સુવિચારો

એપ્રિલ 13, 2009 at 2:33 એ એમ (am) 23 comments

 

 
 રો
 

સુવિચારો

“અનુભવ”

>>> જીવનમાં થતા અનુભવો જ માનવીનું ઘડતર કરે છે !……..ચંદ્રવદન.
 
>>> જ્યારે જ્ઞાનની જ્યોત અને અનુભવોનું સંગમ થાય ત્યારે પુરૂષાર્થ માનવીને સફળતા તરફ દોરે છે !……..ચંદ્રવદન.
 
>>> અનુભવો જ માનવીને ભાગ્યના દર્શન કરાવી, ભક્તિપંથે દોરી એને શક્તિ આપે છે !………ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે, વિષય છે “અનુભવ “…..અને, તમે ત્રણ “ચંદ્ર-સુવિચારો ” વાંચ્યા. મારો મત એવો છે કે જીવનમાં થયેલા અનુભવો માનવીને જરૂર કંઈક શીખવે છે પણ, એકલા અનુભવો જ માનવીને જીવન જીવવા પુરતા નથી….સાથે, જ્ઞાન, પુરૂષાર્થની ખાસ જરૂરત હોય છે…….એ પછી, માનવીનું “નસીબ ” એની સાથે ખેલ રમે ત્યારે “પ્રભુભક્તિ”એને શક્તિ આપે છે. આ મારી વિચારધારા છે, પણ તમારા વિચારો બીજા હશે….અને, એથી જ મારે તમારા વિચારો “પ્રતિભાવો” રૂપે જાણવા છે……તો, તમે આવી આપશોને ?………ચંદ્રવદન.

Entry filed under: સુવિચારો.

પ્રનવ મિસ્ત્રી અને “સીક્ષથ સેન્સ “ ૧૯મી એપ્રિલની માત-વિદાય

23 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  એપ્રિલ 13, 2009 પર 4:44 એ એમ (am)

  માના સ્પર્શનો અનુભવ બાળક માટે પ્રેમની પહેલી ભાષા છે, જે બાળક પોતાની જાતે જ શીખી લે છે. તે તેનો જવાબ પણ આપે છે, આથી જ તે માના ખોળાની વારંવાર માંગણી કરે છે. વિશેષજ્ઞાો અને વેદોમાં જણાવ્યા પ્રમાણે બાળકને માના ખોળામાં રહેવાથી જેટલું સુખ મળે છે તેટલું સુખ બીજા કશાયથી મળતું નથી. બાળકના રોગ અને મુશ્કેલીઓનું એક જ સમાધાન છે- માતાપિતાના સ્પર્શનો અનુભવ અને પ્રેમ. આવો જાણીએ માતાનો સ્પર્શ બાળક માટે કેટલો મહત્ત્વનો છે અને તેને તેનાથી શું અનુભવ થાય છે.

  જવાબ આપો
 • 2. ben patel  |  એપ્રિલ 13, 2009 પર 2:27 પી એમ(pm)

  Very well said
  I like it
  Keep on writing
  Ben Patel
  Lancaster.I

  જવાબ આપો
 • 3. P Shah  |  એપ્રિલ 13, 2009 પર 6:08 પી એમ(pm)

  very nice !

  જવાબ આપો
 • 4. અક્ષયપાત્ર  |  એપ્રિલ 14, 2009 પર 1:56 એ એમ (am)

  અનુભવ સાથે જ્ઞાન વધે છે તે વાત સાચી પરંતુ એક જ પ્રકારના અનુભવથી દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે અર્થઘટન કરે છે. અને એ જ રીતે અનુભવનો ઉપયોગ અલગ પ્રકારના લોકો અલગ રીતે કરવાના.

  જવાબ આપો
 • 5. Vishvas  |  એપ્રિલ 15, 2009 પર 6:44 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  સાચી વાત છે માનવ અનુભવે શીખે છે, કેટલીક વાર આપણને થયેલા અનુભવોને આધારે આપણાં સ્વજનો કે સંતાનોને આપણે શીખની સાથે અમુક ન કરવાનું કહીએ છીએ,પણ જો એ જાતે એ વાતનો અનુભવ નહી કરે તો એ કાંઈ નહી શીખી શકે જીવનનો સંઘર્ષ કરતાં પણ.વળી રેખાબેને સરસ કહ્યું ભિન્ન માથે ભિન્ન મતિ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 6. Bina  |  એપ્રિલ 17, 2009 પર 4:58 પી એમ(pm)

  Nice thoughts!

  જવાબ આપો
 • 7. Ramesh Patel  |  એપ્રિલ 19, 2009 પર 3:32 પી એમ(pm)

  જીવનનું ઘડતર અને અનુભવનો આધાર,

  પ્રભુની કરુણા અને નસીબની બલિહારી

  અમે અને તમે ,ગાડી દોડી સાચા રસ્તે તો ફાવ્યા

  ,ભાઈ જીવન તો સંગ્રામ છે.

  રમેશ પ્પટૅલ(આકાશદીપ)

  જવાબ આપો
 • 8. ભાવેશ કોટક  |  એપ્રિલ 25, 2009 પર 1:41 પી એમ(pm)

  મને અતિશય ગમી ગઈ છે આ સાઈટ વખાણવા લાયક અક્ષરો નથી.

  જવાબ આપો
 • 9. Harilal Lad  |  એપ્રિલ 26, 2009 પર 5:41 પી એમ(pm)

  There is nothing new about, every body in their life learn from the expireance .Brother at end expireance is great teacher one must learn from it.Its nice of you to remind the society of ours,
  cxs,
  Harilal.

  જવાબ આપો
 • 10. Harilal Lad  |  એપ્રિલ 27, 2009 પર 9:44 પી એમ(pm)

  Mata pita ne namaste it very good read it over and over again and again very feeling {tauch my heart } very good keep the work brother and god bless you in your journey.
  Harilal.

  જવાબ આપો
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  એપ્રિલ 28, 2009 પર 2:10 એ એમ (am)

  Email Response of GOPAL SHROFF>>>>>>

  rom: Gopal Shroff
  Subject: Re: Fw: SUVICHARO-POSTS on HOME of CHANDRAPUKAR
  To: “chadravada mistry”
  Date: Sunday, April 26, 2009, 2:16 PM

  Thanks this very nice
  Gopal Shroff

  જવાબ આપો
 • 12. dmistry  |  એપ્રિલ 30, 2009 પર 11:09 એ એમ (am)

  very nice thoughts

  જવાબ આપો
 • 13. Capt. Narendra  |  જૂન 29, 2009 પર 2:01 એ એમ (am)

  Deep, contemplative thoughts.

  જવાબ આપો
 • 14. Harnish Jani  |  જૂન 29, 2009 પર 2:47 એ એમ (am)

  Nice- Thanx/

  જવાબ આપો
 • 15. Tejas Shah  |  જૂન 29, 2009 પર 9:55 એ એમ (am)

  Very well thoughts. Thanks for sharing.

  જવાબ આપો
 • 16. Dhavalrajgeera  |  જૂન 29, 2009 પર 12:55 પી એમ(pm)

  Thanks for sharing.
  Trivedi Parivar
  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 17. MUKUND THAKKAR  |  ઓક્ટોબર 20, 2009 પર 10:16 એ એમ (am)

  Lifes with out water is possible ,

  Life without food is also possible.

  but life without experience is impossible.

  જવાબ આપો
 • 18. arvind  |  ફેબ્રુવારી 18, 2010 પર 6:38 એ એમ (am)

  શ્રી ચંન્દ્રવદનભાઈ
  આપની વાત સાચી છે અનુભવ જ ઘડતરની પ્રાથમિક શાળા છે. બાળક જ્યાં સુધી પોતે દીવાને અડકી દાઝે નહિ ત્યાં સુધી દીવાને અડક્યા કરવા ગમે તેટલી વાર અને ગમેતેની દ્વારા મનાઈ કે રોકવામાં આવે તો પણ અડકવાનો પ્રયાસ કર્યા જ કરવાનુ જે આપણાં સૌનો અનુભવ છે ખરું ને ? અને તેથી જ કદાચ અનુભવ વગર નહિ સમજ્વાની વૃતિ તમામમાં વધતે-ઓછે રહેલી જોવા મળે છે.અસ્તુ !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપો
 • 19. Girish Desai  |  ફેબ્રુવારી 18, 2010 પર 2:24 પી એમ(pm)

  અનુભવ થયા વગર અનુભૂતિ (જ્ઞાન) અસંભવ છે.પરંતુ જીવનમાં થતા અનુભવો અંગે વિચાર કરી વર્તનમાં ન મુકાય તો તેવા અનુભવથી કશો લાભ થતો નથી.

  બલ્કે નુકશાન થવાની જ વકી છે.

  શ્રવણં મનનં નિદિધ્યાસં

  કુરુત્વા ત્રયોતદ ભવતિ વિકાસં

  શ્રવણં મનનં નિદિધ્યાસં

  ત્યક્તવા એકોપિ ભવતિ વિકારં

  શ્રવણં મનનં નિદિધ્યાસં

  ત્યક્ત્વા ત્રયોતદ ભવતિ વિનાશં

  જવાબ આપો
  • 20. chandravadan  |  ફેબ્રુવારી 18, 2010 પર 3:09 પી એમ(pm)

   Girishbhai,,,Frist of all, THANKS for visit/comment on my ols Post.
   Your analysis is CORRECT!…Good thoughts need to be put into Actions….Bad thoughts MUST be removed…That is KEY to a LIFE as a Human !
   Please do revisit…read other old Posts of Suvicharo…& any other Posts…..your comments mean a lot…it is a learning process OR growing up for me>>Chandravadan

   જવાબ આપો
 • 21. Ishvarlal R Mistry  |  ફેબ્રુવારી 19, 2010 પર 6:36 પી એમ(pm)

  Chandravadanbhai,
  Very good thoughts and correct what you said .God has shown us marg, but with hard work you can reach ,one has to follow the path to reach the goal. Thankyou for sharing. Experience play important part too.

  Ishvarbhai R. Mistry

  જવાબ આપો
 • 22. Patel Popatbhai  |  માર્ચ 2, 2010 પર 6:52 એ એમ (am)

  Potana ANUBHAVO manthi Jarur Shikhava Male.
  Svikaro to Bijana Anubhavo manthi Pan Ghanu
  Shikhva Jevun Hoy chhe.

  Potana J ANUBHAVO na Hataghrahi Mitro Bhale ZER no Anubhav Karta !!!

  Sauna Abhiprayo Vachya-Gamya.

  જવાબ આપો
 • 23. shastri  |  માર્ચ 18, 2010 પર 2:05 પી એમ(pm)

  It’s a good thought.
  from me – ” kalyug ma manushya ane dhansuhya saman che, banee i nishan chuki jai to samay sathe khoyjai.”
  9638702985

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 412,545 hits

Disclimer

સંગ્રહ

એપ્રિલ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: