સુવિચાર

જાન્યુઆરી 6, 2009 at 2:51 પી એમ(pm) 2 comments

 
       

સુવિચાર

જ્યારે માનવી ખોટા રસ્તે જઈ રહ્યો હોય ત્યારે એને એનો આત્મા અટકાવવા પ્રયાસ કરે છે…..કિન્તુ, જયારે એની ઈચ્છાઓ કે સંસારી મોહમાયાઓ એને કેદી કરે છે ત્યારે એને એના અંતર અત્માની પૂકાર સંભળાતી નથી !…….ચંદ્રવદન

બે શબ્દો

જન્મે ત્યારે માનવ અજાણ,અને ત્યારે આત્મા એનો શુધ્ધ…..સંસારમાં રહેતા એને અનેકની જાણ થાય…જેમાં શિક્ષણ, અનુભવો, સાચું ખોટું તેમજ શિખામણો સાથે સસારી માયા વિગેરે ભાગ ભજવે છે. આવા વાતાવરણમાં માનવીને એના અંતર-આત્માથી માર્ગદર્શન મળે છે. અહી, મારો મત એટલો કે ફક્ત જ્ઞાનનો સહારો હોય તો મોહમાયા પર જીત મેળવવી કઠીન છે, કિન્તુ, સાથે ભક્તિનો સાથ હોય તો માનવીને એના આત્માની પૂકાર ફરી ફરી સંભળાય છે અને એ સત્યનો માર્ગ અપનાવે છે. મારા ” સુવિચાર ” કે આ લખેલ ” બે શબ્દો ” બારે તમે સહમત હોય શકો…કે તમારો મત જુદો જ હોય શકે.તો,વેબ્સાઈટ પર પધારી પ્રતિભાવ આપશોને ?…ચંદ્રવદન
Advertisements

Entry filed under: સુવિચારો.

નિરવ અને ગીતા ચંદ્રવિચારો શબ્દોમાં (૫ )

2 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  જાન્યુઆરી 6, 2009 પર 4:15 પી એમ(pm)

  સંતોના કહ્યા પ્રમાણે અંતઃકરણ શુધ્ધ થાય બાદ અંતર નાદ સ્પષ્ટ સંભળાય છે
  वैश्वानर: प्रविशत्यतिथिर्ब्राह्मणों गृहान्।
  तस्यैतां शान्ति कुर्वन्ति हर वैवस्वतोदकम् ॥७॥
  असतो मा सद् गमय,
  तमसों मा ज्योतिर्गमय,
  मृत्योर्माऽमृतं गमय
  સંતોના આવા અનુભવ પણ થાય છે!
  અંદર બધે જ એક પ્રકારનો અનહદ નાદ ચાલ્યા કરતો. એ નાદ કુડલિનીની જાગૃતિ પછી દસ જાતના નાદ સંભળાય છે એમ યોગશાસ્ત્રમાં કહેલું છે. મનની પેલી પારના પ્રદેશનું દ્વાર જાણે કે સહેજમાં ઉઘડી જાય અને શાંતિ મળવા માંડે. અંતરમાં આનંદ આનંદ

  જવાબ આપો
 • 2. shivshiva  |  જાન્યુઆરી 7, 2009 પર 4:18 એ એમ (am)

  નહી તો સંત થઈ જવાત

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 294,097 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: