સુવિચારો

માર્ચ 3, 2009 at 5:32 પી એમ(pm) 13 comments

 

“સમજણ”

સમજ સાથે કાર્ય કરો,…સમજ ના હોય તો પુછીને કરો,…પુછ્યા બાદ, સમજ ના પડી હોય તો ફરી પુછો, ….પુછવા માટે અચકાશો કે શરમાશો નહિ,……જો તમે કાર્ય સમજ વગર કરશો તો એ તમારી મુર્ખાઈ છે !…….ચંદ્રવદન.

કોઈ કાર્ય, ચીજ, કે ઘટના ને સમજવું અને કરવું એ પ્રથમ પગલું,…..સમજ્યા બાદ, તમે તમારી શક્તિ-બુધ્ધિ અજમાવશો તો તમે વિજ્ઞાન તરફ જાશો, અને ફેરફારો શક્ય હશે કે નવી શોધ હશે !……ચંદ્રવદન.

 

બે શબ્દો

ઉપર પ્રગટ કરેલા બે ” ચંદ્ર-સુવિચારો ” છે, અને વિષય છે ” સમજણ “. માનવને બુધ્ધિ આધારીત સમજ-શક્તિ મળી છે. ઘણી વાર  માનવી બુધ્ધિનો સહારો લેવાનું ભુલી જાય છે, અને મુર્ખાઈભર્યા કાર્યો/વર્તન કરે છે. જ્યારે માનવી બુધ્ધિનો સહારો લેય ત્યારે કાર્ય સરળતાથી કે સફળતાથી કરી શકે છે. અરે, એટલું નહિ, પણ એ એ માનવ-શક્તિ એવી છે કે માનવીને એ નવી શોધની દિશા તરફ પણ લઈ જાય છે…..જ્યારે જ્યારે માનવી આ પ્રમાણે સમજણ સાથે કરે ત્યારે એ પ્રગતિના પંથે હોય છે, અને એ પ્રગતિમાં છુપાયલી છે ” ભક્તિ “. ………….ચંદ્રવદન.
 
FEW WORDS
Today’Post’s title is ” SUVICHARO ” meaning ” PEARLS of WISDOM ”  2 thoghts  convey the message that Humans must do all ACTIONS after fully understanding what he is doing & if he/she does that then the Action intented is accomplished well & is also it done with ease, If one does it without the understanding, then one is a FOOL.
The actions done with the intelligence can lead to progess & even New Discoveries.  >>>>>> CHANDRAVADAN.
Advertisements

Entry filed under: સુવિચારો.

સાપ અને લીસોટા સુરેશભાઈ જાનીને “બર્થ ડે”ના અભિનંદન

13 ટિપ્પણીઓ Add your own

 • 1. KANTILAL KARSHALA  |  માર્ચ 3, 2009 પર 6:05 પી એમ(pm)

  જય ગુરુદેવ,
  ચંદ્રવદભાઈ મિસ્ત્રી,
  સમજણ વિશે સુવિચાર ખુબ જ સુંદર છે. જો તે આચરણમાં લાવે તો જીવન ધન્ય બની જાય.
  નમ્ર સુચન :

  http://gaytrignanmandir.wordpress.com/

  કાંતિભાઈ કરશાલા,

  જવાબ આપો
 • 2. Suresh Jani  |  માર્ચ 3, 2009 પર 6:25 પી એમ(pm)

  પુછે પંડીત થવાય.

  જવાબ આપો
 • 3. અક્ષયપાત્ર  |  માર્ચ 3, 2009 પર 7:49 પી એમ(pm)

  અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના,
  ન ભાવહીનને શાંતી, સુખ ક્યાંથી અશાંતને?

  જવાબ આપો
 • 4. pragnaju  |  માર્ચ 3, 2009 પર 7:52 પી એમ(pm)

  એક બસ સમજણ જો આવી જાય તો ?
  જે મળ્યું તેમાં જો ફાવી જાય તો ?
  —————————
  ડગલે ને પગલે નડી છે;
  જ્યારથી સમજણ પડી છે.
  ————————————–
  સમજણ વિના રે સુખ નહીં જંતને રે;
  વસ્તુગતિ કેમ કરી ઓળખય ?
  આપમાં વસે છે આપનો આતમા રે,
  તેણે કાંઈ જીવપણું નવ જાય. સમજણ..
  —————————————
  અણીને વખતે મદદગાર થઈ પડી કેવી
  આપણા વચ્ચે છટકબારીઓ સમી સમજણ…

  જવાબ આપો
 • 5. Capt. Narendra  |  માર્ચ 3, 2009 પર 9:31 પી એમ(pm)

  Cogent. Reaches one’s heart. If people develop a little humility and try to understand others’ point of view, things could be so simple!

  જવાબ આપો
 • 6. પ્રવિણ કે.શ્રીમાળી  |  માર્ચ 4, 2009 પર 3:42 એ એમ (am)

  આદરણીય ચંદ્રવદનભાઈ.

  સાદર નમસ્કાર !

  કુશળ હશો જ.
  ખુબ જ સુદર વિચરો છે, મેં જોયું છે કે આપ હમણાં થી દરરોજ નવી પોસ્ટ પ્રસ્તૃત કરો છો, તે માટે આપ અભિનંદન ને પાત્ર છો.
  અભિનંદન.

  – પ્રવિણ કે.શ્રીમાળી

  જવાબ આપો
 • 7. jayeshupadhyaya  |  માર્ચ 4, 2009 પર 5:30 એ એમ (am)

  સરસ
  ન આવડવું એ શરમની વાત નથી શીખવાનો પ્રયત્નન કરવો શરમની વાત હોય છે

  જવાબ આપો
 • 8. jayeshupadhyaya  |  માર્ચ 4, 2009 પર 5:32 એ એમ (am)

  સરસ
  ન આવડવું એ શરમની વાત નથી શીખવાનો પ્રયત્નન કરવો શરમની વાત હોય છે
  સમજણ ન પડવી એ શરમની વાત નથી સમજવાનો પ્રયત્ન ન કરવો શરમજનક છે

  જવાબ આપો
 • 9. Vishvas  |  માર્ચ 4, 2009 પર 6:12 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  પૂછતા નર સદા સુખી.

  સાવ સાચી વાત.દરેક વ્યક્તિ બધું શીખીને નથી આવતી તેથી શીખવા જાણવા ઉત્સુક રહેવું જોઈએ અને ન સમજાય તો કોઈ આવડતવાળા કે અનુભવીને પૂછવામાં નાનમ ન રાખવી જોઈએ.

  આપનો ડો.હિતેશ ચૌહાણ.

  જવાબ આપો
 • 10. nikhil joshi  |  માર્ચ 4, 2009 પર 1:54 પી એમ(pm)

  nice job being done by u through blogging…
  best wishes…keep it up….
  -nikhil
  http://www.nikhiljoshi2007.blogspot.com
  http://www.nadnrityanatya.blogspot.com
  email: joshinikhil2007@gmail.com

  જવાબ આપો
 • 11. Gopal Shroff  |  માર્ચ 4, 2009 પર 6:12 પી એમ(pm)

  This true if you do anything with under standing will give lots off satisfaction.

  જવાબ આપો
 • 12. neetakotecha  |  માર્ચ 4, 2009 પર 8:57 પી એમ(pm)

  vat 200% sachchi pan…

  badhane em che ke sauthi vadhare budhdhi marama j che..enu shu??

  જવાબ આપો
 • 13. Patel Popatbhai  |  માર્ચ 2, 2010 પર 7:02 એ એમ (am)

  Sav Sachu Kahyun.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 293,932 hits

Disclimer

સંગ્રહ

માર્ચ 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

%d bloggers like this: