ચંદ્ર ભજન મંજરી (૧ )

ફેબ્રુવારી 8, 2009 at 7:31 પી એમ(pm) 14 comments

 

ચંદ્ર ભજન મંજરી (૧ )

મારા રચેલા ભજનોમાંથી થોડા ચૂંટીને એક વિસીડી પર મુકી, “ચંદ્ર ભજન મંજરી ” નામે એક ડીસ્ક પ્રગટ કરી એને વિના મુલ્યે અન્યને પ્રસાદીરૂપે આપી હતી…અને, એ માટે મને ખુબ જ આનંદ છે. ……મારા રચેલ કાવ્ય-સંગ્રહને બે પુસ્તિકારૂપે પ્રગટ કર્યા બાદ, મારા મનમાં ઘણી વાર થતું કે એ બધી રચનાઓમાંથી થોડી ચૂટી, એને ” સૂર- સંગીત ” અપાય તો કેવું ! આ વાત મારા મિત્ર શ્રી વિનોદભાઈ ખીમજી પ્રજાપતિને કહેતા, એમણે અન્યનો સહહાર લઈ, આ કાર્ય શક્ય કર્યું હતું. …..જે કોઈએ સહહાર આપ્યો હતો તેઓ સૌનો હુ ઋણી છું ……આ વિસીડી પર શ્રી અરજણ વાઘેલા તેમજ કુ. કવિતા ઝાલાના સૂરે એ ભજનો ગવાયા છે, અને, એનું સંગીત શ્રી અરજણ વાઘેલા તેમજ શ્રી સલીમ ખુંભીયાએ આપ્યું છે. આ કાર્યનો શુભ આરંભ દ્વારીકામાં દ્વારીકાદીશના મંદિરે પ્રાર્થના કરી થયો હતો, એથી, તમે એ મંદિર્ને નિહાળો છો, અને, એની સાથે, અમારી ફેમીલીનો ફોટો, અને અન્ય સહકાર આપનારાઓના ફોટાઓ પણ નિહાળો છો……….આશા છે કે તમો ક્લીક (CLICK ) કરી જરૂરથી આ વિડીયો નિહાળશો……અને, નિહાળી, ” બે શબ્દો ” પ્રતિભાવરૂપે આપશો તો મને ઘણી જ ખુશી થશે, …….ચંદ્રવદન.
 
FEW WORDS
As mentioned in my last VIDEO POST, I am intoducing ” CHANDRA BHAJAN MANJARI ” to you ALL. Hope that many visit the Site & see this Post & CLICK to VIEW it. Your COMMENTS will be really appreciated>>>Chandravadan.

Entry filed under: ભજનો.

મારૂ પાગલપણુ વેલેન્ટાઈન ડે…Valentine Day

14 ટિપ્પણીઓ Add your own

 • 1. Rajendra Trivedi, M.D.  |  ફેબ્રુવારી 8, 2009 પર 8:30 પી એમ(pm)

  Dear Chandravadan,

  Thanks to keep me in the loop.
  We enjoy the itroduction of the Chandra Bhajan Manjari,
  Editor
  Tulsidal
  I am sending the bhajan

  On February 8, 2009 at 11:24 am dhavalrajgeera Said:

  શ્યામ વિના – રાજેન્દ્ર ત્રિવેદી February 8, 2009
  Filed under: Rajendra Trivedi — dhavalrajgeera @ 5:19 pm Edit This

  શ્યામ વિના – રાજેન્દ્ર ત્રિવેદી
  ————————————————

  હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.

  હે સખી આ જીવડો પણ મુ઼ઝાએ …શ્યામવિના.

  હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.

  આ દિલદિવો પણ બુઝાએ…શ્યામવિના.

  આ મનડુ જોને પોકારે …શ્યામવિના.

  હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.

  આ કાયા વ્રુન્દાવન સુની…શ્યામવિના

  હવે બંન્સી કોણ વગાડે…શ્યામવિના.

  હવે શ્યામવિના ચેન ના આવે…. શ્યામવિના.

  રાજેન્દ્ર ત્રિવેદી

  આપ આ ગીત હિન્દુસ્તાની શાસ્ત્રિયસંગીતકાર પંડિત છન્નુલાલ મિશ્રાના અવાજમાં હિંદમાં સાંભળી શકશો.

  જવાબ આપો
 • 2. DR. CHANDRAVADAN MISTRY  |  ફેબ્રુવારી 8, 2009 પર 8:54 પી એમ(pm)

  Rajendrabhai..THANKS for your 1st Comment for this Post..it means a lot to me…..I will be eagerly waiting for OHERS to VIEW this Post & HAPPYto read their Comments too !
  Dr. CHANDRVADAN MISTRY

  જવાબ આપો
 • 3. Swastika  |  ફેબ્રુવારી 9, 2009 પર 4:14 એ એમ (am)

  Dear Uncle
  Very nice to see the introduction of Chandra Bhajan Manjari, also glad to see the video posting now on the website.

  Regards
  Swastika and Pankaj

  જવાબ આપો
 • 4. pragnaju  |  ફેબ્રુવારી 9, 2009 પર 4:16 એ એમ (am)

  સૂર સંગીતથી ભજન વધુ આહ્લાદક થાય છે
  અભિનંદન

  જવાબ આપો
 • 5. DR. CHANDRAVADAN MISTRY  |  ફેબ્રુવારી 9, 2009 પર 2:47 પી એમ(pm)

  This is an Email Response to this Post & it is posted as a COMMENT>>>>

  Re: NEW POSTSunday, February 8, 2009 8:40 PM
  From: “prem shrimali” View contact details To: emsons13@verizon.netઆદરણીય ચંદ્રવદનભાઈ.

  સાદર નમસ્કાર !

  કુશળ હશો જ.

  મારા બ્લોગ પોતાનો ગણી , સર્જક અને ભાવક વચ્ચેની મિત્રતાને નવો આયામ
  આપતા, આપના હકારાત્મક પ્રતિભાવ બદલ હું આપનો આભારી છું.

  આશા છે તમે આમ જ મારા બ્લોગ સાથે જોડાયેલા રહેશો… તમારા જેવા વાચકોના
  પ્રતિભાવ જ મારા લેખનનો સાચો પુરસ્કાર છે.

  લાંબી પોસ્ટ માટે લોકો પાસે સમય નથી અને તમે સમય લઇ, મારા બ્લોગની
  મુલાકાત લો છો, વાંચો છો અને પ્રતિભાવ આપો છો..તે બદલ હું આપનો ઋણી છું.
  હવે પછી પણ તમારે નિરાશ ન થવું પડે તે માટે હું પ્રયાસ કરીશ.
  અને હા, યુવાનો ને અને સમાજ ને સાચી રાહ
  અને સાચી દિશા તરફ લઈ જવા અને રાષ્ટ્ર હિત માં સર્જનાત્મક પ્રવૃતિ કરવા
  પ્રેરતો મારો
  અનન્ય ગુજરતી બ્લોગ http://yuvarojagar.gujaratiblogs.com ને જુઆ
  નું ભુંલતા નહીં. એકવાર જરુરથી તેની મુલાકાત લેજો.

  ખૂબ ખૂબ આભાર.

  પ્રવિણ કે.શ્રીમાળી
  http://kalamprasadi.blogspot.com
  કલમ પ્રસાદી

  જવાબ આપો
 • 6. anil  |  ફેબ્રુવારી 10, 2009 પર 12:39 એ એમ (am)

  Well done, another great video post!

  જવાબ આપો
 • 7. Varsha  |  ફેબ્રુવારી 10, 2009 પર 8:04 એ એમ (am)

  Hello Papa, well done on getting the post on the website. Can’t believe how much you have put on here since I was there in May

  જવાબ આપો
 • 8. Vishvas  |  ફેબ્રુવારી 10, 2009 પર 12:45 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા
  ચાલો તો આપની ચંદ્રભજન મંજરી શરૂ થઈ ગઈ.અભિનંદન.દ્વારકા તો આમ પણ મારું પ્રિય સ્થળ છે.અને વળી તે મારી મિત્ર મનના ગામ ઓખાથી ખૂબ જ નજદીક છે.અને અમે તો દ્વારકાધીશને પ્રેમથી લડ્ડુગોપાલ જ કહીએ છીએ.અને આ દ્વારકાધીશના દર્શનથી જ શરૂઆત થઈ તે ગમ્યું.આભાર.

  આપનો ડો. હિતેશ.

  જવાબ આપો
 • 9. Dr S.C. Mohapatra  |  ફેબ્રુવારી 10, 2009 પર 5:32 પી એમ(pm)

  Dear Mistry
  Me and Basanti are so glad to see the bhajan videos, and also other posts on the website. Even though some are in Gujarati, the english translations of some did guide us through the website.

  Please keep posting your futher articles and video on this website.

  Best Regards
  Dr. S.C. Mohapatra

  જવાબ આપો
 • 10. Heena Parekh  |  ફેબ્રુવારી 11, 2009 પર 4:34 એ એમ (am)

  ચંદ્રભજન મંજરીનું સુંદર વિડિયો રૂપાંતર જોઈ ખૂબ આનંદ થયો. આપશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. દ્વારીકાધીશના દર્શન કરવા ખૂબ દુષ્કર છે. રૂબરૂ ગયા હોઈએ તો પણ ક્યારેક તો બરાબર થતા નથી. આપના વિડિયો દ્વારા ઠાકુરજીની આરતીના દર્શન કરી ભાવવિભોર બની જવાયું. ઠાકુરજીની કૃપા આપના પરિવાર અને આપની કલમ પર સતત થતી રહે માટે શ્રી હરિ સમક્ષ પ્રાર્થના કરું છું.

  જવાબ આપો
 • 11. Mukund Desai - 'MADAD'  |  ફેબ્રુવારી 12, 2009 પર 6:49 એ એમ (am)

  good

  જવાબ આપો
 • 12. અમિત પટેલ  |  ફેબ્રુવારી 12, 2009 પર 8:42 એ એમ (am)

  જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત !

  સુંદર વિડિયો

  જય શ્રીકૃષ્ણ કાકા

  જવાબ આપો
 • 13. Nikhil Joshi  |  ફેબ્રુવારી 16, 2009 પર 8:19 એ એમ (am)

  Dear Chandravadnji…
  i read your valentine post and bhajan manjari post as well…and i came to know that u write poetry also…pls visit my blog: http://www.nikhiljoshi2007.blogspot.com and have information regarding my music work…if u can send me your address i can send u my latest musical album on SHREENATHJI..and if u like that i can also help u making your audio albums.
  thanks..
  -NIKHIL JOSHI

  જવાબ આપો
 • 14. Harnish Jani  |  જૂન 19, 2009 પર 1:33 પી એમ(pm)

  Good music-inspiring lyrics-wonderful feeling-looking forward to lot more.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 182 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 413,976 hits

Disclimer

સંગ્રહ

ફેબ્રુવારી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: