હડસન નદીમાં એક ચમત્કાર

જાન્યુઆરી 19, 2009 at 12:54 એ એમ (am) 9 comments

 

 
 
 
 pranama
 

હડસન નદીમાં એક ચમત્કાર

જાન્યુઆરી, ૧૫, ૨૦૦૯ના દિવસે યુએસ એરવેઈઝનું વિમાન, ફ્લાઈટ નંબર ૧૫૪૯ ન્યુયોર્કના લાગ્વાડીઆ એરપોર્ટથી ચારલોટ, નોર્થ કેરોલીના જવા ઉપડ્યું. એમાં ૧૫૦ પ્રવાસીઓ હતા, અને ૫ એરલાઈનના ક્રુ-સભ્યો હતા..કુલ્લે, ૧૫૫ વ્યક્તીઓ હતી. ઉપડતાની સાથે તરત જ એને અચાનક પાછુ વાળવા વણાંક લીધો, અને વિમાનનું ક્રેશ-લેન્ડીગ હડસન નદીમાં થયું. આવા અકસ્માતમાં કોઈ બચ્યું હશે ? કેટલા મૃત્યુ પામ્યા હશે ? સૌના મનમાં આવા જ વિચારો હતા. થોડા સમય બાદ, સમાચાર આવ્યા કે બધા જ, યાને ૧૫૫ વ્યક્તીઓ બચી ગયા હતા.સૌ હર્ષથી નાચી ઉઠ્યા……આ વિમાનના પાઈલોટ,ચેસલી સનનબરગર્ (Chesley Sunnenberger)એ જે પ્રમાણે વિમાનને નદીમાં ઉતાર્યું તેથી જ સૌની જાન બચી ગઈ. સૌ પ્રવાસીઓએ તેમજ અન્ય સૌએ એને આભાર દર્શાવ્યો, અને પ્રભુનો પાડ માન્યો. આ ઘટનાના પરિણામમાં પાઈલોટે એની જાણકારી પ્રમાણે જે કર્યું તેથી સૌ બચી ગયા….હા, એ સત્ય છે. પણ, આવા સમયે, કોણે એના મનને શાંત રાખ્યું, કોણે એને માર્ગદર્શન આપ્યું ? એનો જવાબ છે,”પ્રભુ ” ! શા કારણે આ ઘટના થઈ ? જાણ્યું કે કદાચ ઉડતું પક્ષી વિમાનના ઈંનજીનમાં આવવાથી આવું થયું…એ કારણ કે જે કોઈ કારણ હોય, પણ, આપણે તો પ્રભુનો જ પાડ માનવો રહ્યો. આ ઘટનામાં, સૌ બચી ગયા એ છે આનંદભર્યું પરિણામ. કિન્તુ, પરિણામ એવું પણ હોય શકે કે અનેકના કે સૌના મૃત્યુ હોય શકે ! જ્યારે કોઈ ઘટના માનવીની સમજ બહાર હોય ત્યારે, એ ઘટના/પરિણામને આપણે સૌ ” એક ચમત્કાર કે મીરેકલ (Miracle ) “કહીએ છે .. તો, ખરેખર, આ હડસન નદીમાં થયેલ એક ચમત્કાર છે ! અખબારો દ્વારા સૌએ આ ઘટના બારે જાણ્યું હોવા છતાં મેં આ પોસ્ટ પ્રગટ કરી છે એનો હેતુ એટલો જ કે આપણે આવા સમયે પ્રભુને ના ભુલીએ………ચંદ્રવદન.

 
A MIRACLE IN HUDSON RVER, NEW YORK
All of us already know of this incident & we are all HAPPY that ALL SURVIVED. We all THANKED the pilot of the plane for saving the lives of SO MANY. Let us not forget GOD ! It is because of His Mercy that ALL SURVIVED. It was my intention to bring this fact  & I did that with the publication of this post. I THANK you all,for reading this post.
CHANDRAVADAN.

Advertisements

Entry filed under: Uncategorized.

ભક્તિના ચંદ્રમારગડા જાન્યુઆરી, ૨૦, ૨૦૦૯નો દિવસ

9 ટિપ્પણીઓ Add your own

 • 1. Rajendra Trivedi, M.D.  |  જાન્યુઆરી 19, 2009 પર 1:36 એ એમ (am)

  Dear Chandravadan,

  This is the welcome by God after Miracle.
  The God in The Pilot work and help.
  We hope our 44 President of USA Mr.B.Obama tkeep praying Lord Hanumanji which made him what he is to day see his difficult Start.

  જવાબ આપો
 • 2. Rajendra Trivedi, M.D.  |  જાન્યુઆરી 19, 2009 પર 1:37 એ એમ (am)

  Dear Chandravadan,

  This is the welcome by God after Miracle.
  The God in The Pilot work and help.
  We hope our 44 President of USA Mr.B.Obama tkeep praying Lord Hanumanji which made him what he is to day see his difficult Start.

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

  જવાબ આપો
 • 3. ગોવીન્દ મારુ  |  જાન્યુઆરી 19, 2009 પર 4:15 એ એમ (am)

  ભગવાને આ કહેવાતા ચમત્કાર કરવા માટે લોકોના દીલો- દીમાગ ઉપર મોતનું ભયાનક માનસ પ્રદુષણ શામાટે ફેલાવ્યું ? શું ભગવાન પણ ચમત્કારને યથાર્થ ઠેરવવા માનસ પ્રદુષણ કે ત્રાસવાદનો સહારો લેવા મજબુર છે???????????????

  જવાબ આપો
 • 4. અમિત પટેલ  |  જાન્યુઆરી 19, 2009 પર 4:43 એ એમ (am)

  મારવાવાળા કરતાં બચાવવાવાળો મોટો હોય છે.

  જવાબ આપો
 • 5. pragnaju  |  જાન્યુઆરી 19, 2009 પર 1:17 પી એમ(pm)

  ખૂબ સરસ ઘટનાની માહિતી અને ફોટા

  જવાબ આપો
 • 6. Dinesh Mistry  |  જાન્યુઆરી 19, 2009 પર 8:17 પી એમ(pm)

  He has ways of awakening the God in You!

  જવાબ આપો
 • 7. Dinesh Mistry  |  જાન્યુઆરી 19, 2009 પર 8:20 પી એમ(pm)

  Namaste Chandravadanbhai
  Congratulations on achieving 25,000 hits on this website in such a short time of appx 15 months. Through this website, you have inspired many

  With sincere appreciation, Dinesh (Preston, UK)

  જવાબ આપો
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  જાન્યુઆરી 20, 2009 પર 1:29 એ એમ (am)

  Email response from GOPAL SHROFF>>>>>

  Re: NEW POSTMonday, January 19, 2009 11:45 AM
  From: “Gopal Shroff” View contact details To: emsons13@verizon.net
  —–Inline Attachment Follows—–

  Thank you Gopal

  2009/1/18 chadravada mistry

  હડસન નદીમાં એક ચમત્કાર

  જવાબ આપો
 • 9. ben patel  |  જાન્યુઆરી 25, 2009 પર 5:49 પી એમ(pm)

  Congratulations for your new post.
  Well done
  Good pictures
  God bless you
  Jai Satchitanand.
  Ben Patel
  Lancaster California U.S.A.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 301,372 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: