સુવિચાર્

December 27, 2008 at 12:15 am 4 comments

 

 
 
 

સુવિચાર્

જ્ઞાનથી અંધકાર દૂર કર્યો,….હવે, ભક્તિથી આત્માને શુધ્ધ કરો ! ……ચંદ્રવદન

તારીખઃ ડીસેમ્બર, ૨૨, ૨૦૦૮

 

બે શબ્દો

માનવ જ્યારે જગતમાં જન્મે છે ત્યારે એ સંસારથી અજાણ છે.
જેમ એનું જીવન વહે તેમ એને સંસારની માયાજાળમાં સત્ય
અને અસત્યનો સામનો  કરવોપડે છે….ત્યારે જ્ઞાન એને અસત્યના
અંધકારમાં જતા અટકાવે છે,……કિન્તુ, પ્રભુભક્તિ દ્વારા જ આત્મા
બારે એ જાણી શકે છે અને શુધ્ધ કરી શકે છે……ચંદ્રવદન
Advertisements

Entry filed under: સુવિચારો.

ક્રીસમસ ડે….Christmas Day સુવિચાર

4 Comments Add your own

 • 1. અમિત બી. પટેલ  |  December 27, 2008 at 5:55 am

  દેહ અને ઇન્દ્રિયોની શુદ્ધિ ધર્મથી થાય છે. મન અને આત્માની શુદ્ધિ ભક્તિથી થાય છે.

  Reply
 • 2. pragnaju  |  December 27, 2008 at 2:48 pm

  સંતોનું ચિતન આવું છે
  આત્મા તો શુધ્ધ જ છે
  પણ નિષ્કામ ભક્તિથી અંત;કરણ-મન,બુધ્ધિ,ચિત શુધ્ધ થઈ અહંકાર ઓછો થતા પાત્રતા મળે છે…અને આપણામાં જ રહેલ સર્વશક્તીમાનની અનુભૂતી થાય છે

  Reply
 • 3. Ramesh Patel  |  December 27, 2008 at 3:56 pm

  આભાર…દાદાઈ વાણી..સંકલન

  આત્મા અજર છે, અમર છે,દેહથી છૂટો છે, તો મોક્ષ કોનો થાય છે?

  અહંકારનો! અહંકારનો મોક્ષ થઈ જાય એટલે એ વિલય થઈ જાય,

  જેનો ઉદભવ થયોછે તેનો વિલય થાય.અહંકાર જ બંધાયેલો છે,આત્મા બંધાયેલો

  નથી.ગ્નાની પુરુષ સમજણ પાડે એટલે અહંકારનો મોક્ષ થઈ જાય.

  કેટલાંય કર્મો એવાં છે કે વિચારવાથી છૂટી જાય,કેટલાંક ધ્યાનથી

  છૂટી જાય પણ કેટલાંક કર્મો એવાં છે કે ના ભોગવવાં હોય તો પણ ભોગવ્યે જ છૂટકો થાય!

  એને ‘નિકાચિત’ કહેવાય.

  શ્રી ચન્દ્રવદનભાઇની આધ્યાત્મિક ઉદ્યાનમાં આપણે પણ લટાર મારીએ.

  સાચુંને પ્રગ્નાનુજી?

  રમેશ પટેલ(આકાશદીપ)

  Reply
 • 4. CHANDRASHEKHAR BHATT  |  December 27, 2008 at 6:29 pm

  Email response of CHANDRASHEKHAR BHATT>>>

  Bhai Chandravadan:

  Your poetic heart is very creative and your feelings flows out fluently and with simplicity. We salute the poet and the real creator behind him. May you continue to enjoy the good health and serve the community you love the most. Sau kamuben ane badhi dikario [neena, varsha, vandana and roopa] ne yaad. Sau ne nava varsh no shubhechchha. Wil talk to you soon. Jay shri krushna!!!!!

  Chandrashekhar S. Bhatt

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,681 hits

Disclimer

December 2008
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: