કમુ-શક્તિ

January 13, 2009 at 5:48 pm 15 comments

 
 
 
 
         કમુ-શક્તિ
આ સંસારી જીવનમાં જીવનસાથી છે પત્નિ મારી,
આ જીવન સફરમાં એ તો છે શક્તિ મારી,
કાવ્ય લખવામાં પ્રભુ પ્રેરણા જરૂર મળી મુજને,
કિંતુ, એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે
                             શક્તિ મળી મુજને,
એક એક કાવ્ય લખાણે, જે ચંદ્ર-શક્તિ વહી,
એમાં જરૂર કમુ-શક્તિ હતી, જો આજે આ પુસ્તિકા બની
                                      ડૉ. ચંદ્રવદન
કાવ્ય રચના
ઓક્ટોબર ૧૧, ૨૦૦૦
 

બે શબ્દો

આજનો દિવસ એક શુભ દિવસ છે. આજે મારા જીવનસાથી કમુની બર્થ ડે એથી ખુશીનો દિવસ…અને આજે એની ૬૦મી બર્થ ડે એટલે વધુ ખુશી. પ્રભુને પ્રાર્થના કે અમે બન્ને આવી બર્થ ડેની ખુશી અનેક વર્ષો ઉજવી શકીએ. પ્રભુની કૃપા એના પર વરસતી રહે ! આજે મેં ૨૦૦૦માં લખેલી રચના એક પોસ્ટરૂપે મુંકી છે…..ચંદ્રવદન.

Advertisements

Entry filed under: કાવ્યો.

સુવિચારો પોપટની પ્રભુભક્તિ

15 Comments Add your own

 • 1. chetu  |  January 13, 2009 at 6:41 pm

  Many many happy returns of the day..

  Reply
 • 2. pragnaju  |  January 13, 2009 at 7:21 pm

  A 60th birthday is a wonderful occasion. You have crossed several milestones, but life just keeps looking for more challenges. Enjoy the bliss of sixty; enjoy the fruits of your labor. Surround yourself with your children and grandchildren, and tell them tales of the yesteryear’s. Relive the magical moments of life even while you look forward to new experiences. It’s great to be sixty!
  સૌ પ્રથમનો ૬૦મી વર્ષગાંઠની મંગળ કામનાઓ અને અભિનંદન
  એ પ્રેરણા દિપક જલતો રાખવા, પત્નિ કમુ નામે
  શક્તિ મળી મુજને,
  ખૂબ જ સુંદર વાત.સીતા જેવી સતી,ગાર્ગી-મૈત્રેયી જેવી બ્રહ્મવાદિની કે યજ્ઞની અગ્નિશીખા જેવી પવિત્ર એવં તેજસ્વિ પત્ની ન હોય પણ મિત્ર હોય તે જરુરી છે.જે જીવનસાથી સાથે આપણે જીંદગી વિતાવવાની છે તેને માત્ર એક સમાજમાં ઓળખ બતાવનારુ પાત્ર સમજીને રહેવાથી લગ્ન એક બોજ લાગે છે. તમે કોઈ પણ મિત્ર બનાવો તો દરેક સમય એવો નથી હોતો કે તમે તેને મળી શકો, અને દરેક વાત પણ એવી નથી હોતી કે બેજીજક કહી શકો. જીવનસાથી એક એવો મિત્ર છે જેની સાથે તમે બધી વાતો શેર કરી શકો છો અને તમારી વાતો પણ ગોપનીય રહે છે.મિત્રતાનો મતલબ માત્ર એકબીજાને મદદ કરવી એટલો જ નહી પરંતુ દરેક વાતે પોતાના સાથીનો સપોર્ટ કરવો પણ છે. જેની સાથે રહીએ છીએ તેને સમજવામાં પણ સરળતા રહે છે
  બાળપણની વાર્તા યાદ આવી.કમુ કાગડાએ ફાંગી આંખ કરીને શિયાળ સામે જાણે તારા-મૈત્રક રચ્યું. ચાંચમાં રહેલી પુરીને પગ વડે લીમડાની ડાળ સાથે મજબૂત દબાવી અને વ્યંગમાં બોલ્યો :’ગલબાભાઈ, અમારા મૂર્ખ પૂર્વજની વાર્તા મેં સાંભળેલી છે. દુનિયા આખીને છેતરવાના ધંધા છોડી દો. જરા મહેનત કરો મહેનત ! ઉપરવાળા એ તમને દાંત આપ્યા ત્યારથી ચવાણું પણ તમારે માટે તૈયાર રાખ્યું જ છે માત્ર ઉદ્યમ કરવો પડે તે મેળવવા માટે. છેતરપીંડી નહીં ! ગલબો શું બોલે ? આંખો ઢાળી, નીચી મૂંડીએ પૂંછડી દબાવી ચાલ્યો ગયો.
  ઉદ્યમ અને સાહસ થકી સફળ થાય. અભિમાન,
  છેતરપિંડી, લુચ્ચાઈના હેઠાં પડતા નિશાન !

  Reply
 • 3. Rekha Sindhal  |  January 13, 2009 at 9:58 pm

  કમુબેનને જન્મદિન મુબારક. ષષ્ટીપૂર્તીનો આનંદ અનોખો હોય છે. રીટાયર્ડ થવાની ઉંમર એટલે ચિંતામુક્ત થવાની ઉંમર ! ચંન્દ્રકાંતભાઈએ જન્મદિવસ નિમિતે લખેલી કવિતાના આનંદ સાથે આજનો શુભ દિવસ આનંદમય હજો.

  Reply
 • 4. DR. CHANDRAVADAN MISTRY  |  January 13, 2009 at 10:58 pm

  This comment wpongly posted for another post & I had REPOSTED it for NATUBHAI DESAI >>>

  8. Natu Desai | January 13, 2009 at 8:03 pm
  Happy Birthday Kamubahen. You must be atleast 29 today. Chandravanbhai is a lucky man to have you as his lifetime partner.Please do not give him more inspiration to write . I am kidding. We love his songs and shu vichars. Love you Kusumben and God bless you.
  Natu

  Reply
 • 5. Heena Parekh  |  January 14, 2009 at 4:45 am

  કમુબેનને જન્મદિવસની શુભેચ્છાઓ.

  Reply
 • 6. Bina  |  January 14, 2009 at 1:23 pm

  કમુબેનને ષષ્ટીપૂર્તી જન્મદિવસની શુભેચ્છાઓ.
  આજનો શુભ દિવસ આનંદમય હજો.

  Reply
 • 7. DR. CHANDRAVADAN MISTRY  |  January 14, 2009 at 1:36 pm

  The comment for this Post was wrongly posted on Zarana1 & i have now REPOSTED here….The COMMENT was from Shree VINODBHAI PRAJAPATI of Mumbai>>>>>>>

  7. vinod K Prajapatri | January 14, 2009 at 11:06 am
  Happy Birthday to our Sister Respected KAMUBEN>>>>>>>>>>>

  Reply
 • 8. DR. CHANDRAVADAN MISTRY  |  January 14, 2009 at 1:50 pm

  This was sent by Email from UK>>>>>>

  From: “Jatish Mistry” View contact details To: emsons13@verizon.netDear Masa

  Please can you wish Masi a very very Happy Birthday from all of us here. Hope she has a great day and is enjoying reaching the big 60! Hope you both are well? Mum says she will call tomorrow.

  Take care

  Jatish

  Reply
 • 9. DR. CHANDRAVADAN MISTRY  |  January 14, 2009 at 5:56 pm

  Email wishes of CHUNIBHAI MISTRY of UK>>>>>

  Flag this messagevadhai ho 6oth b.dWednesday, January 14, 2009 9:00 AM
  From: “Chunilal Mistry” View contact details To: emsons13@verizon.netDear dr and mrs kamuben thanks for your kamu shakti,it is nice to read our heartley congrecution on her 60th birth or so shradm jivo.we wish u happy new year. we are going to india end of Jan for 3 months back in April. Bhagu and and his wife also with bhagus parent are going to vesma on 20th Jan ok do contact when v come back ok bye bye ok.chunibhai

  Reply
 • 10. Manhar Mistry  |  January 14, 2009 at 8:50 pm

  Many Happy Returns of the Day, Kasmuben.
  We all wish you all the best. Regards to Chandravadanbhai.

  Manharbhai

  Reply
 • 11. DR. CHANDRAVADAN MISTRY  |  January 15, 2009 at 12:37 am

  A comment from BEN PATEL meant for this Post is Reposted >>>

  . ben patel | January 15, 2009 at 12:28 am
  Happy birthday Kamuben.
  Very good & Excellent
  Ben patel.

  Reply
 • 12. Neela Kadakia  |  January 16, 2009 at 4:06 am

  Belated Happy Birthday

  Reply
 • 13. Vishvas  |  January 16, 2009 at 8:37 am

  જય શ્રીકૃષ્ણ કાકા,
  અમારા સમગ્ર પરિવાર તરફથી કમુકાકીને જન્મદિનની ખુબ ખુબ શુભકામનાઓ.મે ક્યાંક વાંચેલૂં કે ષષ્ઠીપૂર્તિ એક ખાસ પ્રસંગ હોય છે જેને હિન્દુ સમાજમાં ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે.અને મારા મિત્ર વર્તુળમાં જ આવા એક દંપતિએ તેમના જીવનસંગીની ની સાથે ફરી લગ્નવિધી કરીને તેમને બહું અણમોલ ભેટ આપેલ.
  આપનો
  ડો.હિતેશ

  Reply
 • 14. Ramesh Patel  |  January 16, 2009 at 3:22 pm

  ચંદ્રની ચાંદની શીતળ,તે શીતળતા અનુભવતી તમારી કાવ્ય પંક્તીઓ.

  ખુશહાલ રીતે તમારું દામ્પત્ય સૌને ખુશ રાખતું ખુશહાલ રહે ,એવી પ્રભુ પ્રાર્થના.

  આદરણિય કમુબેનને જન્મ દિને શુભેચ્છા.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 15. DR. CHANDRAVADAN MISTRY  |  January 18, 2009 at 8:57 pm

  There were TELEPHONE CALLS & even BIRTHDAY Greeting CARDS from many Friends & also from the FAMILY ( daughter Nina & son in law Pratik, daughter Varsha & son-in law Anil & daughters Vandana & Rupa. I THANK them all..ALSO, my sincerest THANKS to ALL who posted their wishes as their COMMENTS here !

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,573 hits

Disclimer

January 2009
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: