આજ હોળી છે !

માર્ચ 9, 2009 at 11:13 પી એમ(pm) 15 comments

 Holi of ColoursHoli Celebrations
 

આજ હોળી છે !

અરે, આજ હોળી છે, અરે આજ હોળી છે……(ટેક )
રંગો ઉડે છે આકાશમાં,
નર-નારીઓ નાચે છે તાનમાં, ……અરે, આજ….(૧)
પડ્યા રંગો નર-નારીઓના અંગો પર,
ભુલ્યા સૌ ભાન, ‘ને કહે મસ્તી કર, મસ્તી કર,…..અરે, આજ….(૨)
દૂર ભાગી છે અહંકાર-ઈર્ષા રે સૌની,
પ્રેમ-આનંદ હૈયે વહે, એવી કહાણી છે સૌની,….અરે, આજ…..(૩)
ચંદ્ર પૂછેઃ હોય સમજણ આવી એક દિવસની ?
કે, હોય હોળી આવી હર દિવસની ?…..અરે, આજ……(૪)
કાવ્ય રચના…..ફેબ્રુઆરી,૨૬, ૨૦૦૯            ચંદ્રવદન.
 
 

બે શબ્દો

સવંત ૨૦૬૫માં આજે મંગળવાર્,ફાગણ સુદ ચૌદશ્ અને તારીખ, માર્ચ, ૧૦, ૨૦૦૯નો શુભ દિવસ…..એટલે, હોળી નો દિવસ. થોડા દિવસો પહેલા હોળીને યાદ કરી, મેં એક રચના લખી હતી તે આજે હું એક પોસ્ટરૂપે પ્રગટ કરૂં છું. હોળીનો ઉત્સવ તો વર્ષોથી ઉજવાય છે. સૌ જાણતા હશો છતાં, લખું છું……એક રાજા હિર્નાકશીપુ નામે પોતાને એક ભગવાન તરીકે માનતો અને પ્રજાએ એનું પાલન કરવાનું એવો એનો હુકમ હતો. એનો પુત્ર પ્રહલાદ શ્રી વિષ્ણુનો ભક્ત હતો એથી એણે એને મારી નાખવા એનેક પ્રયત્નો કર્યા બાદ, એની બેન હોલીકાને પ્રહેલાદના પ્રાણ લેવા આદેશ દીધો. હોલીકાને અગ્નિ બાળી શક્તો ના હતો એથી એ પ્રહલાદને લઈ અગ્નિ-ચિતામા બેઠી…કિન્તુ, શ્રી વિષ્ણુએ પ્રહલાદની રક્ષા કરી અને હોલીકા બરી ગઈ. આ ઘટનાની યાદમાં વર્ષોથી “હોળી “નો ઉત્સવ ઉજવાય રહ્યો છે. આ દિવસે, લોકો એક્બીજા પર રંગો ઉડાડે છે અને આનંદમાં નાચે છે, સાંજ/રાત્રીના લાકડા વિગેરે ભગું કરી ફળિયે/ગામે અગ્નિ સળગાવવામાં આવે છે, અને એની ફરતે લોકો નાચે છે, પુજા કરે છે. આ એક દિવસ લોકો ન્યાત/જાત,ઈર્ષા,અભિમાન અને દુઃખો ભુલી પ્રેમ્/આનંદ કરે છે.
તમે સાઈટ પર આવી, આ પોસ્ટ વાંચી, …..હવે, શક્ય હોય તો પ્રતિભાવ પણ આપશોને? >>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS
Today it is the day of HOLI. It is a Hindu Festival which is celebrated annually. On this day, people are all in joyous mood, sprnkling colors on eachother. On this day,in the evening a bonfire is lit & then people dance around it & some do PUJA ceremonies too.
It is said that this celebration started many years ago & the the Legend of Prahalad & Holika is attached to the Celebration. King Hirnakashipu was a powerful but a wicked King who claimed himself to be the God & demanded that all pray to him & not Lord Vishnu. However his son, Prahalad, was a Vishnu devotee & he disobeyed his father’s orders. So, the King attempted to kill him but was not successful & finally he asked his sister, Holika. Holika had a boon & that the fire cannot touch her, So, she took Prahalad on her lap & entered the bonfire, But, with the protection of Lord Vishnu, Prahalad was unharmed while Holika was burnt to ashes. It is this incident that is remembered on HOLI & celebrated anually with the joy of God’s protection of Prahalad from evil Holika….this is one way to remember Lord Vishnu & ask for His Blessings. >>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો ચંદ્ર ભજન મંજરી..(૩)

15 ટિપ્પણીઓ Add your own

 • 1. અક્ષયપાત્ર  |  માર્ચ 9, 2009 પર 11:28 પી એમ(pm)

  હોળી આવી, હજારો રંગ લાવી …. હોળી મુબારક.

  જવાબ આપો
 • 2. pragnaju  |  માર્ચ 10, 2009 પર 2:42 એ એમ (am)

  હોળી મુબારક

  જવાબ આપો
 • 3. Vishvas  |  માર્ચ 10, 2009 પર 6:52 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા.
  આજે છે ફાગણ સુદ પુનમ.આજે છે હોળી.તો આપ સર્વેને હોળીની શુભકામનાઓ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 4. jayeshupadhyaya  |  માર્ચ 10, 2009 પર 10:50 એ એમ (am)

  આપ સર્વેને હોળીની શુભકામનાઓ.

  જવાબ આપો
 • 5. Bina Trivedi  |  માર્ચ 10, 2009 પર 3:08 પી એમ(pm)

  આજે હોળી છે ! સર્વેને હોળીની શુભકામનાઓ!

  જવાબ આપો
 • 6. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 10, 2009 પર 4:40 પી એમ(pm)

  After so many Email Forwards of my New Posts on the Site, Shree RATILAL CHANDARIA of Mumbai sent an E-Mail & it is like receiving his Blessings ( from someone who had done a lot in the Gujarati Webjagat>>>>>>

  I will in Konchi between 12th to 31st MarTuesday, March 10, 2009 5:50 AM
  From: “R P Chandaria” View contact details To: “R P Chandaria” I take this opportunity of expressing my profound thanks for keeping me posted with emails and lovely attachments many a time. They make my day and fill my life and kept me occupied in my old age. However it has not been possible to respond to each and every mail ……..
  A PORTION of the EMAIL is posted as a COMMENT as it was received after the Post on HOLI.
  MY PRAYERS & BEST WISHES to RATILALBHAI for GOOD HEALTH>>>>CHANDRAVADAN.

  જવાબ આપો
 • 7. Dr. Jagdip Nanavati  |  માર્ચ 10, 2009 પર 6:08 પી એમ(pm)

  आज खडे है क्रिष्न मुरारी, और खडे है अल्लाह
  डाल गुलाली रंग हरे पे, कुछ तो करो बिस्मिल्लाह

  हो ली द मुबारक….

  Dr. J.K.Nanavati

  જવાબ આપો
 • 8. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 11, 2009 પર 12:40 એ એમ (am)

  Email Response to this Post of HOLI from SUDHIR PATEL>>>

  Flag this messageRE: NEW POST……..HOLITuesday, March 10, 2009 5:12 AM
  From: “Sudhir Patel” View contact details To: emsons13@verizon.net Very happy Holi and Dhuleti to you too!!
  Sudhir Patel

  જવાબ આપો
 • 9. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 11, 2009 પર 12:44 એ એમ (am)

  Email Response of VINOD PATEL>>>>>>

  Re: NEW POST……..HOLIMonday, March 9, 2009 8:18 PM
  From: “Vinod Patel” Add sender to Contacts To: emsons13@verizon.netBhikhunana Hallo. this is Vinod, I visit yr website from time to time, n find it interesting. I am failing to put in a a comment, any way I am in LA frm tomorrow to 23rd March…….

  જવાબ આપો
 • 10. Swastika  |  માર્ચ 11, 2009 પર 3:33 પી એમ(pm)

  Dear Uncle

  Great article , thanks for the english translation.
  Wish you, auntie and family a very happy Holi.

  Best Regards
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 11. Dilip Gajjar  |  માર્ચ 11, 2009 પર 5:44 પી એમ(pm)

  Happy holi..holi hai bhai holi hai…barabar lakhyu tame ek divas sau bhan bhuli…

  જવાબ આપો
 • 12. deepak parmar  |  માર્ચ 12, 2009 પર 12:21 પી એમ(pm)

  આપ સર્વેને હોળીની શુભકામનાઓ.

  જવાબ આપો
 • 13. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 12, 2009 પર 10:21 પી એમ(pm)

  Email Reponse of MANIBHAI PATEL>>>>>

  ReplyReply All Move…FamilyFriends AbroadFriends CanadaFriends South AfricaFriends UKFriends USAIFriends INDIAImportant ItemsMisc
  Flag this messageRe: Fw: NEW POST……..HOLIThursday, March 12, 2009 3:14 PM
  From: “Manibhai Patel” View contact details To: emsons13@verizon.netHAPPY HOLI ! CHANDRABHAI !…….THX FOR ALL YOUR mails..

  જવાબ આપો
 • 14. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 13, 2009 પર 6:24 પી એમ(pm)

  THANKS to ALL who had taken the time to post these COMMENTS.. ..& know that the Day of HOLI is followed bt th DHULETI (RANGOLI ) but both days are interlinked……Holi signifies the victory of GOOD over the EVIL & then the RANGOLI signifies the JOY/ CELEBRATION of that !

  જવાબ આપો
 • 15. ben patel  |  માર્ચ 16, 2009 પર 4:46 એ એમ (am)

  Very good
  Excellent
  Thqanks
  Ben Patel
  Lancaster

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,061 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: