શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન

જાન્યુઆરી 28, 2009 at 3:19 પી એમ(pm) 8 comments

 

 

 

 

 

 

 

ઉપરનું ડ્રોઈન્ગ આણંદમાં બંધાયેલ કન્યાછાત્રાલય મકાનનું છે…નવસારીમાં કન્યાછાત્રાલય ડીસેમ્બર,૨૦૦૮માં બંધાયા બાદ, આણંદે કન્યાછાત્રાલયનું ઉદઘાટન થયું તે સમયે પાડેલા ફોટાઓ નીચે પ્રગટ કર્યા છે. ભવિષ્યમાં નવસારી કન્યાછાત્રાલય મકાનના ફોટાઓ મળશે ત્યારે બીજી પોસ્ટમાં પ્રગટ કરાશે>>>>>

 

 

 

 

 

 

 

 

શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન

તારીખ, ડીસેમ્બર,૨૯, ૨૦૦૮ના શુભ દિવસે કન્યાછાત્રાલય મકાનનું ઉદઘાટન મુખ્ય દાતાર, શ્રી વિજયદેવ રતનજી મિસ્ત્રીના હ્સ્તે થયું. એ દિવસે પાડેલા અનેક ફોટોમાંથી થોડા ફોટા ઉપર પ્રગટ કર્યા છે. આ શુભ દિવસની ઘટનાનું કહેતા આજે હું નવસારીના આશ્રમના ઈતિહાસને ” એક ઝલકરૂપે “કહેવાની તક લેતા ગર્વ અનુભવું છું. ૧૯૦૦ની સદીમાં દક્ષિણ ગુજરાતમાં રહેતા પ્રજાપતી જ્ઞાતિજનો ઘણી જ ગરીબાયમાં હતા, અને શિક્ષણ ના મેળવી શકવાના કારણે અંધકારમાં હતા. એવા સમયગાળા દરમ્યાન કોઈક ગામે જ પ્રાથમીક-શિક્ષણ શાળાઓ હતી, અને વધુ અભ્યાસ માટે શહેરમાં જવાનું રહેતું. જ્ઞાતિના વડલાઓને ખ્યાલ હતો કે જ્ઞાતિ અંધકાર કે ગરીબાય દૂર કરવી હોય તો શિક્ષણ-જ્ઞાનનો આસરો લેવો જરૂરીત કહેવાય. નવસારી જેવા શહેરમાં ” આશ્રમ કે હોસ્ટેલ ” જેવું  હોય તો કેવું ? કિન્તુ, એવા કાર્ય માટે પૈસા ક્યાંથી લાવવા ? સાઉથ આફ્રીકામાં સ્થાયી થયેલા જ્ઞાતિજનો સારી સ્થીતિમાં હતા…..વિચાર દર્શાવતા, સહકાર મળ્યો, અને ૧૯૩૪માં એક મકાનની ખરીદી થઈ અને ” શ્રી પ્રજાપતી વિધાર્થી આશ્રમ, નવસારી “ની સ્થાપના થઈ. અને, પ્રજપતી કુમારો (Boys ) આશ્રમનો લાભ લેવા લાગ્યા. દક્ષિણ ગુજરાતના પ્રજાપતીઓ માટે એક ગૌરવભરી કહાણી છે! અનેક વર્ષો બાદ, નાનું મકાન તોડી ત્યાં એક ભવ્ય મકાન બાંધવામાં આવ્યું. નવસારીમાં અનેક ઉચ્ચ ડીગ્રી અભ્યાસ અશક્ય હતો….અને, વલ્લભ વિદ્યાનગર્ આણંદમાં એક મકાન ખરીદી ત્યાં એક કુમાર-હોસ્ટેલ શરૂ કરી અને, વધુ બાળકોને લાભ મળે એવા હેતુંથી ત્યાં સુંદર મોટું મકાન થયું. પ્રજાપતી કુમારીકાઓના ભણતર માટે પણ ઉત્તેજન મળવું જોઈએ એ ધ્યાનમાં લઈ નવસારીના આશ્રમ મકાનના પાછળના ભાગે થોડી ક્ન્યાઓ માટે “આશ્રમ-રૂપી સગવડ ” શરૂં થઈ…..અને, ૨૦૦૬ના દીસેમ્બર માસે આણદમાં જમીન વેચાણમાં લઈ ત્યાં એક “ક્ન્યાછાત્રાલય ” બંધાઈ કે જેથી ક્ન્યાઓ પણ ઉચ્ચ શિક્ષણ મળવવા તક મળી….આ યાત્રા અહીં પુર્ણ થતી નથી. આ કાર્ય બાદ, આશ્રમ કાર્યકર્તાઓએ નવસારી આશ્રમ મકાનના પાછળના ભાગે જુનું બાંધકામ તોડી એક સુંદર મોટી હોસ્ટેલ બાંધવાનો નિર્ણય લીધો, અને સારો સહકાર પણ મળ્યો અને ડીસેમ્બર, ૨૯ ,૨૦૦૮ના શુભ દિવસે એનું ઉદઘાટન થયું….અને, ડીસેમ્બર, ૩૦. ૨૦૦૮ના દિવસે આશ્રમે ૭૫ વર્ષો પુરા કર્યાનો ” અમૃત મહોત્સવ ” ઉજવ્યો. આ એક ઈતિહાસીક ગૌરવભરી કહાણી છે !……..ચંદ્રવદન.
 
 

બે શબ્દો

શ્રી પ્રજાપતી આશ્રમની સ્થાપના નવસારી શહેરમાં થઈ એ એક ઐતિહાસીક ઘટના કહેવાય. આશ્રમનો લાભ લઈ અનેક બાળકો અંગ્રેજી અભ્યાસ કરી શક્યા, અનેકે મેટ્રીક પાસ કરી કે કોઈકે કોલેજ અભ્યાસ પણ કર્યો…..ભણતર સાથે અનેક પરદેશ (ખાસ કરી ઈસ્ટ આફ્રીકા, રોડેશીયા ) ગયા અને સફળતા મેળવી, અને એમના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી શક્યા હતા.આશ્રમ કાર્યકર્તાઓએ પણ “શિક્ષણ ઉત્તેજન “ના હેતુંને ધ્યાનમાં રાખી “હોસ્ટેલ સગવડો ” વધારી, અને કન્યા કેળવણીને મહત્વ આપ્યું. પરદેશ સ્થાયી થયેલા જ્ઞાતિજનોએ પણ સારો સહહાર આપ્યો એ કદી ભુલાશે નહી. આજના પ્રજાપતી યુવાનોને આ ઈતિહાસ જાણવો જોઈએ, અને એ કહેવાની ફરજ સૌ જ્ઞાતિજનોની છે ! પ્રગતિના પંથે, આશ્રમે ઘણું કર્યું છે, અને હવે પ્રાર્થના છે કે ભવિષ્યમાં વધુ અને વધુ શક્ય થાય !……….ચંદ્રવદન.

 
FEW WORDS
 
The Prajapati Vidyarthi Ashram of Navsari was started in 1934 as a Community need for enhancing the EDUCATION in the Prajapati Community of South Gujarat. Prior to that, a few villages has the Primary Education Schools & for higher education all had to go to a city like Surat or Navsari. With the support from the Prajapati settled in South Africa, a building was purchased in Navsari & thus the ASHRAM was born as a HOTEL for the Prajapati Boys, Thus, many boys took the advantage of this & managed to get High School & College Education, With higher education & the knowledge of ENGLISH, many were able to be successful & many settled in Africa, esp. East Africa. Those of that period, the elders of the Prajapati Community do understand the IMPORTANT ROLE that the Ashram played to UPLIFT the Community. It is the duty of everyone to INFORM & make the younger generation understand this.SO they can feel PROUD & continue their SUPPORT.
One must realise that the present Prajapati Community settled in U.K. was ORIGINALLY in Africa esp. East Africa. And, that many who had settled in CANADA & some in USA also have their roots in Africa.
The starting of the KANYACHHATRALAYA at Anand & Navasari & also prior to that the KUMAR -CHHATRALAYA at Anand are the right steps to encourage education in the Community…Therefor, let us all wish ASHRAM all the best for the future & let us all continue our support. >>>>>>CHANDRAVADAN.
 
Advertisements

Entry filed under: Uncategorized.

રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ હું કોણ ?

8 ટિપ્પણીઓ Add your own

 • 1. Dinesh Mistry  |  જાન્યુઆરી 28, 2009 પર 8:27 પી એમ(pm)

  Chandravadanbhai, you have concisely captured the background of the Ashram in a single paragraph in English, and similarly captured the progress towards Kanya Chhatralay. It will serve history well. Many Thanks. Our sincere appreciation.

  જવાબ આપો
 • 2. Capt. Narendra  |  જાન્યુઆરી 28, 2009 પર 9:12 પી એમ(pm)

  આપે સહુએ મળીને શિક્ષણ-પ્રદાનના ક્ષેત્રમાં આટલું સુંદર કાર્ય કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ધન તો સહુ કમાવી જાણે, પણ તેનું નિ:સ્વાર્થભાવે, અનામી રહીને વિદ્યાદાનમાં પરિવર્તન કરવાનું કામ તો આપ જેવા વિરલા જ હોય. આપના અભિગમ માટે હાર્દિક અભિનંદન. પરમાત્મા અાપના કાર્યમાં વૃદ્ધી કરે એવી પ્રાર્થના.

  જવાબ આપો
 • 3. pragnaju  |  જાન્યુઆરી 29, 2009 પર 3:11 પી એમ(pm)

  ખુબ સરસ
  ાભિનંદન

  જવાબ આપો
 • 4. અક્ષયપાત્ર  |  જાન્યુઆરી 29, 2009 પર 3:42 પી એમ(pm)

  Congratulation. great work.

  જવાબ આપો
 • 5. ગોવીન્દ મારુ  |  જાન્યુઆરી 30, 2009 પર 11:58 એ એમ (am)

  સમાજની દીકરીઓની ઉન્નતી માટે ખુબ જ પ્રશંસનીય કાર્ય કરવા બદલ ખુબ ખુબ હાર્દીક અભીનંદન…….

  ગોવીન્દ મારુ

  જવાબ આપો
 • 6. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 31, 2009 પર 12:17 એ એમ (am)

  This Comment is by an Email from THAKORBHAI MISRTY of UK>>>>>

  Dear Chandravadan

  Congratulations for posting the 100th post on your website – you have really mastered the use of computer and your website.

  I cannot view your posting in Gujarati in Navsari – may the computers are compatible for that. I shall view them all when I am back in UK on 7 March.

  We have been keeping well so far except that I had a bout of malaria last month.

  Jashwant/Chanchal/Kanti/Vimla are here since 12 January and they will be back in UK on 7 February. Kanti’s daugher Kamini was also here for two weeks. They have gone to Delhi/Haridwar and should back this Saturday 31 January.

  The 75th anniversay samelan of Navsari Ashram ………. Shashibhai also attended this and he would tell you more about it. ………….

  Hope you are all well.

  With kind regards

  જવાબ આપો
 • 7. Jitubhai Mistry  |  ફેબ્રુવારી 2, 2009 પર 7:40 પી એમ(pm)

  Chandravadanbhai, Namaste

  Once again you have done us proud by publishing some of the photographs from Navsari Ashram and Knaya Chatralaya. It is very important that Prajapati girls are given equal opportunities to study so that they can progress further. In view of that Shree Prajapati Association(UK) kindly donated £20,000 to fund the construction of the entire third floor of the hostel. We hope that by working together we can support deserving causes and therefore promote brotherhood among our community.

  Jitubhai Mistry- Leicester

  જવાબ આપો
 • 8. PRAJAPATI NIMESH  |  સપ્ટેમ્બર 25, 2009 પર 6:29 એ એમ (am)

  આપે સહુએ મળીને શિક્ષણ-પ્રદાનના ક્ષેત્રમાં આટલું સુંદર કાર્ય કર્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. ધન તો સહુ કમાવી જાણે, પણ તેનું નિ:સ્વાર્થભાવે, અનામી રહીને વિદ્યાદાનમાં પરિવર્તન કરવાનું કામ તો આપ જેવા વિરલા જ હોય. આપના અભિગમ માટે હાર્દિક અભિનંદન. પરમાત્મા અાપના કાર્યમાં વૃદ્ધી કરે એવી પ્રાર્થના

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 304,753 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: