સુરેશભાઈ જાનીને “બર્થ ડે”ના અભિનંદન

March 5, 2009 at 3:36 am 10 comments

Sparkling Wishes Greeting Cards! Free Online Birthday Cards: Floral Birthday Cards For Loved OnesHappy Birthday!

 suresh_6.gif

 

સુરેશભાઈ જાનીને “બર્થ ડે”ના અભિનંદન

આજે છે તારીખ માર્ચ પાંચની,
આજે છે બર્થ ડે સુરેશભાઈની,
સ્વીકારો અભિનંદન, ઓ, સુરેશભાઈ મારા !
નામ સુરેશભાઈનું જાણ્યું, હ્યુસ્ટનના વિજય શાહ થકી,
અને, ૨૦૦૭માં પ્રથમ વાતો કરી હતી ફોનથી,……(૧)
વેબજગતમાં ફરતા, જાણી અનેક વેબસાઈટો એમની,
“ગુજરાતી મહાજન પરિચય”શરૂ કરી,માત-પિતા સાથે મારો પરિચય મુકવાની કૃપા હ્તી એમની…..(૨)
વેબજગતે હું જ્યારે “ચંદ્રપૂકાર” નામે, મુલાકાતો હતી અનેક એમની,
પ્રતિભાવોભરી ઉત્સાહ આપતી, મુલાકતો હતી એમની,…….(૩)
એક ઈન્જીઅર બની, સેવા આપી ભારત અને ગુજરાતને,
નિવ્રુત્તિ લઈ, રહી ટેક્ષાસ,અમેરીકામાં, શીખ્યા કોમ્પ્યુટર-ઈન્ટરનેટને,……(૪)
કર્યો પ્રચાર ગુજરાતી ભાષાનો,અમેરીકા અને વિશ્વમાં,
મિત્રતાના સ્નેહસંબધે, પ્રેરણાઓ પુરી અનેકના હૈયામાં,….(૫)
“અવલોકન”ની પોસ્ટો લખી, એક ઈ-પુસ્તક પ્રગટ કરી,
અને, આજે, ત્રીજી ઈ-પુસ્તક “અંતરવાણી ” પ્રગટ કરી,…..(૬)
વેબજગતમાં સુરેશભાઈ જાની તો “દાદા” પ્યારા,
કહ્યા મિત્રતાથી “એસ.બી. “કિન્તુ, મુજ હૈયામાં ” મોટાભાઈ” છે મારા…..(૭)
તંદુરસ્ત રહો, અને તમ આયુશય-દોર પ્રભુ વધારે,
ચંદ્ર”બર્થ ડે”ના અભિનંદન આપતા,પ્રાર્થના એવી કરે !…….(૮)
 
કાવ્ય રચના…..માર્ચ,૫, ૨૦૦૯           ચંદ્રવદન.
 
 

બે શબ્દો

આજે સુરેશભાઈ જાની બારે એક કાવ્યરૂપે પોસ્ટ તમે વાંચી રહ્યા છો. જે મેં કંઈ સુરેશભાઈ વિષે કાવ્યરૂપે લખ્યું એ તમે વાંચ્યું. વેબજગતે સુરેશભાઈને અનેક જાણે છે, અને મારા કરતા અનેક એમને વધુ જાણતા હશે, છ્તાં. મેં મારા હ્રદયભાવો કાવ્યરૂપે પ્રગટ કરવા પ્રયાસ કર્યો છે. ભુલો હોય તો સુધારશો. તમે આ સાઈટ આવી આ પોસ્ટ વાંચી, તે માટે આભાર…..અને, જો તમે પ્રતિભાવ આપશો તો ઘણી જ ખુશી, અને ખુબ ખુબ આભાર. …………ચંદ્રવદન.
 
FEW WORDS
 today, it’s March,5th…& it is the Birthday of Sureshbhai Jani of Texas,U.S.A. My Best Wishes fot the day. You can join me too by expressing your “wishes ” as your Comments. >>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો સુવિચારો

10 Comments Add your own

 • 1. સુરેશ  |  March 5, 2009 at 2:26 pm

  આભાર વ્યક્ત કરીને તમારા અને મારા અંતરના ભાવને વામણો નથી કરવો.
  આટલું મહત્વ આ નાચીજ જણને આપી એના અહંકારમાં વૃધ્ધી ન કરી હોત તો ?

  Reply
 • 2. Rajendra M.Trivedi, M. D.  |  March 5, 2009 at 2:35 pm

  Dear Chandrakant,

  Internet at times has reconnected old friends and get new friends connected.
  I nowbhai Suresh sice 1959.
  We do feel dear and close and we all will pray thy that he enjoys his time with family – Internet world.
  Shatamjivsharda.

  Rajendra and Trivedi Parivar

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Reply
 • 3. Ramesh Patel  |  March 5, 2009 at 2:44 pm

  એક ઈન્જીઅર બની, સેવા આપી ભારત અને ગુજરાતને,
  નિવ્રુત્તિ લઈ, રહી ટેક્ષાસ,અમેરીકામાં, શીખ્યા કોમ્પ્યુટર-ઈન્ટરનેટને,……(

  your poem is not only poem,but feelings of everybody…Dr shri
  Chandravadanbhai. Nice to express timely.

  Wish you Happybirthday with a pray to God to fulfil your
  wish es for benifit of ………

  Ramesh Patel(Aakashdeep)

  Reply
 • 4. pragnaju  |  March 5, 2009 at 2:56 pm

  स्वस्ति न इन्दो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदा।
  स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातुः।

  ॐ द्यौः शान्तिरन्तरिक्ष ॐ शान्तिः पृथिवी शान्तिरापः
  शान्तिरोषधयः शान्तिः। वनस्पतयः श्न्तिर्विशेवेदेवाः शान्तिर्ब्रह्मा
  शान्तिः सर्व ॐ शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि।

  હમ હૈ નાચીઝ,કબ હો ફના ક્યા માલૂમ ?
  યાદ રહ જાયેગે, ઈ-બુકે નહીં મરતી યહાં!

  Reply
 • 5. સુરેશ  |  March 5, 2009 at 3:03 pm

  ઈ-બુકે નહીં મરતી યહાં!

  બહુ જ ગમ્યું

  ચર્મ પત્રો ય ગયા અને કાગળ પણ ગયા. હવે જમાનો ઈ-બુકોનો ..

  Reply
 • 6. અમિત પટેલ  |  March 6, 2009 at 4:12 am

  જન્મદિવસની શુભકામનાઓ સાથે જય જય ગરવી ગુજરાત,
  જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

  Reply
 • 7. Vishvas  |  March 6, 2009 at 1:56 pm

  jay shri krishna kaka,

  sureshbhai actually jani kaka ne જન્મદિવસની શુભકામનાઓ
  A very very Happy Birthday.

  Reply
 • 8. Dr.CHANDRAVADAN MISTRY  |  March 6, 2009 at 3:33 pm

  THIS IS AN E-MAIL RESPONSE of UTTAMBHAI to the POST>>>

  વહાલા સુરેશભાઈ, આભાર ચન્દ્રકાન્તભાઈનો કે એમણે યાદ આપી.. વહાલા ભાઈ, સ્વસ્થ રહો અને તમારે હાથે ગુજરાતીની વીશેષ સેવા થતી રહો એ જ અભ્યર્થના..ઉ.મ..

  Reply
 • 9. Dr.CHANDRAVADAN MISTRY  |  March 6, 2009 at 4:06 pm

  On 5th March, a Post on SUVICHAR on Sureshbhai’s Blog & I expressed my feelings as a COMMENT…it is COPY/PASTED here as a Comment too>>>>

  Dr.CHANDRAVADAN MISTRY // March 5, 2009 at 9:50 am

  NICE THOUGHT !
  HAPPY BIRTHDAY !
  CONGRATULATIONS for the 3rd E-BOOK !
  It is nice to know you !

  Reply
 • 10. Falgun Jani  |  October 8, 2009 at 9:38 am

  આપની રચનાઓ ખૂબ સારી લાગી આવુ કાયમ લખતા રહો એવી શુભેચ્છા.

  એક રજૂઆત છે કે આપ કોઈની વર્ષગાંઠ પર શાયરી કે કવિતા લખો
  મિત્રતા ઉપર સારી રચનાઓ લખો એવી આશા.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

March 2009
M T W T F S S
« Feb   Apr »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: