રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

જાન્યુઆરી 26, 2009 at 9:45 પી એમ(pm) 9 comments

 

 https://i0.wp.com/www.desicomments.com/dc/13/30536/30536.jpg

રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

આજે, સોમવાર્,

જાન્યુઆરી, ૨૬, ૨૦૦૯નો શુભ દિવસ, ઘણી જ ખુશીનો દિવસ કારણ કે આજે ઈન્ડીઆ યાને ભારતનો ” રીપબલીક ડે ” છે. ભારતે ૧૯૪૭માં અંગ્રેજ સરકાર પાસેથી સ્વતંત્રા મેળવી, અને ત્યારબાદ, નવા દેશનું બંધારણ ( Constitution ) લખાયું, અને જાન્યુઆરી, ૨૬. ૧૯૫૦માં એક રીપબલીક દેશ તરીકે જગતમાં સ્થાન લીધું. એવા દેશ પરિવર્તનમાં દેશના પ્રથંમ પ્રમુખ ડો. રાજેન્દ્ર પ્રસાદ બન્યા. આજે ભારતે રીપબલીક તરીકે ૫૯ વર્ષ પૂરા કર્યા, અને એ માટે હું ગૌરવભરી ખુશી અનુભવી રહ્યો છું. સૌ ભારતવાસીઓ પણ એવી ખુશી અનુભવતા હશે ! સ્વતંત્રા મેળવ્યા બાદ, ભારતે ઘણી જ પ્રગતિ કરી છે, પણ, હજું, ઘણી કરવાની બાકી છે. આટલી પ્રગતિ થઈ હોવા છતાં, ઘણા ભારતવાસીઓ અસંતોષથી હૈયા ભરી,  ” ભારતમાં આ નથી સારૂં  તે નથી સારૂં  ” જેવા વિચારો રાખે છે તેથી હું દુઃખ અનુભવું છું. ભારત દેશ મહાન છે, અને ભવિષ્યમાં વધું પ્રગતિઓ સાથે જગતને દોરવણી આપશે, એવી મારી પુર્ણ શ્રધ્ધા છે ! ……..ચંદ્રવદન.

બે શબ્દો

આજની પોસ્ટ વાંચી, તમે જરૂર  તમારો પ્રતિભાવ આપશો…..ભારતને CONGRATULATIONS  પણ પાઠવશો, એવી નમ્ર વિનંતી ! …….ચંદ્રવદન.
FEW WORDS
Today it is the Republic Day of India…India celebrated the  1st Republic Day on Jan. 26th , 1950..& in the years that followed India had done a lot & is on the path of progress to achieve MORE ! >>>Chandravadan
Advertisements

Entry filed under: Uncategorized.

ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ શ્રી પ્રજાપતી આશ્રમ, નવસારી ક્ન્યાછાત્રાલય ઉદઘાટન

9 ટિપ્પણીઓ Add your own

  • 1. Rajendra Trivedi, M.D.  |  જાન્યુઆરી 26, 2009 પર 11:16 પી એમ(pm)

    Today it is the Republic Day of India.
    All over the world Indian celebrats Republic Day on Jan. 26th ,since 1950
    We are on the path of progress.

    Trivedi Parivar
    See when you surf….

    http://dhavalrajgeera.wordpress.com/
    http://tulsidal.wordpress.com/
    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

    જવાબ આપો
  • 2. Gypsy  |  જાન્યુઆરી 27, 2009 પર 4:50 એ એમ (am)

    પ્રથમ શતક નોંધાવવા બદ્દલ ‘ચંદ્રપુકાર’ને કૅપ્ટન નરેન્દ્રના હાર્દિક અભિનંદન! બેવડી ખુશીની વાત છે કે આ પ્રસંગ ભારતના પ્રજાસત્તાક દિને ઊજવાય છે. દર વર્ષના જાન્યુઆરીમાં જ નહિ, પણ વર્ષમાં બે વાર તો ‘ચંદ્રપુકાર’ સદી નોંધાવે એવી શુભ કામના પાઠવું છું.

    જવાબ આપો
  • 3. Vishvas  |  જાન્યુઆરી 27, 2009 પર 11:36 એ એમ (am)

    jai shri Krishna kaka,
    Wish u and all indian too a
    HAPPY REPUBLIC DAY.

    I think its double edges. If we take this positively then to make much better from here.
    and if we just look wrong side and dont do to improve then….
    Its upto us how we make india to be great HINDUSTAN.

    VAnde mataram.
    with regards,
    Dr.Hitesh

    જવાબ આપો
  • 4. pragnajuvyasp  |  જાન્યુઆરી 27, 2009 પર 12:57 પી એમ(pm)

    Happy Republicday

    જવાબ આપો
  • 5. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 27, 2009 પર 2:13 પી એમ(pm)

    This is an Email Response of GOPAL SHROFF>>>

    Thank you this nice. Gopal Shroff

    2009/1/26 chadravada mistry

    રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

    જવાબ આપો
  • 6. Keyur Patel  |  જાન્યુઆરી 28, 2009 પર 2:23 એ એમ (am)

    કસુંબલ કેસરી ધવલ લીલો
    અશોક ચક્રે શોભીલો
    શ્વેત પારેવડાં દે સંદેશા
    અમન શાન્તિનો નારો
    ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
    રાષ્ટ્ર અમારો મોંઘેરો
    ધન્ય ગૌરવ દિન અમારો
    ફરફર ફરકે અમારો ત્રિરંગો
    Aakashdeep

    Let us sing with above song.

    Keyur Patel

    જવાબ આપો
  • 7. Rameshl Patel  |  જાન્યુઆરી 28, 2009 પર 4:02 એ એમ (am)

    vaemataram, Jay Hind

    Ramesh Patel(Aakashdeep)

    જવાબ આપો
  • 8. dr>j.k.nanavati  |  જાન્યુઆરી 28, 2009 પર 9:04 એ એમ (am)

    देख लहरता है तीन रंगा
    कोई ना लेना हमसे पंगा

    द्वंस करेगा चक्र सुदर्शन
    एक जगह जो होगा दंगा

    लाल है सरहद पर, दो आंखे
    रंग हरा रखता मन चंगा

    पंख सफेदीके फेलाएं
    आज सभी देशोके संगा

    अंत समय आया आतंकी
    सत्य समझलो है ये नंगा

    જવાબ આપો
  • 9. jankrut  |  જાન્યુઆરી 29, 2009 પર 3:02 એ એમ (am)

    chandravadan bhai,

    very good blog. your all posts are very good.

    keeep writing.

    we all with you.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 269,426 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: