વિષ્વ એઈડ્સ દિવસ WORLD AIDS DAY

ડિસેમ્બર 1, 2008 at 9:39 પી એમ(pm) 4 comments

 

Skip Navigation Links
Website navigation bar with links to a website index, Spanish-language version of this page, continent maps, and ocean maps
World
 
 aids2.gif - 5.1 K
 

વિષ્વ એઈડ્સ દિવસ

ડીસેમ્બરની પહેલી તારીખ એટલે ” વિષ્વ એઈડ્સ દિવસ ” ( WORLD AIDS DAY ) અને તે
આજે સોમવાર,ડીસેમ્બર, ૧, ૨૦૦૮ના રોજ છે. ૧૮૮૪માં જ આ રોગના જંતું યાને વાયરસની
જાણ થઈ અને એનું નામ તે એચ. આઈ. વી. ( H I V meaning HUMAN IMMUNEDEFICIENCY VIRUS )
ભુતકાળના રોગોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ વાઈરસ કદાચ પ્રથમ આફ્રીકામા હશે,અને ત્યાંથી હૈટી
( HAITII ) અને ત્યાંથી અમેરીકામાં ૧૯૭૫ની સાલે. ત્યારબાદ, અનેક રીસર્ચો (RESEARCHES ) બાદ
૧૯૮૭માં પ્રથમ એન્ટી-વાઈરલ દવા એઝીટી ( AZT ) આ રોગ માટે શરૂ થઈ. આ રોગના માટે પૈસા ભેગા
કરવા, રોગની માહિતીઓ સાથે પ્રચાર કરવા ડીસેમ્બર ૧ ની તારીખે એક મીટીંગ બાદ આ દિવસને
” વિષ્વ એઈડ્સ ડે ” તરીકે  કહેવામાં આવ્યો અને દર વર્ષ ૨૦ વર્ષથી ઉજવાય છે !
આજે, આ પોસ્ટ પ્રગટ કરતા મારે વધુ કહેવું છે>>>>
આ રોગ અને એના વાઈરસ બારે આપણે વધું જાણવા માટે રસ રાખવો જોઈએ કે આપણા ખોટા
વિચારો દૂર થાય. આપણે જાણ્યું કે આ વાઈરસ માનવીના દેહમાં જતા કહેવાય કે એને એનું
“એન્ફેક્શન ” થયું…આનો અર્થ એ નહી કે એને ” એઈડ્સ ” થયો…આ મહત્વનુ છે. જ્યારે
આ વાઈરસ માનવીના દેહમાં વધારો કરી માનવી.સેલ્સનો નાશ કરી એની “ઈમ્યુન સીસ્ટમ “ને
કામ કરતી અટકાવે ત્યારે આ માનવી  રોગો કે કેન્સરનો સામનો કરી શકતો નથી અને આવી
હાલત બને તેને “એઈડ્સ ” કહેવાય છે.
આ વાઈરસ કેવી રીતે માનવીમા પ્રવેશ કરી શકે એ જાણવું જોઈએ. ” સેક્ષ ” કે “લોહી “
દ્વારા મુખ્ય  પ્રવેશ છે…આથી, પ્રજાને આ જાણ પહોચે એ દરેક સરકારની તેમજ અન્યની
ફરજ બની જાય છે. આથી, ખોટા વહેમો વિગેરે દૂર થાય છે.
અત્યારે. વિષ્વમાં ૩૩મીલીઅનથી વધુ ( more than 33 millions ) માનવીઓ
આ વાઈરસથી એન્ફેક્ટેડ છે, જેમાં થી અનેકને એઈડ્સ હશે. આજે આ રોગ માટે
નવી નવી દવાઓ છે એ ખુશીની વાત, પણ ઈલાજ દર્દીઓને કેમ પહોંચે એ માટે
વધું ને વધું પગલાઓ  લેવાય એ પર ધ્યાન દોરવાનુ રહે છે.
આ લખાણ એક ” ઝલક ” રૂપે પ્ર્ગટ કર્યું છે..આજે તમે ઈન્ટરનેટ ( INTERNET )
પર જઈ HIV or AIDS ટાઈપ કરતા ઘણી જ માહિતીઓ જાણી શકો છો..તો,
આ પોસ્ટ વાંચી તમે ઈનટરનેટ જઈ વધું જાણી અન્યને પણ જાણ કરશો
તો મને ખુબ જ આનંદ હશે.
ચંદ્રવદન
HIV INFECTION & AIDS
Today , DECEMBER 1st & it is the WORLD AIDS DAY….This day was 1st declared as the World Aids Day in 1988 and since then it has been celebrated annually. I have tried to give some INFO in Gujarati but nowadays one can know MORE by going on the INERNET & all are encouraged to do so…& learn more for themselves & then spread that knowledge to other who are ignorant……& MOST IMPORTANTLY, assist financially or otherwise so that this disease is ERADICATED.
Dr. Chandravadan Mistry
Advertisements

Entry filed under: Uncategorized.

હાથીનું કબ્રસ્તાન ચંદ્ર સુવિચારો…CHANDRA SUVICHARO

4 ટિપ્પણીઓ Add your own

 • 1. pragnaju  |  ડિસેમ્બર 1, 2008 પર 10:44 પી એમ(pm)

  ખૂબ સરસ પ્રાસંગીક લેખ-થોડી અગત્યની માહિતી ઉમેરું
  જયારે જયાર ઈન્જેકશનના ઉપયોગ માટે સીરીંજ કે નીડલનો ઉપયોગ કરવાની કે કરાવવાની આવશ્યકતા ઉભી થાય ત્યારે તે ખાસ જોવું જોઈએ કે તે જંતુ રહીત છે કે નહીં.દરેક સમયે એક નવી ડીસ્પોઝીબલ સીરીંજ અને ડીસ્પોઝીબલ નીડલનો ઉપયોગ કરવો જોઈએ.એકવાર ઉપયોગમાં લીધા પછી તેનો બરાબર નાશ કરવો જોઈએ. સ્વંય કે સગાસંબંધી અને મિત્રવર્તુળમાં કોઈકારણસર લોહી ચડાવવાની જરૃર પડે ત્યારે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તે લોહી એચઆઈવી મુકત છે કે નહીં. એઈડ્સ થવાની બાબતમાં ખોટી અફવા કે માહીતીથી બચવું જોઈએ. આ રોગ અંગેની ગેર સમજણ દુર કરી આ રોગ સંબંધિત વિષયે વાસ્તવિક સત્ય હકિકત શું છે તે જાણીને, સાવધાની રાખી એઈડ્સથી બચવું જોઈએ. એચઆઈવી પોઝીટીવ વ્યકિત કે અઈડ્સના રોગી ને હડધુત ન કરતા તેને તિરસ્કારની નજરે ન જોતા તેની સાથે સહાનુભૂતિપુર્વક વર્તન કરવું જોઈએ

  જવાબ આપો
 • 2. Vishvas  |  ડિસેમ્બર 2, 2008 પર 11:43 એ એમ (am)

  jay shri Krishna kaka
  truly it’s the awareness that prevent this disease.
  one video produced by NACO and BBc and our filmy industry of HATH SE HATH MILA has been put in my blog pls visit it…

  જવાબ આપો
 • 3. Dilip Patel  |  ડિસેમ્બર 5, 2008 પર 5:03 એ એમ (am)

  ડૉ. ચન્દ્રવદનભાઈ,
  વિશ્વ એઈડ્સ દિવસ પ્રસંગે એઈડ્સ વિશે જાગ્રુતિપ્રેરક લેખ બદલ આપનો આભાર અને આ જીવલેણ બિમારીનો કાયમી ઈલાજ જલ્દીથી શક્ય બને એજ અભ્યર્થના.

  દિલીપ ર. પટેલ
  ઓરેંજ, કેલિફોર્નીયા

  જવાબ આપો
 • 4. Swagat M Shah  |  નવેમ્બર 30, 2011 પર 8:01 એ એમ (am)

  A nicely written article in Gujarati!!

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 176 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

 • 303,954 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« નવેમ્બર   જાન્યુઆરી »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

%d bloggers like this: