સંસારના સાત પગથિયા

April 24, 2009 at 12:56 am 13 comments

 

 
MangloreFriends 
 
 
 
 garden-stairs
 
 
                    સંસારના સાત પગથિયા
            પહેલુ પગથિયું આ સંસારે બાળરૂપે               
મમતાનો પ્રેમ પીતા પીતા મોટો હું તો થાઉં..
બીજું પગથિયું આ સંસારે યુવા- રૂપે,
શાળામાં જ્ઞાન લેતાં લેતાં મોટો હું તો થાઉં..
ત્રીજું પગથિયું આ સંસારે માનવરૂપે,
ધંધો કંઈક કરતાં કરતાં મોટો હું તો થાઉ…
ચોથું પગથિયું આ સંસારે સંસારીરૂપે,
પત્નિને પ્યાર દેતા દેતા મોતો હું તો થાઉ…
પાંચમુ પગથિયું આ સંસારે પિતારૂપે,
સંતાનોને છાયા દેતા દેતા મોટો હું તો થાઉ…
છઠ્ઠુ પગથિયુ આ સંસારે વ્રુધ્ધાવસ્થારૂપે,
માનવતા ને જાણતાં જાણતાં મોટો હું તો થાઉ…
અરે ઓ માનવી….
આમ જીવન તારૂ વહી ગયું,
છતાં એ તને કાંઈ ભાન ના થયું,
જાગરે ઓ માનવી આ રે ઘડી,
નહિતર પ્રભુભજન
તક વહી રે ગઈ,
આથી જ પ્રેમથી ચંદ્ર કહે :
સંસારના હર પગથીયે લેજે હરિનામ,
ભાવથી પ્રભુને ભજશે તો થાશે તારૂ કામ,
પહેલે પગથીયે મમતા તારી હરિ ગુણ ગાશે,
નાનેરા બાળ હૈયે તો એ બધું જાશે,
બીજે પગથીયે હરિબીજ ઉગશે જ્યારે,
પ્રભુજ્ઞાન થાશે તને યુવાનીમાં ત્યારે,
ત્રીજા પગથીયે કરતા રે પેટે પૂજા
ભુલીશ ના કદી પ્રભુતણી પૂજા,
ચોથે પગથીયે ભલે કરે તું પત્નિ પ્રેમ,
છતાં ઝરતો રહે તુંજ હૈયે પ્રભુ કેરો પ્રેમ,
પાંચમે પગથીયે બાળકોને પ્રેમ દેજે,
શિખવી તેમને જરૂર પ્રેમે પ્રભુનામ લેજે,
છઠ્ઠે પગથીયે બનીશ તું રે માનવ સાચો
પ્રભુદર્શન કરતો રહેજે  સૌ માનવ હૈયે સાચો,
સાતમે પગથીયે માયા સંસારની છોડી,
ભવસાગર પાર કરવા દેજે મનડું હરિભજને જોડી,
સાત પગથીયાં પ્રભુ ગુણલામાં જો જાશે,
નિશ્ચય તારો જીવડો તો વૈકુંઠે રે જાશે !
કાવ્ય રચના : મે ૨૯,૧૯૯૧
 
 

બે શબ્દો

માનવ જીવનને ” સંસારના સાત પગથિયા ” રૂપે નિહાળી, આ કાવ્ય-રચના ૧૯૯૧માં થઈ હતી. જન્મ બાદ, અનેક પગથિયારૂપે માનવીનું પરિવર્તન થાય છે….અંતે “પ્રભુ-ભજન ” કે પછી “તત્વ-જ્ઞાન ” દ્વારા જ ” મુક્તિના પંથે ” જવાય છે ! આટલું જ શબ્દોમાં કાવ્ય જેવા લખાણરૂપે દર્શાવવા પ્રયાસ કર્યો છે. ભુલો સુધારી, મારા “હ્રદયભાવો” નો સ્વીકાર કરશો એવી વિનંતિ છે. ……..અને, તમારા વિચારો “પ્રતિભાવ” રૂપે આપશોને ?………..ચંદ્રવદન.
 
 
FEW WORDS
 
Today’s Post is “Sansar na Sat Pagathiya ” meaning ” Seven Steps in the Life of a Human-Being on this World…. & this is said as a Poem in Gujarati….& this Post will be followed by a series of Posts…PLEASE Revisit this Website & read all Posts that will be published…Thanks ! >>>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

સંસાર અને સબંધો માતા-પિતાને વંદના

13 Comments Add your own

 • 1. Harnish Jani  |  April 24, 2009 at 2:26 am

  Wonderful philosophy-loved it-
  keep it up-DoctorSaheb-

  Reply
 • 2. Capt. Narendra  |  April 24, 2009 at 5:28 am

  Spiritual version of ‘All the World’s a Stage’.is very well presented here. It shows steps to Sublimation of the mundane acts of human beings..

  Reply
 • 3. pragnaju  |  April 24, 2009 at 5:59 am

  All the world’s a stage,
  And all the men and women merely players:
  They have their exits and their entrances;
  And one man in his time plays many parts,
  His acts being seven ages. At first the infant,
  Mewling and puking in the nurse’s arms.
  And then the whining school-boy, with his satchel
  And shining morning face, creeping like snail
  Unwillingly to school. And then the lover,
  Sighing like furnace, with a woeful ballad
  Made to his mistress’ eyebrow. Then a soldier,
  Full of strange oaths and bearded like the pard,
  Jealous in honour, sudden and quick in quarrel,
  Seeking the bubble reputation
  Even in the cannon’s mouth. And then the justice,
  In fair round belly with good capon lined,
  With eyes severe and beard of formal cut,
  Full of wise saws and modern instances;
  And so he plays his part. The sixth age shifts
  Into the lean and slipper’d pantaloon,
  With spectacles on nose and pouch on side,
  His youthful hose, well saved, a world too wide
  For his shrunk shank; and his big manly voice,
  Turning again toward childish treble, pipes
  And whistles in his sound. Last scene of all,
  That ends this strange eventful history,
  Is second childishness and mere oblivion,
  Sans teeth, sans eyes, sans taste, sans everything

  Reply
 • 4. pragnaju  |  April 24, 2009 at 6:02 am

  નુ સુંદર આધ્યાત્મિક દર્શન

  Reply
 • 5. Neela  |  April 24, 2009 at 9:39 am

  good one

  Reply
 • 6. Rajendra Trivedi, M.D  |  April 24, 2009 at 12:15 pm

  આધ્યાત્મિક દર્શન.
  I
  N HINDU WAY OF LIFE,
  THERE IS SAPTAPADI.
  NAVADHA BHAKTI
  AND A MAN IN LIFE START BY SOLID FOUNDATION CAN LIVE THE TIME OF LIFE LIKE CHANDRAVAN’S POEM.
  KEEP IT UP!
  KEEP SHINING.

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Reply
 • 7. Suresh Jani  |  April 24, 2009 at 1:20 pm

  જીવનનું સરસ દર્શન

  મેં માનવ જીવનની ‘ સુડોકુ’ રમત સાથે સરખામણી કરી હતી. એ વાંચો

  http://gadyasoor.wordpress.com/2008/03/09/sudoku/

  Reply
 • 8. Bina  |  April 24, 2009 at 4:40 pm

  Nice rachana.

  Reply
 • 9. Ramesh Patel  |  April 24, 2009 at 9:20 pm

  life is coin having two sides
  both sides so nicely.,you have
  expressed with feelings.

  The expression of Pragnanju is also thoughtful.

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 10. Vishvas  |  April 26, 2009 at 6:09 am

  જય શ્રીકૃષ્ણ કાકા,

  જીવનનું ખુબ જ સુંદર દર્શન.એક વાત યાદ આવી.કે નારદમુનિએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે તેમનો પ્રિય અને મહાન ભક્ત ક્યો ત્યારે તેમણે તેમને એક ખેડૂતને બતાવેલ અને તેની દિનચર્યા મુનિએ જોતાં તેણે માત્ર ચાર વખત સવારે ઊઠીને,બપોરે અને સાંજે ભોજન પહેલા અને રાત્રે સૂતા પહેલા જ પ્રભુને યાદ કરેલ. આથી મુનિએ તેમને પૂછ્યું કે આ મહાન કેવી રીતે હોઈ શકે.પછી ભગવાને તેમને એક કોડિયાને તેલથી છલોછલ ભરીને આપ્યું અને તેલનું ટીપું પણ નીચે ન પડે તે રીતે પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવવા કહ્યું અને જ્યારે મુનિ પાછા ફર્યા ત્યારે તેમને ભગવાને પૂછ્યું કે આ પ્રદક્ષિણા દરમિયાન તમે કેટલીવાર મારું નામ લીધું.ત્યારે મુનિએ કહ્યું કે એક પણ વાર નહીં,મારું સમગ્ર ધ્યાન તો તેલ ન પડે તેમાં હતું.ત્યારે પ્રભુએ કહ્યું કે આ ખેડૂત પોતાના સંસારની જવાબદારી નિભાવતા નિભાવતાં પણ ચાર વાર મને યાદ તો કરે છે ને…હવે આપ જ નક્કી કરો કોણ મહાન ભક્ત છે.
  બસ આપે પણ સંસારના સાતે પગથિયાની સાથે તેને નિભાવતા ભક્તિરસને પણ સાંકળી લીધો.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 11. dmistry  |  April 30, 2009 at 11:03 am

  Jai Shree Krshna
  Bhai Poem is wonderful

  daxaben

  Reply
 • 12. PANKAJ PATEL  |  મે 2, 2009 at 3:11 pm

  Good for our life. we can change our life& also country.

  Reply
 • 13. Ishvarbhai R. Mistry & Family  |  June 9, 2009 at 3:52 am

  Well said Chandravadanbhai it pleasing to know how life’s cycle can be broken down .How we have to live our life make the best of it.
  Thanks for your thoughts.
  Ishvarbhai R. Mistry.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: