ચંદ્ર સુવિચારો

ડિસેમ્બર 4, 2008 at 4:10 પી એમ(pm) 6 comments

 

   ચંદ્ર સુવિચારો
 

નાસ્તિક એમ માને કે પ્રભુ જેવું તત્વ છે જ નહી…નાસ્તિક એની માન્યતામાં રહી ભલે એ પ્રભુતાની કબુલાત ન કરે….કિન્તુ,એનો આત્મા પ્રભુતત્વનું કઈક કહેતો જ રહે છે !

 

બે શબ્દો

ભક્તિપંથની માનવ-સફરમાં આ બીજો “સુવિચાર ” છે. તમે  આગળ એક વિચાર વાંચ્યો હતો
અને હવે આ બીજો વિચાર….તમે પહેલી પોસ્ટ વાંચી પ્રતિભાવ આપ્યો હોય કે નહી, પણ,
આ પોસ્ટ વાંચી તો જરૂરથી “બે શબ્દો ” પ્રતિભાવરૂપે લખશો તો મને આનંદ થશે.
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
Advertisements

Entry filed under: સુવિચારો.

ચંદ્ર સુવિચારો…CHANDRA SUVICHARO ચંદ્ર સુવિચારો

6 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 4, 2008 પર 9:22 પી એમ(pm)

  આસ્તીક દર્શન એટલે જોવું,એટલે કે નિરીક્ષણ કરવાનો જ સમાવેશ થાય છે.પૃથક્કરણ અને પ્રાયોગિક ચકાસણીનો અભાવ છે.એટલે આસ્તીક દર્શનોને નાસ્તીક કહી શકાય નહીં. આસ્તીક દર્શનોને બહુજનહિતાય કરેલાં નિરીક્ષણો કહી શકાય.તેમ છતાં સમાજના નૈતિક ઉત્થાન માટે દર્શનો ખૂબ જ અગત્યનાં છે.
  યોગેશ્વરજીની જાણીતી રચના છે- લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ? મને તારી આરતી ઉતારતાં, સ્તુતિ ગાતાં કે પૂજા કરતાં આવડતું નથી. આખા જગતમાં તારું દર્શન થવાથી મારી વાચા વિરમી ગઈ છે, ને હું જ તારી પૂજાનું ફુલ બની ગયો છું.
  લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ? તારી માળા પહેરવાનું કે તારું તિલક કરવાનું મને પસંદ નથી. તારા નામની મોટી મોટી પ્રાર્થનાઓ પણ મારી કલ્પનામાં આવી શકતી નથી. તારા મનમોહન રૂપની પાછળ પાગલ થઈ ને તારા ચરણને સૂંઘવા હું તારી પાછળ પાછળ ભમ્યા કરું છું, ને તારી માળા બનવાના મનોરથ સેવું છું.
  લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ? મને તારો અભિષેક કરતાં કે તારે માટે તીર્થોમાં ફરતાં આવડતું નથી. કોઈ સાધનાની પણ મને સમજ નથી. અંધારા ખૂણામાં બેસી રહીને, આંસુથી ઊભરાતી આંખે, તારી મનોહર મુખાકૃતિને દિવસ ને રાત જોયા કરતાં હું મારું જીવન પૂરું કરું છું; જગતમાં તારી ઝાંખી કરતાં જીવન પૂરું કરું છું.
  લોકો મને નાસ્તિક કહે છે, પણ હું શું કરું ?
  મને સ્વાની વિવેકાનંદની વાત ગમે છે
  જૂના ધર્મો કહેતા કે ‘ જે ઈશ્વરમાં માને નહી તે નાસ્તિક છે.’
  નવો ધર્મ કહે છે ઃ જેને પોતાનામાં શ્રધ્ધા નથી તે નાસ્તિક છે

  જવાબ આપો
 • 2. neetakotecha  |  ડિસેમ્બર 5, 2008 પર 12:29 એ એમ (am)

  nastik te che ke je loko na hraday tode che…
  aastik e che ke je loko na hraday jode che..
  bhagvan ni vato ma thi aapde prem karta sikhvano che…
  eni murti ma koi vyakti ne nathi sodhavano…
  nastik e che ke je bachcha thi karine vadilo sudhi nu koinu pan dil dhubhave..
  ane aastik e che ke je bachcha ne jetlo prem kare etlo j prem vadilo ne kare…
  baki murti o ma shodha shodh karine kai matlab nathi…

  જવાબ આપો
 • 3. Amit  |  ડિસેમ્બર 5, 2008 પર 5:51 એ એમ (am)

  Terrorist : (Nastik)
  Taj resident owes it to Hanuman Chalisa : (Aastik)

  ‘Hanuman Chalisa’ prayer book and a photograph
  of Siddhi Vinayak helped a stranded resident in the Taj hotel in Mumbai to remain calm as a gun-battle raged between terrorists and security forces outside the hotel.

  “I have my Hanuman Chalisa with me. I have Siddhi Vinayak picture in my room. I have not panicked during the night,” said Deepak, while giving the first hand blow-by-blow account of the high voltage gun-battle at the country’s century-old iconic landmark on Mumbai’s waterfront.

  જવાબ આપો
 • 4. Vishvas  |  ડિસેમ્બર 5, 2008 પર 6:21 એ એમ (am)

  જય શ્રીકૃષ્ણ કાકા,

  સાચી વાત છે અને વળી નાસ્તિક શબ્દ કહે છે કે તેને ન માં પણ આસ્તિક છે આસ્થા છે..
  Dr.Hitesh

  જવાબ આપો
 • 5. daxa mistry  |  ડિસેમ્બર 5, 2008 પર 7:57 એ એમ (am)

  dear bhai
  jai shree kirshna
  it is very good . their are so maney Aastik people in every were.

  જવાબ આપો
 • 6. Patel Popatbhai  |  ફેબ્રુવારી 20, 2010 પર 6:50 એ એમ (am)

  Bhale Na To Na, Nathi Kaheva
  Nam to Lye chhe Aatlu J purtun Chhe

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: