માતા-પિતાને વંદના

April 27, 2009 at 1:29 pm 18 comments

 MangloreFriends 
 pranama
    માતા-પિતાને વંદના

 

ભરણ પોષણ કરી વ્હાલથી મોટો કર્યો,
 ઉપકાર આપનો કદી ભૂલીશ નહીં

મુજ જીવનમાં કંઇક આપ-સેવા કરવા તક મળી,

જન્મોજન્મ ફરી સેવા કરવા ઈચ્છા મારી રહી, 

 આપ સેવા કરતા ઘણી ભૂલો હશે મારી,

ક્ષમા કરી દેજો એજ પ્રાર્થના રહી મારી,   

 હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો,

એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો, 

 

 જીવનમાં પ્રભુનામ સાથે આપ નામ જોડી રહ્યો,

યાદ કરી આપ ગોદમાં જાણે ફરી રમી રહ્યો,

 

 હવે ભવસાગર તરવાની આશ “ચંદ્ર” હૈયે રહે,

આપ આશીર્વાદથી જે જરૂર પુરી થશે.

 

                                                                                               ડો. ચંદ્રવદન

 

 

 

 

 

 

 

 

 

 

 

બે શબ્દો

આજે, “સંસાર અને સબંધો ” ના વિષયે આ બીજી પોસ્ટ છે…….માનવીની શરૂઆત એટલે માત-પિતાનો વિચાર્……મારા પિતાજી ૧૯૭૩માં, અને ત્યાર બાદ ૧૯૮૮માં મારા માતૃશ્રી સ્વર્ગવાસ થયા……અને, થોડા વર્ષો બાદ એમની યાદ સાથે “માત-પિતા ને વંદના ” નામે એક રચના શક્ય થઈ હતી…..એ રચનાને મેં મારી  નાની પુસ્તીકા “ત્રિવેણી સંગમ “માં પ્રગટ કરી હતી…એને આજે આ પોસ્ટરૂપે લખી છે. માનવને જન્મ લેતા માતા-પિતા સાથેનો સબંધ હોય છે…………કહેવાય છે કે માતા-પિતાના ચરણોમાં સર્વ તીર્થધામો કે સ્વર્ગ…જેનો અર્થ એ કે એમને “પ્રભુ-તત્વ “રૂપે જ નિહાળી, સેવા, માન-સનમાન આપો……આ પ્રમાણે, માનવી એનું વર્તન રાખે તો એ સંસારી સબંધ મોહમાયામાંથી  છુટકારો આપી, ભક્તિપંથ તરફ દોરે છે. આ તો મારી વિચારધારા…….તમે તમારો અભિપ્રાય આપશો ?……….ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’s Post is entitled ” Mat Pita ne Vandana ” meaning the Salutations to Mother & Father……This is the 2nd Post …..1st narrated the different aspects of the Human Life as he matures from a child to an Elderly person. Now, this post in which the Gujarati Poem salutes the Parents, it brings the relationship between a child &parents in the forefront……Love & respect to the parents is one of the highest virtues of a Human Being…is this an attachment in this World or the Devotional Duty of the Child ? See God within the Parents & you have the answer.This is my thinking…..may be you differ. >>>>>>Chandravadan.

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

સંસારના સાત પગથિયા નારીજીવન અંજલી

18 Comments Add your own

 • 1. ashalata  |  April 27, 2009 at 3:36 pm

  aapshrine pan vandan!

  avi j prabhuseva drekna haiyma pragte to GHARDA GHARNO

  JNMA J NA THAY…………

  shubhechhasaha

  Reply
 • 2. Harnish Jani  |  April 27, 2009 at 5:12 pm

  હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો,

  એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો,

  Bahu Saras-Vaat Kahi.
  Very good poem.

  Reply
 • 3. અક્ષયપાત્ર  |  April 27, 2009 at 8:00 pm

  સુંદર ભાવવાહી કવિતા.

  Reply
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  April 27, 2009 at 9:50 pm

  This Comment by HALILAL LAD wad wronly posted on Suvchao & I had REPOSTED here>>>>>>>>>

  10. Harilal Lad | April 27, 2009 at 9:44 pm
  Mata pita ne namaste it very good read it over and over again and again very feeling {tauch my heart } very good keep the work brother and god bless you in your journey.
  Harilal.

  Reply
 • 5. Suresh Jani  |  April 27, 2009 at 11:08 pm

  મારા બાપુજી યાદ આવી ગયા.

  Reply
 • 6. pragnaju  |  April 28, 2009 at 3:26 am

  માતા પિતાની ભાવવાહી વંદન
  તેમના આશીષ મેળવી, પાત્રતા મેળવી,સર્વશક્તીમાનમાં મન પરોવી તેની કૃપાથી ભ વસાગર પાર કરવાનુ સહજ રહે

  Reply
 • 7. deepak parmar  |  April 28, 2009 at 4:09 am

  khub saras…

  ghanu badhu yaad aavi gayu…

  bus aamaj lakhata raho…

  Reply
 • 8. Bina  |  April 28, 2009 at 12:47 pm

  “સુંદર ભાવવાહી કવિતા.”

  Reply
 • 9. Capt. Narendra  |  April 28, 2009 at 1:17 pm

  હૃદયસ્પર્શી ભાવાંજલિ. આવી ઉચ્ચ ઉપકારવશ ભાવના મનમાં હોય તો માણસ કદી એકલતાનો અનુભવ ન કરી શકે.

  Reply
 • 10. Sudhir Patel  |  April 28, 2009 at 5:09 pm

  Very good expression of feelings!
  Sudhir Patel.

  Reply
 • 11. dmistry  |  April 29, 2009 at 11:51 am

  very good bhai .I have not visted all . Mata n Pita namaste
  daxaben

  Reply
 • 12. અમિત પટેલ  |  મે 1, 2009 at 6:31 am

  આપણે નસીબદાર છીએ, આપણને માતાપિતાની છત્રછાયા મળી છે.
  પરંતુ જેમના માતાપિતા નથી, અનાથ છે, ખાસ કરીને અનાથ બાળકો માટે કંઈક કરવાનો વિચાર છે.

  Reply
 • 13. સોહમ રાવલ  |  August 14, 2010 at 8:57 am

  કેમ છો ભાઇ?
  સરસ રચના..
  આપની આ રચના મે ઓર્કુટની એક કોમ્યુનિટિમા આપના નામ સાથે મુકી છે.આશા રાખુ આપને કંઇ વાંધો નહિં હોય…

  Reply
  • 14. chandravadan  |  August 14, 2010 at 11:53 am

   સોહમભાઈ,
   તમે ફરી “ચંદ્રપૂકાર” પર પધારી, આ પ્રતિભાવ આપ્યો, એ માટે આભાર, અને વાંચી ખુબ જ આનંદ !
   મારી આ રચના તમોને ગમી, અને વળી તમે એને “ઓર્કુટ્ની કોમ્યુનિટી”માં પણ પ્રસાદીરૂપે મુકશો….એ જાણી ખુશી, એમાં કાંઈ વાંધો હોય જ ના શકે !..મને તો ખુશી થાય કે એ વાંચી, જો અનેક આત્માના દીલોમાં માતા-પિતા માટે “પ્રેમ ઝરણા”વહે તો હું એ માટે પ્રભુનો પાડ માનીશ….અને, હા, આ રચના પ્રભુ-પ્રેરણાથી જ થઈ હતી…જે પ્રભુનું તે તો સૌનું !>>>>ચંદ્રવદન

   Reply
 • 15. સોહમ રાવલ  |  August 14, 2010 at 3:35 pm

  આપનો આભાર ચંદ્રવદનભાઇ.અને આ પોસ્ટ મે જ્યા ઓર્કુટ પર પોસ્ટ કરી છે એની લિન્ક આપવાનુ આપને હુ ભુલી ગયો.એટલે લીન્ક આપુ છુ…

  http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=102303234&tid=5485685664012471510

  જો આપને ગુગલમાં ઇમેઇલ એકાઉન્ટ હોય તો ચેક કરી લેજો.અહિમ બીજા પણ સરસ સરસ કવિતાઓ માતા-પિતા વિશે લખેલી છે.
  મારા બ્લોગ પર પધારવા બદલ આભાર…

  Reply
 • 16. Ratilal R. Mistry  |  December 13, 2013 at 3:32 pm

  I like your kavita and thoughts.Please e/mail to Ratilalbhai whenever you can.

  Reply
 • 17. chandravadan  |  December 13, 2013 at 4:38 pm

  Ratilalbhai,
  It was nice of you to visit & comment on my Blog.
  I am happy that you liked this Rachana.
  Hope you revisit my Blog & read the OLD posts and also the NEW POSTS published from time to time @
  http://www.chandrapukar.wordpress.com
  It will be nice if you subscibe to my Blog..then you will automatically get the the INFO on a New Post when published.
  Hope to read MORE Comments from you.
  Please inform of my Blog to those whom you know & may be interested to read KAVYO & other thoughts.
  Chandravadan

  Reply
 • 18. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ  |  December 14, 2013 at 3:48 pm

  આદરણીય ડૉ સાહેબ

  માત-પિતાની સુંદર વંદના રચના સ્વરૂપે માણવા મળી,

  મે તો સાક્ષાત આપની સાથે મુલાકાત કરી હતી,

  આપના નિખાલસ વિચારોથી ઘણું શીખવાનું મળેલ છે,

  હું તો ધન્ય થઈ ગયો, સાહેબ

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: