બ્લોગર કોન્ફરન્સ..૨

March 12, 2009 at 5:08 pm 5 comments

  

બ્લોગર કોન્ફરન્સ..૨

“બ્લોગર કોન્ફરન્સ” હતી, માર્ચ,૮,ના રવિવારે,
જેમાં પ્રથમ વાર, હું ગયો સૌને મળવા ‘ને સાંભળવા,
હતા, વિશાલભાઈ અને વિજયભઈ ત્યાં,
અને, શૈલાબેન સાથે દેવિકાબેન પણ ત્યાં,
સાંભળ્યા રાજભાઈને અને ભરતભાઈને,
વળી, વાતો કરી કારમાંથી વિશ્વદિપભાઈએ,
ભારતથી હતા, અખિલભઈ સુતરીઆ,
અને હતા, સ્વાતિબેન ગઢીઆ,
વિજયભાઈએ કૃતિ મકાઈના દાણા બારે કહી,
દેવિકાબેને “મ” પર રચેલ રચના કહી,
એકબીજાનો પરિચય  આપતા ખુશી હતી,
“કોપીરાઈટ “અને અન્ય વિષયે ચર્ચાઓ હતી,
કેમેરો હતો છતાં, નિહાળી ના શક્યો કોઈને,
તો, શું થયું ?”આવજો બીજી કોન્ફરન્સમાં “કહુ હું સૌને !
 
કાવ્ય રચના…..માર્ચ, ૯. ૨૦૦૯          ચંદ્રવદન.
 
 

બે શબ્દો

રવિવાર અને માર્ચ, ૮, ૨૦૦૯ના દિવસે આ કોન્ફરન્સ હતી…..વિજયભાઈ શાહના વિચાર અને વિશાલભાઈના કોમ્પુટરના જ્ઞાન સાથે મિલન થતા  એક વિડીયો કોન્ફરન્સ બાદ આ બીજી કોન્ફરન્સ હતી, જેમાં હું પ્રથમ વાર હતો. અને, મેં જે અનુભવ્યું તેને જ એક કાવ્યરૂપે અહી પ્રગટ કર્યું છે. કદાચ, કોન્ફરન્સમાં ભાગ લેનારામાંથી કોઈનું નામ કાવ્યમાં ના હોય તો મને માફ કરશો. ……ચંદ્રવદન.
 
FEW WORDS
This is a Post informing all that a 2nd Conference of the Bloggers of the GUJARATI-WEBJAGAT was held on March 8th 2009. Those who were unable to attend it, I hope they will be trying to attend the next one. Vishalbhai or Vijaybhai will be timely informing of that to all.>>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્ર ભજન મંજરી..(૩) જીપ્સીસ ડાયરી (Gypsy’s Diary )

5 Comments Add your own

 • 1. pragnaju  |  March 13, 2009 at 1:53 am

  પદ્યાત્મક રજુઆતનો સરસ પ્રયાસ

  Reply
 • 2. Vishvas  |  March 13, 2009 at 6:51 am

  જય શ્રીકૃષ્ણ કાકા,

  પારિવારિક કામે બહાર જવાના કારણે આ કોન્ફરસમાં ન જોડાવવાનો વસવસો તો હંમેશા રહેશે, આપને વિનંતી છે કે શું ચર્ચાયું તેની ટૂંકમાં માહિતી મને મારા ઈમેલ પર આપશો.
  આપે તો કંઈક અંશે કાવ્યમાં કહી જ દીધું છે.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  Reply
 • 3. Capt. Narendra  |  March 19, 2009 at 8:27 am

  અચાનક પરદેશ જવાનું થતાં આ કૉન્ફરન્સમાં જોડાી ન શક્યો તેનું દુ:ખ છે. આગામી સમ્મેલનની જાણ કરશો તો તમને તથા તમારા જેવા સુપ્રસિદ્ધ મહાનુભાવોને મળવનો લહાવો મળશે.

  તમારા ભજનોનો ઉપક્રમ ઘણો જ ગમ્યો. પ્રભાતિયાં સાંભળવાનો આનંદ અદ્ભુત હોય છે. ફરી એક વાર આભાર!

  Reply
 • 4. arvindadalja  |  March 20, 2009 at 9:53 am

  બ્લોગ કોંફરંસ ના વિચારે મને ઉત્તેજિત કર્યો છે. હવે પછી જો કોઈ આવી કોંફરંસનું આયોજન થાય ત્યારે મને અચૂક જણાવશો. મારે આ અનુભવ લેવો છે. આવી કોંફરંસમાં કેવીરીતે જોડાઈ શકાય અને ભાગ લઈ શકાય તેમાટે પણ યોગ્ય માર્ગ દર્શન આપવા વિનંતિ છે. આ દરમિયાન મારા બ્લોગની પણ મુલાકાતે પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠ્વું છું. જરૂર પધારશો મને આપના પ્રતિભાવો જાણવાની ઉત્કંઠા છે. આવજો. મારા બ્લોગની લીંક છે http.www.arvindadalja.wordpress.com

  આપનો
  સ-સ્નેહ
  અરવિંદ

  Reply
 • 5. Rakesh Joshi  |  March 26, 2009 at 11:26 am

  it is no nice to know that you people are meeting on cofernece & make a ‘gosthi’. i will like to be more awake about bloger in wordpress as i also like to share some thing to Guajrati Community.
  i am working on gujnetwork.in which is to link the Gujarati’s.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,680 hits

Disclimer

March 2009
M T W T F S S
« Feb   Apr »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: