Archive for ડિસેમ્બર 1, 2008

વિષ્વ એઈડ્સ દિવસ WORLD AIDS DAY

 

Skip Navigation Links
Website navigation bar with links to a website index, Spanish-language version of this page, continent maps, and ocean maps
World
 
 aids2.gif - 5.1 K
 

વિષ્વ એઈડ્સ દિવસ

ડીસેમ્બરની પહેલી તારીખ એટલે ” વિષ્વ એઈડ્સ દિવસ ” ( WORLD AIDS DAY ) અને તે
આજે સોમવાર,ડીસેમ્બર, ૧, ૨૦૦૮ના રોજ છે. ૧૮૮૪માં જ આ રોગના જંતું યાને વાયરસની
જાણ થઈ અને એનું નામ તે એચ. આઈ. વી. ( H I V meaning HUMAN IMMUNEDEFICIENCY VIRUS )
ભુતકાળના રોગોનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આ વાઈરસ કદાચ પ્રથમ આફ્રીકામા હશે,અને ત્યાંથી હૈટી
( HAITII ) અને ત્યાંથી અમેરીકામાં ૧૯૭૫ની સાલે. ત્યારબાદ, અનેક રીસર્ચો (RESEARCHES ) બાદ
૧૯૮૭માં પ્રથમ એન્ટી-વાઈરલ દવા એઝીટી ( AZT ) આ રોગ માટે શરૂ થઈ. આ રોગના માટે પૈસા ભેગા
કરવા, રોગની માહિતીઓ સાથે પ્રચાર કરવા ડીસેમ્બર ૧ ની તારીખે એક મીટીંગ બાદ આ દિવસને
” વિષ્વ એઈડ્સ ડે ” તરીકે  કહેવામાં આવ્યો અને દર વર્ષ ૨૦ વર્ષથી ઉજવાય છે !
આજે, આ પોસ્ટ પ્રગટ કરતા મારે વધુ કહેવું છે>>>>
આ રોગ અને એના વાઈરસ બારે આપણે વધું જાણવા માટે રસ રાખવો જોઈએ કે આપણા ખોટા
વિચારો દૂર થાય. આપણે જાણ્યું કે આ વાઈરસ માનવીના દેહમાં જતા કહેવાય કે એને એનું
“એન્ફેક્શન ” થયું…આનો અર્થ એ નહી કે એને ” એઈડ્સ ” થયો…આ મહત્વનુ છે. જ્યારે
આ વાઈરસ માનવીના દેહમાં વધારો કરી માનવી.સેલ્સનો નાશ કરી એની “ઈમ્યુન સીસ્ટમ “ને
કામ કરતી અટકાવે ત્યારે આ માનવી  રોગો કે કેન્સરનો સામનો કરી શકતો નથી અને આવી
હાલત બને તેને “એઈડ્સ ” કહેવાય છે.
આ વાઈરસ કેવી રીતે માનવીમા પ્રવેશ કરી શકે એ જાણવું જોઈએ. ” સેક્ષ ” કે “લોહી “
દ્વારા મુખ્ય  પ્રવેશ છે…આથી, પ્રજાને આ જાણ પહોચે એ દરેક સરકારની તેમજ અન્યની
ફરજ બની જાય છે. આથી, ખોટા વહેમો વિગેરે દૂર થાય છે.
અત્યારે. વિષ્વમાં ૩૩મીલીઅનથી વધુ ( more than 33 millions ) માનવીઓ
આ વાઈરસથી એન્ફેક્ટેડ છે, જેમાં થી અનેકને એઈડ્સ હશે. આજે આ રોગ માટે
નવી નવી દવાઓ છે એ ખુશીની વાત, પણ ઈલાજ દર્દીઓને કેમ પહોંચે એ માટે
વધું ને વધું પગલાઓ  લેવાય એ પર ધ્યાન દોરવાનુ રહે છે.
આ લખાણ એક ” ઝલક ” રૂપે પ્ર્ગટ કર્યું છે..આજે તમે ઈન્ટરનેટ ( INTERNET )
પર જઈ HIV or AIDS ટાઈપ કરતા ઘણી જ માહિતીઓ જાણી શકો છો..તો,
આ પોસ્ટ વાંચી તમે ઈનટરનેટ જઈ વધું જાણી અન્યને પણ જાણ કરશો
તો મને ખુબ જ આનંદ હશે.
ચંદ્રવદન
HIV INFECTION & AIDS
Today , DECEMBER 1st & it is the WORLD AIDS DAY….This day was 1st declared as the World Aids Day in 1988 and since then it has been celebrated annually. I have tried to give some INFO in Gujarati but nowadays one can know MORE by going on the INERNET & all are encouraged to do so…& learn more for themselves & then spread that knowledge to other who are ignorant……& MOST IMPORTANTLY, assist financially or otherwise so that this disease is ERADICATED.
Dr. Chandravadan Mistry

ડિસેમ્બર 1, 2008 at 9:39 પી એમ(pm) 4 comments


Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 179 other followers

તાજેતરની પોસ્ટ્સ

Top Rated

શ્રેણીઓ

અમી નજર ભરેલી મુલાકાત બદલ આભાર..ફરીથી પધારજો

Locations of visitors to this page <input type="button" value="Type Gujarati" onclick="win = window.open('','Comment', 'toolbar=0,menubar=0,location=0,width=550,height=550'); win.document.write(' var id='TEXTAREAID';'); win.focus();">

Blog Stats

  • 395,699 hits

Disclimer

સંગ્રહ

ડિસેમ્બર 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
293031