સુવિચારો

માર્ચ 7, 2009 at 12:29 એ એમ (am) 11 comments

 
 
 

સુવિચારો

સમજણ..૨

જ્ઞાનની તરસે માનવ-જ્ઞાનનો વધારો થાય, અને આવી જ્ઞાન-પ્રાપ્તિ સાથે અનુભવોનું મિલન એટલે સાચી સમજણ…અને, એવી સમજણે જીવનનું ઘડતર એટલે જીવન જીવવાની ચાવી મળી ! ……ચંદ્રવદન.

અજ્ઞાનતામાં થયેલી સમજણ માનવીને ડુબાડે છે, કિન્તુ, કોઈ જ્ઞાની કે સંતનો ભેટો થાય તો, આ ભવસાગર પાર થઈ જાય!……ચંદ્રવદન.

 

બે શબ્દો

તારીખ માર્ચ,૩, ૨૦૦૯ના દિવસે ” સમજણ ” બારે ચંદ્ર-સુવિચારો પ્રગટ કર્યા હતા. અને, એ પોસ્ટ માટે અનેક પતિભાવો મળ્યા હતા. એ માટે મને ખુબ જ આનંદ થયો હતો. આજે એ “સમજણ ” વિષયે બીજા બે સુવિચારો પ્રગટ કર્યા છે. માને કે આજના વિચરો સિક્કાની બીજી બાજૂ છે. અજ્ઞાનતામાં થયેલી સમજણ ” ખરી સમજણ ” ના કહેવાય. એવી સમજ સાથે ચાલનાર માનવી એવું માનવા લાગે કે જે પંથે એ જઈ રહ્યો છે તેજ ” સાચો રસ્તો “, અને એ પ્રમાણે આગેકુચ કરતા એ ડુબે છે. જ્યારે એને કોઈ જ્ઞાની કે સંતનો ભેટો થાય ત્યારે એને સાચી સમજણ પ્રકાશ આપે છે. આથી, આપણે સૌએ સમજણ ખરેખર શું છે તે જાણવું ઘણું જ મહત્વનું છે કારણ કે આખરે એવી સમજણ સૌને “પરમ તત્વ ” તરફ જ દોરે છે. .>>>>>ચંદ્રવદન.
 
FEW WORDS
 New thoughts are written as a Post on the topic ” Samajan or understanding “. Without the true knowledge, our mind can lead us to the wrong path or conclusions & that can lead to the Disasters. A learned person or a Saint can lead such aperson to the right path.I hope you will read this Post & will give your opinions as your Comments. THANKS !
Dr, Chandravadan Mistry.
Advertisements

Entry filed under: સુવિચારો.

સુરેશભાઈ જાનીને “બર્થ ડે”ના અભિનંદન આજ હોળી છે !

11 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ  |  માર્ચ 7, 2009 પર 2:47 એ એમ (am)

  જેને આપણે પરમ તત્વ , ઈશ્વર , અલ્લા, યહોવા કહીએ છીએ , તે આમ તો બહુ જ સીધી વાત છે. એ આપણા કણ કણમાં સમાયેલું છે, એમ બધા જ કહે છે.

  આપણી જ અંદર અને આપણે તેને અનુભવી શકતા નથી.

  જવાબ આપો
 • 2. pragnaju  |  માર્ચ 7, 2009 પર 3:48 એ એમ (am)

  સાચા સંતો સત્સંગનો મહિમા ગાતા થાકતા નથી. ….
  ઇશ્વરની કૃપાથી એક મહાન સંતનો સમાગમ!!

  જવાબ આપો
 • 3. Valibhai Musa  |  માર્ચ 7, 2009 પર 6:20 પી એમ(pm)

  Good thoughts on ‘true knowledge or understanding’. In my view, the word ‘conclusions’ in Enlish version needs to be replaced. It is used in option of “wrong path’ by using ‘or’. Shouldn’t there be ‘confusions’ or alike word? I may perhaps be wrong if there is any special interpretation of the word ‘conclusions’ in your mind.
  Regards

  જવાબ આપો
 • 4. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 7, 2009 પર 6:44 પી એમ(pm)

  Valibhai..Thanks for your visit & your Comment,
  What I intended to convey by using the word “Conclusions “is that one’s thinking process arriving at the “ultimate wrong interpretations of one’s Acions or the Events that had taken place. So, without the ” true knowledge ” a person resorts to a “wrong path ” with his/her Actions OR “wrong interpretations (conclusions )” of the Events/Actions perceived.

  જવાબ આપો
 • 5. Valibhai Musa  |  માર્ચ 7, 2009 પર 6:57 પી એમ(pm)

  Yes, Chandravadanbhai.
  I do agree with your proper use of ‘conclusions’. Ignore my mail regarding my comment and keep on both my comment and your interpretation of the word ‘conclusions’ in your reply comment. Here is the fair and healthy discussion and I hope you will agree with it.
  Regards

  જવાબ આપો
 • 6. Valibhai Musa  |  માર્ચ 7, 2009 પર 9:01 પી એમ(pm)

  Dear Chandravadanvhai,
  Your mail, after my second comment, initiated me to counsel you to add the adjective ‘false’ only before the word ‘conclusions’ and everything will be all right to comprehend the substance of what is meant to be conveyed.
  Regards

  જવાબ આપો
 • 7. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 7, 2009 પર 11:23 પી એમ(pm)

  Valibhai..You are right…aaddiition of a single word “false ” can convey my intended message !

  જવાબ આપો
 • 8. Dilip Gajjar  |  માર્ચ 8, 2009 પર 4:28 પી એમ(pm)

  તેને જ સાચી જીવન દ્રુસ્ટિ કહેવાય અને તેવી દ્રુસ્ટીથી જ સ્રુસ્ટિ સત્યમ શીવમ સુન્દરમ લાગે ચન્દ્રવદનભાઈ ને નમસ્કાર

  જવાબ આપો
 • 9. Dr.CHANDRAVADAN MISTRY  |  માર્ચ 9, 2009 પર 6:38 પી એમ(pm)

  An Email Response from GOPAL SHROFF>>>>

  Re: NEW POSTSaturday, March 7, 2009 8:49 PM
  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.netthank you. Gopal

  જવાબ આપો
 • 10. Tejas Shah  |  જૂન 29, 2009 પર 10:03 એ એમ (am)

  જ્ઞાનની તરસે માનવ-જ્ઞાનનો વધારો થાય, અને આવી જ્ઞાન-પ્રાપ્તિ સાથે અનુભવોનું મિલન એટલે સાચી સમજણ…અને, એવી સમજણે જીવનનું ઘડતર એટલે જીવન જીવવાની ચાવી મળી !

  Very practical thought. Thanks for sharing

  જવાબ આપો
 • 11. Patel Popatbhai  |  માર્ચ 2, 2010 પર 7:00 એ એમ (am)

  Gyan ni Taras Jaruri Chhe.

  Sacha Sant NASHIBDAR ne Male.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: