ચંદ્ર ભજન મંજરી (2)

ફેબ્રુવારી 23, 2009 at 1:19 એ એમ (am) 16 comments

ગણેશ વંદના

જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા,

સ્વીકારો વંદન મારા, જય ગણેશ દેવા !…જય

માતા જેની પાર્વતી, પિતા મહાદેવા,

પ્રથમ પુજા કરીએ તમારી ઓ દેવા !….જય

સંકટ કાપો, જ્ઞાન આપો, ઓ ગણેશ દેવા,

ધરીએ અમો  પ્રેમથી, લાડુ અને મેવા !…જય

ચંદ્રવદન.

બે શબ્દો

તમે મારી “ચંદ્ર ભજન મંજરી ” વિડીયો-સીડીની શુભ શરૂઆતની ક્લીપ દ્વારા મારા રચેલા ભજનોને કોણે સુર-સંગીત આપ્યું, તેમજ અન્યએ સહકાર આપ્યો હતો એ બારે જણ્યું….અને હવે, તમે મારી ” ગણેશ વંદના ” સાંભળી…આશા છે કે તમોને એ ગમી હશે…..પ્રતિભાવો દ્વારા મને જરૂરથી જણાવવા કૃપા કરશો….કરશોને ?…….ચંદ્રવદન.

FEW WORDS
This Post is the 1st BHAJAN/PRARTHNA..a GANESH VANDANA on the VCD of my CHANDRA BHAJAN MANJARI. I hope you liked it as you listened to it…then, I request you to post your COMMENT for this Post….THANKS in advance>>CHANDRAVADAN.

Entry filed under: ભજનો.

ગુજરાત અને ગુજરાતી ભાષા મહા શિવરાત્રિ

16 ટિપ્પણીઓ Add your own

 • 1. chandravadan  |  ફેબ્રુવારી 23, 2009 પર 1:47 એ એમ (am)

  1. pragnaju | February 22, 2009 at 2:17 pm
  જાણે મનની સિક્સ-પેક એબ્સની સીડી-વીસીડી!

  Edit Comment
  2. Vishvas | February 22, 2009 at 2:30 pm
  જય શ્રીકૃષ્ણ કાકા,
  માફ કરશો પણ આ વિડિયો જોઈ શકાતો નથી.તો આપ ઘટતુ કરશો.

  Edit Comment
  3. DR. CHANDRAVADAN MISTRY | February 22, 2009 at 3:32 pm
  TO ALL VISITORS to this Site & reading this Post, my APOLOGIES as there is some technical problem that you are unable to view the video. I had UPDATED the Post & added the WORDS of the VANDANA for your reading now. REQUESTING you to REVISIT the Site & view the VIDEO when it can be played. THANKS !

  જવાબ આપો
 • 2. chandravadan  |  ફેબ્રુવારી 23, 2009 પર 1:56 એ એમ (am)

  These 3 COMMENTS were made on the OLD POST on which there was a technical problem & it was not possible to VIEW/PLAY the Video.These comments are here REPOSTED. I hope Pragnajuben & Hitesh (Vishvas ) will REVISIT the Site & PLAY the Video. I hope you enjoy this Post !

  જવાબ આપો
 • 3. Geeta Intwala  |  ફેબ્રુવારી 23, 2009 પર 6:59 એ એમ (am)

  Dear Chandravadanbhai
  I really enjoyed the Ganesh Vandana video bhagan.
  Thank you.

  Geeta

  જવાબ આપો
 • 4. Vishvas  |  ફેબ્રુવારી 23, 2009 પર 9:57 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આખરે મહાશિવરાત્રીના દિને ભગવાન ગણેશના પણ દર્શન થયા.કદાચ આ યોગ જ સર્જાવવાનો હશે.આપ સર્વેને શુભ અને મંગલકારી મહાશિવરાત્રી.ભોળાનાથની કૃપા હંમેશા બની રહે.
  આપનો ડો.હિતેશ ચૌહાણ

  જવાબ આપો
 • 5. અક્ષયપાત્ર  |  ફેબ્રુવારી 23, 2009 પર 11:53 એ એમ (am)

  સવારના પાંચ વાગ્યે આપની પોસ્ટ કરેલી ગણેશ સ્તુતિ સાંભળી દિવસની શુભ શરૂઆત પ્રસન્નતાથી થઈ.

  જવાબ આપો
 • 6. pragnaju  |  ફેબ્રુવારી 23, 2009 પર 3:02 પી એમ(pm)

  ૐ નમઃ શિવાય.

  જવાબ આપો
 • 7. Gypsy  |  ફેબ્રુવારી 23, 2009 પર 4:09 પી એમ(pm)

  ગણેશવંદનામાં શ્રી ગજાનનની વિવિધ મૂર્તીઓનાં દર્શન તથા અરજણભાઇના મધુર કંઠે સાંભભળવા મળેલ ભજનથી મન પ્રસન્ન થયું. પ્રાત:કાળમાં અદ્ભુત શ્રવણઆનંદ આપવા માટે આભાર. આવી જ રીતે ભક્તિ-આનંદનો આસ્વાદ કરાવતા રહેશો એવી વિનંતી.

  જવાબ આપો
 • 8. Nalini Mistry  |  ફેબ્રુવારી 23, 2009 પર 9:28 પી એમ(pm)

  really liked the Ganesh Bhajan – thanks Mama

  જવાબ આપો
 • 9. Rajendra M.Trivedi, M. D.  |  ફેબ્રુવારી 24, 2009 પર 12:42 એ એમ (am)

  Dear Chandravadan,

  Good Start and wish you keep going.
  Lord Ganesh and his fathe shivji on Mahashivratri”s Day keep all you wish come true in the time of your life.

  Rajendra and Trivedi Parivar

  જવાબ આપો
 • 10. Dinesh Mistry  |  ફેબ્રુવારી 24, 2009 પર 8:12 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  Very soothing and very relaxing. This has now put sound to the poetary and can be enjoyed as you work on the computer. Congratulaions and Thank You.

  જવાબ આપો
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  ફેબ્રુવારી 25, 2009 પર 9:47 પી એમ(pm)

  An Email Response to the Post>>>>

  Re: NEW POSTMonday, February 23, 2009 5:31 AM
  From: “Mukund Desai ‘MADAD'” View contact details To: emsons13@verizon.netgood tune

  From :
  Mukund Desai

  જવાબ આપો
 • 12. Dilip Gajjar  |  માર્ચ 1, 2009 પર 9:49 પી એમ(pm)

  Congratulation to you for this vedio launching I have herad Ganesh deva stuti..very nice singer and film as well..

  જવાબ આપો
 • 13. Chirag Patel  |  માર્ચ 6, 2009 પર 7:56 પી એમ(pm)

  ચન્દ્રવદનભાઈ, બહુ વખતે મુલાકાત લીધી અને ગણેશવંદના વાચીને ખુબ જ સરસ લાગ્યું.

  જવાબ આપો
 • 14. jaydeep  |  માર્ચ 8, 2009 પર 11:43 એ એમ (am)

  1st of all i am really intrested all bhajanawaly.
  like.ganesha, shreekrishna,ram,mataji,

  that vedio like very nice listed

  Jayshree Krishna MAMADADA
  Jaydeep Mistry

  જવાબ આપો
 • 15. Chintan  |  માર્ચ 16, 2009 પર 1:35 એ એમ (am)

  Great work

  જવાબ આપો

Rajendra M.Trivedi, M. D. ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 178 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 394,955 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: