જીપ્સીસ ડાયરી (Gypsy’s Diary )

માર્ચ 14, 2009 at 6:33 પી એમ(pm) 8 comments

 

                      

 
 
 [GreatBasin_JesseOnEndlessRoad-708343.JPG] GYPSY’S DIARY dipa_ldipa_l     
 

જીપ્સીસ ડાયરી (Gypsy’s Diary )

 
“જીપ્સીસ ડાયરી” નામનો બ્લોગ એટલે ભારતને સેવા આપનાર એક સૈનિકની ડાયરી. ગુજરાતી વેબજગતે આવી પ્રસાદી કદાચ પ્રથમ વાર હશે. અને, એ પ્રસાદી આપનાર છે કેપ્ટન નરેન્દ્રભાઈ, જેઓ અસલ ગુજરાતના રહીશ અને આજે કેલીફોર્નિઆમાં સ્થાયી છે, અને એમની “રીટાયર્ડ લાઈફ”માં એક બ્લોગ કરી આપણ સૌને ” એક અનોખી પ્રસાદી ” આપી રહ્યા છે. એમને મારા વંદન !
નરેન્દ્રભાઈએ આ બ્લોગ ૨૦૦૮નું વર્ષ પુરૂ થાય તે પહેલા શરૂ કર્યો હતો. ભારતની સૈનામાં જોડાયા બાદ, એમણે જીવનમાં થયેલી ઘટનાઓને એક ડાયરીમાં શબ્દોરૂપે રાખી હતી તેને પ્રસાદીરૂપે અન્યને કેવી રીતે આપવી એવા વિચારોમાં હતા ત્યારે જ મારી એમની સાથે મિત્રતા થઈ. જ્યારે મેં જાણ્યું કે એમણે પોતાનો બ્લોગ શરૂ કર્યો ત્યારે જે મારા હૈયે ખુશી થઈ તેને શબ્દો કેવી રીતે આપી શકું ?
“જીપ્સીસ ડાયરી ” મેં નિહાળી અને પોસ્ટો વાંચી મને ખુબ જ આનંદ થયો. ત્યાં પધારેલા થોડા મહેમાનોના પ્રતિભાવો પણ વાંચ્યા. ત્યારે થયું કે ભારતની સૈના બારે કે પછી ભારતની સૈનાના સૈનિક બારે ખરેખર જાણવું હોય તો  સર્વ ગુજરાતી-બ્લોગર્સ માટે આ એક સોનેરી તક હતી. તો. આજે, મેં નરેન્દ્રભાઈના બ્લોગ બારે એક પોસ્ટરૂપે પ્રગટ કર્યું છે. અહી, એક જ આશા કે આ પોસ્ટ વાંચનારા સૌ ” જીપ્સીસ ડાયરી “ની મુલાકાત લેવા ક્રુપા કરશે….અને, હુ સૌનો આભારીત રહીશ. મારૂં અનુમાન છે કે એક વાર તમે ત્યાં જશો તો તમારો ભારત-માતા પ્રત્યેનો પ્રેમ તમને ત્યાં ફરી ફરી લઈ જશે. એ સાઈટ્ પર જવા માટેની લીન્ક (LINK ) નીચે મુજબ છે>>>>
http://captnarendra.blogspot.com/
ગુજરાતી વેબજગતના પ્યારા મિત્રો, તમે અનેક બ્લોગો પર જઈ કાવ્યો, લેખો, અને અન્ય સ્વરૂપે ગુજરાતી સાહિત્યનો આનંદ માળ્યો…..હવે, કંઈક અનોખું વાંચો, એવી આશાભરી વિનંતી. >>>>>>>>ચંદ્રવદન.
GYPSY’S DIARY
This is the unique Blog in the Gujarati Webjagat….it is the diary of an ex-officer of th Indian Army…is the diary of Capt. Narendra. Reading the posts in Gujarati makes you feel like a Jawan of the Indian Army & your love for India is made stronger.I sincerely hope that you will visit this Blog & read the Posts published…..then, I am sure you may visit the Site again.
Chandravadan.
Advertisements

Entry filed under: Uncategorized.

બ્લોગર કોન્ફરન્સ..૨ ચંદ્ર ભજન મંજરી..(૪)

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Capt. Narendra  |  માર્ચ 14, 2009 પર 7:40 પી એમ(pm)

  I am really touched by your glowing tribute to the “Gypsy’s Diary”. All I can say is, please accept the heartfelt thanks of an old soldier who has tried to share his experiences in his rustic, soldierly language. It was an honor to serve with the best soldiers of the world, an Indian Jawan. They have saved our nation from the clutches of a rabid enemy, without caring for their own lives. The “Diary” is really a tribute to our soldiers and I am grateful to Chandravadanbhai. He has been a regular, avid reader, and has always encouraged ‘Gypsy” to write his Diary. It was his ‘ચંદ્રપુકાર’ which inspired me. And this is the result… Thanks again!

  જવાબ આપો
 • 2. pragnaju  |  માર્ચ 15, 2009 પર 11:44 એ એમ (am)

  આપણે ત્યાં વણઝારાએ આવી સરસ ડાયરી લખી હોય ત્ર્વો ખ્યાલ નથી.ખૂબ જ ભાવવાહી.આવા બિજા લેખો જરુર મૂકશો

  જવાબ આપો
 • 3. Harnish Jani  |  માર્ચ 15, 2009 પર 4:15 પી એમ(pm)

  Thank you Mistry Saheb-for circulating this info on ur blog–
  Captain Naren deserve all the praises for sharing his experience with us all- and we also learn about Indian Army- He is doing great “Seva”..This book has its own place in Gujarati Literature.

  જવાબ આપો
 • 4. natver mehta  |  માર્ચ 15, 2009 પર 6:55 પી એમ(pm)

  નરેન્દ્ર !! નરોમાં ઈન્દ્ર!! જ્યારે આ તો ફરી પાછો સૈનિક… સલામ કેપ્ટન તમને લાખો સલામ

  જવાબ આપો
 • 5. natver mehta  |  માર્ચ 15, 2009 પર 6:58 પી એમ(pm)

  તમને પણ ચંદ્રકાંતભાઈ લાખો સલામ કે તમે આવા સરસ બ્લોગની મુલાકાત કરાવી.
  ભુલથી એંટર દબાવાય જતા તમારો આભાર માનવાનો રહી ગયો તે કેમ ચાલે ???

  જવાબ આપો
 • 6. Suresh Jani  |  માર્ચ 15, 2009 પર 8:07 પી એમ(pm)

  આ બુધવારે વાંચજો .. ગદ્યસુર ઉપર..
  આ જ વાત નવતર શૈલીમાં ..

  જવાબ આપો
 • 7. PARESH  |  માર્ચ 17, 2009 પર 4:01 પી એમ(pm)

  તારામાં અને મારામાં એજ તો ફરક છે ઓ પ્રિયતમ ! કે તું જ્યારે પાસે હોય છે ત્યારે હું ફક્ત તારી પાસે જ હોઊં છું. ને જ્યારે હું તને મારી પાસે રાખું છું ત્યારે તું અનેક મંદિરોમાં પુજાતો હોય છે !
  જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

  જવાબ આપો
 • 8. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 20, 2009 પર 10:47 પી એમ(pm)

  My THANKS to all who had posted these COMMENTS for theis Post, namelyPragnajuben, Natvarbhai, Harishbhai,Sureshbhai,& Pareshbhai. And, It was nice of Capt. Narendrabhai to make the 1st Comment for the Post.
  I THANK also those who had visited the Site & read the Post but were unble to post the Comments.
  All of you now know of this Blog GYPSY’S DIARY & I hope you will visit that Site in the future.
  CHANDRAVADAN.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,096 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: