જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ

જાન્યુઆરી 20, 2009 at 6:42 પી એમ(pm) 6 comments

 

 Barack Obama takes the oath of office from Chief Justice John Roberts to become the 44th president of the United States 
  
 
 
 
 
 
 

SenatorBarackObama.jpg
 

Image and video hosting by TinyPic

Image and video hosting by TinyPic

 
 

જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ

 

આજે, જાન્યુઆરી,૨૦,૨૦૦૯નો દિવસ. આજે, ઈનોગ્યુરશન ઓફ પ્રેસીડન્ટ ઓફ અમેરીકાનો દિવસ, આજે, બરાક ઓબામા (Barack Obama )ને સેરીમોની સાથે અમેરીકાના પ્રેસીડન્ટ તરીકે સત્તા મળશે, અને એઓ અમેરીકાના ૪૪માં પ્રેસીડન્ટ થશે.આથી, ઓબામા અમેરીકાના પ્રથમ કાળા (Black ) પ્રેસીડન્ટ થયા. આ ઘટના અમેરીકાના ઈતિહાસે એક યાદગાર ઘટના તરીકે અમર રહેશે. હવે, પ્રેસીડન્ટ બન્યા બાદ, ઓબામા શું કરે છે તે જોવાનું રહે છે. પ્રેસીડન્ટ તરીકે જે કાર્યો કરશે એના પર લોકો ઓબામાની તુલના કરશે. પ્રભુ એમને માર્ગદર્શન આપે કે એઓ વિશ્વમાં શાંતી વધારે, અમેરીકામાં અનેક ફેરફારો દ્વારા અમેરીકાને નવી દિશામાં લાવે કે ફક્ત અમેરીકામાં નહી પણ આખા વિશ્વમાં સૌ આનંદમય બને ! આ મારી આશા છે. તમે પણ મારી આ સાઈટ પર પધારી, પોસ્ટ વાંચી, પ્રતિભાવરૂપે ” બે શબ્દો ” લખશો અને ઓબામાને શુભેચ્છા પાઠવશો એવી વિનંતી !………..ચંદ્રવદન.

FEW WORDS
 
Today, January, 20 2009 & it is the day of the INAUGURATION of PRESIDENT of USA. And. BARACK OBAMA will be the 44th PRESIDENT of America. Let us ALL CONGRATULATE him & convey our BEST WISHES to him…..You can express your feelings as your COMMENT on the Site>>>>CHANDRAVADAN.
Advertisements

Entry filed under: Uncategorized.

હડસન નદીમાં એક ચમત્કાર નજર લગાડી……મેં તો મોહન મોરલીવાલાને,

6 ટિપ્પણીઓ Add your own

 • 1. Rekha  |  જાન્યુઆરી 20, 2009 પર 7:18 પી એમ(pm)

  New hope for the world ! good pictures. thanks for sharing.

  જવાબ આપો
 • 2. P Shah  |  જાન્યુઆરી 21, 2009 પર 3:43 એ એમ (am)

  nice post
  thanks for sharing
  congrats to the hope of the world !

  જવાબ આપો
 • 3. pragnaju  |  જાન્યુઆરી 21, 2009 પર 2:23 પી એમ(pm)

  યોગ્ય સમયનો સુંદર અહેવાલ
  ાભિનંદન

  જવાબ આપો
 • 4. Amit Patel  |  જાન્યુઆરી 21, 2009 પર 8:19 પી એમ(pm)

  All the best to OBAMA for new inning on my first anniversary 🙂

  જવાબ આપો
 • 5. Vinod Patel  |  જાન્યુઆરી 21, 2009 પર 11:09 પી એમ(pm)

  In his inguaration address, President Obama mentioned word “Hindus” referring to hindus as a part of america’s population. He is the first president to recognise the hindus. This president is very inclusive and has good will towards mankind. I wish him best and congratulate him.

  Vinod Patel, USA

  જવાબ આપો
 • 6. Valibhai Musa  |  જાન્યુઆરી 24, 2009 પર 7:49 પી એમ(pm)

  It is a timely brief note on Obama. Throughout the world, media has highlighted the word ‘Black’ frequently. In my opinion, it is not fair. It looks as if Obama is obliged as have been elected as President of America though he was Black. It shows that people have still color discrimination in their minds. To be black or white is not a qualification or disqualification. Psychologically, it is as the wrong message to both black and white people. Any person should be considered deserving on merits only.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: