થવાનું જે હશે, તે થશે !

જાન્યુઆરી 9, 2009 at 10:25 પી એમ(pm) 5 comments

 
 

થવાનું જે હશે, તે થશે !

ડાળે કળી, કળી રહી, પુષ્પ ના બન્યું

હવે, શું થાશે ?

એ છોડ પર, નવા પુષ્પોની મહેંક હશે જરૂર !

પવન ફૂંકાયો અને પાન લીલું ખરી પદ્યું,

હવે શું થાશે ?

એ છોડ પર, નવું પાન શોભશે જરૂર !

કળી ખીલી એક પુષ્પ બની સુકાય ગયું,

લીલુંપાન પણ પીળું થઈ જમીનમાં સમાય ગયું,

આ જીવન પણ વહી ગયું અને ઘડપણ આવી ગયું,

ચંદ્ર કહે, હવે થવાનુ જે હશે તે થશે ! ચિંતા શાને કરે ?

કાવ્ય રચના

ઓકટોબર ૩૧,૨૦૦૭              ડો. ચંદ્રવદન

Advertisements

Entry filed under: કાવ્યો.

ચંદ્રવિચારો શબ્દોમાં (૫ ) સુવિચારો

5 ટિપ્પણીઓ Add your own

  • 1. Rekha Sindhal  |  જાન્યુઆરી 10, 2009 પર 12:24 એ એમ (am)

    ભાવો સુંદર રીતે વ્યક્ત કર્યા છે. અને જોઈને ખુશ થઈ જવાય એવા સુંદર ગુલાબના ચિત્ર માટે પણ આભાર !

    જવાબ આપો
  • 2. pragnaju  |  જાન્યુઆરી 10, 2009 પર 12:57 એ એમ (am)

    ખૂબ સુંદર ભક્તીનો અભિગમ
    + ગુલાબનો બગીચો પણ ભાવ ઉજાગર કરવામાં મદદ કરે છે!
    યાદ આવ્યું
    નાનપણમાં ગાતા
    જીવ તું શીદને ચિંતા કરે,
    કૃષ્ણને કરવું હોય તે કરે
    અને
    ચિંતા શાને કરે રે મનવા ! ચિંતા શાને કરે ?
    અહોભાવથી જીવી લે મનવા ! અરેનું પાંદડું ખરે.
    રે મનવા ! ચિંતા શાને કરે ?
    શું થશે? ને શું નહીં થાયની.
    તાણ તને કનડે,
    ભયભીત થઈને તું તો તારે,
    અંધારે આથડે.
    જડ- ઉજજડ આ મારગ ઉપર તું લથડી લથડી મરે.
    રે મનવા! ચિંતા શાને કરે ?
    એકના એક જ વમળ-વિચારો .
    ચિત્તભ્રમની દશા,
    નહીં દીઠેલો પંથના.
    તું તો દોરે છે નકશા,
    વસવસાથી જીવ્યા કરે તો કેમ કરી ઊગરે ?
    રે મનવા ! ચિંતા શાને કરે ?કવિતા
    ચિંતા શાને કરે રે મનવા ! ચિંતા શાને કરે ?
    અહોભાવથી જીવી લે મનવા ! અરેનું પાંદડું ખરે.
    રે મનવા ! ચિંતા શાને કરે ?
    શું થશે? ને શું નહીં થાયની.
    તાણ તને કનડે,
    ભયભીત થઈને તું તો તારે,
    અંધારે આથડે.
    જડ- ઉજજડ આ મારગ ઉપર તું લથડી લથડી મરે.
    રે મનવા! ચિંતા શાને કરે ?
    એકના એક જ વમળ-વિચારો .
    ચિત્તભ્રમની દશા,
    નહીં દીઠેલો પંથના.
    તું તો દોરે છે નકશા,
    વસવસાથી જીવ્યા કરે તો કેમ કરી ઊગરે ?
    રે મનવા ! ચિંતા શાને કરે ?

    જવાબ આપો
  • 3. અમિત પટેલ  |  જાન્યુઆરી 10, 2009 પર 9:53 એ એમ (am)

    જીવી જઇશું અમે ફૂલ બની, છે જીવન ઘડી-બે ઘડી, કરમાઈ જ જઇશું, પણ મહેંકતા રહેશું ફોરમ બની… …

    જવાબ આપો
  • 4. Ramesh Patel  |  જાન્યુઆરી 12, 2009 પર 12:56 એ એમ (am)

    જીંદગી બસ ઝૂલ્યા કરે,લઈ કઠોર નઠોર ગમતી ભ્રમણા

    હળતાં મળતાં પ્રેમથી,જીવન જીવવાની બસ શીખીએ કલા

    રમેશ પટેલ(આકાશદીપ)

    જવાબ આપો
  • 5. Jay Gajjar  |  જાન્યુઆરી 26, 2009 પર 4:12 એ એમ (am)

    Congratulations.
    Variety of subjects.
    All are enjoyable and informative.
    Good Luck

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 276,892 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: