજે….બસ, એટલી જ વિનંતી છે !
આ વિચારધારા તમોને ગમે…કે તમારા વિચારો જરા જુદા પણ હોય શકે, અને એ વિચારો હું જાણવા માટે હું આતુર છું.તમો મારી સાથે સહમત હોય કે નહી, કિન્તુ, તમે સૌ ભક્તિપંથે વળો એવી જ મારી અંતરની પ્રાર્થના છે>>>>>ચંદ્રવદન

FEW WORDS

Today I am publishing another Bhajan from the CHANDRABHAJAN MANJARI VCD….This Post as Chandrabhajan Manjari (5) has the Devotional Poem ” TU CHHE EK JA MARO ” meaning “You are the Onlyone Mine “. This Poem expresses the regets of the worldly attractions & asking God to shower His Mercy so that the mind is focussed in the BHAKTI ( DEVOTION ). I hope you like this Post as you listen to this song on the Video-clip>>>CHANDRAVADAN.

Advertisements

Entry filed under: ભજનો.

અરે !..આ જ હું ! મારી પિતાજીની યાદ

30 ટિપ્પણીઓ Add your own

 • 1. વિશ્વદીપ બારડ  |  જૂન 16, 2009 પર 8:20 પી એમ(pm)

  very touchy geet. keep it up.

  જવાબ આપો
  • 2. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 16, 2009 પર 8:43 પી એમ(pm)

   Dear Vishvadeepbhai…I was wondering will anyone enjoy this Post with the Video not playng very well…& you are the 1st one to comment, Thanks !
   Chandravadanbhai ( Chandrapukar )

   જવાબ આપો
 • 3. Suresh Jani  |  જૂન 16, 2009 પર 11:45 પી એમ(pm)

  Surrender to almighty’s will is the best way of true peace – provided it does not make us inactive. On the contrary , that should empower us to live through powerfully like Arjun.
  Surrender DOES NOT mean escapism.

  જવાબ આપો
 • 4. Harnish Jani  |  જૂન 17, 2009 પર 2:33 એ એમ (am)

  So-This is the 3 rd comment-Any cosolation prize??
  Who is the singer-wonderful voice-
  geet is wonderfully written-
  Wah Wah.

  જવાબ આપો
 • 5. ben patel  |  જૂન 17, 2009 પર 2:44 એ એમ (am)

  very good
  singer is very good
  Ben Patel
  Lancaster Ca

  જવાબ આપો
 • 6. Dilip Patel  |  જૂન 17, 2009 પર 3:58 એ એમ (am)

  સ્વર, શબ્દ અને સંગીતનો સુભગ સમન્વય સુખ-દુ:ખના સમયે સાચા ને સદાયના સાથી એક શ્રીહરિ જ છે એની સમજ સુપેરે કરાવી જાય છે.
  ખૂબ ખૂબ અભિનંદન.

  જવાબ આપો
 • 7. P Shah  |  જૂન 17, 2009 પર 4:04 એ એમ (am)

  આવો અવસર ન આવે ફરી રે ફરી,
  લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી………..

  very nice !

  જવાબ આપો
 • 8. Ramchandra Prajapati  |  જૂન 17, 2009 પર 5:24 એ એમ (am)

  “ISHWAR KE SHIVA KAHIBI MAN LAGAYA TO AKHIR RONA HI PADEGA”

  Very Good Poem. “Bhakti Path will give us Real Peace of mind”.

  જવાબ આપો
 • 9. pragnaju  |  જૂન 17, 2009 પર 7:57 એ એમ (am)

  હું તો શરણું સ્વીકાર તારૂ કહેતા હરિ રે હરિ,
  એ….જી….વ્હાલા તું છે….

  સરસ
  ામારા ચીરાગભાઈની બહુ સરસ શરણાગતીભાવની વાત યાદ આવી

  સબ કુછ હારી મૈં પીયા, રાત સાવન બસીયા દો ચીરાગ;
  અબ તેરે હવાલે યે દીલ, તું સંવાર યા ઉઝાડ મેરા બાગ.

  ઘટ ઘટ પી જાઉં સમન્દર આંસુઓં કા જો બહેકા ઐસા;
  દહકતી જ્વાલાઓંમેં કરું સ્નાન ઉઠા જો બવંડર ઐસા.

  અંખીયોં સે બહતા દર્દ, ધુલા દીલકા સબ મૈલ પુરાના;
  અબ આઈ બહાર રંગીન, ખીલા હૈ સબ નયા નઝરાના.

  ભૈંટ ચઢાઉં સબ તોહે ચરનોં મેં, મેરા નહીં અબ ઔર કુછ;
  કૈસે સંવારું અબ તુઝે મૈં, તુમ્હેં દીયા મેરા મન-તન-પાછ.

  પાર લગાઓ મેરી ભી નૈયા, તુમ્હીં બચે હો સચ્ચે ખેવૈયા;
  મૈં કમઝોર ઐસી અભાગન, દો અબ દરશન મોરે પીયા.

  કહ ગયે જ્ઞાની સબ ઐસા, છોડા દુજ વોહ પાયે તુમ્હેં મૈયા;
  યે મુઢ અબ ભી કહતી, જીન છોડા દુજ કૈસે પેહચાને પીયા.

  જવાબ આપો
 • 10. Dilip Gajjar  |  જૂન 17, 2009 પર 4:30 પી એમ(pm)

  ખુબ સુંદર ભક્તિભાવમાં ઉત્તમ વિચાર સાથે ગવાયુ છે…અભિનંદન

  જવાબ આપો
 • 11. Ishvarbhai R. Mistry & Family  |  જૂન 17, 2009 પર 4:46 પી એમ(pm)

  Very meaningful Bhajan. Ask God’s help in everything we do.Without HIS grace leaves on the tree will not shake.
  Well done Chandravadanbhai.
  Ishvarbhai R. Mistry.

  જવાબ આપો
 • 12. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 17, 2009 પર 4:46 પી એમ(pm)

  Comment No. (4) is by Harnishbhai Jani & he wanted to know the name of the Singer of this Bhajan…..When I started the Posts under the name of Chandrabhajan Manjari, the FIRST was published on Feb.8th 2009 & that gives the details of the Singers etc. This Bhajan is in the vioce of Shree Archanbhai Vaghela…Those of you who wish to see that Post, you can click on the LINK below>>>>

  https://chandrapukar.wordpress.com/2009/02/08/
  Thanks to ALL who had posted the Comments & even those who had just viewed this Video.
  Chandravadan ( Chandrapukar )

  જવાબ આપો
 • 13. sudhir patel  |  જૂન 18, 2009 પર 1:33 એ એમ (am)

  Very Nice Bhajan and perfectly sung by the singer.
  Enjoyed it by heart!
  Congratulations, Chandravadanbhai!!
  Sudhir Patel.

  જવાબ આપો
 • 14. Capt. Narendra  |  જૂન 18, 2009 પર 2:21 એ એમ (am)

  Soulfully sung bhajan! It touched my heart. Archanbhai has done full justice to the devotional feelings expressed by Chandravadanbhai. Thanks for sharing.

  જવાબ આપો
 • 15. atuljaniagantuk  |  જૂન 19, 2009 પર 3:00 એ એમ (am)

  સુંદર ભજન અને સુંદર ગાન.

  જવાબ આપો
 • 16. amit pisavadiya  |  જૂન 20, 2009 પર 8:21 એ એમ (am)

  🙂

  જવાબ આપો
 • 18. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 20, 2009 પર 1:12 પી એમ(pm)

  Email Response from Manibhai >>>>

  Re: Fw: A VIDEO POST on CHANDRAPUKARThursday, June 18, 2009 2:19 PM
  From: “Manibhai Patel” View contact detailsTo: emsons13@verizon.netthx.dear !

  જવાબ આપો
 • 19. chetu  |  જૂન 21, 2009 પર 1:18 પી એમ(pm)

  મોંઘેરો માનવ જન્મ મુજને તે દીધો, ઓ રે હરી,
  આવો અવસર ન આવે ફરી રે ફરી,
  લેવું મારે પ્રભુ, ધ્યાન તારૂ, હૈયે પ્રેમભરી

  VERY NICE BHAJAN … CONGRATS ..

  જવાબ આપો
 • 20. Ishvarbhai R. Mistry & Family  |  જૂન 24, 2009 પર 4:28 પી એમ(pm)

  Very nice Bhajan .Surrending to God for his blessings.
  Congractulations keep up the good work Chandravadanbhai.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 21. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 26, 2009 પર 1:27 પી એમ(pm)

  Go to Previous message | Go to Next message | Back to MessagesMark as Unread | Print ReplyReply AllMove…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc
  Flag this messageRE: BHAJANS on CHANDRAPUKARFriday, June 26, 2009 4:48 AM
  From: “Vasant Mistry” View contact detailsTo: “Doctor Chandravadan Mistry” પ્રિય ચન્દ્રવાદભાઈ,
  નમસ્તે,
  તમારા સુન્દેર વિચારો લાખનો દ્વારા વાચી મને ગણો આનંદ સાથી તમારી મહેનત અને સમય આપી જે સેવા કરો છો તેમાંત્તે મને તમારા પ્રત્ય અદર અને ગૌરવ છે. હવે મને થોડું થોડું ગુજરાતી ટીપે કર્તા રહેશ.
  તમોને હમારા અભ્નંદન.
  વસંત ના નમસ્તે..
  This is the Response for this Post by an Email & is published as a Comment here…

  જવાબ આપો
 • 22. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 27, 2009 પર 8:15 પી એમ(pm)

  This is an Email Response of Manibhai>>>

  Re: Fw: A VIDEO POST on CHANDRAPUKARSaturday, June 27, 2009 12:27 PM
  From: “Manibhai Patel” View contact detailsTo: “chadravada mistry” post off and on saambhlu chhu aabhaar CMM !…..m. !

  જવાબ આપો
 • 23. Govind Maru  |  જુલાઇ 31, 2009 પર 8:46 એ એમ (am)

  અભીનંદન.

  જવાબ આપો
 • 24. shivshiva  |  જુલાઇ 31, 2009 પર 11:06 એ એમ (am)

  v.good

  જવાબ આપો
 • 25. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 31, 2009 પર 3:24 પી એમ(pm)

  This is an Email Response to my 2nd Invitation to Bhajan-Manari>>>>>

  From: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “chadravada mistry” Dr. Mistry:

  We are glad that you are very active on many fronts. Kavita, varta, bhajans and social activities. Any opportunity to visit LA soon? Please do visit us. Sarathi’s fall camp will be on October 9-11, 2009. hope you and Sau Kamuben can join.

  With kind regards,

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો
 • 26. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 31, 2009 પર 8:17 પી એમ(pm)

  This is an Email Response to my 2nd Invitation to Video Posts on Bhajans>>>>

  Flag this message
  Re: Fw: TAKING you BACK to BHAJAN-MANJARI POSTS of my Blog
  Friday, July 31, 2009 8:40 AM
  From:
  “hemang nanavaty”
  View contact details
  To:
  “chadravada mistry”
  SHRI CHANDRAVADANBHAI
  TAMARI BHAJAN MANJARI VANCHI TEMATHI
  MANE PRERNATHAI TE MOKLUN CHHUN.
  માગ્યાથી આપ્યું વિશેષ માંગું શું હે જગ દાતા
  યાચક બની જીવી રહ્યો છું તારે વિશ્વાસ
  રહી યાચના એક અધુરી હે જગ તાત
  કરો કૃપા હે હરિ તવ સ્મરણ બને મુજ શ્વાસ

  જવાબ આપો
 • 27. અમિત પટેલ  |  ઓગસ્ટ 1, 2009 પર 11:28 એ એમ (am)

  શ્રાવણ-પવિત્ર માસમાં કમ્પ્યુટર-ઇન્ટરનેટ ઉપર પણ ભક્તિમય વાતાવરણ ઊભુ કરવા બદલ ખુબ-ખુબ આભાર…

  જવાબ આપો
 • 28. Mukund Desai - 'MADAD'  |  ઓગસ્ટ 2, 2009 પર 2:13 પી એમ(pm)

  good songs & bhajans

  જવાબ આપો
 • 29. Manu  |  ઓગસ્ટ 3, 2009 પર 3:56 એ એમ (am)

  Veyr good Bhajan, but the audio volume control is not playing wel
  Thanks

  જવાબ આપો
 • 30. DR. CHANDRAVADAN MISTRY  |  ઓગસ્ટ 3, 2009 પર 6:33 પી એમ(pm)

  This was the Email Response of NIKHIL>>>>

  Re: Fw: TAKING you BACK to BHAJAN-MANJARI POSTS of my BlogThursday, July 30, 2009 8:56 PM
  From: “nikhil joshi” View contact detailsTo: “chadravada mistry” so u write your own bhajans….right?
  u have also made an audio cd….right?
  can u send your book and cd?
  wud u like to make an audio album of your own bhajans?
  let me know…
  i wud like to work for that
  –nikhil joshi

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   જુલાઈ »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: