સુવિચાર

December 22, 2008 at 5:04 pm 7 comments

 

 
 

સુવિચાર

જનકલ્યાણ કાર્યો કરવાનો વિચાર કરો, અને એવા વિચારમાં રહો, તો, એ તમારી સાધના બની જશે !……ચંદ્રવદન

 

બે શબ્દો

 

આ વિચારનું મનન કરો, તો, તમારી શંકાઓ દૂર થશે, અને તમે સેવાભાવના પંથે હશો ..આશા છે કે તમે સાઈટ પર પધારી, વાંચી, તમારો પ્રતિભાવ પણ આપશો…..ચંદ્રવદન

Advertisements

Entry filed under: સુવિચારો.

MADHAVJIBHAI DEVALIA, I SALUTE YOU ક્રીસમસ ડે….Christmas Day

7 Comments Add your own

 • 1. pragnaju  |  December 22, 2008 at 7:41 pm

  જેવા વિચાર કરશો
  તેવા તમે થવાના
  દિલના વિચાર નક્કી
  જીવન બની જવાના

  Reply
 • 2. અમિત બી. પટેલ  |  December 23, 2008 at 3:37 am

  જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૂપ છે. …

  Reply
 • 3. અમિત બી. પટેલ  |  December 23, 2008 at 5:06 am

  પહેલાં જનસેવા પછી હરિસ્મરણ અને સાધુ થવા કરતાં સીધા થવું વધુ સારું’
  પુનિત મહારાજ

  Reply
 • 4. Vishvas  |  December 23, 2008 at 12:40 pm

  જય શ્રીકૃષ્ણ
  સાવ સાચી વાત છે કે જનસેવા એ જ પ્રભુસેવા.કારણકે દરેક વ્યક્તિ અને સમગ્ર સૃષ્ટિના કણેકણમાં પ્રભુ સમાયેલા છે જો તેમને મદદ કરશો તો તે ભકિત જ કરી કહેવ્વાય.
  Dr.Hitesh

  Reply
 • 5. HEMANG NANAVATY  |  December 23, 2008 at 2:00 pm

  THANKS.YOU HAVE GIVEN SHABDADEH TO SANATAN SATYA.JANSEVA EJ PRABHU BHAKTI CHHE TENATHI VISHESH KASHU HOI NA SHAKE.

  Reply
 • 6. સુરેશ જાની  |  December 24, 2008 at 9:14 am

  બહુ જ ઉમદા વીચાર… .
  જેના કેન્દ્રમાં ‘સ્વ’ નું સ્થાન ‘સર્વ’ લે છે , તે વ્યક્તી મટીને વીભુતી બને છે.

  Reply
 • 7. neetakotecha  |  March 4, 2009 at 9:00 pm

  khuus saras ane sachchi vat..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 266,936 hits

Disclimer

December 2008
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: