ચંદ્ર સુવિચારો…CHANDRA SUVICHARO

December 3, 2008 at 2:59 pm 5 comments

 

                     ચંદ્ર સુવિચારો
 

ભક્તિપંથે અંધકાર દૂર કરી, જાગ્રુત બની,પ્રભુક્રુપાનો લ્હાવો લ્યો !

 

બે શબ્દો

ભક્તિપંથે માનવી સફર કરે ત્યારે આ સુવિચારને ધ્યાન લ્યો…..આ પ્રમાણે, આ પ્રથમ “સુવિચાર”
સાથે શરૂઆત છે. આ પોસ્ટ બાદ થોડા દિવસમાં બીજો વિચાર પ્રગટ કરીશ. આ વિચારને
વાંચી તમે જરૂરથી તમારો પ્રતિભાવ આપશો એવી આશા છે……અને, એ પણ આશ છે
કે તમે ફરી પધારી બીજી પોસ્ટરૂપે પ્રગટ વિચારને વાંચશો અને ફરી પ્રતિભાવ પણ આપશો.
ચંદ્રવદનના જય શ્રી કૃષ્ણ !
Advertisements

Entry filed under: સુવિચારો.

વિષ્વ એઈડ્સ દિવસ WORLD AIDS DAY ચંદ્ર સુવિચારો

5 Comments Add your own

 • 1. Suresh Jani  |  December 4, 2008 at 1:44 am

  નેટ ઉપર સુવીચાર આપવા એ સારો વીકલ્પ છે. વ્યસ્ત લોકો એક કે બે જ લીટી આખો દીવસ મમળાવે તો એ મોટા લેખ કે ન સમજી શકાય એવી કવીતા કરતાં વધારે સારી અસર નીપજાવી શકે.

  Reply
 • 2. pragnaju  |  December 4, 2008 at 3:23 pm

  ખૂબ સુંદર સુવિચાર
  એક નમ્ર સૂચન
  કર્તુભાવ કાઢી ચંદ્ર સુવિચારોની આગળ સંકલનકર્તા મૂકો તો ?
  અમને પણ ઘણા સૂત્રો,પંક્તીઓના લેખક/કવિ મળતા નથી
  તે જ્યારે મળે છે ત્યારે મૂકીએ છીએ
  ખ્યાલ અપના અપના…

  Reply
 • 3. neetakotecha  |  December 5, 2008 at 12:31 am

  bhkati ma hu manu chu..bhajan gava ma ane koi gatu hoy to sambhadvama tallin thava ma alag j maja che….pan murti o ni puja ma hu nathi manti…

  Reply
 • 4. Amit  |  December 5, 2008 at 6:38 am

  a href=”https://chandrapukar.wordpress.com/2008/12/03/%e0%aa%9a%e0%aa%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%81%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9a%e0%aa%be%e0%aa%b0%e0%ab%8bchandra-suvicharo/#commentform”>अहमदाबाद के स्कूली बच्चे मोमबत्ती जलाकर मुंबई पीड़ितों को श्रद्धांजली देते हुए। बृहस्पतिवार को आतंकवादियों के चंगुल से कई शव और बंधक बाहर निकाले गए। आतंकियों ने भारत की आर्थिक राजधानी में करीब 10 जगहों पर हमले किए।

  Reply
 • 5. Ramesh Patel  |  December 5, 2008 at 4:56 pm

  Good thaughts make everybody happy.
  life is to know the great God.

  Ramesh Patel(Aakashdeep)

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 174 other followers

Recent Posts

Top Rated

Categories

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 267,104 hits

Disclimer

December 2008
M T W T F S S
« Nov   Jan »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: