પ્રથમ વિડીયો પોસ્ટ

February 2, 2009 at 4:53 am 28 comments

 

 
 
 
 

બે શબ્દો

આ છે “ચંદ્રપૂકાર ” પર પ્રથમ વિડીઓ-પોસ્ટ. ગુજરાતી વેબજગતમાં પ્રવેશ કર્યા બાદ, મેં જુદી જુદી સાઈટો નિહાળી, અને ” ઓડીઓ ” કે “વિડીઑ” રૂપે  પોસ્ટો સાંભળી/નિહાળી મને ખુબ જ આનંદ થયો હતો.મારા હૈયે અનેક વાર થયું કે ” ક્યારે આ પ્રમાણે આવી પોસ્ટ “ચંદ્રપૂકાર ” પર હશે ? ” આ વિચાર સાથે, મને મારા રચેલા ભજનોની વિસીડી/ડીવિડી “ચંદ્ર ભજન મંજરી “યાદ આવી ……અને, મનમાં વિચાર્યું કે ” એક દિવસ આ વિસીડીના ભજનોને મારી સાઈટ પર એવી રીતે પ્રગટ કરીશ “…..આ બારે, મેં અનેકને પૂછ્યું અને જણ્યું કે એ પ્રમાણે શક્ય કરવા મારે મારી સાઈટને ઉપડેઈટ (UPDATE ) કરવી પડૅ. જાન્યુઆરી ૨૦૦૯માં અનિલ (અમારા જમાઈ) ફરવા આવ્યા, અને એમના સહકારથી આજે આ પ્રથમ વિડીઓ-પોસ્ટ પ્રગટ કરી છે…..એમાં, તમે મને નિહાળો છો, અને હવે પછી, બીજી પોસ્ટે ભજન હશે. આશા છે કે તમે આ મારા પ્યાસને વધાવી લેશો…..અનેક જો આ પોસ્ટને નિહાળશે તો મને આનંદ થશે…અનેક વાંચી, પ્રતિભાવો આપશો તો મને વધું આનંદ થશે, અને મને જાણવા પણ મળશે કે તમારા વિચારો આ પોસ્ટ બારે કેવા છે…તો, પ્રતિભાવો આપશોને?….ચંદ્રવદન.

FEW WORDS
Today I have published for the 1st time a VIDEO POST…In this I am only making the INTRODUCTION…& in the next VIDEO POST, you will SEE/HEAR the Actual INRODUCTORY Clip of the VCD ” CHANDRA BHAJAN MANJARI “…Hope you will like that. >>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: Uncategorized.

હું કોણ ? મારૂ પાગલપણુ

28 Comments Add your own

 • 1. Rekha Sindhal  |  February 2, 2009 at 9:29 am

  વિડીયોમાં આપને જોઈને આનંદ થયો. આપનો પ્રયાસ પ્રશંશનીય છે. ધન્યવાદ.

  Reply
 • 2. ગોવીન્દ મારુ  |  February 2, 2009 at 11:05 am

  વિડીયોમાં આપને પ્રત્યક્ષ નીહાળ્યા અને માણ્યા. આપનો આ પ્રયાસ ખુબ જ સરાહનીય છે. આપની અપેક્ષાનુસાર આપ આનંદીત રહો એવી મારી હાર્દીક ઈચ્છા છે.
  ધન્યવાદ.
  ગોવીન્દ મારુ
  http://govindmaruwordpress.com

  Reply
 • 3. Rajendra Trivedi, M.D.  |  February 2, 2009 at 2:32 pm

  Now your voice and Face we put to gather.
  1 + 1 = 1
  you are one.

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  Reply
 • 4. pragnaju  |  February 2, 2009 at 3:04 pm

  વિડીયોમાં તમને જોઈ આનંદ

  આવી પ્રગતિમા આગળ વધતા રહો તેવી

  પ્રભુ પ્રાર્થના

  Reply
 • 5. sanjay  |  February 2, 2009 at 6:18 pm

  વાહ આપનો વિડીયો ખુબ સરસ છે અને આપની પ્રગતી ઉતરોતર વધે તેવી આશા સહ એક નાનકડી સલાહ ” આપનો વીડીયો http://www.youtube.com” પર a/c ખોલી તેમા મુકી અને http://www.wordpress.com પર પેસ્ટ કરશો તો તે દરેક વીડીયો http://www.wahgujarat.com મા પણ દેખાસે તથા સર્ચ એન્જીન્મા પણ સર્ચ થઇ સકશે.

  Reply
 • 6. વિશ્વદીપ બારડ  |  February 2, 2009 at 6:26 pm

  wow! first trial and grand success. keep it up.

  Reply
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  February 2, 2009 at 8:00 pm

  This COMMENT was on the Bhale Padhyarya Section of the Site & was posted bt JUTUBHAI MISTRY of UK..& is Reposted here>>>>

  Chandravadanbhai, Namaste

  It is nice to see that you have taken a spet further by producing your first video post. I used to have real difficulty in reading your material in Gujarati as I am a slow reader. I hope that in the future quite a lot of your thoughts and poems are going to be available on the vidio post so that people like me will take great joy in appreciating your work. Keep up the good work

  Jitubhai Mistry- Leicester

  Reply
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  February 2, 2009 at 8:10 pm

  Well done Dad, your first Video Post !!!!

  Reply
 • 9. Capt. Narendra  |  February 2, 2009 at 9:48 pm

  વિડીયો-પોસ્ટમાં પ્રત્યક્ષ મળી ખુબ ખુશી થઇ. હવે તમારૂં કવન વાંચવાને બદલે સંાભળી શકાશે એવી આશા રાખું છું.

  Reply
 • 10. Kanu Desai  |  February 3, 2009 at 1:30 am

  Very nice begnning. wish all the best. We enjoy all you posts.
  with regards,
  kanu

  Reply
 • 11. Ramesh Patel  |  February 3, 2009 at 3:27 am

  આપને વીડીઓમાં નીહાળી,મનમાં અનેરો આનંદ ઉપજ્યો.સૂંદર વિચારો કાર્ય અને અભિમાનથી અલગ વ્યક્તિનો

  રુબરો પરિચય મળ્યો તેવી લાગણી ઉભરી.

  આપના સઘળા કાર્યો દીપી ઉઠે એવી શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 12. Dilip Patel  |  February 3, 2009 at 5:09 am

  વીડીયો દર્શનનો આનંદ માણ્યો. ચંદ્રપુકાર રૂબરૂ સાંભળ્યાનો અહેસાસ અનુભવ્યો. આશા અને શુભેચ્છા કે આમ મળવાનું દિન પ્રતિદિન વધતું રહે. અભિનંદન સહ
  દિલીપ પટેલ

  Reply
 • 13. Balvant Prajapati  |  February 3, 2009 at 7:01 am

  Realy I enjoy it like a live visit with you. Good effort!!!

  Reply
 • 14. vinod k prajapati  |  February 3, 2009 at 7:06 am

  Very glad to see you in vedio Post. we are eagerly waiting for Bhajan Manjari

  Reply
 • 15. Vinod Khimji Prajapati  |  February 3, 2009 at 7:09 am

  very glad to see tour face and voice in this post, we are eagerly waiting for Bhajan Manjari

  Reply
 • 16. ashalata  |  February 3, 2009 at 8:52 am

  very good to see yr face and voice
  BEST WISHES
  keep it up

  Reply
 • 17. Vishvas  |  February 3, 2009 at 2:10 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપને પ્રથમ વિડિયો પોસ્ટ બદલ અભિનંદન.ખરેખર આનો આનંદ પણ અનેરો હોય છે.મને પણ ખબર છે જ્યારે ઘણા પ્રયત્નો બાદ મે વિશ્વ એઈડસ દિન પર પ્રથમ વિડીયો પોસ્ટ મુકેલ અને આજે બીજી પોસ્ટ ખોડીયાર માતાની મુકેલ છે.
  પરંતુ આપ આ અપડેટ કરાવ્યા વગર પણ મુકી શકો છો.પણ આ માટૅ આપને http://www.youtube.com પર રજીસ્ટર કરાવી તેમાં આપનો વિડીયો અપલોડ કરવો પડશે અને પછી તેનો કોડ આપ પોસ્ટમાં કોપી-પેસ્ટ કરશો તો થઈ જશે.મેં પણ આ રીતે જ કરેલ છે.
  વળી હા આપના આ અમૂલ્ય ચંદ્ર ભજન મંજરી માણવાનો ઈંતજાર રહેશે.

  આપનો ડૉ.હિતેશ ચૌહાણ

  Reply
 • 18. nikhil joshi  |  February 3, 2009 at 5:26 pm

  Shree Chandravadanji,
  i read your comment on my blog…then i visited your blog…that’s very nice…may i know how to write in Gujarati on blog..?
  recently i m working on music albums on Shreenathji…and Parthiv Gohil who has sung for movie Sawariya, has sung for me. i m also working as a music director.
  At present working on 3 audio projects.
  may i know where are you from…where do u work?
  my email: joshinikhil2007@gmail.com\
  my blog: http://www.nikhiljoshi2007.blogspot.com
  my site: http://www.geocities.com/nikhiljoshi_saregama
  -NIKHIL JOSHI

  Reply
 • 19. pallavi  |  February 4, 2009 at 11:40 am

  Chandravadanbhai,
  Tamari vedeo post joi.
  Abhinandan.
  Pallavi

  Reply
 • 20. jagdish meghani  |  February 4, 2009 at 12:26 pm

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપઆપનો વિડીયો ખુબ સરસ છે અને આપની પ્રગતી ઉતરોતર વધે ને પ્રથમ વિડિયો પોસ્ટ બદલ અભિનંદન.

  Reply
 • 21. vinod prajapati  |  February 4, 2009 at 5:50 pm

  Eagerly Waiting for Bhajan Manjari

  Reply
 • 22. vinod prajapati  |  February 4, 2009 at 5:51 pm

  very glad to see you and heared your voice by this post we are eagrly waiting for Bhajan Manjari. Thank you. vinod Prajapati

  Reply
 • 23. Dr.Shashikant Mistry  |  February 5, 2009 at 4:06 pm

  Dear Chandravadanbhai,
  It was very nice t see you speaking on the video. Well done and keep it
  up.It will be nice if we can hear you more clearly.Please add a feature that allows one to make the voice louder. Very hearty congratulations. Your progress on the blog has been tremedous and we are proud of your achievements in such a short space of time since you started.

  With all best wishes and warm regards,

  Shashibhai

  Reply
 • 24. અમિત પટેલ  |  February 6, 2009 at 11:13 am

  આપનું આગમન એજ અમારો અમિત આનંદ.

  Reply
 • 25. Kishor Shastri  |  February 6, 2009 at 4:04 pm

  Well done..Sir,
  I am fond of your “block Post” & whenever gets time I used to watch/read Urs “ideas”……
  Best regards..

  Reply
 • 26. DR. CHANDRAVADAN MISTRY  |  February 6, 2009 at 7:34 pm

  This is an Email Response from BHIKHU MISTRY of Houston, Texas>>

  Re: Fw: VIDEO POST on my SiteMonday, February 2, 2009 11:40 AM
  From: “BJ Mistry” View contact details To: emsons13@verizon.netThank You. It is Very Good.

  Reply
 • 27. KANTILAL KARSHALA  |  February 10, 2009 at 7:19 pm

  જય ગુરુદેવ,

  વિડીયોમાં આપને જોઈને પ્રત્યેક્ષ મુલાકાત બધા બ્લોગરો નિહાળી તે બદલ ખુબ ખુબ અભિનંદન એક નમ્ર સુચન : ગુજરાતી ટાઈપના અક્ષરોની લાઈન એકી સાથે ભેલી થઈ ગયેલ છે. જો તેને 14 સાઈઝના અક્ષરો અને 1.5 સ્પેસમાં જસ્ટીફાઈ કરવાથી ખુબ સુંદર લાગશે.

  કાંતિભાઈ કરશાળા
  http://gaytrignanmandir.wordpress.com/

  Reply
 • 28. JAYANTILAL MISTRY  |  February 14, 2009 at 8:43 pm

  namste chandrvadan bhai ihave seen your vidio post just like persnol tuch thanks we will see you more on onother topic
  from jayantilal mistry leicester

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

February 2009
M T W T F S S
« Jan   Mar »
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

%d bloggers like this: