સુવિચાર

December 28, 2008 at 12:29 am 9 comments

 

સુવિચાર

જનસેવા અને જ્ઞાન આ બંને પ્રભુ નજીક લાવે છે, અને એજ ખરી ભક્તિ !……ચંદ્રવદન.

 

બે શબ્દો

ક્રીસમસ પહેલા એક સુવિચાર પોસ્ટરૂપે મુક્યો અને એ હતો “જનકલ્યાણના કાર્યો કરવાનો વિચારકરો, અને

એવા વિચારમાં રહો તો એ તમારી સાધના બની જશે “…….અને ત્યારબાદ, બીજો સુવિચાર પ્રગટ કર્યો

” જ્ઞાનથી અંધકાર દૂર કર્યો, હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો “. આ બંને વિચારોને હવે આ પ્રમાણે

નિહાળીએ>>>>>>

જન્કલ્યાણ કાર્યો>>જનસેવા>>પ્રભુસેવા>>પ્રભુને ખુશી>>ભક્તિ

જ્ઞાન>>અંધકાર દૂર>>પ્રકાશ>>સત્ય>>પરમ સત્ય>>પ્રભુ>>ભક્તિ

આ પ્રમાણે, આજે બે વિચારોને એક સુવિચારરૂપે પ્રગટ કર્યો છે……તો, વાંચી, તમે જરૂરથી

તમારો પ્રતિભાવ આપશો એવી આશા…….ચંદ્રવદન

Advertisements

Entry filed under: સુવિચારો.

સુવિચાર્ ચંદ્રવિચારો શબ્દોમાં (૪ )

9 Comments Add your own

 • 1. pragnaju  |  December 28, 2008 at 12:46 am

  જનસેવા અને જ્ઞાન આ બંને પ્રભુ નજીક લાવે છે,
  અને એજ ખરી ભક્તિ !……
  ચંદ્રવદન.
  સુંદર
  જનસેવા અને ભક્તી જો ફ્ળની આશા વગર થાય અને
  જ્ઞાનમાં અહંકાર ન હોય તો તેનું મુલ્ય ખૂબ વધી જાય છે

  Reply
 • 2. સુરેશ જાની  |  December 28, 2008 at 4:37 pm

  જ્ઞાન , સેવા, ભક્તી, જપ, પ્રેક્ષા ધ્યાન, વીપશ્યના, સંકીર્તન વીગેરે …
  ‘હું’ને સમજવાના – વર્તમાનમાં જીવવાના- નવધા, કદાચ અનેકધા માર્ગ હોય છે.
  દરેક માર્ગ પોતાની રીતે સાચો જ હોય છે – જો આપણે જેને ‘હું’ ગણીએ છીએ તે વીલય પાઁમે અને સાચો ‘હું’ જીવતો થાય તો ..

  પણ એ અત્યંત દુષ્કર કામ છે.
  આ પુસ્તક જરુર વાંચજો –

  http://www.eckharttolle.com/eckharttolle-powerofnow

  Reply
 • 3. સુરેશ જાની  |  December 28, 2008 at 4:38 pm

  ‘I’ lives ONLY if I dies !!!

  Reply
 • 4. dhavalrajgeera  |  December 28, 2008 at 10:49 pm

  I do like pragnaben as wellas Bhai Suresh’s Thoughts.
  ” Sarvadevnamaskar Keshavm Prati gachati ”

  જનસેવા અને ભક્તી જો ફ્ળની આશા વગર થાય અને જ્ઞાનમાં અહંકાર ન હોય તો…..
  પણ એ અત્યંત દુષ્કર છે.

  See what one blind man (at age 8) has done in Amadavad, Gujarat,India.

  http://www.bpaindia.org

  Rajendra
  http://www.yogaeast.net

  Reply
 • 5. RAMESH Patel  |  December 28, 2008 at 10:59 pm

  જનકલ્યાણની ભાવના મનુષ્યતા તરફ દૉરી જાય છે.

  માણસના માં જો વિનય જાગે તો કલ્યાણ થઈ જાય.

  વિનય એટલે આર્ય સંસ્કાર સાથેનું જીવન.

  હું અને મારું તથા મારે લીધે આ બધું છે

  અને હું બધાનું કરું છું એ જ્યારે મોળું પડે ત્યારે જ ‘વિનય’

  ગુણ ખીલે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 6. અમિત બી. પટેલ  |  December 29, 2008 at 10:10 am

  સેવા, જ્ઞાન અને સમયનો સમન્વય = ૧૦૮

  http://in.youtube.com/watch?v=WEzn-VGG6Yc

  Reply
 • 7. Dilip Gajjar  |  December 31, 2008 at 7:07 pm

  જનસેવા અને જ્ઞાન આ બંને પ્રભુ નજીક લાવે છે, અને એજ ખરી ભક્તિ !……ચંદ્રવદન.
  ચન્દ્ર તમારો પોકાર સાચો છે. ચકોર ની જેમ જ જો પ્રભુને ધ્યાનમાં રાખી કલ્યાણકામ કરવામાં આવે તો ખરી ભકિત..હુ’ ચાહુ છું
  તમારો બ્લોગ અતિ સુંદર છે ઈશસ્પર્શ અને ઈશુસ્પર્ બન્ને આપના શિરપર રહે એ જ કામના મારા ઘર પાસે કબ્રસ્તાનમાં હુ જાઉ છુ તેની વચ્ચે એક ભવ્ય ચર્ચ છે તેના પર કોતરકામમાં લખેલું યાદ આવે છે સેમ ડે વોઝ્ યેસ્ટરડે ટુડે એન્ડ ટુમોરો..આ વાક્ય વાંચ્તા વિચાર્તા હું થાકતો નથી..સાલા માણસો જ ઉત્ત્યાતિયા છે દિલીપ

  Reply
 • 8. Natu Desai  |  January 13, 2009 at 8:03 pm

  Happy Birthday Kamubahen. You must be atleast 29 today. Chandravanbhai is a lucky man to have you as his lifetime partner.Please do not give him more inspiration to write . I am kidding. We love his songs and shu vichars. Love you Kusumben and God bless you.
  Natu

  Reply
 • 9. ben patel  |  January 15, 2009 at 12:28 am

  Happy birthday Kamuben.
  Very good & Excellent
  Ben patel.

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,005 hits

Disclimer

December 2008
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: