ચંદ્રવિચારો શબ્દોમાં (૭)

જૂન 7, 2009 at 9:07 પી એમ(pm) 7 comments

 
 
 
 
 
 
 
 
 
 
 
 
MangloreFriends 
 

ચંદ્રવિચારો શબ્દોમાં (૭)

ચંદ્રવિચારો શબ્દોમાં (૬) નામકરણે પોસ્ટ પ્રગટ કર્યાને ઘણો સમય થયો છે….આજે, “ચંદ્રવિચારો શબ્દોમાં(૭) પ્રગટ કરી રહ્યો છું. આવા નામકરણે પોસ્ટો દ્વારા પ્રગટ કરેલી પોસ્ટો બારે કે અન્ય વિષયે હું કંઈક મારા શબ્દોમાં લખવા પ્રયાસ કરૂં છું.એપ્રિલ,૧૯ના દિવસે મેં “૧૯મી એપ્રિલની માત-વિદાય “ની પોસ્ટ પ્રગટ કરી, અને ત્યારબાદ,એપ્રિલ.૨૨,૨૦૦૯ના દિવસે મેં “સંસાર અને સબંધો “નામે પોસ્ટ પ્રગટ કરી, અને સૌને જાણ કરી કે હવે પછી આ વિષયે અનેક પોસ્ટો હશે……અને, એ પ્રમાણે,તમે અપ્રિલ, ૨૭.૨૦૦૯ના રોજ “સંસારના સાત પગથિયા “નામની પોસ્ટથી કરેલી શરૂઆતથી “ગગન દ્વાર ” ની છેલ્લી પોસ્ટ વાંચી. આ બધી પોસ્ટો દ્વારા તમે માનવીએ બીજા માનવીઓ સાથે બાંધેલા સબંધો કે પછી સંસારની ચીજો સાથે બંધેલા સબંધો વિષે કાવ્યો દ્વારા જાણ્યું…….અને, અંતે “ગગન દ્વાર ” ના કાવ્ય દ્વારા પ્રભુજી ( પરમ તત્વ ) સાથેના સબંધ વિષે કહી, સૌને આ ભવસાગર પાર કરવા કંઈક સમજ આપવાનૉ મારો પ્રયાસ હતો. તમે જો, મારી પ્રગટ કરેલી બધી પોસ્ટો વાંચી ના હોય તો એ પોસ્ટો નીચે મુજબ છે>>>>
સંસાર અને સબંધો
સંસારના સાત પગથિયા
માતા-પિતાને વંદના
નારીજીવન અંજલી
દામ્પત્ય જીવન
દીકરીની પૂકાર
મિત્રતાના સ્નેહસબંધે
દોલતની આગ
આ દુનિયા
ગગન દ્વાર
 
તમે આ પ્રમાણે, આ વિષયે અનેક પોસ્ટો વાંચી. તમે આ બધી પોસ્ટો નિહાળશો તો તમે ” હ્રદય “ને પોસ્ટ સાથે નિહાળો છો……પ્રથમ થોડી પોસ્ટોમાં  ધબકારા મારતું એક હ્રદય છે….ત્યારબાદની બધી જ પોસ્ટો પર ” બે હ્રદયોના મિલનરૂપે ” સ્થીરતા છે. હ્રદય એટલે ” પ્રેમ/સ્નેહ ” નું પ્રતિક. સંસારી સબંધોમાં મેં ફક્ત પ્રેમ જ નિહાળ્યો છે, અને એ પ્રેમ દ્વારા “પ્રભુભક્તિ”ને નિહાળી છે. બસ, સૌનું જીવન ભક્તિમય બને એવી આશાઓ સાથે બધી જ પોસ્ટો પ્રગટ કરી હતી.
દરેક પોસ્ટ પ્રગટ થયા બાદ, અનેક વાંચકોએ એ વાંચી એ હું બ્લોગ પર પધારેલા મહેમાનોની સંખ્યા થકી કહી શકુ છુ……અને, બધી જ પોસ્ટો પર અનેકના “પ્રતિભાવો” પણ મળ્યા એ એક હકીકત છે. આ બન્ને ઘટનાઓ કારણે મને ખુબ જ આનંદ છે. હું સૌનો ખુબ જ આભારીત છું….આ પ્રમાણે, તમે મારા બ્લોગ પર પધારી મને આનંદ અને ઉત્સાહ આપતા રહેશો એવી આશા………..ચંદ્રવદન
 
FEW WORDS
Today’s Post ” Chadravicharo Shbdomaa (7)” is a Post giving the summary of the series of different Posts on the subject of ” Sansaar ane Sabandho ” meaning ” Loving Relationships of the World “. One can click on the different titles of the listed Posts & view those Posts again,……I hope you will post your Comment for this Post>>>>>Chandravadan.

Entry filed under: શબ્દોમાં બ્લોગ-ઝલક.

ગગન દ્વાર વૃધ્ધમાનવ પૂકાર

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Harnish Jani  |  જૂન 8, 2009 પર 4:29 એ એમ (am)

  I luv the hearts
  Your articles are nice and inspirational-
  Thanks.

  જવાબ આપો
 • 2. Capt. Narendra  |  જૂન 8, 2009 પર 6:39 એ એમ (am)

  સુંદર સંચય! દરેક લેખમાં તમારૂં સરળ હૃદય ડોકીયું કરતું દેખાય છે. જેટલું સરળ મન, એટલા સરળ પણ હૃદયસ્પર્શી તમારા વચનો છે.

  જવાબ આપો
 • 3. pragnaju  |  જૂન 9, 2009 પર 3:37 એ એમ (am)

  તમારા લેખો ગમે છે
  પણ નથી ગમતા આ પ્રૉસ્ટેટનાં ચિત્રો
  જેને તમે હાર્ટ કહો છો…!
  કોઈ એનૅટોમી કે સર્જરીના પુસ્તકમાં જોયા છે
  કદી આવા હાર્ટ?
  આ સાથે મોકલીશ સાચા ધબકતા હૈયા…
  પ્રતિભાવમા ન સમાય તો
  ઈ-મૅઈલમા

  જવાબ આપો
  • 4. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 9, 2009 પર 4:28 પી એમ(pm)

   પ્રજ્ઞાન્જુબેન,
   તમે મારા બ્લોગ પર આવી તમારા ” પ્રતિભાવો” આપતા રહો છો તે વાંચી મને હંમેશા આનંદ થાય છે…..તમે આ પોસ્ટ નિહાળી, તમારા હ્રદયની પૂકાર મુકી….મારા પોસ્ટ સાથે પ્રગટ કરેલા” હ્રદય/ હ્રદયોના પિકચરથી નાખુશી હતી તે પ્રગટ કરી….હૈયામાં જે હતું તે કહ્યું તે માટે હું ખુબ જ આભારીત છું. એ જ પ્રમાણે, તમે ” બે શબ્દો ” લખતા રહેશો એવી વિનંતી છે.

   અને, હા, તમે ઈમેઈલથી ” એનાટોમીનું હ્રદય ” મોકલ્યું તે માટૅ આભાર…..જરૂર એ કોઈક પોસ્ટ પર જ્યારે મુકીશ ત્યારે તમને યાદ કરીશ……વેલેન્ટાઈન ડે માટે જે હ્રદયના પીકચરને “પ્રેમ ના પ્રતિકરૂપે મુકાય તેવા ભાવે જ મેં મારી પોસ્ટો પર એ પ્રગટ કર્યું હતું ….અને, તમોને કે અન્યને આ ગમ્યું નહી એ હું સમજું છું. પણ, જે થઈ ગયું તેમાં થયેલ ભુલોને ના નિહાળી તમે મારા ભાવનો સ્વીકાર કરશો એવી આશા>>>>ચંદ્રવદન.

   જવાબ આપો
 • 5. Dilip Gajjar  |  જૂન 9, 2009 પર 5:08 એ એમ (am)

  માનવ માનવને સમજવાનો નીકટ લાવવાનો સુંદર પ્રમાણિક પ્રયાસ આપ કરી રહ્યા છો…ચિંતન મનન..મંથન દ્વારા..અભિનંદન

  જવાબ આપો
 • 6. Ramesh Patel  |  જૂન 9, 2009 પર 5:15 એ એમ (am)

  અરે, આ બધા છે દુનિયામાં જીવન જીવનના ખેલ.”
  એથી ચંદ્ર કહે:
  “ખેલ રમતાં રમતાં ધોજો તમે જીવનનાં મેલ”
  and now
  હવે ગગન દ્વારે આવી પડ્યો હું,
  ઓ પ્રભુજી, શરણુ તારૂ માંગી રહ્યો હું,
  to walk on real path we need God’s blessings.

  Nice sankalan for high value of life.
  Ramesh Patel(aakashdeep)

  જવાબ આપો
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  જૂન 10, 2009 પર 5:12 પી એમ(pm)

  THANKS to all who had viewed this Post….I really aapreciate the ABOVE COMMENTS for this Post…..Some of you , viewd this Post & then used the LINK to the PREVIOUS POSTS & then posted the COMMENTS for the Post liked…Thanks !
  PLEASE, do REVISIT my Blog …Your support means a lot to me !
  Chandravadan Mistry ( Chandrapukar )

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 392,822 hits

Disclimer

સંગ્રહ

જૂન 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

%d bloggers like this: