ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી

મે 3, 2009 at 3:25 પી એમ(pm) 10 comments

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વ તૈયારી-૨૯- ડો ચંદ્રવદન મિસ્ત્રી

1 05 2009

શબ્દ સંશોધન ; ડો ચંદ્રવદન મિસ્ત્રી

ક્રમ શબ્દ  અર્થ શબ્દપ્રયોગ.
૧. ચંડીકુસુમ રાતી કરણનું ઝાડ  આ બાગમાં અનેક ચંડીકુસુમ બાગની સુંદરતા વધારી રહ્યા છે.
૨. ચિત્તગર્ભ મનોહર, સુંદર નારીની ચિત્તગર્ભ તસ્વીર નિહાળી એ તો એના પ્રેમમાં પડ્યો.
૩. ચઉર ચતુર હોંશીયાર્ ખાનદેશનાં લોકો ચઉર ઓછા તેથી મજુરી જ કરે
૪. ચઉરંત ચાર ગતિ વાળો સંસાર ચઉરંત માં ભટકતો આત્મા મુક્તિ ક્યારે પામશે?
૫. ચઉવટાં ચોરો ચઉવટાની વાતો ત્યાં જ મુકીને આવવું નહીંતર જોવા જેવી થાશે..
૬. ચકચૂંદર છછુંફદર્ એક જાતનું દારુ ખનુ ચકચુંદર ફુટે ત્યારે ધ્યાન રાખવું ક્યાં જાય તે કહેવાય નહીં
૭. ચકતરી ગારાની બનાવેલી કોઠી ઢોરોનો રજકો હંમેશા ચકતરીમાં ભરાય્
૮.૭ ચકન્ કૂવો ખોદનારો મથુર સૌથી અનુભવી ચકન. તે કહે ત્યાં પાણી હોય જ.
૯. ચકનાસ સીયામના જંગલોનું પ્રાણી ચકનાસ નાં નહોર એવા તિક્ષ્ણ હોય છે કે તે હાથીને પણ મારી નાખે
૧૦. ચકલી ભટ ગરીબ બ્રાહ્મણ પૈસાના જોરે મીયાં ફુસકી છુટી ગયા પણ તભા ભટ્ટ તો ચકલી ભટ તે ના છુટ્યા
૧૧. ચકંદલ મોટું ગુમડું ચકંદલનું મ્હોં ફાટે અને ગુમડામાં થી પરું નીકળે પણ પછી તે મટવા માંડે
૧૨ ચકાવી દરાજ્ ચકાવી ચામડીનો કષ્ટ દાયક રોગ છે
૧૩. ચકુલા ચવાણૂં મારા દાદા ચકુલામાં ઝીણી સેવો બહાર પડતી નખાવે
૧૪. ચકોરક્ષુધા ચકોર જેવી ભુખ્ ચકોરક્ષુધા અંગારા ખાવાથી મટે.
૧૫. ચક્કર અધકટ વ્યાસ્ ગોળાકાર માપવા જરુરી ચક્કરઅધકટ્ની લંબાઈ જરૂરી છે
૧૬. ચક્રગંડુ ગોળ ઓશીકા બે મહીનાનો મારો પૌત્ર ચક્રગંડુ પર સુતેલો રાજ કુમાર લાગતો હતો.
૧૭. ચક્રજીવી કુંભાર્ ચાકડો ચલાવતા ચક્રજીવી માટીમાંથી પૈસો પેદા કરે
૧૮. ચક્રપરિવ્યાધ ગરમાળો ચક્રપરિવ્યાઘનાં સેવન્થી પેટમાં ચક્ડોળ ચઢે.
૧૯. ચક્રભેદિની રાત ચક્રભેદિની સમયે ચક્રવાક યુગલ પંખી છુટા પડે અને રડે
૨૦. ચક્રમંડલી અજગર્ ચક્રમંડલીની પકડમાંથી હાથી પણ ના છુટે.

Entry filed under: Uncategorized.

નારીજીવન અંજલી દામ્પત્ય જીવન

10 ટિપ્પણીઓ Add your own

 • 1. chandravadan  |  મે 3, 2009 પર 3:40 પી એમ(pm)

  Thanks, Vijaybhai for your support & guidance for the publication of this Post…..I enjoyed the experience of GUJARATI WORD SEARCH in general. This post oiginally published on MAY, 1st 2009 was accidently deleted & then REPOSTED today. Those of you who had visited this Site earlier must have read this Post & some of you had even posted your COMMENTS too……I THANK you all & invite you again to REVISIT & see this Post……& may be even post your COMMENTS too !
  Chandrapukar !

  જવાબ આપો
 • 3. Harnish Jani  |  મે 3, 2009 પર 7:31 પી એમ(pm)

  Amazing words !!

  જવાબ આપો
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  મે 4, 2009 પર 12:54 પી એમ(pm)

  This is an Email Response to this Post>>>>>

  Flag this messageRe: Fw: SHBDA-SANSHODHAN Post on HOME of CHANDRAPUKARSunday, May 3, 2009 3:36 PM
  From: “Pancham Shukla” View contact detailsTo: “chadravada mistry” ખૂબ મહેનતનું કામ કર્યું છે તમે. અભિનંદન.

  જવાબ આપો
 • 5. ashalata  |  મે 4, 2009 પર 2:56 પી એમ(pm)

  ghana nava shabdo janva malya.
  thanks

  જવાબ આપો
 • 6. Thakorbhai Mistry (UK)  |  મે 4, 2009 પર 4:58 પી એમ(pm)

  All the new words in Gujarati given are those which began with Gujarati alphabet “ch”. Are there going to be more words with other alphabets? Are these words from your own research (sansodhan)? You are preparing for word competition (sabd spardha) – can you elaborate on this.

  જવાબ આપો
 • 7. અક્ષયપાત્ર  |  મે 4, 2009 પર 5:34 પી એમ(pm)

  શબ્દભંડોળ વધારતી નવી માહિતી માટે આભાર !

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  મે 4, 2009 પર 6:40 પી એમ(pm)

  THANKS to ALL had posted the COMMENTS ……
  Thakorbhai, I went to the below Website & resarched for the Gujarati word “Ch” & I was able to find so many words not known to me before>>>>

  http://www.bhagawadgomandal.com/
  And, there are several words resarched & posted on the Blog of VIJAY SHAH (HOME ) & that Site can be reached at>>>>

  http://vijayshah.wordpress.com/
  PLEASE, do visit that Site & read on more WORDS.
  Dr. CHANDRAVADAN MISTRY

  જવાબ આપો
 • 9. Vishvas  |  મે 6, 2009 પર 12:29 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  ગુજરાત સ્થાપના દિન પર આપે કરેલ ગુજરાતી શબ્દ સ્પર્ધાની મહેનતની અસર અનેરી છે.આને પ્રથમ ગુજરાતી સાહિત્ય સરીતા અને વિજયભાઈના બ્લોગ પર પણ જોયેલ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 10. DR. CHANDRAVADAN MISTRY  |  મે 20, 2009 પર 11:58 પી એમ(pm)

  This Email Response for the Post>>>>>

  SHBDA-SANSHODHAN Post on HOME of CHANDRAPUKARTuesday, May 5, 2009 7:45 AM
  From: “Chandrashekhar Bhatt” View contact detailsTo: emsons13@verizon.netVery good beginning chandravadan. Hope all are well at your end. Please come and see us soon. Our regards to sau kamuben. Jay Shri Krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

મે 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

%d bloggers like this: