થવાનું જે હશે, તે થશે !

January 9, 2009 at 10:25 pm 5 comments

 
 

થવાનું જે હશે, તે થશે !

ડાળે કળી, કળી રહી, પુષ્પ ના બન્યું

હવે, શું થાશે ?

એ છોડ પર, નવા પુષ્પોની મહેંક હશે જરૂર !

પવન ફૂંકાયો અને પાન લીલું ખરી પદ્યું,

હવે શું થાશે ?

એ છોડ પર, નવું પાન શોભશે જરૂર !

કળી ખીલી એક પુષ્પ બની સુકાય ગયું,

લીલુંપાન પણ પીળું થઈ જમીનમાં સમાય ગયું,

આ જીવન પણ વહી ગયું અને ઘડપણ આવી ગયું,

ચંદ્ર કહે, હવે થવાનુ જે હશે તે થશે ! ચિંતા શાને કરે ?

કાવ્ય રચના

ઓકટોબર ૩૧,૨૦૦૭              ડો. ચંદ્રવદન

Entry filed under: કાવ્યો. Tags: .

ચંદ્રવિચારો શબ્દોમાં (૫ ) સુવિચારો

5 Comments Add your own

  • 1. Rekha Sindhal  |  January 10, 2009 at 12:24 am

    ભાવો સુંદર રીતે વ્યક્ત કર્યા છે. અને જોઈને ખુશ થઈ જવાય એવા સુંદર ગુલાબના ચિત્ર માટે પણ આભાર !

    Reply
  • 2. pragnaju  |  January 10, 2009 at 12:57 am

    ખૂબ સુંદર ભક્તીનો અભિગમ
    + ગુલાબનો બગીચો પણ ભાવ ઉજાગર કરવામાં મદદ કરે છે!
    યાદ આવ્યું
    નાનપણમાં ગાતા
    જીવ તું શીદને ચિંતા કરે,
    કૃષ્ણને કરવું હોય તે કરે
    અને
    ચિંતા શાને કરે રે મનવા ! ચિંતા શાને કરે ?
    અહોભાવથી જીવી લે મનવા ! અરેનું પાંદડું ખરે.
    રે મનવા ! ચિંતા શાને કરે ?
    શું થશે? ને શું નહીં થાયની.
    તાણ તને કનડે,
    ભયભીત થઈને તું તો તારે,
    અંધારે આથડે.
    જડ- ઉજજડ આ મારગ ઉપર તું લથડી લથડી મરે.
    રે મનવા! ચિંતા શાને કરે ?
    એકના એક જ વમળ-વિચારો .
    ચિત્તભ્રમની દશા,
    નહીં દીઠેલો પંથના.
    તું તો દોરે છે નકશા,
    વસવસાથી જીવ્યા કરે તો કેમ કરી ઊગરે ?
    રે મનવા ! ચિંતા શાને કરે ?કવિતા
    ચિંતા શાને કરે રે મનવા ! ચિંતા શાને કરે ?
    અહોભાવથી જીવી લે મનવા ! અરેનું પાંદડું ખરે.
    રે મનવા ! ચિંતા શાને કરે ?
    શું થશે? ને શું નહીં થાયની.
    તાણ તને કનડે,
    ભયભીત થઈને તું તો તારે,
    અંધારે આથડે.
    જડ- ઉજજડ આ મારગ ઉપર તું લથડી લથડી મરે.
    રે મનવા! ચિંતા શાને કરે ?
    એકના એક જ વમળ-વિચારો .
    ચિત્તભ્રમની દશા,
    નહીં દીઠેલો પંથના.
    તું તો દોરે છે નકશા,
    વસવસાથી જીવ્યા કરે તો કેમ કરી ઊગરે ?
    રે મનવા ! ચિંતા શાને કરે ?

    Reply
  • 3. અમિત પટેલ  |  January 10, 2009 at 9:53 am

    જીવી જઇશું અમે ફૂલ બની, છે જીવન ઘડી-બે ઘડી, કરમાઈ જ જઇશું, પણ મહેંકતા રહેશું ફોરમ બની… …

    Reply
  • 4. Ramesh Patel  |  January 12, 2009 at 12:56 am

    જીંદગી બસ ઝૂલ્યા કરે,લઈ કઠોર નઠોર ગમતી ભ્રમણા

    હળતાં મળતાં પ્રેમથી,જીવન જીવવાની બસ શીખીએ કલા

    રમેશ પટેલ(આકાશદીપ)

    Reply
  • 5. Jay Gajjar  |  January 26, 2009 at 4:12 am

    Congratulations.
    Variety of subjects.
    All are enjoyable and informative.
    Good Luck

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 172 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 260,305 hits

Disclimer

January 2009
M T W T F S S
« Dec   Feb »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: