સુવિચારો

April 6, 2009 at 4:40 pm 14 comments

 રો
 

 

 
 સુવિચારો 

જ્ઞાન  !

 

જ્ઞાન મેળવનાર કદી પોતાને જ્ઞાની ના કહે,…….જો એવું એ કહે તો એ મહાન અજ્ઞાની છે ! ……ચંદ્રવદન.

 

જ્ઞાન તો વહેતું નીર છે,……જે મેળવ્યું એ અલ્પ છે, એટલે પોતાને અપુર્ણ માની, તરસ્યા રહી, પીતા જ રહેવું !…..ચંદ્રવદન.

 
 

બે શબ્દો

આજે, મારા બે સુવિચારો યાને “બે ચંદ્રસુવિચારો” પ્રગટ કર્યા છે. અને, વિષય છે “જ્ઞાન “. આશા છે કે તમે આ પોસ્ટ વાંચી, તમારા વિચારો પ્રતિભાવરૂપે જરૂરથી આપશો. હું તમારી વાટ જોઈશ. ……..ચંદ્રવદન.
Advertisements

Entry filed under: સુવિચારો.

દર્શન દિયોને મારા રામજી ! પ્રનવ મિસ્ત્રી અને “સીક્ષથ સેન્સ “

14 Comments Add your own

 • 1. Harnish Jani  |  April 6, 2009 at 8:47 pm

  I always say”It took me 60 years to say “I dont know”

  Reply
 • 2. DR. CHANDRAVADAN MISTRY  |  April 6, 2009 at 9:34 pm

  THIS IS AN EMAIL RESPONSE from BHARATBHAI for the POST>>>

  RE: NEW POSTMonday, April 6, 2009 12:57 PM
  From: “BharatKumar Rajgor” View contact detailsTo: “chadravada mistry” Aap Samajni khub seva karochho. Badhaj Vicharo Aapna Sundar Hoychhe.

  Reply
 • 3. Capt. Narendra  |  April 6, 2009 at 10:04 pm

  સુવિચારોની ખુશ્બૂ આમ જ ફેલાવતા રહેશો અને જ્ઞાનની પરબ ચાલુ જ રખશો.

  Reply
 • 4. pragnaju  |  April 7, 2009 at 2:01 am

  સંતોનું જ્ઞાન અંગે અદભૂત દર્શન
  જય હનુમાન જ્ઞાન ગુન સાગરને યાદ કરી
  માયાની દુનિયાનું જ્ઞાન, વિશ્વને જ્ઞાનનાં પ્રકાશ
  તરફ લઇ પ્રવૃત કરવા સહાયક બનવું,
  લોકો વચ્ચે … ઉપયોગ કરવો,
  આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ભૌતિક બંધનોને તોડવાં

  Reply
 • 5. પ્રવિણ કે.શ્રીમાળી  |  April 7, 2009 at 3:51 am

  આદરણીય વડીલ ચંદ્રવદનભાઈ.

  સાદર નમસ્કાર !

  કુશળ હશો જ.

  ખુબ જ સરસ વિચારો થી દિવસ સુધરી જાય છે ને મન પ્રફુલિત બની જાય છે

  લખતાં રહો.

  અને વાચક મિત્રો મારા બ્લોગ ની મુલાકાત અવશ્ય લો, ‘યુવારોજગાર’ એક

  નવો જ વિચાર બધાથી અલગ ભાત પાડતો બ્લોગ છ

  મારા બ્લોબો ; http://yuvarojagara.gujaratiblogs.com

  http://kalamprasadi.blogspot.com

  – પ્રવિણ કે.શ્રીમાળી નાવંદન

  Reply
 • 6. Vishvas  |  April 7, 2009 at 11:40 am

  જય શ્રીકૃષ્ણ કાકા,

  જ્ઞાન વહેંચવાથી વધે અને કહે છે ને
  અધુરો ઘડો છલકાય ઝાઝો.

  સાથે સાથે શુભ વિશ્વ આરોગ્ય દિન અને મહાવીર જયંતિ.
  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  April 7, 2009 at 4:12 pm

  Email Response to this Post from CHANDRASHEKHAR>>>>

  From: “Chandrashekhar Bhatt” View contact detailsTo: “chadravada mistry” Thank you Dr. CM. it is so inspiring and fulfilling that you are showered with such a flow of new creation. This is a form of ishwar darshan. Enjoy this divine moment.. have a nice day. Jay shri Krushna!!!!!

  Reply
 • 8. Ramesh Patel  |  April 8, 2009 at 7:50 pm

  જ્ઞાન તો વહેતું નીર છે,……જે મેળવ્યું એ અલ્પ છે, એટલે પોતાને અપુર્ણ માની, તરસ્યા રહી, પીતા જ રહેવું !….
  .ચંદ્રવદન.

  knowledge is power
  nothing is better than that
  Nice thoughts ,to keep in mind

  Thamks, Dr. Chandravadanbhai

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 9. Bina  |  April 9, 2009 at 8:45 pm

  જ્ઞાન મેળવનાર કદી પોતાને જ્ઞાની ના કહે…જો એવું એ કહે તો એ મહાન અજ્ઞાની છે !
  I liked it a lot.

  Reply
 • 10. Valibhai Musa  |  April 16, 2009 at 3:13 am

  ચન્દ્રવદનભાઈ,

  કુશળ હશો.

  ‘જ્ઞાન’ ઉપરના આપના બંને સુવિચારો ખૂબ જ ગમ્યા. જ્ઞાન સાથે આચરણનું પણ એટલું જ મહત્વ છે. આચરણ વિનાનું જ્ઞાન વાંઝિયું છે. દુર્યોધનને સત્યનું જ્ઞાન હતું, પણ આચરણનો અભાવ હતો. કોઈક સુફી સંત વિષે કહેવાયું છે કે લોકો જ્યારે તેમને કાંકરા મારતા હતા, ત્યારે તે હસતા હતા. લોકોએ પૂછતાં તેમણે જવાબ આપ્યો હતો કે કાંકરા મારનારા અજ્ઞાની હોઈ તેમના કાંકરા તેમના માટે ફૂલ બની જતા હતા. એક વખતે એક જ્ઞાનીએ તેમના ઉપર ફૂલનો પ્રહાર કર્યો અને રાડ પાડી ઊઠ્યા. જ્ઞાન અને આચરણ વચ્ચેનું એક પગથિયું છે; વિચાર, ચિંતન કે મનન જે કહો તે. Descartes says, “I think therefore I live.”

  ભૂતકાળમાં આચરણ વિષેના કોઈ સુવિચારો આપે લખ્યા ન હોય તો મારા વિચારોના અનુસંધાને અથવા સ્વતંત્ર રીતે લખશો તો મને અને અન્ય સહૃદયી વાંચકોને અવશ્ય આનંદ થશે.

  સ્નેહાધીન,
  વલીભાઈ મુસા

  Reply
 • 11. pandya ashok  |  November 30, 2009 at 6:20 pm

  namskar,
  i like it

  Reply
 • 12. Patel Popatbhai  |  March 2, 2010 at 6:55 am

  Aapna Banne Vicharo Gamya.

  Reply
 • 13. pushpa1959pushpa  |  June 11, 2011 at 11:47 am

  prbhu tme je suvichar lakya che e vachi ghnu janva mlyu anand thyo parntu tmari icha mutabit,jijivisha jagi ane thodu lakhvnu man thyu mara guruni krutgnayathi mara jivanma thodik navinta avi pan haju sarjnatmak shu khevay e janvasho.

  Reply
  • 14. chandravadan  |  June 11, 2011 at 3:33 pm

   પુષ્પાબેન, નમસ્તે ! તમે પધારી, અને તમારો પ્રતિભાવ આપ્યો તે માટે ખુબ ખુબ આભાર. તમે જે લખ્યું તે વાંચી જાણ્યું કે તમોને સુવિચારની પોસ્ટ વાંચી થોડી સમજ પડી, પણ `શરણાગતી` વિષે તમો વધુ સમજ માટે આશાઓ રાખો છો. …તો, પ્રથમ મારો ઉલ્લેખ એટલો કે હું એવો જ્ઞાની નથી કે એવી સમજ તમોને આપી શકું …પણ, પ્રયત્ન કરીશ !…..જ્યારે શરણાગતીની વાત આવે ત્યારે એ કોઈ માનવી માટે નથી..ફક્ત પ્રભુ માટે છે ! જ્યારે માનવી બધુ જ જ્ઞાન મેળવે અને ત્યારે વિચારે કે મારા કરતા વધારે જ્ઞાની કે શક્તિમાન કોઈ બીજુ છે ત્યારે એ પ્રભુનો સ્વીકાર કરે છે..આવો સ્વીકાર એ જ પ્રભુશરણાગતીનું પહેલું પગલું !..ત્યારબાદ, જે કાર્ય કરે તે સર્વ પ્રભુને અર્પણ કરવા શીખે ત્યારે એ બીજુ પગલું ભરે છે…..આવી સમજ સાથે એ માનવી સર્વ કાર્ય કરતા, એ આપોઆપ સત્ય તરફ વળે છે અને જનકલ્યાણના કારો તરફ જાય છે, આવી હાલતે, એ એનું `હુંપદ`થી દુર થાય છે.અને કાર્યના પરિણામોથી મુક્ત બને છે. અરે, એ ત્યારે મોક્ષની આશાઓ મોહમાંથી છુટે છે. ફક્ત પ્રભુમાં સમાય જવાની આશાઓમાં રહે છે. આવી હાલત એટલે પ્રભુ શરણાગતીનું અંતીમ પગલું !
   >>>>>>ચંદ્રવદન

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,008 hits

Disclimer

April 2009
M T W T F S S
« Mar   May »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

%d bloggers like this: