કુદરતનું રહસ્ય

જાન્યુઆરી 3, 2009 at 2:05 પી એમ(pm) 3 comments

 

 
 

                  કુદરતનું રહસ્ય

સંસારના ખેતરે ખોદી જમીન પુરૂષાર્થના હળે,

ભક્તિના ખાતર સંગે ધરતીને કર્મબીજ મળે !

જે પ્રેમ નીર સેવા થકી એક સુંદર છોડ બને ! (૧)

 

ભક્તિ ખાતર, પ્રેમ સેવા નીર મળતા રહે,

છોડ નાજુક, મોટો થાય છે ધીરે ધીરે,

હ્રદય દ્વાર ખુલતા, હવાની લહેરમાં,

આશાના ફૂલો ખીલી ઉઠે !                    (૨)

 

ભક્તિ પ્રેમ સેવા મળતા રહે ,

ફૂલોમાંથી નાજુક ફળો બને,

અંતરકરણના દ્વાર ખુલતા,

ફળ પૂર્ણતા કાજે રસ બને !                  (૩)

 

પુરૂષાર્થના   કારણે ફળ બન્યું ?

કે, ભક્તિ પ્રેમ સેવા કારણે ફળ બન્યું ?

ફળ તો ખરેખર બંને આધારીત થયું,

ચંદ્ર કહે, કુદરતી રહસ્ય એમાં જે રહ્યું તે સૌએ જાણી લીધું !

                                              (૪)

 

 

કાવ્ય રચના

જુન  ,૨૦૦૫                                ડો.ચંદ્રવદન

 

 

 

 

Advertisements

Entry filed under: કાવ્યો.

૨૦૦૯નું નવું વર્ષ નિરવ અને ગીતા

3 ટિપ્પણીઓ Add your own

  • 1. pragnaju  |  જાન્યુઆરી 3, 2009 પર 3:10 પી એમ(pm)

    ભક્તિ ખાતર, પ્રેમ સેવા નીર મળતા રહે,

    છોડ નાજુક, મોટો થાય છે ધીરે ધીરે,

    હ્રદય દ્વાર ખુલતા, હવાની લહેરમાં,

    આશાના ફૂલો ખીલી ઉઠે !

    સુંદર
    સૌને અનન્ય ,નીરંતર, નીત્ય વર્ધમાન,નિષ્કામ મનથી
    પ્રેમ ભક્તી પ્રપ્ત થાવ તેવી કામના

    જવાબ આપો
  • 2. રેખા સિંધલ  |  જાન્યુઆરી 3, 2009 પર 3:45 પી એમ(pm)

    ભક્તિ દ્વારા મુક્તિનો સુંદર સંદેશ કાવ્યના રૂપમાં. આભાર !

    જવાબ આપો
  • 3. અમિત પટેલ  |  જાન્યુઆરી 5, 2009 પર 8:24 એ એમ (am)

    કુદરતનું રહસ્ય ( GOD )

    G = Generator
    O = Operator
    D = Destroyer

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 175 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 269,376 hits

Disclimer

સંગ્રહ

જાન્યુઆરી 2009
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર   ફેબ્રુવારી »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

%d bloggers like this: