ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ

જાન્યુઆરી 25, 2009 at 3:15 પી એમ(pm) 17 comments

 

 
 
 Image and video hosting by TinyPicImage and video hosting by TinyPicImage and video hosting by TinyPicImage and video hosting by TinyPic
 
 

ચંદ્રપૂકારની ૧૦૦મી પોસ્ટ

આ છે ૧૦૦મી પોસ્ટ ચંદ્રપૂકારની,
વાંચી, વંચાવશો અન્યને,બસ, વિનંતી એટલી છે મારી !……ટેક
“માનવ જીવન સફર “કાવ્યથી શરૂઆત કરી,
કાવ્યો, ટુંકી વાર્તા, અને સુવિચારોથી મેં તો શણગારી,
પોસ્ટો બધી નહી તો, મુલાકાત લ્યો ચંદ્રપૂકારની !…….આ છે…..૧
” ચંદ્રવિચારો શબ્દોમાં ” મુકતા,
બન્યું કાવ્ય કે નહી, ચિંતા એવી નથી મુજને,
મારા હ્રદયભાવોથી હ્રદય તમારૂં હલ્યું, તો ખુશી છે મુજને !…..આ છે….૨
ચંદ્રવિચારોથી જ ટુંકી વાર્તાઓ જે બની,
એમાં, પ્રથમ “પાણીનું ટીપું” “તળાવની માછલી”કે “શેઠનો કુતરો”નું કહી,
બોધકથારૂપે ભક્તિપંથે અન્યને લાવવા કોષીશો હતી મારી !….આ છે…..૩
ચંદ્રવિચારોથી “ચંદ્રસુવિચારો “રૂપી હતી પ્રસાદી મારી,
જેમાં, કંઈક હ્રદય ઉંડાણનું કહેવાની કોષીશ હતી મારી,
“મૌન” ને બદલે “મૌનતા”કહી લખ્યું એમાં ભુલ હતી મારી !……આ છે…..૪
ભલે, કાવ્ય-રચનાઓને તમે કાવ્યો ના ગણો,
ભલે,સુવિચારો કે ટુંકી વાર્તાઓને પણ તમે ના ગણો,
પોસ્ટો વાંચી, વંચાવશો અન્યને, તો ચંદ્રહૈયે હર્ષ હશે ઘણો !…આ છે…….૫
 
કાવ્ય રચના….નવેમ્બર, ૧૫, ૨૦૦૮                  ચંદ્રવદનં.
 
 

બે શબ્દો

આ કાવ્ય રચના નવેમ્બર, ૨૦૦૮માં થઈ હતી. ત્યારે “ચંદ્રપૂકાર ” સાઈટ પર ૧૦૦ પોસ્ટો પ્રગટ થઈ ન હતી. એ સમયગાળા દરમ્યાન, થોડા દિવસોમાં “ચંદપૂકાર ” સાઈટ એક વર્ષ પુર્ણ કરશે એવા વિચારોમાં હતો, અને ખુશ હતો……એ ખુશી સાથે, એક વિચાર આવ્યો..”એક દિવસ ચંદ્રપૂકાર સાઈટના “હોમ” પર ૧૦૦ હશે “બસ, આ વિચારમાં રહી, આ કાવ્ય રચના શક્ય થઈ હતી, જેને આજે પ્રગટ કરતા ઘણો જ આનંદ થાય છે…..આ પ્રમાણે શક્ય કરવામાં, તમો સૌનો ફાળો છે કે તમે સૌ ફરી ફરી સાઈટ પર પધારી પોસ્ટો વાંચી, અને કોઈક વાર તમે તમારા પ્રતિભાવો પણ આપ્યા અને મને ઉત્તેજન આપ્યું હતું…અને, આજે આ ૧૦૦મી પોસ્ટ છે !….સૌને જય શ્રી કૃષ્ણ !……ચંદ્રવદન.

 
FEW WORDS
I am SO HAPPY to post this as the 100th POST on the HOME of CHANDRAPUKAR. This is ONLY POSSIBLE because of your support. PLEASE continue your support with your VISITS & your COMMENTS.>>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો રીપબલીક ડે ઓફ ઈન્ડીઆ

17 ટિપ્પણીઓ Add your own

 • 1. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 25, 2009 પર 3:41 પી એમ(pm)

  This 1st COMMENT is by VIJAY SHAH & it was sent by an Email & it with pleasure that I post it on my Site>>>>>

  Re: NEW POSTSunday, January 25, 2009 7:33 AM
  From: “vijay shah” View contact details To: emsons13@verizon.net Abhinandan…. tame to century bats man from the day one hataa kaaran ke 3 books at a time of opening mukavi it self is more than 500 post….

  જવાબ આપો
 • 2. rekha sindhal  |  જાન્યુઆરી 25, 2009 પર 4:23 પી એમ(pm)

  keep it up. good way to let good feelings out. best wishes.

  જવાબ આપો
 • 3. Dinesh Mistry  |  જાન્યુઆરી 25, 2009 પર 9:12 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  Visiting Chandrapukar website is becoming like a daily reading of the post. Each day brings a new message and new kavya to awaken one’s imagination. The 100th post is equally though provoking. We’ll certainly share with friends. Many congratulations and sincere thanks for the poems, short sories and posts over the past year.

  Kind Regards
  Dinesh Mistry, Preston – UK

  જવાબ આપો
 • 4. Valibhai Musa  |  જાન્યુઆરી 26, 2009 પર 3:41 એ એમ (am)

  Congratulations for your centurial post on “Chandrapukar”. I am also nearing to 100 and completion of 2 years on my “William’s Tales”. Through our mutual visits of our blogs, we came very close to each other and became NET FRIENDS. Your simplicity, open-heartedness and touching emotions reflect in your creations. Your regular mails after each new post are advantageous to me. Wish you the best of health and ever-freshness in your spirit of creating something new for the cause of humanity.
  With warm regards

  જવાબ આપો
 • 5. Govind Maru  |  જાન્યુઆરી 26, 2009 પર 4:30 એ એમ (am)

  Many many Congratulations for your 100th post on “Chandrapukar” blog.
  keep it up……..
  Govind Maru
  govindmaru.wordpress.com/

  જવાબ આપો
 • 6. daxa mistry  |  જાન્યુઆરી 26, 2009 પર 7:20 એ એમ (am)

  Best wishes for 100th post on Chandrapuar. keep it up.Good way to lt good feelings out.
  dakshaben

  જવાબ આપો
 • 7. કમલેશ પટેલ  |  જાન્યુઆરી 26, 2009 પર 7:28 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન બ્લોગ પર પોસ્ટની ’શતક’ માટે !

  જવાબ આપો
 • 8. pragnaju  |  જાન્યુઆરી 26, 2009 પર 1:10 પી એમ(pm)

  આપની સતત ગતિની હું ચાહક પણ છું
  મને એની એર્ષ્યા પણ કદીક થાય છે!!
  અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
  મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
  ભલે ને સોમી પોસ્ટ લખતો હોઉં હું તો પણ,
  વીતેલી પળ ફરી જીવ્યા વિના શું છૂટકો છે?
  ખૂબ અભિનંદન

  જવાબ આપો
 • 9. Vishvas  |  જાન્યુઆરી 26, 2009 પર 2:12 પી એમ(pm)

  જય શ્રીકૃષ્ણ કાકા,
  આપને ખૂબ ખૂબ અભિનંદન આપના એક અંશ સમા આ બ્લોગ ની ૧૦૦ પોસ્ટ બદલ.બસ આમ જ ચંદ્રની જેમ ચાંદની પ્રસરાવતા રહેજો.આમ તો આજે સોમવતી અમાસ છે પણ આ ચંદ્રની જ અસર છે ને કે આજે કંકણવર્તી સૂર્યગ્રહણ છે.
  આપનો
  ડૉ.હિતેશ

  જવાબ આપો
 • 10. P Shah  |  જાન્યુઆરી 26, 2009 પર 4:25 પી એમ(pm)

  congrats for 100th post.

  જવાબ આપો
 • 11. બીના  |  જાન્યુઆરી 26, 2009 પર 10:54 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન બ્લોગ પર પોસ્ટની ’શતક’ માટે.
  With warm regards, Bina Trivedi
  http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 12. બીના  |  જાન્યુઆરી 26, 2009 પર 10:56 પી એમ(pm)

  Congrats for 100th post. Bina

  http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો
 • 13. SV  |  જાન્યુઆરી 27, 2009 પર 1:47 એ એમ (am)

  Congratulations!!!

  જવાબ આપો
 • 14. Pravin K.Shrimali  |  જાન્યુઆરી 29, 2009 પર 6:53 એ એમ (am)

  Congratulations for Century!!!

  જવાબ આપો
 • 15. Pravin K.Shrimali  |  જાન્યુઆરી 29, 2009 પર 6:55 એ એમ (am)

  Lakh.. lakh vdhayo tmane ane tmari shaity khedan ne

  With warm regards,

  Pravin K.Shrimali

  જવાબ આપો
 • 16. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 31, 2009 પર 12:19 એ એમ (am)

  This Comment is by an Email from THAKORBHAI MISRTY of UK>>>>>

  Dear Chandravadan

  Congratulations for posting the 100th post on your website – you have really mastered the use of computer and your website.

  I cannot view your posting in Gujarati in Navsari – may the computers are compatible for that. I shall view them all when I am back in UK on 7 March.

  જવાબ આપો
 • 17. Mukund Desai - 'MADAD'  |  ફેબ્રુવારી 19, 2009 પર 8:11 પી એમ(pm)

  good

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: