મહા શિવરાત્રિ

ફેબ્રુવારી 23, 2009 at 10:29 પી એમ(pm) 7 comments

 
 

મહા શિવરાત્રિ

આજે, મહા વદ ચૌદશ, સોમવાર, અને ફેબ્રુઆરી, ૨૩. ૨૦૦૯નો શુભ દિવસ..અને આજે મહાશિવરાત્રિ. શિવરાત્રિ અટલે શિવજી જ્યારે રાત્રિના એક પ્રહાર(ત્રણ કલાક ) માટે આરામ કરે, અને ત્યારે શિવજી ધ્યાનમાં બેસે. એ સમયગાળા દરમ્યાન શિવજી ગુણો કે વિષનો સ્વીકાર ના કરે. જે થકી, નેગેટીવ શક્તિ તત્વ વધે. આથી, એવા સમયે, “બીલીપત્ર ” સફેદ ફુલો ” કે ” રૂદ્રાક્ષ ” શિવજીને અર્પણ થાય, અને એનો સ્વીકાર થાય અને “શિવ-તત્વ “વધે અને એના પરિણામે માનવીઓનું રક્ષણ થાય…..ાઅ રહ્યો શિવઅ પુજાનો સિધ્ધાંત. ” શિવ પીંડી ” એ છે હંમેશ રહેતો ” શાન્તિ-પ્રકાશ “, જેને મેળવવા અનેક યાત્રા કરે. બીલીપત્રમાં શિવ-તત્વ હોય છે એવું કહેવાય છે અને એ કારણે ભક્તો શિવજીને અર્પણ કરે છે, અને અર્પણ કરતા “ઓહ્મ નમઃ શિવાય “નો મંત્ર બોલે છે. હવે, શિવ શબ્દ ક્યાંથી ?  શિવ એટલે “જે હંમેશ બ્રમાંડમાં ” અને, જે પ્રમાણે આપણે શિવજીને નિહાળીએ છીએ તેમાં (૧) મસ્તકે ગંગા તે જ બ્રમાંડ્નું કેન્દ્ર અને (૨) ચંદ્રમામાં સમાયેલ છે આપણા ત્રણ ગુણો, (૩) ત્રીજી નૈત્ર એટલે ભુતકાળ,વર્તમાન, અને ભવિષ્યનું જ્ઞાન, (૪) સર્પ કે સર્પો એટલે ” પવિત્રતાના સિધ્ધાંતોનો હાર “જે પ્રાપ્ત કરવા ધીરજની જરૂરત રહે….અંતે, ” શિવ ” એટલે ” આધ્યમિકતાનું શિખર ” જેને પહોંચવા યોગીઓ પ્રયાસ કરે છે કારણ કે  શિવ અને બ્રમાંડને ત્રણ સ્વરૂપે ( સર્જનહાર, પાલનહાર, નાશકરનાર ) નિહાળતા એ જ ” પરમ શક્તિ, પરમ તત્વ “.!
 
ઉપરનું લખાણ નીચે મળેલ માહિતીઓ આધારીત છે, અને મેં પ્રગટ કરી છે તે તમે વાંચશો. ગુજરાતી લખાણે મારી ભુલ હોય સુધારશો. હું પુરાણો પ્રમાણે વર્ણન કરેલ શિવ કે પછી ઈતિહાસએ થઈ ગયેલ એક માનવશક્તિરૂપે રામ કે કૃષ્ણ ને નથી નિહાળતો. હું તો ” એક જ પ્રભુશક્તિ ” કે જે દ્વારા બધું જ છે તેવા ભાવે એક “પરમ તત્વ “ને નિહાળુ છું. ભલે, માનવીઓ શિવ, કે વિષણૂ-સ્વરૂપે રામ-કૃષ્ણ કે બ્રહમાસ્વરૂપે નિહાળે આખરે તો ” એ એક છે, અને એનામાં બધું જ છે “……….ચંદ્રવદન.
 
 
This year 
Mahashivratri 
falls on 
23rd February 2009 
when the Shiva principle descends to Earth 
a thousand times more than usual. 
On this day, to obtain the full benefit of 
Lord Shiva’s principle, 
one should chant
‘Om Namah Shivaya’ 
as much as possible.

 

FEW WORDS

You see this Post in Gujarati & English & I know that there may be more interpretations of SHIVA-SHAKTI. I think, the most important thing is to to accept that PARAM SHAKTI & have the the faith & you are on the path of God-Realisation>>>>>Chandravadan.

Entry filed under: Uncategorized.

ચંદ્ર ભજન મંજરી (2) સાપ અને લીસોટા

7 ટિપ્પણીઓ Add your own

 • 1. Natu Desai  |  ફેબ્રુવારી 24, 2009 પર 1:08 એ એમ (am)

  Chandrakantbhai, Thank you for your detailed understanding and the explanation of the importace of “Maha Shivratri”. Many of us including my-self follow the age old tradition of our family and “FAST” this day (by eatyng “Faral”) and going to the Shiv Tample. Thank you again.

  જવાબ આપો
 • 2. pragnaju  |  ફેબ્રુવારી 24, 2009 પર 1:29 પી એમ(pm)

  ॐ नमः शिवाय…
  Om Namah Shivaya
  (Panchakshara Mantra)
  Om Namah Shivaya (Panchakshara Mantra, five syllables) is a most potent and popular mantra, which is at the heart of the Vedas and Tantra, and is widely used in this and other variations in the Himalayan tradition, as well as by others. While there are other descriptions of the mantra, the following focuses on meanings for mantra meditation leading to Self-Realization.

  જવાબ આપો
 • 3. Vishvas  |  ફેબ્રુવારી 24, 2009 પર 1:41 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  હું તો માનું છું કે ઈશ્વર અલ્લાહ બુદ્ધ કે ઈસુ ભગવાન આખરે તો સર્વશક્તિમાન એક જ છે અને મૂર્તિપુજા કરતા માનવસેવા ને મહત્વ આપુ છું.અને સાંઈબાબાની ભાષામાં કહુ તો સબકા માલિક એક.
  ॐ नमः शिवाय…
  આપનો ડો.હિતેશ્.

  જવાબ આપો
 • 4. Neela  |  ફેબ્રુવારી 25, 2009 પર 3:31 એ એમ (am)

  Aum NamaH Shivay.
  Read in Shivalay abt. Shivtatva

  http://shivalay.wordpress.com

  Listen shivbhajan in GeetGunj
  http://geet-gunj.blogspot.com

  Thank you.

  જવાબ આપો
 • 5. અમિત પટેલ  |  ફેબ્રુવારી 25, 2009 પર 5:05 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  હાલમાં અમે જન્મભૂમિ(વેસ્મા) અને કર્મભૂમિ(સરસ) વચ્ચે(સુરત) સ્થાયી થયા છીએ.
  ભગવાન શંકરનું નામ આવે એટલે સરસમાં આવેલ સિદ્ધનાથ મહાદેવનું સ્મરણ થાય.આજે પણ આ મંદિરમાં આવેલા શિવલીંગમાંથી ગંગા, અમીઝરણ જળ સ્વરૂપે પ્રગટ થાય છે. આજુ બાજુ આવેલા દૂર સુધીના વિસ્તારોમાં કુવો ખોદતાં ખારું પાણી જ નીકળે છે, જ્યારે આ શિવલીંગમાંથી મીઠું જળ પ્રગટ થાય છે. આ મંદિરનો ઈતિહાસ અનેરો છે. જેની વિગતવાર માહિતી સમય મળતાં સાઈટ પર પોસ્ટ અથવા પેઈજ સ્વરૂપે મુકીશ.
  શ્રી સિદ્ધનાથ મહાદેવની જય હો……….

  જવાબ આપો
 • 6. P.H.Mistry - London  |  ફેબ્રુવારી 25, 2009 પર 2:42 પી એમ(pm)

  Dr. Chandravadan,
  I was really shocked to read all the knowledge you have about our culture,religious,civilisation, present and past events. When we were in college in Mumbai , our knowledge of Gujarati was limited. I sincerely congratulate on your enormous progress on your Gujarati language. Keep it up my friend. Today I read your article about ” Shivratri” and I was so impressed I could not stop writting this comment. Once again CONGRATULATION on your achievement.

  જવાબ આપો
 • 7. ben patel  |  ફેબ્રુવારી 26, 2009 પર 12:35 એ એમ (am)

  Very Good. COngatulations.
  Ben Patel
  Lancaster Ca.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,976 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: