ચંદ્ર ભજન મંજરી..(૩)

માર્ચ 11, 2009 at 3:09 પી એમ(pm) 13 comments

 
                 હરિ, તને શુ રે આપુ ?
હરિ તને શું રે આપું ?
જે છે તે બધુ રે તારૂ,
નથી કાંઈ રે મારૂ,
                હરિ તને શું રે આપું ?…(ટેક)
હરિ, હું તો એક પ્રેમજ આપું,
જેને કહી શકું કંઈકજ મારૂ,
છતાં, એ પણ ખરેખર છે તારૂ….
                   હરિ તને શું રે…. (૧)
હરિ, હું તો એક પુષ્પ રે આપું,
એમાં પ્રેમભર્યો એ જ કૈઈક મારૂ,
છતાં, એ પુષ્પ તો ખરેખર છે તારૂ…
                                   હરિ તને શું રે… (૨)
હરિ, હું તો એક ભોજન થાળ રે આપું,
એમાં પ્રેમભર્યો એ જ કંઈક મારૂ,
છતાં, એ ભોજન તો ખરેખર છે તારૂ…
                      હરિ તને શું રે…(૩)
હરિ, હું તો દુ:ખીઆને કંઈક સહાય રે આપું,
એમાં પ્રેમભર્યો એ જ કંઈક મારૂ,
છતાં, એ કાર્ય તો ખરેખર છે તારૂ…
                       હરિ તને શું રે… (૪)
ચંદ્ર કહે, આ માનવ જન્મ છે મારો, એવું કંઈક રે જાણુ,
છતાં, હું તો એક ભક્ત છે તારો, એટલુ જ ખરેખર જાણુ.
કાવ્ય રચના: જુન ૧,૧૯૯૧

ચંદ્ર ભજન મંજરી (૩)

બે શબ્દો

તમે “ચંદ્ર ભજન મંજરી “માં રેકોર્ડ કરેલ “ગણેશ વંદના ” સાંભળી…ત્યારબાદ, બીજા ૬ ભજનો રેકોર્ડ કર્યા હતા એમાંથી આ “પ્રભુ તને શું રે આપું ? “ની ભજન-રચના હવે તમે સાંભાળી. તમે પધારી સાંભળી એ મારા માટે ઘણા જ આનંદની વાત છે…જો તમે “બે શબ્દો ” પ્રતિભાવરૂપે આપ્યા તો એ વાંચી મને બહું જ ખુશી હશે. ……ચંદ્રવદન.

Entry filed under: ભજનો.

આજ હોળી છે ! બ્લોગર કોન્ફરન્સ..૨

13 ટિપ્પણીઓ Add your own

 • 1. અક્ષયપાત્ર  |  માર્ચ 11, 2009 પર 4:18 પી એમ(pm)

  ભાવવાહી ભજન !

  જવાબ આપો
 • 2. Dinesh Mistry  |  માર્ચ 11, 2009 પર 10:17 પી એમ(pm)

  Very soothing tone and relaxing

  જવાબ આપો
 • 3. સુરેશ  |  માર્ચ 11, 2009 પર 10:38 પી એમ(pm)

  આજે પહેલી જ વાર તમારો વીડીયો જોયો બહુ જ સરસ છે.
  સમયની અછત વરતાય છે માટે ક્ષમા કરશો.

  તમે મને પણ પ્રેરણા આપી. કદાચ મારાં અવલોકનોનું વાંચન મુકું. તકલીફ પડશે તો મદદ માંગીશ. ..

  ખુબ આભાર .

  જવાબ આપો
 • 4. Natver Mehta  |  માર્ચ 11, 2009 પર 11:11 પી એમ(pm)

  હરિને તને શું આપું
  ખરેખર સુંદર ભજન!

  હરિહર તો આપે. ન માંગે કદી એ. આપણુ જે છે તે કંઈ એનું જ છે તો પછી એ પોતાનું પાછું કેમ ?

  હરિને ભજતા હદી કોઈની લાજ જતા નવ જાણી…રે..
  યાદ આવી ગયું

  જવાબ આપો
 • 5. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 11, 2009 પર 11:29 પી એમ(pm)

  Email Response of GOPAL SHROFF>>>>>>>>

  Flag this messageRe: NEW POSTWednesday, March 11, 2009 10:02 AM
  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.netI realy enjoyed Bhajan ‘ચંદ્ર ભજન મંજરી’ This is very good composition. Gopal Shroff

  જવાબ આપો
 • 6. Rajendra M.Trivedi, M. D.  |  માર્ચ 12, 2009 પર 2:28 એ એમ (am)

  Dear Chandravadan,

  You know and now…Keep giving such knowledge…..

  હરિ તને શું રે આપું ?
  જે છે તે બધુ રે તારૂ,
  નથી કાંઈ રે મારૂ,
  હરિ તને શું રે આપું ?

  http://www.yogaeast.net

  જવાબ આપો
 • 7. pragnaju  |  માર્ચ 12, 2009 પર 12:52 પી એમ(pm)

  ખૂબ સુંદર ભાવવાહી ભજન
  -અજ્ઞાનીઓ આ રીતે કહે

  લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ
  એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ
  ભગવાન કહે
  શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ
  શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ
  અને જ્ઞાન થાય કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે

  જવાબ આપો
 • 8. Vishvas  |  માર્ચ 12, 2009 પર 2:18 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  હરિ ને તો શું અપાય પણ એટલું છે કે સંસ્કૃતમાં કહે છે તેમ,

  તેન ત્યક્તેન ભૂંજિથાઃ

  મતલબ તેરા તુજકો અર્પણ .

  આપનો હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 9. dhavalrajgeera  |  માર્ચ 12, 2009 પર 5:48 પી એમ(pm)

  ‘ TERA TUJAKO ARAPAN KYA LAGE MERA!

  ONE CAN SING BUT MIND HAS TO REMIND THE HAND TO GIVE!!!

  KEEP PRAYING WITH DEVOTION AND LOVE FOR GOD!
  “THU HI TU…THU HI TU… THU HI TU my sweet lord.”

  જવાબ આપો
 • 10. Capt. Narendra  |  માર્ચ 13, 2009 પર 1:36 પી એમ(pm)

  ઘણું જ સુંદર, ભક્તિભાવભર્યું ભજન.

  જવાબ આપો
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  જુલાઇ 31, 2009 પર 8:20 પી એમ(pm)

  This is another Email Response of Harnish Jani for the 2nd Invitation for the Video Posts on Bhajans>>>>

  Re: Fw: TAKING you BACK to BHAJAN-MANJARI POSTS of my BlogFriday, July 31, 2009 9:05 AM
  From: “harnish Jani” View contact detailsTo: “chadravada mistry” Dear Chandravadanbhai– As I m typing this-Bhajans are being played on stereo- My wife and I always listen Classical instrumental and bhajans from 7-11.AM-daily- It helps to balance my thoughts spiritualy- we do Yoga during bhajans- On Internet I have diff mood-So I avoid bhajansa nad other music on You tube. I just listend to ur 4 bahajns this morning-I m happy-for ur choice–And I was wrong in saqying I dont like Bhajans- So plz keep sending me spiritual things-

  જવાબ આપો
 • 12. pushpa r rathod  |  એપ્રિલ 19, 2010 પર 5:41 એ એમ (am)

  TAME APELI PHECHAN RUPE NAM TAMONE SHU APE? TME KARTA SHIKHADELO PREM, TAMNE RHDAYTHI DHABKTO RAKHYO CHE TYA SUDHI TAMARA CHERNONI SEVA THAY TO PAN GHANU.

  જવાબ આપો
 • 13. vijay patel  |  ફેબ્રુવારી 7, 2012 પર 6:06 પી એમ(pm)

  it give peace of mind,jay dwarkadhish.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 177 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 391,415 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: